ભાગ્ય ના ખેલ

(211)
  • 82.8k
  • 18
  • 50k

દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે બાપુજી કરાચી મા ધંધા માટે ગયેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધ ના ભણકારા વાગતા મુડી સંકેલી મુંબઈ માં ધામા નાખે છે ત્યાં ચાર દુકાનો રાખી ધંધો શરૂ કરે છે ધંધો સેટ થતાં મોટા દીકરા લક્ષ્મી દાસ ને મુંબઈ તેડાવી લેછે સમય જતાં લક્ષ્મી દાસ ના પ્રભાવિત સાથે લગ્ન થતાં ફલેટ ભાડે રાખી રસોડું ચાલુ કરે છે આ બાજુ બાપુજી ના બીજા નંબર ના દીકરા પ્રફુલ્લ ને આગળ ભણવા માટે સ્કલ ન હોય પ્રફુલ્લ ને ભણવા માટે મુંબઈ બોલવનો હોય અહી પ્રભાવિત એક ચાલ રમે છે બાપુજી ને કાઢવા માટે તે કહે છે બાપુજી પ્રફુલ્લ અહી ભણવા ની સાથે તમારા દીકરા ને ધંધા મદદ કર છે તમે ગામડે જાવ ત્યા બા અને બંને નાના ભાઈ એકલા થઈ જશે

Full Novel

1

ભાગ્ય ના ખેલ - 1

દેવલખી ગામમાં પ્રાણજીવન ભાઈ(બાપુજી)નો પરીવાર રહે છે તેમને સંતાન મા ચાર દીકરા અને બે દીકરીઓ છે બાપુજી કરાચી મા માટે ગયેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધ ના ભણકારા વાગતા મુડી સંકેલી મુંબઈ માં ધામા નાખે છે ત્યાં ચાર દુકાનો રાખી ધંધો શરૂ કરે છે ધંધો સેટ થતાં મોટા દીકરા લક્ષ્મી દાસ ને મુંબઈ તેડાવી લેછે સમય જતાં લક્ષ્મી દાસ ના પ્રભાવિત સાથે લગ્ન થતાં ફલેટ ભાડે રાખી રસોડું ચાલુ કરે છે આ બાજુ બાપુજી ના બીજા નંબર ના દીકરા પ્રફુલ્લ ને આગળ ભણવા માટે સ્કલ ન હોય પ્રફુલ્લ ને ભણવા માટે મુંબઈ બોલવનો હોય અહી પ્રભાવિત એક ચાલ રમે છે ...Read More

2

ભાગ્ય ના ખેલ - 2

મનુભાઈ ના લગ્ન નું કામ કાજ પુણૅથતાં બાપુજી ને મનુભાઈ દુકાન સરૂ કરી દે છે આ બાજુ નાના ભાઈ નુ દશમું ધોરણ ચાલુ હોય છે સમય જતાં દશમાં ની પરીક્ષા સરૂ થાય છે રતીલાલ ખુબજ મહેનત થી પરીક્ષા આપે છે પરીક્ષા સારી જતાં રતીલાલ ખુબજ આનંદ માં હોય છે કારણ કે રતીલાલ ને મુંબઈ ભણવા જવાનુ સપનું હોય છે પરીક્ષા પુણૅ થતાં રતીલાલ મામા ના ઘરે બાજુ ના ગામમાં વેકેશન ગાળવા માંટે જાય છે મામા ના ઘરે ખુબજ આંનદ થી વેકેશન માં મજા કરી રતીલાલ પોતાના ગામ પધારે છે હજી વેકેશન ના થોડા દિવસ બાકી હોય છે ને ખુબજ ...Read More

