ભેંદી ડુંગર

(108)
  • 45.6k
  • 11
  • 24.8k

નિશા ,રુચા ,અમિત અને આશિષ કૉલેજ માં આ લોકો ની મિત્રો ની ટોળી ,.. બધાજ પાકા મિત્રો ,કંઈક નવું નવું કરવાની ,સાહસ ખેડવાની ,ફરવા જવાની અને આંનદ કરવાની આ ટોળી ના લક્ષણો ... એક દિવસ નિશા પોતાના પપ્પા નો રૂમ સાફ કરે છે (નિશા ના પપ્પા અક્ષર વાસી થયાં ના 5 મહિના પછી ),સાફ કરતા કરતા તેને એક જુના કબાટ માંથી એક નાની એવી લાકડાની પેટી મળી આવે છે .... નિશા તે લાકડાની પેટી પરથી ધૂળ ખંખેરી તેને ખોલવાનો પ્રયત્ન કરે છે ,પણ તેનું હેન્ડલ જામ થયું હોવાથી તે ખુલતું નથી .. પછી નિશા તે હેન્ડલ ને તોડી નાંખે છે ,અને આતુરતા પૂર્વક અંદર જોવે છે ,તો અંદર થોડા કાગળિયા જોવા મળે છે .... નિશા તે કાગળ પરથી ધૂળ ખંખેરી તેને જોવે છે ,તેમાં એક નકશો હોય છે અને એક ચિઠ્ઠી હોય છે ...

Full Novel

1

ભેંદી ડુંગર - ભાગ 1

નિશા ,રુચા ,અમિત અને આશિષ કૉલેજ માં આ લોકો ની મિત્રો ની ટોળી ,..બધાજ પાકા મિત્રો ,કંઈક નવું નવું ,સાહસ ખેડવાની ,ફરવા જવાની અને આંનદ કરવાની આ ટોળી ના લક્ષણો ...એક દિવસ નિશા પોતાના પપ્પા નો રૂમ સાફ કરે છે (નિશા ના પપ્પા અક્ષર વાસી થયાં ના 5 મહિના પછી ),સાફ કરતા કરતા તેને એક જુના કબાટ માંથી એક નાની એવી લાકડાની પેટી મળી આવે છે ....નિશા તે લાકડાની પેટી પરથી ધૂળ ખંખેરી તેને ખોલવાનો પ્રયત્ન કરે છે ,પણ તેનું હેન્ડલ જામ થયું હોવાથી તે ખુલતું નથી ..પછી નિશા તે હેન્ડલ ને તોડી નાંખે છે ,અને આતુરતા પૂ ...Read More

2

ભેંદી ડુંગર - ભાગ 2

આગળ ના ભાગ માં જોયું કે નિશા બધાને નકશા અને ચિઠ્ઠી વિશે જણાવે છે અને બધા આ ભેદ ઉકેલવાનો કરે છે ..અમિત :કૉલેજ માં હવે હોળી નું નાનું વેકેશન પડવાનું છે ,તો આપણે આ ભેદ ઉકેલવા માટે નકશા માં બતાવેલી જગ્યા શોધી ત્યાં જઈએ ..રુચા :હા ,યાર હું તો આ ભેદ જાણવા માટે ખુબ જ એક્સાયટેડ છું ..આમ બધા કોલજ નકશા ની જગ્યા એ જવા માટે તૈયાર થાય છે ...નિશા :યાર ,પણ ઘરે મમ્મી ને હું શુ કહીશ ,મમ્મી ને આમ એકલું છોડીને જાવું મને નથી ગમતું .રુચા :યાર ,તૂ ચિંતા ના કર ,તારી મમ્મી ને હું સમજાવી ,અને ...Read More

