THE SECRET WORLD OF DETECTIVE SHIVAY AND ADITI

(12)
  • 6k
  • 0
  • 2.6k

(ફ્લેશબૅંક )અધૂરા શ્વાસ સાથે સાથે દોડી શકાતું ન હતું અને ધબકારા પણ વધી રહ્યા હતા,આંખોમાં જુનુન હતું સાથે -સાથે તેના કપાળમાં ડર જરાય લાગતો ન હતો.... લઘભગ 18 વર્ષની વયનો છોકરો એ ટોળકીને આમ- તેમ ભગાવી રહ્યો હતો આટલુ કહેતા જ અદિતિનો કાન પકડીને તેની મમ્મીએ હસતા- હસતા કહ્યું ચાલ હવે કોલેજ જવાનો સમય થાય છે અને તું કોમિકની કહાનીઓ વાંચી રહી છે એ પણ સ્માર્ટ ફોનના જમાનામાં મમ્મી પાછળથી ઈશા બોલી, હા મારી નાની બહેન તું મારથી વધારે મોટી થઇ ગઈ એટલેને? હજી 4 વર્ષ નાની જ છે તું, અને રહેવાદે થોડા દિવસોમાં તારું 12th નું રિસલ્ટ આવ્યા બાદ તારે પણ જવું પડશે કોલેજમાં, ઘરના વાતાવરણમાં મજાક- મસ્તી ચાલી.... ફ્લેશબ્લેક પૂર્ણ થયો હોય એમ મનની ધારણાઓ તૂટતી રહી હતી તેની ફ્રેન્ડ મિશાએ કહ્યું જલ્દી ચાલ સમય થઇ ગયો છે હોલ ભરાઈ ગયો છે એન્કર વગર આ મહેફિલ અઘરી લાગશે,અને આટલુ સાંભળતા જ અદિતિ હસવા લાગી કોલેજનું સેકન્ડ યર હતું એને સ્ટેજ ઉપર જઈને એન્કરિંગ કરવાનું હતું, વાર્ષિક ઉત્સવ હતો જેમાં કોલેજના ટોપર વિદ્યાર્થીઓને કોલેજ પ્રોત્સાહિત કરવાની હતી, અદિતિને સ્ટેજ ઉપર આવતા જ આખી કોલેજને તેણે ખુબ શુભેછાઓ પાઠવી,

1

THE SECRET WORLD OF DETECTIVE SHIVAY AND ADITI (Part-1)

પહેલો કેશ - મિકીની શોધ (ફ્લેશબૅંક )અધૂરા શ્વાસ સાથે સાથે દોડી શકાતું ન હતું અને ધબકારા પણ વધી રહ્યા જુનુન હતું સાથે -સાથે તેના કપાળમાં ડર જરાય લાગતો ન હતો.... લઘભગ 18 વર્ષની વયનો છોકરો એ ટોળકીને આમ- તેમ ભગાવી રહ્યો હતો આટલુ કહેતા જ અદિતિનો કાન પકડીને તેની મમ્મીએ હસતા- હસતા કહ્યું ચાલ હવે કોલેજ જવાનો સમય થાય છે અને તું કોમિકની કહાનીઓ વાંચી રહી છે એ પણ સ્માર્ટ ફોનના જમાનામાં મમ્મી પાછળથી ઈશા બોલી, હા મારી નાની બહેન તું મારથી વધારે મોટી થઇ ગઈ એટલેને? હજી 4 વર્ષ નાની જ છે તું, અને રહેવાદે થોડા દિવસોમાં તારું ...Read More

2

THE SECRET WORLD OF DETECTIVE SHIVAY AND ADITI (Part-2)

લેટરની હકીકત શું?ઘણીવાર માત્ર હકીકત કલ્પના સુધી જ સીમિત હોય છે, કારણકે કલ્પના પણ આખરે ક્યાંકથી તો ઉદભવે છે શું કલ્પના વાસ્તવમાં હકીકત બની શકે ખરી? અડધી રાતે અણધાર્યા સવાલો શિવાયના મનમાં ઉદભવતા હતા જાણે તેને મનોમન ઠેશ પહોંચાડતા હતા,વરસાદી મોસમ સાથે સવાર પડી અચાનક વીજળીમાં અવાજો વચ્ચે ધોધમાર પડતો વરસાદ શિવાયના કાનમાં ગુંજવા લાગ્યો તેની આંખો વિન્ડોમાંથી વરસાદના મોતી સમાન પડતા વેગમા થીડીવાર ખોવાઈ જવા આતુર લાગતી હતિ,પણ કોલેજ જવાનો પણ સમય થઇ રહ્યો હોવાથી તેણે ફ્રેશ થવાનું નક્કી કર્યું...અડધો કલાક પછી ફ્રેશ થયાં બાદ બ્રેકફાસ્ટ લીધો અને શિવાય કોલેજ જવા નીકળ્યો વરસાદ થોડો થંભી ગયો હતો, આ ...Read More