3

ભાગ્ય ના ખેલ - 3

મનુભાઈ તથા જસુબેન મુંબઈ ખાતે ટ્રેન મા ઊતરે છે અને ઘરે પહોંચે છે ત્યા પ્રભાવિત ઠંડો આવકાર આપેછે કારણ પ્રભાવિત ને આ લોકો આવીયા તે ગમતું નથી કારણ કે હવે તેના બંને દીકરા પરણી ચુકયા હોય છે એટલે ફલેટ મા સકડાસ થઈ જાય જોકે 4bhkનો ફલેટ હોય કાઈ વાંધો આવે તેમ ન હતો પણ જેના પેટમાં પાપ હોય તેને કેમ ગમે હવે પ્રભાવિત વતી આ લોકોને કેમ કઢવા તે ઘોડા ઘડવા મંડે છે હજી તો મનુભાઈ તથા જસુબેન મુંબઈ આવ્ય જ છે ત્યા ઘર માથી કાઢવા ના પ્લાન સરૂ થાય છે મનુભાઈ તથા જસુબેન ના ભાગ્ય તો જોવો પ્રભાવિત ...Read More

4

ભાગ્ય ના ખેલ - 4

હવે જસુબેન સવારે વહેલા ચાર વાગે ઉઠી જાય છે કારણ કે પુરુષો વહેલા દુકાને જતા હોય તેમને ચાપાણી નાસ્તો નો હોય જસુબેન બધા માટે ચાપાણી નાસ્તા ની વ્યવસ્થા કરે છે આ હવે જસુબેન માટે આ રૂટીન થઈ જવાનુ હતુ પુરુષો દુકાને જતા જસુબેન વાસણો ઊટકી ને નવરા થાય છે ત્યા ઘરની મહીલા ઊઠી જાય છે હવે વળી પાછો તેમનાં માટે ગરમ ગરમ નાસ્તો તથા ચા પાણી બનાવા ના એક પછી એક ફરેશ થઈ તૈયાર ભાણે નાસ્તો કરવા બેસી જાય છે જસુબેન ને કોઈ પુછતુ નથી કે તમે નાસ્તો કરીયો કે નઈ બધા નો નાસ્તો પુરો થતા વધ્યું ઘટયું તેમા ...Read More

5

ભાગ્ય ના ખેલ - 5

જસુબેન અને ભામીની ઘરેથી નીકળ્યા પછી પ્રભાવતી અને લક્ષ્મી દાસ રતીલાલ ને લઈ ને હોસ્પિટલ જાય છે ત્યા ના રતીલાલ ને ચેક કરે છે ત્યાર બાદ જુના રીપોર્ટ ચેક કરે છે જે મોરબી તથા રાજકોટ મા કરાવેલા હોય છે પછી ડોક્ટર રાજકોટ ના ડોક્ટર સાથે ટેલીફોનીક વાત કરે છે તેની પાસે થી બધી વીગતો જાણે છે રીપોર્ટ રાજકોટ ના ડોક્ટર સાથે ની ચર્ચા અને પોતાના અનુભવ પરથી ડોક્ટર તારણ કાઢતા કહે છે કે જુઓ શેઠ રતીલાલ ની ગામડે થી સહેરમા જઈને પણ તમારા બાપુજી એ ઘણી ટીટમેટં કરાવેલ છે બધી ટીટમેટં બરાબર છે હવે આમાં મારૂ કેવાનુ એમ થાય ...Read More

6

ભાગ્ય ના ખેલ - 6

હવે બીજા દિવસે સવારે મનુભાઈ તથા લક્ષ્મી દાસ ના બનેં દીકરા દુકાને જવા નીકળી જાય છે આજે પણ લક્ષ્મી ઘરે રોકાણા હોય છે નાસ્તા પાણી પતાવી ને ઘરનું બધું કામ પુરું કરી જસુબેન દીકરા ને લઇ કસરત કરાવવા માટે નીકળતા હોય છે આજે પણ પ્રભાવતી ભામીની ને સાથે મોકલે છે જસુબેન ને ભામીની નીકળતા પ્રભાવતી બા બાપુજી ને કહે છે કે અમારી વહુ તો કાયમ જસુબેન સાથે હોસ્પિટલ જાય છે ત્યારે બાપુજી રાજી થાય છે અને કહે છે કે સારૂ વહુ બેટા તમે આટલુ બધું ધ્યાન રાખો છો પછી પ્રભાવતી કહે છે કે ચલો આપણે ચોકકસી ભાઈ ના ફામૅ ...Read More

