સાથ નિભાના સાથિયા

(30)
  • 44.2k
  • 2
  • 22.9k

ગોપીની મમ્મી નાનપણમાં જ ગુજરી જાય છે એટલે તે એના કાકા કાકી સાથે રહે છે. તેણે નાનપણથી જ ચિત્રકાર બનવાનો શોખ હતો પણ એના કાકા કાકી એની આજ ઈચ્છા નહીં તે એને કાંઈ પણ કરવા નથી દેતા. તે એકદમ ગુમસુમ જ રહે છે.એક દિવસ બાજુવાળા રીનાબેન એને માતાજીની મૂર્તિનું સ્કેચ બનાવીને રંગ પૂરવાનું કહે છે એટલે તે બહુ ખુશ થાય છે.“રીનાબેન ગોપીને પૂછે છે કરીશ ને ?”ગોપીને તો બહુ મન હોય છે પણ તે કાકા કાકીથી ડરે છે એટલે તે કાંઈ નથી બોલતી અને વિચારે છે આવો મોકો ઘડી ઘડી ન મળે. શું કરું

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

સાથ નિભાના સાથિયા - 1

ગોપીની મમ્મી નાનપણમાં જ ગુજરી જાય છે એટલે તે એના કાકા કાકી સાથે રહે છે. તેણે નાનપણથી જ ચિત્રકાર શોખ હતો પણ એના કાકા કાકી એની આજ ઈચ્છા નહીં તે એને કાંઈ પણ કરવા નથી દેતા. તે એકદમ ગુમસુમ જ રહે છે.એક દિવસ બાજુવાળા રીનાબેન એને માતાજીની મૂર્તિનું સ્કેચ બનાવીને રંગ પૂરવાનું કહે છે એટલે તે બહુ ખુશ થાય છે.“રીનાબેન ગોપીને પૂછે છે કરીશ ને ?”ગોપીને તો બહુ મન હોય છે પણ તે કાકા કાકીથી ડરે છે એટલે તે કાંઈ નથી બોલતી અને વિચારે છે આવો મોકો ઘડી ઘડી ન મળે. શું કરું રીનાબેન મારા કાકા કાકીને કહે તો ...Read More

2

સાથ નિભાના સાથિયા - 2

સાથ નિભાના સાથિયા-૨. રીનાબેન ગોપીને કહે છે, ”લાગે છે તેઓ બજાર તરફ ગયા જલ્દી ચાલ આપણે ઘરે જઈએ.”“હા માસી નહીં તે આપણને જોઈ ગયા હોય અને તે બજાર જવાનું નાટક કરતા હોય.”“હા બરાબર તે તો મને ખ્યાલ ન આવ્યું.”એ બાજુ લીલાબેનને સાચે તેમને જોયા ન હતા. તેઓ આખા બજારમાં બન્નેને શોધવા જાય છે પણ તેઓ દેખાણા નહીં. તે થાક્યા પાક્યા પાછા ઘરે આવે છે.ત્યાં સુધી ગોપી અને રીનાબેન એમના ઘરે પહોંચી જાય છે.લાલાબેન મનોમન વિચારે છે આજે મને ગોપીએ બહુ હેરના કરી દીધી છે રાતના ઘરે આવા દે હું બરાબર એની ખબર લઈશ.ત્યાં રીનાબેન ગોપીને કહે છે “થોડીવાર બેસ ...Read More

3

સાથ નિભાના સાથિયા - 3

ધારાવાહિક સાથ નિભાના સાથિયા-૩“હા બેટા આજે જ રાતના જમવામાં તને અને તેજલ મળાવીશ પણ હમણાં તારી કાકીને હમણાં કાંઈ કહેતી. પહેલા તું એની સાથે થોડા દિવસ વાત કરી લેજે. તમે એક બીજાને જાણી લો. તને પણ તેજલ ગમવો જોઈએ. પછી જ બધી વાત. એમ પણ તારું ચિત્રકાર બનવાનું સપનું પૂરું ન થાય ત્યાં સુધી તો હું લગ્નની વાત પણ નહીં કરું.”“હા માસી તમારી બધી વાત સાચી છે પણ આ બધું હું એકલી નહીં કરી શકું મને તમારો સહકાર જોઈશે. મારા કાકી મને શાંતિથી જીવવા નહીં દે. મેં હમણાં જોયું જોવો એમનો ફોન પણ આવ્યો છે મારે નથી કરવું નહીં ...Read More