3

ભેંદી ડુંગર - ભાગ 3

(આગળ ના ભાગ માં જોયું કે બધા આરામ કરે છે ત્યારે કોઈક અમિત નો હાથ ખેંચતું હોય તેવું લાગે ..) અમિત ઉભો થઈ ને આજુ બાજુ બધેજ નજર કરે છે ,પરંતુ તેને ત્યાં કોઈ દેખાતું નથી ...પાછો તે આરામ કરવા માટે પોતાનું માથું તેની બેગ પર મૂકે છે ,ત્યાંજ તેને બેગ માં કંઈક મૂક્યું હોય એવું લાગે છે ... અમિત તેની બેગ ખોલી ને જોવે છે તો એક માટી ની ઈંટ અંદર મુકેલી હતી ..અમિત આ જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને વિચારે ચડે છે કે આ ઈટ કોણે મૂકી હશે ...તે આજુ બાજુ થોડે સુધી નઝર કરી આવે ...Read More

4

ભેંદી ડુંગર - ભાગ 4

આગળ ના ભાગ માં જોયું કે એક આકૃતિ દેખાય છે અને પોતાને બચાવવાં માટે કહે છે .. અમિત :તું છે ,અને અમારું શુ કામ છે તારે ?ત્યાં પેલી આકૃતિ સ્પષ્ટ સ્ત્રી નું રૂપ ધારણ કરે છે આશિષ તો એ સ્ત્રી ને જોય ને જ આભો બની જાય છે ,જાણે સ્વર્ગ માંથી અપ્સરા ઉતરી હોય ,આખો માં કાજળ ,સુંદર ડ્રેસ ,ગળા માં સુંદર હર ,પગ માં ઝાંજર ,સુંદર અને લાંબા વાળ ..અમિત અને આશિષ તો તેને જોઈ જ રહે છે . ત્યાં તે સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલે છે :હું રાજસ્થાન ના એક નાનકડા ગામની છું મારું નામ અંજલિ હતું ...Read More

5

ભેંદી ડુંગર - ભાગ 5

(આગળ ના ભાગ માં જોયું કે અમિત દર્ભ વડે કાળા દોરાને કાપી ને ગુફા માં અંદર પ્રવેશે છે ,અંદર બધા ની આખો ફાટી જાય છે .) અમિત :ડરતા ,ડરતા આ તો કોઈ બાવા જેવો લાગે છે . અંજલિ :હા ,આ એક અઘોરી છે ,અઘોરી વિસ્વનાથ .. રુચા :પણ ,આ અહીંયા શુ કરે છે . અંજલિ :એમને અહીં બંધી બનાવામાં આવ્યા હતા ,છેલ્લા 1 મહિના થી થી એમને બંધી બનાવી અહીં રાખેલા છે . આશિષ :પણ એમને બંધિ શુ કામ ,અને કોણે બનાવ્યા ?અને એ પણ આ જંગલ માં ... અંજલિ :પેલા ,તમે બધા એમને અહીંથી છોડાવો ,પછી બધા પ્રશ્ન ...Read More

6

ભેંદી ડુંગર - ભાગ 6

(આગળ ના ભાગ માં જોયું કે અમિત તેના મિત્રો સાથે મળી અઘોરી વિસ્વનાથ ને બંધન માંથી છોડાવે છે ,પછી વિસ્વનાથ પોતાના સાથે થયેલી ઘટનાઓ કહે છે ) અંજલિ (આત્મા ):અમારી શક્તિનો એટલી બધી નથી કે ,આ તાંત્રિક કો નો સામનો અમે સીધો કરી શકીએ .હું અને બીજી કેટલીક આત્મા તમને ખાલી મદદ કરી શકીશુ .હું તમને ખાલી રસ્તો બતાવી શકીશ ,તમારે એને ભેદતા ભેદતા આગળ જાવું પડશે ,,,હા ,આ લોકો નું જે મુખ્ય સ્થળ છે ત્યાં સુધી પોંહચવું સહેલું નથી . અઘોરી વિસ્વનાથ :હવે ,પૂનમ ની રાત્રી ના છેલ્લા પ્રહર છે ,મારે મારી શક્તિ પાછી મેળવવા થોડોક સમય જોઈશે ...Read More