7

ભાગ્ય ના ખેલ - 7

બાપુજી એ મીલકત લક્ષ્મી દાસ ના નામે કરવા માટે નો નિણૅય કરતાં લક્ષ્મી દાસ તરતજ વકીલ ને બોલાવી લેછે બધાજ પેપર તૈયાર રાખ્યા હોય છે એટલે તરત વકીલ સાહેબ ની એન્ટ્ર થાય છે અને બાપુજી પાસે બધા પેપર સાઈન કરાવી લેછે (પેપર તૈયાર કરવામાં ટાઈમ લાગ્યો હોય છે પણ મે અહીયાં ટુકમાં જ લખેલ છે) પેપર સાઈન થતાં વકીલ સાહેબ રવાના થાય છે વકીલ રવાના થતા પ્રભાવતી અને લક્ષ્મી દાસ બાપુજી ને કહે છે કે હવે તમે જરાય ચિંતા ન કરતાં હવે રતીલાલ તથા મનુભાઈ ના દીકરા ની સારવાર મા અમે કોઈ કચાશ નઈ રાખીએ તેવો વિશ્વાસ અપા લેછે ...Read More

8

ભાગ્ય ના ખેલ - 8

હવે પ્રભાવતી જસુબેન ઉપર ત્રાસ આપવા નુ ચાલુ કરે છે ખુબ જ કામ મા ઢસરડો કરાવે છે બપોરે બે જસુબેન આરામ કરવા રૂમમાં જાય તો પંખા બંધ કરી નાખે છે દીકરા ને દુધમાં પાણી નાખી દે છે છતાં દુધ પુરૂ ન આપવું જસુબેન ને વધયુ ઘટયું જમવાનું આપવું ક્યારેક જમવાનું વધ્યું ન હોય તો ભૂખ્યા રહેવા નુ પણ થાય છે છતાં કામવાળી બાઈ કરતાં વધુ ત્રાસ આપે છે આમાંજસુબેન ને કેમ દિવસો પસાર કરવા ઇતો જસુબેન નુ મન જાણે છેમનુભાઈ થાકયા પાકયા મોડા ઘરે પાછા આવે ત્યારે કેમ ફરીયાદ કરવી પણ છતાં ન રહેવાતા વાત કરે છે પણ રસ્તો ...Read More

9

ભાગ્ય ના ખેલ - 9

આપણે આગળ જોયું કે મનુભાઈ અને જસુબેન પ્રફુલ્લ ના ઘરે જવા નો નિણૅય કરે છે જોવો તો ખરા ભાગ્ય કેવાં ખેલ ખેલે છે આ લોકો સાથે હજી કેવા ખેલ ખેલ છે ઈતો આગળ જોવું રહ્યુંઆજ આપણી કહાની નુ ટાઈટલ છે ભાગ્ય ના ખેલ હવે જસુબેન અને મનુભાઈ રાત્રે ત્રણ વાગ્યા ની આસપાસપ્રફુલ્લ ના ઘરે પહોંચે છે અને ડોર બેલ વગાડે છે ને પ્રફુલ્લ ઘરનોદરવાજો ખોલે છે ને ઠંડો ઠંડો આવકાર આપેછે કારણ કે અહીં પ્રભાવતી નો ફોન આવી ગયો હોય છે પ્રફુલ્લ કહે છે કે અત્યારે સુઈ જાવ સવારે વાત કરસુ પછી મનુભાઈ અને જસુબેન સુઈ જાય છે પણ ...Read More

10

ભાગ્ય ના ખેલ - 10

મનુભાઈ અને જસુબેન દીકરા નરેન સાથે રાજકોટ જંકશન ઉતરે છે અને ચાલીને જસુબેન ના ભાઈ ના ઘરે જવા નીકળે ભાઈ નુ ઘર રેલવે સ્ટેશન થી નજીક હોય રીક્ષા કરવા ની જરૂર ન હોય ચાલી ને ભાઈ ના ઘરે જાય છે ઘરે પહોંચી ચા પાણી નાસ્તો કરવા બેસે છે અને જસુબેન તેમની આપવીતી ભાઈ ને કહે છે અને રોઈ પડે છે અત્યાર સુધી મા જસુબેન ના ભાઈ એ ખૂબ જ જવાબદારી નીભાવી હોય છે જેમ કે પોતાના લગ્ન કરવા નાના બે ભાઈઓ ના લગ્ન કરવા તથા ત્રણેય બહેનો ના લગ્ન પણ તેઓ એજ કરાવેલ હોય છે અને હજી પણ ગામડે ...Read More