4

સાથ નિભાના સાથિયા - 4

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૪“હવે તેજલ એના રૂમમાંથી બહાર આવે છે તયારે રીનાબેન કહે છે, મને રસોડામાં કામ છે. બન્ને ખૂણામાં બેસો તમને કાંઈ જોઈએ તો કહેજો.”“હા મમ્મી.”ત્યાં લીલાબેનનું અવાજ આવે છે એટલે રીનાબેન તેજલને કહે છે “હમણાં અંદર જા હું બોલાવું તયારે બહાર આવજે.”“ઠીક છે મમ્મી.”“લીલાબેન રીનાબેનના ઘરે જવાનું વિચારે છે પણ પછી એમને લાગ્યું ફરી કામમાં અડચણ થશે તો ગોપી કાંઈ બોલશે તો એટલે પછી આવતા નથી અને ગોપીને ફોન કરે છે પણ તે ફોન ઉપાડતી નથી કેમકે એને લાગે છે કાકી એનું કામ પૂરું કરવા નહીં દે.”લીલાબેનને લાગ્યું આજે રાતના આવે તયારે એની ધૂળ કાઢી નાખીશ. ...Read More

5

સાથ નિભાના સાથિયા - 5

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૫હવે ગોપી એનું કામ કરવા બેસે છે અને રીનાબેન એમનું કામ કરવા જાય છે.આમ કરતા થઇ ગઈ અને રીનાબેન ગોપીને ચા પીવા બોલાવે છે. ગોપી આવ ચા પી લે પછી ફરી તારું કામ કરજે.”“ના હું ઠીક છું.”“ચાલને હવે આવને મેં તારી માટે બનાવી છે.”“ના મને સારું નથી લાગતું. તમને કેટલી તકલીફ આપું?”“દિકરી માટે માં પ્રેમથી કરે. એને કોઈ તકલીફ ન થાય. તું મારી દિકરી જેવી તો છો.”“ઓહ મારી પાસે શબ્દો નથી શું બોલું?”“કાંઈ ન બોલ જલ્દી આવી જા સાથે પીયે.”“ઠીક આવું છું.”“સરસ . હું તારી રાહ જોઉં છું.”ત્યાર બાદ બન્ને ભેગા ચા પીવે છે.“વાહ! ચા ...Read More

6

સાથ નિભાના સાથિયા - 6

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૬સવાર થઇ અને લીલાબેન હજી ઉઠયા ન હતા એટલે ગોપીને થયું આજે હું કાંઈ ગરમા નાસ્તો માસી માટે લઇ જાઉં. ગોપી ફટાફટ તૈયાર થઈને ચા નાસ્તો કરે છે અને રીનાબેન માટે લઇ જાય છે.આજે લીલાબેનને ખબર નથી પડતી ક્યારે ગોપી રીનાબેનના ઘરે ચાલી જાય છે.“આવ આવ ગોપી. હું તારી વાટ જોતી હતી. આપણે સાથે ચા નાસ્તો કરીયે.”“હું ચા નાસ્તો કરીને આવી છું અને તમારા માટે ગરમા ગરમ નાસ્તો લાવી છું.”“ઓહ એટલી તકલીફ કેમ લીધી?”“કેમ એવું? તમે મારી માટે આટલું બધું નથી કરતા? મને પારકી સમજવા લાગ્યા ને?”“ના ના એવું જરાય નથી બેટા. તને સવારના ઉઠીને ...Read More

7

સાથ નિભાના સાથિયા - 7

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૭“ઓહ ચાલ હવે આજે કૃષ્ણ ભાગવાનું ચિત્ર બનાવ.”“અરે વાહ માસી એ તો બનાવવાનું મને ખુબ એમ જ થોડી કહું છું મારા માસી મારા ગુરુ છે.”“એવું કશું નથી.”“એવું છે. મને તમારા જેટલો અનુભવ ન હોય. ધીરે ધીરે તમારી પાસે શીખું છું.”“ઓહ એ તો મેં પહેલા પણ કહ્યું હતું તું ધીરે ધીર આગળ વધીશ.”“હા માસી મને યાદ છે. હવે બહુ વાતો થઇ ગઈ હવે હું કૃષ્ણ ભગવાનનો ચિત્ર બનાવું છું મને એવું લાગશે જાણે સાચે હું ગોકુળમાં છું અને એમને નિહાળી રહી છું."“ઓહો ખુબ સરસ કીધું.હવે તો તારું ચિત્ર બહુ સરસ થશે.”“એવું જ થશે માસી. આ વખતે ...Read More

