લગ્નમાં લવ

(18)
  • 13.7k
  • 2
  • 7.8k

"ના, ના! એ તો હું કામ કરી લઈશ! તું મહેમાન છું, તારાથી ના કરાવાય કામ!" જુહીએ કહ્યું તો પણ લકી માને એવો થોડી હતો?! એણે તો એનાં હાથમાંથી જ દાળની દોલ લઈને બધાને વહેંચવા લાગ્યો! એ દિવસે તો એ બંનેએ અને બાકીના ભાઈ બહેનોએ થઈને બધાંને જમાડ્યા હતા. લગ્નવાળા ઘરમાં એવું જ તો હોય છે, બધા સાથે મળીને બધા જ કામો કરી લેતાં હોય છે! "ચાલ બસ હવે, તું પણ તો જમી લે!" પોતે પણ ભૂખ્યો હતો તો પણ એણે જુહીને કહ્યું! "હા... તું પણ." જુહીએ કહ્યું અને બાકી બધા સાથે એ લોકો પણ જમવા બેસી ગયા. જમતાં જમતાં જ જુહી લકીને જોઈ રહી, એ બધાથી અલગ હતો; સાવ એવું નહોતું કે એ ખાલી દેખાવમાં જ સારો હતો, અરે! બધા જ એનાથી ઇમ્પ્રેસ થઈ જતાં! લકી એ પણ એની સામે જોયું તો જુહીએ નજર જુકાવી લીધી. પોતે એણે જાણે કે આ હરકત કરતાં કોઈએ જોઈ લીધી હોય એમ એને વધારેને વધારે ખાંસી ખાવાનું શુરૂ કર્યું! "લે, લે! આ પાણી પી લે!" લકી જ સૌથી પહેલાં જઈને એની માટે પાણીનો ગ્લાસ લાવ્યો હતો! જુહી એક જ શ્વાસે આંખો ગ્લાસ પાણી પી ગઈ તો એનાથી ખાઈ જ ના શકાયું! એણે આમ જોઈ લકીએ પણ ના ખાધું.

Full Novel

1

લગ્નમાં લવ - 1

ના, ના! એ તો હું કામ કરી લઈશ! તું મહેમાન છું, તારાથી ના કરાવાય કામ! જુહીએ કહ્યું તો લકી માને એવો થોડી હતો?! એણે તો એનાં હાથમાંથી જ દાળની દોલ લઈને બધાને વહેંચવા લાગ્યો! એ દિવસે તો એ બંનેએ અને બાકીના ભાઈ બહેનોએ થઈને બધાંને જમાડ્યા હતા. લગ્નવાળા ઘરમાં એવું જ તો હોય છે, બધા સાથે મળીને બધા જ કામો કરી લેતાં હોય છે! ચાલ બસ હવે, તું પણ તો જમી લે! પોતે પણ ભૂખ્યો હતો તો પણ એણે જુહીને કહ્યું! હા... તું પણ. જુહીએ કહ્યું અને બાકી બધા સાથે એ લોકો પણ જમવા બેસી ગયા. જમતાં જમતાં જ ...Read More

2

લગ્નમાં લવ - 2

નેહાએ ભગત મંગાવી છે, તમે બંને લઈને આવજો! જુહી બોલી તો એનાં શબ્દોમાં જે ભાર હતો એ ભારની આજે લકીનું દિલ હતું! જુહી... હું શું કહું છું... આઈ મીન... જો તું પણ અમારી સાથે ભગત લેવા આવ તો... સાવ અટકતા અટકતા લકી કહી રહ્યો હતો જાણે કે કોઈ પહેલાં ધોરણ વિદ્યાર્થીને ત્રીજા ધોરણની બુક વાંચવા ના આપી દીધી હોય! મારે બહુ જ કામ છે! જુહીએ કહ્યું તો એણે કામ શબ્દ પર બહુ જ ભાર આપ્યો જાણે કે સાફ સાફ એમ જ ના કહેવા માંગતી હોય કે લકિને તો કામ કરતી છોકરી પસંદ જ નહિ ને એમ! દિવુ... આ જોને ...Read More

3

લગ્નમાં લવ - 3

દિવુ, ચાલ તને ઊંઘાડી આવું. કહેતાં એનાં હાથને પકડી લકી એણે ઘરમાં સુવાડી આવ્યો. ઓહો હો! તારી વગર તો તારી દીવું ને ઊંઘ પણ નહિ આવતી હોય ને?! દરવાજા પર જ જુહી હતી. એનાં શબ્દોમાં નારાજગી, ગુસ્સો બધું જ હતું. અરે બાબા, વી આર જસ્ટ ફ્રેન્ડસ! લકી એ કહ્યું. હા, એટલે જ તો કહું છું, તારી સો કોલ્ડ ફ્રેન્ડ ને તો તારી કિસ વિના ઊંઘ પણ નહિ આવતી હોય ને! જુહીએ ધારદાર નજર કરતા પૂછ્યું. બાય ધ વે, હું કોણ જે તને કઈ પૂછું! એણે કહ્યું અને ત્યાંથી ચાલી ગઈ. વેટ, પ્લીઝ ટ્રસ્ટ મી! અમારી બંનેની વચ્ચે એવું કઈ ...Read More

4

લગ્નમાં લવ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

લગ્નમાં લવ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) કહાની અબ તક: જુહી એ નેહાની બેસ્ટ ફ્રેન્ડ છે અને એના આવી છે, લકી નેહાની મામાનો છોકરો છે એ પણ નેહાના લગ્નમાં આવ્યો છે. બંને લગ્નમાં બહુ જ કામ કરે છે, ઈવન કામ કરતા કરતા જ બંને મળે છે.. લગ્ન ના અવાજથી થોડા દૂર જમીને બંને જાય છે તો વાતો પણ કરે છે. બંને ધીમે ધીમે નજીક આવે છે, દિવ્યા લકીની ફ્રેન્ડ છે અને એને ગુસ્સો આવે છે કે કોને લકી ને આમ વાસણ ઘસાવ્યા હતાં, પણ જુહી સાથે વાતો કરવા મળે એટલે જ એ વાસણ ઘસવા બેઠો હતો. બંને છેલ્લે ...Read More