11

ભાગ્ય ના ખેલ - 11

આપણે આગળ જોયું કે જસુબેન અને મનુભાઈ રાજકોટ ભાઈ ના ઘરે રોકાણા હોય છે અને એક દિવસ જસુબેન ના બહેન અને બનેવી રાજકોટ ભાઈ ના ઘરે આવે છે અને તેમનેજસુબેન બધી જ વિગત વાર વાત કરે છે જસુબેન ની વાત સાંભળી ને મોટા બહેન ને પણ દુઃખ થાય છે અને બપોર થતાં બધા સાથે ભાઈ ના ઘરે જમે છે ભાઈ તો નોકરી ઉપર ગયા હોય છે પણભાભી બધને પ્રેમ થી જમાડે છે અને ભાભી મોટા બહેન તથા બનેવી ને આજે રોકાઈ જવાનું કહે છે કે સાંજે તમારા ભાઈ આવે એટલે જસુબેન નુ કેમ ગોઠવણ કરવી એ બાબતે તમારા ભાઈ ...Read More

12

ભાગ્ય ના ખેલ - 12

ધીમે ધીમે બસ મોટા બહેન લલતા બહેન ના ગામડે પહોંચે છે જસુબેન ના મોટા બહેન નું નામ લલતા બહેન છે અને બનેવી નુ નામ હીરાલાલ હોય છે મોટા બહેન ના ઘરે પહોંચતા બધા જ મીસ બહેન બનેવી તથા તેમના બે દીકરા તથા ત્રણ દીકરીઓ ખુબજ આગતા સ્વાગતા કરે છે અને જસુબેન તથા મનુભાઈ ને એવું લાગે છે કે આપણે આપણા ઘરે આવ્યા હોય તો પણ આવી ખુશી ન મળે એવી ખુશી મળે છે અને જસુબેન તથા મનુભાઈ નીરાત ની સાંસ લે છે બપોરે બધા જમે છે અને હીરાલાલમનુભાઈ ને કહે છે કે હવે કાઈજ ચિંતા કરવાની નથી જયાં સુધી ...Read More

13

ભાગ્ય ના ખેલ - 13

આપણે આગળ જોયું કે મનુભાઈ અંબાપુર મા દુકાન સરૂ કરે હવે ગામમાં મનુભાઈ ને ઘરનુ ગાડુ ચાલ્યા કરે એટલી ચાલવા લાગે છે હજી વધારે ધંધો થઈ સકે તેમ હતો પરંતુ મનુભાઈ પાસે રૂપિયા ન હોય ધંધો વધારી સકે તેમ ન હતા હવે મનુભાઈ કોઈ પાસે રૂપિયા લેવા માંગતા ન હતા કારણ કે જસુબેન ના મોટા ભાઈ તથા મોટા બેને રૂપિયા આપીયા હતા હવે બીજા નુ એહસાન લેવુ યોગ્ય ન કહેવાય અને જસુબેન ના મોટા બહેન પાસે વારંવાર માગવા બરાબર ન ગણાય કારણ કે બીજી બધી રીતે હીરાલાલ નો સપોર્ટ પુરેપુરો હતો જેમ કે અંબાપુર મા રહેવા ગયા ત્યારે તેમણે ...Read More

14

ભાગ્ય ના ખેલ - 14

હવે આ બાજુ જસુબેન ની સ્થિતી પણ એવીજ હતી સવારે વહેલો ઊઠીને કુવે પાણી ભરવા માટે જવાનું કુવામાંથી પાણી નૂ બેડુ ભરવા નું અને બેડુ માથે ઊપાડી ઘરે પાછા આવવાનુ વળી પાછું કુવે જવાનું આમનમ સાત વખત પાણી સિંચવા જવાનું પછી નાસ્તો અને ચા પાણી કરવા ના પછી કપડાં ધોવાનું ચાલુ થાય કપડાં ધોવાનું પુરૂ થાય ત્યાં રસોઈ ની તૈયારી કરવા ની ત્યા મનુભાઈ ને સરા ખરીદી કરવા જવાનો ટાઈમ થઈ જાય મનુભાઈ ખરીદી કરવા માટે જાય એટલે વળી જસુબેને દુકાનેબેસવાનુ મનુભાઈ સરા થી ખરીદી કરી ને પાછા આવે એટલે તરત જસુબેન ને રસોઈ કરવા બેસવા નુ રસોઈ થઈ ...Read More

