ગુમનામ હૈ કોઈ

(1.5k)
  • 55.6k
  • 162
  • 23.3k

ડેસ્ટીની ને મળેલ સફળતા બાદ મેં હોરર સ્ટોરી લખવાનું વિચાર્યું અને એને અહીંયા પ્રસ્તુત કરી છે. આશા રાખું કે દર્શકો ને આ પસંદ આવશે. સ્ટોરી નો આ ભાગ થોડો બોલ્ડ છે. જેથી મહેરબાની કરીને જેમને બોલ્ડ સ્ટોરી પસંદ ના હોય તેમને ના વાંચવા વિનંતી. પરંતુ પછી પાછળ થી રેટ્સ ના બગાડવા. લખવામાં કેટલી મહેનત પડે છે એ ખાલી એક લેખક જ સમજી શકે.

Full Novel

1

Gumnam Hai Koi

ડેસ્ટીની ને મળેલ સફળતા બાદ મેં હોરર સ્ટોરી લખવાનું વિચાર્યું અને એને અહીંયા પ્રસ્તુત કરી છે. આશા રાખું કે ને આ પસંદ આવશે. સ્ટોરી નો આ ભાગ થોડો બોલ્ડ છે. જેથી મહેરબાની કરીને જેમને બોલ્ડ સ્ટોરી પસંદ ના હોય તેમને ના વાંચવા વિનંતી. પરંતુ પછી પાછળ થી રેટ્સ ના બગાડવા. લખવામાં કેટલી મહેનત પડે છે એ ખાલી એક લેખક જ સમજી શકે. ...Read More

2

Gumnam Hai Koi 2

એટલા માં જ ઇરિકા બાથરૂમ માંથી નાહીને પોતાના ભીના ખુલ્લા વાળ ને ટુવાલ થી કોરા પાડતી બહાર આવે છે. શરીર પર ખાલી એક ટોવેલ જ હતો. તેને અરમાન નો ટોવેલ તેના શરીર પર વીંટાળ્યો હતો અને પોતાનો ટોવેલ વાળ કોરા કરવા રાખ્યો હતો. તેના વાળ માંથી શેમ્પૂ ની સુગંધી આવતી હતી. અને તેના શરીર માંથી પણ માદક સુગંધી આવી રહી હતી. અરમાન બે મિનિટ સુધી ઇરિકા ને જોવામાં ખોવાઈ જાય છે. ઇરિકા નું ધ્યાન અરમાન તરફ જાય છે અને તે અરમાન ની નિકટ જાય છે. તેને મસ્તી સુજે છે. તે પોતાનો ટોવેલ એક બાજુ નાખી ભીના વાળ ના છાંટા અરમાન ના મોઢા પર ઉડાડે છે. અને એક પગ ઊંચો કરી.... ...Read More

3

ગુમનામ હૈ કોઈ - 3

Hii Friends...Thank you for your precious ratings.. અત્યાર સુધી તમારા કોમેન્ટ બોક્સ સિવાય ના મેસેજીસ મને નહોતા મળતા પરંતુ ના લેટેસ્ટ વરઝ્ન માં એ પોસિબલ થયું છે જેથી મને મારી પહેલી સ્ટોરી થી લઈને અત્યાર સુધી ના મેસેજીસ હવે મળ્યા. એટલે બને ત્યાં સુધી તો મેં રીપ્લાય કરવાની કોશિશ કરી છે પણ ભૂલ થી કોઈ છૂટી જાય તો સોરી. અને આની માટે પણ તમે મને સજેશન્સ કે કોમ્પ્લિમેન્ટ્સ મેસેજ કરી શકો છો. જો તમે માતૃભારતી એપ માંથી રીડ કરતા હશો તો રીડ બુક ઓપ્સન ની જમણી બાજુ ના ...Read More

4

ગુમનામ હૈ કોઈ - 4

Hello my dear readers....Wishing you Happy New Year ???... આશા રાખું છું કે તમને ત્રીજો ભાગ ગમ્યો હશે. એના રિવ્યુઝ જાણ્યા વિના જ આ આગળ નો ભાગ લખી રહી છું. આશા રાખું છું કે આ ભાગ પણ તમને પસંદ આવે. તમે મને તમારા રિવ્યુઝ કોમેન્ટ બોક્સ તેમજ માતૃભારતી મેસેજ ઓપ્સન માંથી પણ મેસેજ કરી શકો છો. જેમને આગળ ના ત્રણ પાર્ટ ના વાંચ્યા હોય તેમને વાંચી લેવા વિનંતી. હવે આગળ....... ...Read More

