ખેડૂત નું એક અનોખું જીવન

(1)
  • 4.6k
  • 0
  • 1.9k

" ખેડૂત" નું જીવન એટલે કે કોઈ લાખો કરોડોના માલિક જેવું કામ છે.. આજે ભારત દેશમાં 50 ટકા થી પણ વધું માણસો ખેતી સાથે સંકરાયેલ છે.. અને 80 ટકા લોકો શહેરી વિસ્તારો માં રહેવા લાગ્યાં છે. માત્ર ભારત દેશ જ એક એવો દેશ છે કે ત્યાં તમામ અનાજ નું વાવેતર કરવામાં આવે છે. આપણા ભારત દેશમાં ગામડાં કરતાં લોકો શહેરી વિસ્તારમાં વધારે રહેવા લાગ્યાં હોવાં છતાં પણ આજે ભારત દેશ " એક કૃષિપ્રધાન " દેશ તરીકે જ ઓળખાય છે..ભારત દેશમાં ખેડૂતો નું વધારે મહત્વ છે.આજે કંઈક એવા ખેડૂત મિત્ર ની જ વાત છે..તો ચાલો કંઈક એવા ખેડૂત મિત્રની જિંદગી જોઈએ..

1

ખેડૂત નું એક અનોખું જીવન - 1

" ખેડૂત" નું જીવન એટલે કે કોઈ લાખો કરોડોના માલિક જેવું કામ છે.. આજે ભારત દેશમાં 50 ટકા થી વધું માણસો ખેતી સાથે સંકરાયેલ છે.. અને 80 ટકા લોકો શહેરી વિસ્તારો માં રહેવા લાગ્યાં છે. માત્ર ભારત દેશ જ એક એવો દેશ છે કે ત્યાં તમામ અનાજ નું વાવેતર કરવામાં આવે છે. આપણા ભારત દેશમાં ગામડાં કરતાં લોકો શહેરી વિસ્તારમાં વધારે રહેવા લાગ્યાં હોવાં છતાં પણ આજે ભારત દેશ " એક કૃષિપ્રધાન " દેશ તરીકે જ ઓળખાય છે..ભારત દેશમાં ખેડૂતો નું વધારે મહત્વ છે.આજે કંઈક એવા ખેડૂત મિત્ર ની જ વાત છે..તો ચાલો કંઈક એવા ખેડૂત મિત્ ...Read More