બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા

(12)
  • 6.5k
  • 1
  • 2.7k

લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ? લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નમસ્તે સૌને. મારાં છેલ્લાં બે ત્રણ લેખ વાંચીને તમે સમજી જ ગયાં હશો કે હાલમાં હું બાળ ઘડતરને લગતાં મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહી છું. મારા આ લેખમાં આવો જ એક અન્ય મુદ્દો જે મારે માટે હંમેશા એક પ્રશ્નાર્થ બની રહ્યો છે એની ચર્ચા કરવા માંગું છું. દ્રશ્ય પહેલું:- આજે રમેશ એનાં મિત્ર રાકેશને મળવા જવાનો હતો. આથી ઓફિસેથી જ ઘરે ફોન કરી દીધો કે એ ઘરે મોડો પહોંચશે. રમેશ સાંજે રાકેશનાં ઘરે જાય છે. રાકેશ કોઈક કારણોસર બહાર ગયો હોય છે. આથી રમેશ એનાં દિકરા પ્રથમ સાથે વાતોએ વળગે છે. રમેશે પૂછ્યું, "દીકરા, તુ કયા ધોરણમાં ભણે છે?" જવાબ મળ્યો, "અંકલ, હું અગિયાર સાયન્સમાં છું."

New Episodes : : Every Monday & Wednesday

1

બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 1

લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ? લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની નમસ્તે સૌને. મારાં છેલ્લાં બે ત્રણ લેખ વાંચીને તમે સમજી જ ગયાં હશો કે હાલમાં હું બાળ ઘડતરને લગતાં મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહી છું. મારા આ લેખમાં આવો જ એક અન્ય મુદ્દો જે મારે માટે હંમેશા એક પ્રશ્નાર્થ બની રહ્યો છે એની ચર્ચા કરવા માંગું છું. દ્રશ્ય પહેલું:- આજે રમેશ એનાં મિત્ર રાકેશને મળવા જવાનો હતો. આથી ઓફિસેથી જ ઘરે ફોન કરી દીધો કે એ ઘરે મોડો પહોંચશે. રમેશ સાંજે રાકેશનાં ઘરે જાય છે. રાકેશ ...Read More

2

બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 2 - (અંતિમ ભાગ)

લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ? લેખિકા:- શ્રીમતી સ્નેહલ જાની બસ, આ ત્રણ દ્રશ્યો જ મારી વાત રજૂ કરવા માટે પૂરતાં છે. વાચકમિત્રો, તમે જ વિચારો કે આ ત્રણેય દ્રશ્યમાં કયું બાળક ભવિષ્યમાં ખૂબ જ સફળ થશે? કોને પોતાનાં ભણતર અને જીવનથી સંપૂર્ણ તૃપ્તિ હશે? કોઈ જ ફરિયાદ નહીં હોય? બરાબર, ચિરાગને. કેમ? કારણ કે એ જે ભણશે તે પોતાની મરજી પ્રમાણે, વડીલોની સહમતિથી ભણશે. કોઈ મિત્રને જોઈને કે ઘરનાં કોઈની ઈચ્છા પૂરી કરવા માટે નહીં ભણે! બાળકને જો નાનપણથી જ નાનાં નાનાં નિર્ણયો જાતે લેવા દેવામાં ...Read More