15

ભાગ્ય ના ખેલ - 15

આખરે થોડા દિવસ પછી મનુભાઈ અને જસુબેન ને દુકાન મળી ગઈ પણ મકાન દુકાન સાથે મળી ગયું એક જ મા મકાન દુકાન ભેગુ ગામમાં મોહન બાપા અને ઊજીમા બને એકલા રહેતા હતા તેમને સંતાનો મા કાઈ નહોય એકલા જ હતા ઓસરી ઊતાર બે ઓરડાઓ હતા અને બાજુ મા બેઠક હતી અને મોટુ બધુ ફળીયુ ડેલી બંધ હતુ અને બેઠક નુ બારણું અંદર બહાર હતુ બેઠક નુ એક બારણું ઓસરી મા જ હતું એટલે ઘર માથી પણ દુકાન નુ ધ્યાન રહે આતો સોના મા સુગંધ ભળે એવી ખુશખબર હતી અને એક ઓરડામાં ઉજીમા અને મોહન બાપા રહેવા ના હતા એટલે ...Read More

16

ભાગ્ય ના ખેલ - 16

આપણે આગળ જોયું કે ઉજીમા નુ મકાન દુકાન ને તેમના ભાઈ નક્કી કરતાં મનુભાઈ ને જસુબેન ને હવે બીજી માટેવિચારવું રહયુ સાંજે ગોરધનભાઈ દુકાને બેસવા આવ્યા ત્યારે મનુભાઈ વાત કરે છે કે આ લોકો મકાન દુકાન વેચવા કાઢ્યું છે મનુભાઈ અને જસુબેન ને આ શેરી માં ગમીગયુ હોય એટલે બીજે જવુ ન હતુ પરંતુ કરે શું હવે ગોરધનભાઈ કહે છે કે બાજુ મા ખાલી પ્લોટ છે તેમાં મકાન દુકાન બનાવી નાખીએ બાજુ મા ખાલી વાડો પડયો હતો તે વાડો ગોરધનભાઈ ના ઘરની સામે જ હતો અને ઉજીમા ની બાજુ મા એટલે કયાય આઘુ જવુ પડે તેમ પણ ન હતુ ...Read More

17

ભાગ્ય ના ખેલ - 17

હવે નવા મકાન માલિક સવારે મકાન ખાલી કરવા ની ધમકી આપી જતા મનુભાઈ અને જસુબેન ટેન્શન મા આવી જાય પછી મનુભાઈ ગોરધનભાઈ ને બોલાવી વાત કરે છે ગોરધનભાઈ નો વહીવટ ગામના લીડર જેવો હોય છે એટલે ગોરધનભાઈ નવા મકાન માલિક ને સમજાવે છે કે મારા મોટા ભાઈને કહીને કાલથી જ મકાન બનાવાનું ચાલુ કરાવી દવ છુ તમો થોડા દિવસ સુધી ખમી જાવ એટલે સમજી તો જાય છે પણ હજી પાછા કદાચ પાછા મકાન ખાલી કરવા નુ કહે પણ ખરા એવો ભય મનુભાઈ ને હોય છે આ બાજુ ગોરધનભાઈ ના ભાઈ ખેતી નુ કામ મુકીને મનુભાઈ નુ મકાન બનાવા લાગી ...Read More

18

ભાગ્ય ના ખેલ - 18

હવે મકાન ની અરજી નુ ટેંશન ટળતા મનુભાઈ અને જસુબેન ને નીરાત થાય છે નવા મકાન મા ધંધો સારો હોય છે અને હવે હિરાલાલ ના સપોર્ટ થી ઈંધણ વહેચવવા નુ મનુભાઈ સરૂ કરે છે ખેતી વાળુ ગામ હોય ઈંધણ નુ વહેચાણ થવા નું હતુ હીરાલાલ ઈંધણ નુ ટેંકર મંગાવતા હોય એક ખાનુ મનુભાઈ ને મોકલતા મનુભાઈ ઘરે બેરલ રાખતા તેમા ભરીલેતા અને વેચાણ કરતા મનુભાઈ ના ગામ વાળ બધા હીરાલાલ ને ત્યાંજ ઈંધણ લેવા જતા હવે મનુભાઈ એ સરૂ કરતાં બધા ત્યા થીજ લેતા આ બધા હીરાલાલ ના ગ્રાહક હોવા છતાં હીરાલાલ મનુભાઈ ને ઈંધણની લાઈન આઈપી આ હીરાલાલ ...Read More

