કાઠિયાવાડ ની સફર લગ્ન નું આમંત્રણ આવ્યું ને કાઠિયાવાડ યાદ કરે ને હું ના જઉં એવું બને ખરું મારા બે દિવસ ની સફર ને તેનું ખેડાણ શરૂ કર્યું મારા ગામ થી ને કાઠિયાવાડ નો પહેલો પડાવ હતો. (1) કોટડા નાયણી(વાંકાનેર) વાંકાનેર થી પંદર એક માઈલ દૂર કોટડા નાયણી ગામ ની પેહલી મુલાકાત તો પેહલા હું તમને થોડો પરિચય આપું . આ ગામ ની રાજા રજવાડા સમય ની ઉત્તમ નગર વ્યવસ્થા માટે ખુબજ પ્રખ્યાત છે ગામ વિશે કહું તો ગામ ની રચના જ એવી છે કે એક વખત તમેં કોઈ એક ગલી માં પ્રવેશો પછી તમે જાણે ભૂલ ભુલિયા મા હોય
કાઠિયાવાડની સફર - 1
કાઠિયાવાડ ની સફર લગ્ન નું આમંત્રણ આવ્યું ને કાઠિયાવાડ યાદ કરે ને હું ના જઉં એવું બને ખરું મારા દિવસ ની સફર ને તેનું ખેડાણ શરૂ કર્યું મારા ગામ થી ને કાઠિયાવાડ નો પહેલો પડાવ હતો. (1) કોટડા નાયણી(વાંકાનેર) વાંકાનેર થી પંદર એક માઈલ દૂર કોટડા નાયણી ગામ ની પેહલી મુલાકાત તો પેહલા હું તમને થોડો પરિચય આપું . આ ગામ ની રાજા રજવાડા સમય ની ઉત્તમ નગર વ્યવસ્થા માટે ખુબજ પ્રખ્યાત છે ગામ વિશે કહું તો ગામ ની રચના જ એવી છે કે એક વખત તમેં કોઈ એક ગલી માં પ્રવેશો પછી તમે જાણે ભૂલ ભુલિયા મા હોય ...Read More
કાઠિયાવાડની સફર - 2
બાળપણ ની એક નવી શરૂઆત ફરી એકવાર .સમય ને સ્થળ બદલાયું છે પણ એ બાળપણ આજે પણ એવું છે હું કાઠિયાવાડ ની સફરની વાત કહું હું અને મારા પિતાજી બંને અમે ભાઈબીજ મનાવવા માટે બેન ના ઘરે ગયા હતા અને સફર ની શરૂવાત પણ કેવી અમે જે ગામડા માં જઈ રહ્યા હતા ત્યાં ફકત છકડો જ લઈ જાય સવારે 5 વાગે એક બસ આવે ને એક દૂધ નો છકડો બાકી દિવસ માં આવે ક્યારેક છકડા બીજું કાંઈ સાધન નો મળે તો પણ અમે ત્યાં પોહચ્યા. હું મારા બેનબા ના ત્યાં ખંભાળિયા જવા માટે નીકળ્યો એકદમ અજાણ્યો રસ્તો હતો મારા ...Read More