8

સાથ નિભાના સાથિયા - 8

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૮ સરસ તને મજા આવી એ જાણીને મને ખુશી મળી.“તેજલ ક્યારે આવશે?”“ખબર નહીં તને હવે સાથે વધારે ગમે છે એમ ને?” અને હસવા લાગ્યા.“શું તમે પણ. ના એવું જરાય નથી. હું તો એમને ક્યાં બહુ ઓળખું છું. એ તો મને એમને કહેવાનું છે હું પ્રદર્શનમાં આવીશ અને મને ક્યાં મળશે કેમ કે અહીંયા તો અમે સાથે ન જઈ શકીએ એટલે પૂછું છું? તમારી વહુ બની જઈશ પછી ચિંતા નહીં રહેશે. “ અને હસવા લાગી. "એ તો છે પણ તને તેજલ ગમે અને તેજલને તું ગમે.” "અચ્છા માસી. એ વાત બરાબર."ચાલો. હવે આપણે ઉભા થઈએ.“હા,હા.આજે કામમાં ...Read More

9

સાથ નિભાના સાથિયા - 9

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૯“ઠીક તેજલે જમી લીધું છે. તું એની સાથે વાત કરી લે ત્યાં સુધી હું મારું પતાવું. તારે આજે ઘરે નથી જવાનું યાદ છે ને અહીંયાજ રોકાઈ જા.”“હા યાદ છે. આજે હું માસી સાથે બહુ ધમાલ કરીશ.” અને હસી.“હા બિન્દાસ કરજે. તારી માસીને ગમશે. હમણાં તો તેજલ સાથે બધી ચોખવટ કરી લે એટલે તકલીફ ન થાય.”“ઠીક માસી તમારી વાત સાચી છે.”“તેજલ કેમ છે?”“મજામાં તું કેમ છે.”“ઠીક છું. હું તમારી સાથે ચિત્રકળાની પ્રદર્શનમાં આવવા તૈયાર છું પણ મેં કાકીને નથી કીધું કેમ કે એ મને જવા નહીં દે. એમને લખી દઈશ કે હું કાંઈ કામનું શીખવા જાઉં ...Read More

10

સાથ નિભાના સાથિયા - 10

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૦ “સરસ તમે આવો પછી એક દિવસ આપણે સાથે જઈશું. તું કહેજે ક્યાં જવું છે?”“એવું નથી. તમે જ્યાં મને લઇ જશો મને ગમશે જ.”“ઓહ! એવું કેમ? તારા મનપસંદ જગ્યા કહે તો ત્યાં જઈએ.”“હું બહુ બહાર નીકળી જ ન હતી એટલે મને ખબર જ નથી.”“એ તો હું જાણું છું.હવે તને ગમે ત્યાં ફરાવીશ.”“ઓહ તો તો મને ફિલ્મ જોવી છે તમે ચાલસો? અને પછી મોલમાં ફરીશું પણ પૈસા હું આપીશ તો જ ચાલીશ?”“હા,હા મને ગમશે. મેં પણ ઘણા વખતથી ફિલ્મ નથી જોઈ.તારું સ્વપ્ન પૂરું થાય ત્યારે તું આપજે બસ.”“ઠીક છે. હું મારા માસીને નારાજ ન કરું જેવું ...Read More

11

સાથ નિભાના સાથિયા - 11

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૧ત્યાર બાદ ગોપીને સરસ ઉંઘ આવી ગઈ એ જોઈ રીનાબેન ખુશ થઇ ગયા અને પોતે સુઈ ગયા.સવાર થઇ અને રીનાબેનને ગોપીને ઉઠાડી અને બીજી બાજુ તેજલને પણ ઉઠાડી અને કહ્યું, “આજે જવાનું છે ને? કાકી જોઈ જાય એ પહેલા જલ્દી તૈયાર થઇ જા ત્યાં સુધી ગોપી પણ થઇ જશે.”“હા મમ્મી હમણાં તૈયાર થઇ જાવ છું. ચા નાસ્તો તૈયાર રાખીશ?” “ હા તમે બન્ને તૈયાર થશો ત્યાં સુધી થઇ જશે.” “ ઠીકે છે મમ્મી.” “ગોપી અહીંયા રહે તો તને કાંઈ વાંધો તો નથી ને તે ત્યાં શાંતિથી રહી નથી શકતી.”“ના,ના મમ્મી. મને શું વાંધો હોય? ભલે ...Read More