19

ભાગ્ય ના ખેલ - 19

બા ધામમાં જતા લક્ષ્મી દાસ અને પ્રફુલ ફેમિલી સાથે દેવલખી ગામમાં આવી પહોંચ છે પછી બાનુ અગિયાર મુ કરવાનું કરે છે અને રસોયા ને બોલાવી અગિયારમા નું રસોડું નકકી કરે છે પછીબ્રહામણ ને બોલાવી બાની અગિયારમા ની વીધી કરાવાનુ નક્કી કરેછે આખરે અગિયારમા દીવસે બાની વીધી તથા ગામ જમણ કરી બાની વીધી પુણૅ કરે છે હવે મનુભાઈ દેવલખી ગામમાં ઘણા દિવસો પછી આવ્યા હોય મનુભાઈ ગામમાં સંબધી ના ઘરે બેસવા ગયા હોય પ્રભાવતી અને લક્ષ્મી દાસ ને મોકળું મેદાન મળતા તેની ચાલ ના ચોકઠાં ગોઠવા મંડે છે અને પ્રફુલ ને કહે છે કે હવે બાપુજી નું શું કરસુ બાપુજી ...Read More

20

ભાગ્ય ના ખેલ - 20

હવે મનુભાઈ લક્ષ્મી દાસ ની રાહ જોતા હતાં એ આવે પછી બાપુજી ના બારમા નુ નકકી થાય અને ત્રીજા લક્ષ્મી દાસ અને પ્રભાવતી સાથે અનુરાધા (પ્રફુલ ના વાઈફ)આવે છે પણ પ્રફુલ નથી આવતો સગો બાપ ગુજરી જાય અને દીકરો ન આવે એને કેવો દીકરો કહેવાય આવા કપાતર દીકરા કરતાં તો દીકરા વગરના સારા હવેલક્ષ્મી દાસ આવી જતા મનુભાઈ બાપુજી નુ બારમું અને જમણ વાર ની વાત કરે છે એટલે લક્ષ્મી દાસ અને પ્રભાવતી બંને નકકી કરીને આવ્યા મુજબ પ્રભાવતી કહે છે કે આ કયા આપણું ગામ છેતે જમણ વાર કરવો પડે ખાલી બારમા ની વીધી કરી નાખવા ની જમણ ...Read More

21

ભાગ્ય ના ખેલ - 21

આ બાજુ પ્રભાવતી લક્ષ્મી દાસ અને અનુરાધા ત્રણેય જણા મુંબઈ પહોચી જાય છે અનુરાધા લક્ષ્મી દાસ ના ઘરે જમીને ઘરે રવાના થાય છે આને કેવા માણસો ગણવા સગા બાપ ની વીધી મા પણ ન રોકાણા આનાથી હરામી માણસો જોયા ના હોય કોઈએ અનુરાધા ઘરે પહોચીને પ્રફુલ ને વાત કરે છે કે ગામડે આવુ થયુ પણ પ્રફુલ શું બોલે તે પોતે જ પોતાનો બાપ ધામમાં ગયો હોય અને તેજ ના ગયો હોય શું બોલે આવ દીકરા ભગવાન કોઈ ને પણ ન આપે આ બાજુ ગામડે મનુભાઈ ને નરેને દુકાન નુ ઘણું ખરૂ કામ સંભાળી લીધુ હોય મનુભાઈ ને હવે થોડો ...Read More

