[1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અર્ધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈએ.[2] ખોરાકમાં વધારે પડતા તીખા (લાલ/લીલું મરચું) ખાટા (લીંબુ / આમલી), ખારા (મીઠું-સોડા) તથા તળેલા પદાર્થોનો ઉપયોગ ટાળવો.[3] ઉપરોક્ત તીખું-તળેલું વગેરે 15 દિવસમાં એક વાર ખાવું જોઈએ.[4] પાણી હંમેશાં ઉકાળીને પીવું જોઈએ. ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડું કરેલ પાણી પીવું જોઈએ.[5] શક્ય હોય ત્યાં સુધી ફ્રીજની ઠંડી દરેક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ.[6] ઉનાળામાં ગરમીથી બચવા ઠંડી
નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો - 1
[1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અર્ધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈએ.[2] ખોરાકમાં વધારે પડતા તીખા (લાલ લીલું મરચું) ખાટા (લીંબુ આમલી), ખારા (મીઠું-સોડા) તથા તળેલા પદાર્થોનો ઉપયોગ ટાળવો.[3] ઉપરોક્ત તીખું-તળેલું વગેરે 15 દિવસમાં એક વાર ખાવું જોઈએ.[4] પાણી હંમેશાં ઉકાળીને પીવું જોઈએ. ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડું કરેલ પાણી પીવું જોઈએ.[5] શક્ય હોય ત્યાં સુધી ફ્રીજની ઠંડી દરેક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ.[6] ઉનાળામાં ગરમીથી બચવા ઠંડી ...Read More
નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો - 2
[૨૬] માત્ર સિંધાલૂણ મીઠું વાપરો, થાઈરોઈડ, બીપી અને પેટ સારું રહેશે. [૨૭] માત્ર સ્ટીલ કૂકરનો ઉપયોગ કરો, એલ્યુમિનિયમમાં મિશ્રિત કારણે થતું નુકસાન ટળશે. [૨૮] કોઈપણ રીફાઈન્ડ તેલ ન ખાતા ફક્ત તલ, મગફળી, સરસવ અને નાળિયેરના ઘાણીના તેલનો ઉપયોગ કરો. રિફાઈન્ડમાં ઘણા બધા રસાયણો હોય છે જેના કારણ કે શરીરમાં અનેક બીમારીઓનું કારણ બને છે. [૨૯] સોયાબીનને 2 કલાક પલાળી રાખો, તેને મેસળીને ઝેરી ફીણ બહાર આવે પછી જ તેનો ઉપયોગ કરો. [૩૦] રસોડામાં એક્ઝોસ્ટ ફેન જરૂરી છે, પ્રદૂષિત હવાને બહાર કાઢો. [૩૧] કામ કરતી વખતે તમને ગમતું સંગીત વગાડો. ખાવામાં પણ સારી અસર થશે અને થાક ઓછો થશે. [૩૨] ...Read More
નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો - 3
(૧) 90 ટકા રોગો માત્ર પેટને કારણે થાય છે. પેટમાં કબજિયાત રહેવી જોઈએ નહીં. નહીં તો ક્યારેય રોગોની ઓછાં થાય. (૨) 160 રોગો માત્ર માંસાહારી ખોરાકથી થાય છે. (૩) જમ્યા પછી પાણી પીવાથી 103 રોગો થાય છે. ભોજનના 1 કલાક પછી જ પાણી પીવું જોઈએ.(૪) ચા પીવાથી 80 રોગો થાય છે.(૫) એલ્યુમિનિયમના વાસણો કે કૂકર ખાવાથી અથવા રસોઈ બનાવવાથી 48 રોગો થાય છે.(૬) શરાબ, ઠંડા પીણા અને ચાના સેવનથી હૃદયરોગ થાય છે. (૭) ઈંડા ખાવાથી હૃદય રોગ,પથરી અને કિડનીને નુકસાન થાય છે. (૮) ઠંડા પાણી (ફ્રિજ) અને આઈસ્ક્રીમથી મોટું આંતરડું સંકોચાય છે.(૯) મેગી, ગુટકા, આલ્કોહોલ, ડુક્કરનું માંસ, પિઝા, બર્ગર, ...Read More