છેલ્લો પ્રેમ

(5)
  • 14.3k
  • 1
  • 7.1k

છેલ્લો પ્રેમ આ શબ્દ સાંભળી ને દરેક ના દિમાગ માં પહેલો પ્રેમ કોણ ?જેવા પ્રશ્ન ઊભા થાય છે....તમે વધુ મુજવણ માં ના આવો માટે કહી દવ કે તમે મારી પહેલી બુક મારો પ્રેમ વાચી હશે તો ખબર પડી જશે કે તે મારો પહેલો પ્રેમ હતો અને ના વાંચી હોય તો એક વાર સમય કાઢી જરૂર વાંચજો.. - મનોજભાઈ સોલંકી {પ્રેમ ની શોધ માં} હવે તમને મારો છેલ્લો પ્રેમ વિશે બતાવું તે પહેલાં તમને કહી દવ કે પ્રેમ એકજ વાર થાય તો આ છેલ્લો પ્યાર ક્યાં થી આવ્યો તો હું બચપણ થી જ પ્રેમ ની શોધ માં હતો પણ મને ક્યાંય સાચો પ્રેમ કરવા વાળું ન મળ્યું પ્રેમ ની શોધ કરતા કરતા મારી જીદગી માં ઘણી છોકરી યો આવી અને કેટલી યે જતી રહી પણ મને જે પ્રેમ જોયતો હતો યે ના મળ્યો મને એક પવિત્ર પ્રેમ ની શોધ હતી વાસના મુક્ત પ્રેમ આ જીવન માં હજી મળ્યો નથી મે જોઈને , જોયા વગર,ચેહરો બતાવી,કે ચેહરો છૂપાવી ,નામ છૂપાવી,અને પોતાની અસલિયત છૂપાવી, કા તો બધું જાહેર કરી ..

1

છેલ્લો પ્રેમ - 1

છેલ્લો પ્રેમ આ શબ્દ સાંભળી ને દરેક ના દિમાગ માં પહેલો પ્રેમ કોણ ?જેવા પ્રશ્ન ઊભા થાય છે....તમે વધુ માં ના આવો માટે કહી દવ કે તમે મારી પહેલી બુક મારો પ્રેમ વાચી હશે તો ખબર પડી જશે કે તે મારો પહેલો પ્રેમ હતો અને ના વાંચી હોય તો એક વાર સમય કાઢી જરૂર વાંચજો.. - મનોજભાઈ સોલંકી {પ્રેમ ની શોધ માં} હવે તમને મારો છેલ્લો પ્રેમ વિશે બતાવું તે પહેલાં તમને કહી દવ કે પ્રેમ એકજ વાર થાય તો આ છેલ્લો પ્યાર ક્યાં થી આવ્યો તો હું બચપણ થી જ પ્રેમ ની શોધ માં હતો પણ મને ક્યાંય ...Read More

2

છેલ્લો પ્રેમ - 2 - Happy birthday

નમસ્તે મિત્રો કેમ મજામાં..... ચાલો તમને છેલ્લો પ્રેમ બુક નો આગળનો ભાગ તરફ લય જાવ.. તમને વધુ રાહ જોવી sorry.? પણ એના પાછળ નું પણ એક કારણ છે કેમ કે આ બુક હું આશું ના જન્મ દિવસ પર publish કરવા માગતો હતો 5/9/2023 મારા તરફ થી આ આંશુ ની ગિફ્ટ છે.. happy birthday Ashu.. @મનોજભાઈ સોલંકી (8401523670) {પ્રેમ ની શોધ માં}છેલ્લો પ્રેમ બુક ની કહાની માં તમે વાંચી તેમાં તમને જાણવા મળી ગયું કે યે ગંભીર ચેહરો બીજા કોઈ નો નહી પણ આંશુ નો હતો અને મારો છેલ્લો પ્રેમ પણ આંશુ જ છે ! પણ સવાલ આપનો એ હતો ...Read More

3

છેલ્લો પ્રેમ - 3 - એક કપ ચાય

નમસ્તે મિત્રો કેમ મજાના છેલ્લો પ્રેમ 3માં આપણે આગળ વધીએ . સોલંકી મનોજભાઇ 8401523670 કોઈ એ સાચું જ કહ્યું કે ખુશી માં કોઈ ને વચન કે પ્રોમિસ ના આપવી અને ગુસ્સામાં માં કોઈ ને કટુ વચન ના બોલવું કેમ કે આનું પરિણામ ખૂબ કઠિન અને દર્દ આપે છે ....તો ચાલો આગળ આશું ને તે દિવસે તેના બર્થડે પર તેને મારા પાસે ગિફ્ટ માં મારો ચેહરો બતાવવા નું કહ્યું અને મે પણ ખુશી માં પ્રોમિસ આપી દીધી અને આ બધી વાતો રાત્રે ફોન માં થઈ પણ એના પહેલા આંશુ ના જન્મ દિવસ પહેલાં નો મારો એક દિવસ ની વાત કરું ...Read More

4

છેલ્લો પ્રેમ - 4 - એક ભૂલ

નમસ્તે મિત્રો કેમ મજામાં... છેલ્લો પ્રેમ 4 માં હવે આગળ વધી એ પહેલા એક વાત કહી દવ કે જ્યારે માં હોવ ત્યારે ભૂલ થી પણ કોઈ ભૂલ ના થાય તેનું ભાન રાખવું નહીતો તમને પ્રેમ માં ખુબ દર્દ મળે છે.આ પણ મારો અનુભવ છે.....સોલંકી મનોજભાઇ(પ્રેમ ની શોધ માં)8401523670 પ્રેમ માં ભૂલ કરવી અને પ્રેમ માં કોઈ ની પ્રોમિસ તોડવી આ બંને પ્રેમ માં ખુબ મોટા અપરાધ ગણવવા માં આવે છે ચાહે એ ભૂલ જાણતા થાય કે અજાણતા પણ ભૂલ ને ભૂલ જ કહેવાય.... ચાલો આગળ ની વાત કરીએ હું અને આંશુ પ્રેમ માં હતા ...Read More