22

ભાગ્ય ના ખેલ - 22

આપણે આગળ જોયું કે મનુભાઈ ના મોટા ભાઈ લક્ષ્મી દાસ ને ઈલોકો આવીને દેવલખી ગામનુ મકાન દુકાન વહેંચી ને હજમ કરી ને જતા રહે છે અને મનુભાઈ ને બીજા દ્વારા ખબર પડેશે કે મકાન દુકાન વહેચાઇ ગયા છે ઈ તો ઠીક પણ મનુભાઈ એમકાન દુકાન ના રૂપિયા આપી ને હું ખરીદી લવ એવું કીધેલું છતાં બીજા ને વહેંચી દીધું એ વાત નું બહુ દુઃખ થાય છે અને લક્ષ્મી દાસ ને ઈલોકો મકાન દુકાન વહેંચવા ની વાત લઈને આવ્યા ત્યારે તેઓએ કહેલું કે મકાન દુકાન ના પચાસ હજાર રૂપિયા આવે છે એટલે સાડા બાર હજાર તારા ભાગમાં આવે ત્યારે મનુભાઈ ...Read More

23

ભાગ્ય ના ખેલ - 23

સમય જતાં જયોતિ બહેન નો ફોન આવે છે કે અહીં રાજકોટ મા નવી સોસાયટી થાય છે તમને ગમે તો લખાવી દઈએ તો તમો રાજકોટ મકાન જોવા રાજકોટ આવો પછી બીજા દિવસે નરેન રાજકોટ આવવા માટે નીકળે છે રાજકોટ આવી ને પછી જયોતિ બહેન બનેવી સાથે સાઇટ ઉપર જોવા આવે છે હજી તો સોસાયટી નુ ખાલી મુહૂર્ત થયુ હતું હવે કામ ચાલુ થશે સોસાયટી ની ઓફીસ માં ભાવ તાલ પુછી અને મકાન નુ પ્લાનીંગ જોઈ મકાન તથા સોસાયટી નું પ્લાનીંગ સારૂ લાગતા મકાન નું બુકિંગ કરાવીલે છે સોસાયટી મોટી બનવા ની હોય સોસાયટી બનતા દોઢ વર્ષ સુધી નો સમય લાગવા ...Read More

24

ભાગ્ય ના ખેલ - 24

હવે જસુબેન રાજકોટ રહેવા માટે આવી જતા નરેન અને મુના ને જમવા બાબત ની મોટી રાહત મળે છે ઘરનું મળીજાય અને બહાર જમવા જવા નો ટાઇમ બગડતો ઈ ટાઈમ બચે ઈ અલગ હવે જસુબેન ને રાજકોટ ના ડોકટર ની દવા સરૂ થાય છે અને જસુબેન ની તબીયત સારી રહેતી હોય છે સમય જતાં જસુબેન ને કમર મા દુખાવો થાય છે ડોકટર ને બતાવતા ડોકટરMRI કરવાનું સુચન કરે છે અને જસુબેન ને મુનો MRI કરાવવા માટે લઈ જાય છે અને MRI થઈ જાય છે અને ડોકટર ને બતાવે છે પછી ડોકટર કહે છે કે જસુબેન ને ઓથોૉપેડીક ડોકટર ને બતાવો ...Read More

25

ભાગ્ય ના ખેલ - 25

મનુભાઈ રાજકોટ રહેવા આવ્યા ને પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો હોય છે જોત જોતા મનુભાઈ ને રાજકોટ માં વર્ષ પસાર થઇ જાય છે પણ હવે ભાગ્ય જસુબહેન ના જીવનમાં કેવા ખેલ ખેલવા નુ હતુ ઈ જસુબહેન ને કયાં ખબર હતી એકે દીવસ નરેન અને મુનો ગામડે મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના ઉત્સવ મા ગયા હોય છે અને સાંજે પાછા ફરે છેમોડું થઈ ગયું હોય નરેન અને મુનો દુકાન હવે કાલે જ ખોલવા નુ નક્કી કરે છે એટલે બધા ઘરે બેઠા વાતો કરતા હોય છે સાંજે સાતવાગ્યે આરતી પુરી થતાં મનુભાઈ જમવા બેશે છે દરરોજ મનુભાઈ આરતી મા જતા ...Read More

