જીવન ના અનુભવો અને સંઘર્ષ

(3)
  • 4.3k
  • 0
  • 1.8k

એક ગામ હતું . ત્યાં ઍક કુટુંબ રેહતું હતું . એ કુટુંબ માં બે ભાઈ હતા બંને ભાઈ નાના હતા ત્યારે એ બંને વચ્ચે પ્રેમ અદ્ભુત હતો . ધીરે ધીરે બંને મોટાં થયા , એક હીરા નુ કારખાને જવા લાગીયો અને બીજો ભાઈ શહેર ભણવા ગયો હતો થોડા સમય માં મોટા ભાઈ ના લગન થય ગયા . બીજા ભાઈ ભણી ને એક સરકારી નોકરી મળી ગઈ હવે ઘરે નાના ભાઈ નાં લગન ની વાત ચાલતી હતી ત્યા નાના ભાઈ એક દિવસ લગન કરી ને છોકરી ને લેયે આવિયો આ વાત ઘરે વાળાને મંજૂર નો તી બને નવા આવેલ માણસો ને ઘરે માંથી કાઢી મૂક્યા . થોડા સમયે માં જે નાના ભાઈ ને નોકરી લાગી હતી તેને નોકરી માંથી કાઢી મૂક્યા માં આવિયા હવે એવું લાગતું હતું કે મારે તો સરકારી નોકરી મળી છે છતાં પણ કાઢી મૂક્યા છો હવે શું કરું હું , ના તો રેહવા માટે ઘરે હતું , ના તો જે છોકરી જોડે લગન થયા હતા તે ને સરખી રીતે સાચવી ક્યાં એવું બધાં પ્રશ્ન હતા .

Full Novel

1

જીવન ના અનુભવો અને સંઘર્ષ - 1

એક ગામ હતું . ત્યાં ઍક કુટુંબ રેહતું હતું . એ કુટુંબ માં બે ભાઈ હતા બંને ભાઈ નાના ત્યારે એ બંને વચ્ચે પ્રેમ અદ્ભુત હતો . ધીરે ધીરે બંને મોટાં થયા , એક હીરા નુ કારખાને જવા લાગીયો અને બીજો ભાઈ શહેર ભણવા ગયો હતો થોડા સમય માં મોટા ભાઈ ના લગન થય ગયા . બીજા ભાઈ ભણી ને એક સરકારી નોકરી મળી ગઈ હવે ઘરે નાના ભાઈ નાં લગન ની વાત ચાલતી હતી ત્યા નાના ભાઈ એક દિવસ લગન કરી ને છોકરી ને લેયે આવિયો આ વાત ઘરે વાળાને મંજૂર નો તી બને નવા આવેલ માણસો ને ...Read More