12

સાથ નિભાના સાથિયા - 12

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૨તે બાજુ ગોપી તેજલને કહે છે, “ હવે તો કાકીને મારો કાગળ મળી ગયો હશે. તે શું કાંડ કરશે જોઈએ?”“જે કરવું હોય, કરવા દે. તે હવે કાંઈ નહીં કરી શકે. ના એવું બને જ નહીં તમે મારા કાકીને નથી જાણતા?”“તું એ વાત રહેવા દે. પછી આપણે જોઈશું. આપણે પહોંચીને મમ્મીને ફોન કરીશું, ત્યારે ખબર પડી જશે.”“હા પણ ધ્યાન રાખજો બાજુમાં મારા કાકી નથી ને. એ એમને પૂછજો પછી જ વાત કરજો.”“હા. એ મને યાદ ન આવ્યું.”“હું પણ પહેલા એવી જ હતી, પણ માસીએ મને હોશિયારી શીખવાડી દીધી.”“ઓહો! ખુબ સરસ. મને ગમ્યું.”“ચાલ હવે મમ્મીએ એટલા મહેનતથી ...Read More

13

સાથ નિભાના સાથિયા - 13

ધારાવાહિક સાથ નિભાના સાથિયા-૧૩“તેજલ ચાલ હવે વાત થઇ ગઈ. હવે આપણે પ્રદર્શમાં જઈએ.”“જા તું ફ્રેશ થઇ જા. હું અહીંયા ઉભો છું.”“ના ના તમે ચાલો પછી ત્યાં બહાર બેઠા રહેજો.”“હું ન આવી શકું મેં તારું અલગ રૂમ કરાવ્યું છે.”“એ બરાબર. તમે અંદર ન આવતા બસ.”“ઠીક છે. ચાલ. હું બહાર બેઠો રહીશ.”“હા. હું જલ્દી આવું. હજી તમને પણ ફ્રેશ થવાનું હશે.”“વાંધો નહીં આરામથી ફ્રેશ થઇને આવ.”“હા હું જેમ બને તેમ જલ્દી આવું છું.”“ઠીક છે.”“લો હું આવી ગઈ તમે પણ અહીંયાજ ફ્રેશ થઇ જાવ હું બેઠી છું.”“ભલે પછી મારાે સામાન મારા રૂમમાં મુકીને આપણે પ્રદર્શમાં જઈશું.”“ઠીક ફ્રેશ થઇ જાવ.”“હા હમણાં જ આવું ...Read More

14

સાથ નિભાના સાથિયા - 14

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૪હવે તેજલ અને ગોપી ઘર પાસે આવી ગયા ત્યારે ગોપી થોડી પહેલા ઉતરી ગઈ અને રીનાબેનના ઘરે ગઈ અને તેજલ ગાડી પાર્ક કરવા ગયો.રીનાબેનને દરવાજો ખોલ્યો અને ગોપીને ભેટી પડ્યાં અને બોલ્યા, “ તું ઠીક તો છે ને?”“હા માસી જોવો હું તમારી સામે જ છું અને બિલકુલ ઠીક છું.”“હા પણ આજકાલ અકસ્માત થાય છે એટલે સાચું છે એમ લાગ્યું.”“જે થયું ભુલી જાવ. હવે કાંઈ પણ ન વિચારો .મને એ નથી સમજાતું એમને મારા માટે આવું ખોટું બોલતા જરા પણ શરમ ન આવી. આખિર તે મારા કાકી છે. આવું કોણ કરે?”ત્યાં તેજલ આવી ગયો અને બોલ્યો,"મમ્મી ...Read More