26

ભાગ્ય ના ખેલ - 26

આપણે આગળ જોયું કે મનુભાઈ ધામમાં જતા જસુબેન ઘરે એકલા પડી જાય છે જોકે બંને છોકરાઓ છે એટલે કોઈ ન હતો પણ છોકરાઓ ને દુકાને જવુ પડે એટલે જસુબેન એકલા પડી જાય જોકે છોકરાઓ એ એવી ગોઠવણી કરી હતી કે એક ભાઈ ઘરે રહે અને એક ભાઈ દુકાને જાય પણ વારાફરતી અદલા બદલી કરવામાં જસુબેન ને એકાદ કલાક માટે તો એલા રહેવું પડે તેમ જ છોકરાઓ બહારગામ જાય ત્યારે પણ એકલા રહેવા નુ આમ જસુબેન એકલા એકલા વિચારે ચડી જાય અને વીચાર વાયુ જસુબેન ની તબીયત ઉપર અસર કરે પણ શું કરવું જોકે છોકરાઓ બહાર ગામ જવાનું ઓછું રાખતા ...Read More

27

ભાગ્ય ના ખેલ - 27

આપણે આગળ જોયું કે જસુબહેન ને દોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને સારવાર સરૂ થાય છે જસુબહેન ને મા રાખવામાં આવ્યા હોય છે એક બાજુ MD ની સારવાર અને એકબાજુ કીડનીની સારવાર ચાલુ હોય છે બીજા દિવસે પાછુંડાયાલિસિસ કરવાનું હોય છે એકાતરા ડાયાલિસિસ કરવાનું હોય છે બીજા દિવસે ડાયાલિસિસ સરૂ થાય છે હોસ્પિટલ બહુ દૂર હોય છોકરાઓ હોસ્પિટલમાં જ રોકાઈ જાય છે ઘરે અને દુકાને તાળા મારી હોસ્પિટલ માજ પડયા પાથરીયા રહે છે નાવાનુ પણ ત્યાં અને જમવાનું પણ ત્યાં જ જસુબહેન ને ડાયાલિસિસ આવતા છોકરાઓ ને ચિંતા થતી હોય છે કે કાયમી ડાયાલિસિસ ચાલુ રહેશે તો હેરાન ...Read More

28

ભાગ્ય ના ખેલ - 28

હવે જસુબહેન હોસ્પિટલમાં થી ઘરે પાછા આવી જતા છોકરા દુકાને વારાફરતી જવાનું સરૂ કરે છે જોકે હજી જસુબહેન ને કરવા નો હોય છોકરાઓ ટીફીન લઈ આવતા હોય છે છોકરાઓ જસુબહેન ને ફુલ આરામ કરાવતા હોય છે ઘરનું બધું જ કામ છોકરાઓ કરી લે છે પણ જસુબહેન ને કામ કરવા ની સખત મનાઈ કરી દે છે સમય જતાં જસુબહેન ની તબીયત સારી થતી જતી હોય છે હોસ્પિટલમાં થી રજા થયાને એક મહિનો પૂરો થતાં મુનો જસુબહેન ને સમીર નાયક ને બતાવવા માટે લઈ જાય છે સમીર નાયક જસુબહેન ને તપાસી ને ઓલ રાઈટ કહે છે અને કહે છે કે આપણે ...Read More

29

ભાગ્ય ના ખેલ - 29 (અંતીમ ભાગ)

આપણે આગળ જોયું કે જસુબહેન ને પગનો દુઃખાવો બહુજ થતો હોય છે સમીર નાયક ની દવા લેવા થી સારૂ જાય છે સમીર સાહેબે દસ દિવસ ની દવા આપી હતી હવે જોવા નું ઈ હતુ કે દવા પુરી થાય પછી દુઃખાવો મટે છે કે નહિ જોકે અત્યારે સંપૂર્ણ દુઃખાવો બંધ થઈ જતાં જસુબહેન ને એકદમ સારૂ ફીલ થતુ હોય છે અને એકદમ રીલેક્સતા અનુભવે છે આમને આમ છ દિવસ પસાર થઇ જાય છે રાત્રે જસુબહેન ને બંને છોકરાઓ સાથે જમે છે રાત્રે અગિયાર વાગ્યા સુધી બંને છોકરાઓ સાથે જસુબહેન ટીવી જોતા હોય છે હવે જસુબહેન ને નીંદર આવતા બાથરૂમ જઈને ...Read More