7

ભેંદી ડુંગર - ભાગ 7

આગળ ના ભાગ માં જોયું કે અઘોરી વિસ્વનાથ પોતાની મંત્રો ની શક્તિ વડે દુષ્ટ આત્મા ઓને ભગાડે છે .બધા માં ધીમે ધીમે આગળ વધે છે ,ત્યાં જ રુચા નીચે એક ખાડા માં પડે છે .રુચા :આશિષ બચાવ,બચાવ ..બધા પાછળ ફરી જોવે છે તો રુચા નીચે એક ખાડા જેવા દેખાતા એક રૂમ માં પડી હોય છે .આશિષ :અમિત ,આ શુ આપણે પસાર થયાં ત્યારે તો કોઈ ખાડો ના હતો .અમિત :હા ,યાર ...આશિષ એ ખાડા માં કૂદકો મારે છે અને આજુ બાજુ ટોર્ચ નાખીને જોવે છે તો અચંબિત થઈ જાય છે .આશિષ :આશ્ચર્ય સાથે ...વાહ ..આટલી ગંધાતી ગુફા માં આટલો ...Read More

8

ભેંદી ડુંગર - ભાગ 8

(આગળ ના ભાગ માં જોયું કે અઘોરી વિસ્વનાથ તાંત્રિક રઘુનાથ ને મુર્ત્યું આપી તેના બંધન માંથી આત્માઓ ને છોડાવે ,પછી તે અમિત અને તેના મિત્રો ને શોધવા ભોંયરામાં માં આવેલા રૂમ માં જાય છે .) અઘોરી વિસ્વનાથ બધે નજર કરે છે ,પરંતુ અમિત ને એ લોકો દેખાતા નથી ,બધી આત્માઓ પણ અઘોરી વિસ્વનાથ ને મદદ કરે છે . અઘોરી વિસ્વનાથ રૂમ માં આગળ ચાલે છે ...ત્યાંજ એમ કઈ અજુગતું લાગે છે . અંજલિ અને બીજી આત્માઓ :અઘોરી નાથ અમે આગળ આવી શકતા નથી ,લાગે છે કોઈક મંત્ર શક્તિ વડે આગળ નો ભાગ રોકેલો છે . અઘોરી વિસ્વનાથ આજુ બાજુ ...Read More

9

ભેંદી ડુંગર - ભાગ 9

(આગળ ના ભાગ માં જોયું કે અઘોરી અમરનાથ આવી અને અઘોરી વિસ્વનાથ તથા અમિત ને બધાને તાંત્રિકો થી બચાવે ,પાછા ફરતા અવાજ સાંભળી ને બધા કળ વડે પથ્થર ખોલે છે .) અંદર નું દ્રસ્ય જોઈ બધા ના પગ નીચે થી જમીન સરકી જાય છે ,બધા ની આખો પહોળી થઈ જાય છે . પથ્થર પાછળ એક ઓરડો હતો અને તેમાં કેટલીક નગ્ન તો કેટલીક અર્ધનગ્ન એવી છોકરીયો હતી . છોકરીઓ અઘોરી ને જોઈ ડરી જાય છે અને કહે છે કે "અમને કઈ ના કરતા ,અમે અમારું શરીર આપવા તૈયાર છીએ ,અમને મરતા નહિ " આ સાંભળી બધા જ ચોકી જાય ...Read More

10

ભેંદી ડુંગર - ભાગ 10

(આગળ ના ભાગ માં જોયું કે આશિષ અને અઘોરી અમરનાથ છોકરીયો ને લઈ ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ ને મળે છે, સાહેબ ગુનો દર્જ કરી તપાસ ચાલુ કરે છે.)આશિષ ને બધા ઝાલા સાહેબ અને એમની ટીમ જોડે સવારે આશ્રમ પોહચે છે.ઝાલા સાહેબ :આ, આશ્રમ... માં આ ધન્ધા ચાલુ છે, રેવાબા કન્યા અનાથ આશ્રમ.ઝાલા સાહેબ અંદર પ્રવેશી ત્યાં ના રેકટર મેડમ પાસે ઓફિસ માં પોહચે છે.રેકટર :આવો, સાહેબ... બોલો સાહેબ કઈ છોકરી ને લઈ જવા માંગો છો??આ સાંભળી ઝાલા સાહેબ તો ગુસ્સે ભરાય જાય છે અને રેક્ટર મેડમ ને ત્યાં જ એક લાફો જડી દે છે, શરમ નથી આવતી આવ ...Read More

