નિર્ભય નારી

(9)
  • 11k
  • 3
  • 4.3k

આ કોઈ story nathi.. આ લોકડાઉન દરમ્યાન લખેલ મારા વિચારો વ્યક્ત કરું છું. હાલ મા જ હાથરસ નું બનાવ સાંભળી ભલભલા ના રુવાંટા ઊભા થઈ ગયા. આ સતયુગ નથી કે શ્રી કૃષ્ણ આવશે ને દ્રૌપદી ચિરહરણ દરમ્યાન સાડી નો છેડો લાંબો કરી સુરક્ષા કરવા આવશે. આ કળયુગ છે મારી બહેનો,દેવીઓ, વામા ઓ ઉઠાવો શસ્ત્રો ને બતાવો તમારો દુર્ગા રૂપ ! એક સ્તોત્ર યાદ આવે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપૈણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ । જેમ જગદંબા એ દાનવો નો સંહાર કર્યો હતો તેમ આજ ની નારી એ જગદંબા અવતાર લેવા ની જરૂર છે. મારો આ લેખ વિષે તમારા મંતવ્ય જરૂરથી જણાવશો ..

Full Novel

1

નિર્ભય નારી - 1

આ કોઈ story nathi.. આ લોકડાઉન દરમ્યાન લખેલ મારા વિચારો વ્યક્ત કરું છું. હાલ મા જ હાથરસ નું બનાવ ભલભલા ના રુવાંટા ઊભા થઈ ગયા. આ સતયુગ નથી કે શ્રી કૃષ્ણ આવશે ને દ્રૌપદી ચિરહરણ દરમ્યાન સાડી નો છેડો લાંબો કરી સુરક્ષા કરવા આવશે. આ કળયુગ છે મારી બહેનો,દેવીઓ, વામા ઓ ઉઠાવો શસ્ત્રો ને બતાવો તમારો દુર્ગા રૂપ ! એક સ્તોત્ર યાદ આવે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપૈણ સંસ્થિતાનમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ । જેમ જગદંબા એ દાનવો નો સંહાર કર્યો હતો તેમ આજ ની નારી એ જગદંબા અવતાર લેવા ની જરૂર છે. મારો આ લેખ વિષે તમારા ...Read More

2

નિર્ભય નારી - 2

ભાગ:૨ હિન્દુસ્તાન માં સ્ત્રીઓના ગુનાઓમાં બળાત્કાર ચોથા ક્રમાંકે આવે છે. દિલ્હી ગેંગરેપ , મુંબઈ ગેંગરેપ, શક્તિમિલ મુંબઈ ગેંગરેપ, કથુઆ કેસ , અજમેર રેપ કેસ, ઉનાવ રેપ કેસ, અને નિર્ભયા રેપ કેસ ; આ તો જે બહુ ચર્ચિત કેસો ની નામાવલી છે. આવા તો કેટલાં કહ્યા - અનકહ્યા કેસીસ થતાં હશે. આ લખતા મારું હ્રદય પણ દ્રવી ઉઠ્યું અને હાથ પણ કંપી ઉઠ્યાં . આતો પુખ્ત સ્ત્રી ઓની વાત થઈ. બેશરમ પુરુષ ૬ વર્ષની બાળકી ને પણ નથી બક્ષતો. ઘોર કળયુગ મા જીવી રહ્યાં છીએ આપણે. શું આ હેવાનોએ નારી ના કુખે જન્મ નથી લીધો? શું તેમની બહેન , પુત્રી ...Read More

3

નિર્ભય નારી - 3 - છેલ્લો ભાગ

છેલ્લો પડાવ !! આગ લાગી છે ચારે તરફ,કાપી નાખો એઆંગળીઓ, જેેેે ઉપડે ઈજ્જત કરવા તાર તાર....એ દીકરી કોની છે? પૂછો,તૈયાર રહો એના કરવા ટુકડા હજાર....કેમ હિચકિચાટ, કેમ ડર છે દિકરીની આંખો માં, બસ ! જરૂરત છે, સ્વના બનવા હથિયાર !!બસ ! જરૂરત છે, સ્વના બનવા હથિયાર !!!આમ જોવા જઈએ તો પીડિતા પર થતા માનસિક તાણ, શારીરિક તકલીફો અને તેમની આત્મા પર ક્યારેય ન રુઝાય એવા લાગેલા ઘાવ જેની આપણે કલ્પના પણ કરવી મુશ્કેલ છે, તો આની સજા રૂપે ફાંસી તો ખૂબજ સામાન્ય સજા કહેવાય.ભારતના કાયદા પ્રમાણે આરોપીઓને ફક્ત સાત વર્ષની જેલ અને અમુક રૂપિયા નું ફાઈન કે કદાચ જેલ ...Read More