5

ગુમનામ હૈ કોઈ - 5

Hi dear readers thank you so much for supporting me... તમારો ખુબ ખુબ આભાર મારી સ્ટોરી ને આટલી પસંદ માટે. આશા રાખું કે આગળ પણ આવા જ પ્રતિભાવ મળશે. સપના....... સપના નામ હતું મારુ. પરંતુ આ જાહિલ દુનિયા એ હું મારા નામ ને સાર્થક કરી શકું એટલો સમય પણ ના આપ્યો મને. મારા સપના ની હું ઉડાન ભરું એ પહેલા જ મારા સપના ને બેરહમી થી રગદોળી નાખ્યા. ખેર છોડો એ બધી વાતો. ...Read More

6

ગુમનામ હૈ કોઈ - 6

Hi friends thanks for rating and good response....? નમ્રતાપુર્વક વિનંતી વાંચકો ને કે થોડો ઈમોશનલ ભાગ છે તો દિલ થી ફીલ કરીને વાંચશો તો મજા આવશે.હોરર શોધવા બેસસો તો નિરાશ થશો કારણકે આમાં એક પણ હોરર ઘટના નો ઉલ્લેખ નથી. આશા રાખું છું કે તમે મારી ફીલિંગ્સ ને સમજી શકશો. "હું જે કોઠા પર વેચવામાં આવી હતી એ મલ્હારી માસી ના કોઠા ના નામ થી ઓળખાતો." ...Read More

7

ગુમનામ હૈ કોઈ - 7

Hello dear readers...how are you all?? All well!!...Thank you so much for liking my little novel so much. I expected that I'll get too much love from you all through this novel...so thank you so much and keep loving me and my novel and also keep commenting and rating?? એ દિવસ પછી એક રાત્રે હું મારા રૂમ માં સૂતી હતી ત્યાં મારો મોબાઈલ રણક્યો. આજ સુધી ક્યારેય મેં મારા મોબાઈલ ની રિંગ આટલી રાત્રે સાંભળી જ નહોતી તેથી થોડી વાર ...Read More

8

ગુમનામ હૈ કોઈ - 8

હાઈ ..સોરી ફોર કમિંગ લેટ.... થોડા હેલ્થ ઇસ્સુઝ ના લીધે નહોતી લખી શકી એ માટે દિલગીર છું. હવે આગળ......"હા આવ્યું મને , આ એ જ ગુંડા હતા જેમને વર્ષો પહેલા મારા ભાઈ ને મારી ને મારી સાથે ખરાબ કરી ને મને નર્ક માં ધકેલી હતી...." હું અંદર થી ફફડી ઉઠી , મારી પરી એમની સાથે હતી. અને એમની ક્રૂરતા નો અંદાજો પણ હતો જ મને...અને ત્યાં જ એકે મને મારા વાળ ખેંચી ને ઉભી કરી. હું દર્દ થી કણસી રહી હતી. મારી પરી ...Read More

9

ગુમનામ હૈ કોઈ - 9

હાઈ ડીયર રીડર્સ....સ્ટોરી માં આટલો બધો સાથ સહકાર આપવા ખુબ ખુબ આભાર... આશા રાખું છું કે આગળ પણ આવો સાથ સહકાર મળી રહે... હવે આગળ...... અરમાને ટિકિટ્સ તો બુક કરાવી નાખી પણ એ ખુબ મોટી દુવિધા માં હતો. થોડીવાર વિચાર કર્યો પણ કઈ હલ ના નીકળતા ફ્રિજ માંથી ઠંડા પાણી ની બોટલ નીકાળી ને પાણી પીધું મગજ શાંત કરવા માટે..... પછી તેને વિચાર્યું કે મુંબઈ માં જઈને રહીશુ ક્યાં? એટલે મોબાઈલ હાથ માં લઇ ગૂગલ માં જોઈ સારી હોટેલ સર્ચ કરી અને એમાંથી ...Read More

10

ગુમનામ હૈ કોઈ - 10 (અંતિમ)

Hello dear readers....કેમ છો? આશા રાખું છું કે તમે પણ મજામાં જ હશો મારી જેમ...???....હવે આજે હું આ સ્ટોરી અહીંયા પૂર્ણ કરવા જઈ રહી છું. આટલો સમય સાથ આપવા બદલ બધા જ રીડર્સ નો દિલ થી ખુબ ખુબ આભાર.... હવે આગળ....... અરમાન ને નવો ફ્લેટ ત્યાં રહેવા માટે મળી ચુક્યો હતો અને તેમાં તેને બધી જ જરૂરી વસ્તુઓ ગોઠવી દીધી હતી. જોકે એક જ રૂમ નો ફ્લેટ હતો તેથી તેમાં ખાસ કોઈ ફર્નીચર ...Read More