11

ભેંદી ડુંગર - ભાગ 11

(આગળ ના ભાગ માં જોયું કે મંત્રી ભારદ્વાજ પોતાના સત્તા ના પાવર પર ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ ને સસ્પેન્ડ કરાવે અઘોરી વિસ્વનાથ અને અમિત ગુફા માં આગળ વધે છે, ત્યાંજ રુચા :અમિત, આપણે જાણે ઉપર ચડી રહ્યા હોય તેવું લાગતું નથી. અમિત :હા, લાગે તો છે. અઘોરી વિસ્વનાથ :આ ગુફા ઉપર તરફ જઈ રહી છે તેવું લાગે છે. બધા ધીમે ધીમે આગળ વધે છે, થોડું ચાલ્યા પછી સીડીયો ચાલુ થાય છે. અમિત :આતો કોઈ પર્વત ઉપર ચડતા હોય તેવું લાગે છે. બધા રાત્રે આરામ વગર ચાલ્યાજ કરે છે... ત્યાંજ અઘોરી વિસ્વનાથ :આ, અહીંયા પ્રકાશ આવે છે, લાગે ...Read More

12

ભેંદી ડુંગર - ભાગ 12

(આગળ ના ભાગ માં જોયેલું કે અઘોરી અમરનાથ તાંત્રિક ને પછાડે છે, છેવટે તાંત્રિક એ લોકો ની મદદ કરવા થાય છે, બધા ધીમે ધીમે ઉપર તરફ આગળ વધે છે )યુવરાજસિંહ તાંત્રિક ને :તું જે જાણતો હોય તે બધું કહી દે નહીંતર...તાંત્રિક :સાહેબ, હું જેટલું જાણું છું તે બધું કેવા તૈયાર છું, મને મરતા નહિ.યુવરાજસિંહ :આ ધંધા નો મુખ્ય માણસ કોણ છે??તાંત્રિક :સાહેબ, નામ તો ખબર નથી, અહીંનો એક મેનેજર રાખેલ છે, એ બધું સાંભળે છે. શેઠ તો કયારેક આવે છે, આ ગુફા માં આવેલા એક રૂમ માં પોતાની હવસ સંતોષી જતા રહે છે. એમની જોડે એક તાંત્રિક હંમેશા હોય ...Read More

13

ભેંદી ડુંગર - ભાગ 13

(આગળ ના ભાગ માં જોયું કે યુવરાજસિંહ છોકરીયો ના અંગો કાઢતા ડૉક્ટર અને ત્યાંના મેનેજર ને બંધી બનાવી આ માં કોણ કોણ સામેલ છે તેને બતાવવા કહે છે.) યુવરાજસિંહ ખુબ જ ટોર્ચરિંગ કરે છે પણ મેનેજર એકેય નામ લેવા તૈયાર નથી. મેનેજર :તું મને મોતને ઘાટ ઉતારી દઈસ તો પણ હું કોઈ નું નામ નહિ જાણવું.. આ બાજુ મિલેટ્રી ની પુરી ટીમ આખા જંગલ સહીત ડુંગર ને ઘેરો ઘાલે છે જેથી કોઈ છટકી નઈ શકે. યુવરાજસિંહ તેના ઓફિસર સહીત આખા ડુંગર ની તલાશી ચાલુ કરે છે.. ત્યાંજ એક રૂમ માં પ્રવેશતા ડ્રગ ના બોક્સ જોવા મળે છે, દારૂગોળો, રાઈફલો, ...Read More