15

સાથ નિભાના સાથિયા - 15

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૫હવે લીલાબેન આગબબુલા થઇ જાય છે, અને વિચારે છે કે મેં રીનાબેનને ગોપીના અકસ્માતની અફા હતી. એટલે ગોપી ઘરે આવી જાય , અને હું એને પહેલાની જેમ મારા કાબુમાં રાખી શકું. હું ગઈ ત્યારે તો રીનાબેનને બધું સાચું લાગ્યું, તો એવું શું થયું?કે તે બરાબર પાછા કેવી રીતે થઇ ગયા? ગોપી આવી ગઈ અને એને બધું સાચું કહી દીધું લાગે છે. અરે, મેં મોટી મૂર્ખાઈ કરી. એ મને યાદ જ ન આવ્યું કે ગોપી તો રીનાબેનની સાવ નજીક થઇ ગઈ છે. એટલે તે એમને ફોન કર્યા વગર રહશે નહીં. હવે મારે શું કરવું? મારી અસલિયત ...Read More

16

સાથ નિભાના સાથિયા - 16

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૬“સરસ. આપણા બન્નેની પસંદ એક છે. એટલે ખાવાની મજા આવશે.”“હા બિલકુલ.”“ચાલો. હવે આપણે થોડું ફરીને ગોપી.”ત્યાર બાદ તેઓ થોડીવાર ફર્યા.ચાલો માસી.હવે ઘરે જઈએ.“હા, હા.”તે જેવા મોલમાંથી બહાર નીક્યાં. તે માણસ દેખાણો નહીં. એટલે તેમને નિરાંત થઇ.ત્યાર બાદ બન્ને ગાડીમાં બેસીને ઘરે ગયા.“માસી આજે ઘણા વખત પછી મને બહુ મજા આવી.”“હા બેટા. મને પણ.”“ગોપી તને તેજલે કહ્યું છે, ક્યારે આવશે?”“ના માસી. એ તો તમને કહેશે, મને થોડી કહેશે?”“ના મને નથી કીધું. એટલે તને પૂછું છું?"“ઓહ! મને લાગે છે, એમને ફોન કરવાની આદત નથી. અમે બરોડા ગયા હતા. તયારે મેં જ કહ્યું, હતું અને નીકળવા ટાણે પણ ...Read More

17

સાથ નિભાના સાથિયા - 17

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૭“ગોપી જે થયું પહેલાનું ભૂલી જા. હવે તારા લગ્ન ન કરાવું ત્યાં સુધી તું અહીંયા રહીશ.”“ઠીક છે માસી. મને પણ તકલીફ મળે ,ત્યાં જવું જ નથી. પણ પહેલા તજલના લગ્ન થશે, અને પછી હું કરીશ.”“ના મમ્મી મને હમણાં લગ્ન નથી કરવા.” “કેમ પણ?”“મેં હજી લગ્ન માટે કાંઈ વિચાર્યું નથી.”“ઠીક પણ કેવી છોકરી જોઈએ તે કહી દેજે.”“હા એને તો હજી ઘણી વાર છે.”“ઘણી વારનું સ્પષ્ટીકરણ તો કર.”“એ મને જ નથી ખબર તો શું કરું?”“તને લાગે લગ્ન કરવા છે . તયારે કહી દેજે.” અને હસવા લાગ્યા.“હા મમ્મી. શું તમે પણ. મારા લગ્નની પાછળ પડી ગયા છો.પહેલા ગોપીના ...Read More

18

સાથ નિભાના સાથિયા - 18

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૮“મને તમારી સાથે જવું વધારે ગમશે. એમપણ એમના ઠેકાણા નથી હોતા. એમને ફોન કરવાની પણ નથી. એની સાથે હમણાં નથી જવું. જે થાય માસી તો મારા જ રહશે મને એ બસ છે.” અને હસવા લાગી.“ઓહો! તે તો તું વહુ બનીશ ત્યારે પણ તું મારી દિકરી જ રહીશ. હું કાંઈક કડક સાસુ નહીં બનું.” અને હસવા લાગ્યા. “ એ હું જાણું છું. હમણાં તેજલે પણ લગ્ન નથી કરવા. આપણે પછી જોઈશું." અને હસી પડી.“ઠીક તને ગમે એમ કર.” “મારા પપ્પા કેમ ઘર છોડીને ચાલ્યા ગયા? એવું તે શું થયું હતું ? એમના અને મારા કાકા કાકી ...Read More