The Story of Love

(114)
  • 105.7k
  • 12
  • 60.9k

હું મીરા આજે એક સ્ટોરી નવી શરૂવાત કરું છું, જે વેમ્પાયર અને એક સામાન્ય વ્યક્તિ ની છે. મને પહેલા થી જ ભૂત ની પિસાચ એટલે વેમ્પાયર અને બ્રહ્મરાક્ષસ વિશે જાણવું તેમની સ્ટોરી વાંચવી ખુબજ ગમે છે. મેં ગણી બધી સ્ટોરી વાંચી છે અને તેમના વિશે હું જેટલું જાણું છું તે આધારિત મેં આ સ્ટોરી લખું છું. તમે જાણતા જ હસો કે વેમ્પાયર સામાન્ય વ્યક્તિ જેવા જ લાગે છે, બસ તેમના દાંત નુકીલા અને મોટા હોય છે, અને તેમની આંખો લાલ હોય છે તે લોહી પી ને જીવન જીવે છે. તેમનું અસ્તિત્વ છે કે નઈ તે તો હું પણ નથી જાણતી પણ એવું કહેવાય છે કે તેમની ઉમર ક્યારેય નથી વધતી તે ક્યારે વૃદ્ધ નથી થતા અને તેમના પાસે ગણા પ્રકાર ની શક્તિ હોય છે. હવે વધુ આપડે આગળ જાણીશુ.....

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

The story of love - Season 1 part-1

ૐ નમઃ શિવાય હું મીરા આજે એક સ્ટોરી નવી શરૂવાત કરું છું, જે વેમ્પાયર અને એક સામાન્ય વ્યક્તિ ની મને પહેલા થી જ ભૂત ની પિસાચ એટલે વેમ્પાયર અને બ્રહ્મરાક્ષસ વિશે જાણવું તેમની સ્ટોરી વાંચવી ખુબજ ગમે છે. મેં ગણી બધી સ્ટોરી વાંચી છે અને તેમના વિશે હું જેટલું જાણું છું તે આધારિત મેં આ સ્ટોરી લખું છું. તમે જાણતા જ હસો કે વેમ્પાયર સામાન્ય વ્યક્તિ જેવા જ લાગે છે, બસ તેમના દાંત નુકીલા અને મોટા હોય છે, અને તેમની આંખો લાલ હોય છે તે લોહી પી ને જીવન જીવે છે. તેમનું અસ્તિત્વ છે કે નઈ તે તો હું ...Read More

2

The story of love - Season 1 part-2

ૐ નમઃ શિવાય The Story Of love Part-2 અત્યાર સુધી જોયું કે નાવ્યા અને માહી ની ઈચ્છા બારે જઈને કરવાની હોય છે પણ માહી તેના ભાઈ ને કઈ રીતે મનાવશે તે વાત થી ચિંતા માં હોય છે... માહી તેની રૂમ ની બારે આવે છે ત્યારે તે જોવે છે કે તેના નાની જે મંદિર ગયા હોય છે તે ઘરે પાછા આવી ગયા છે, તેમને જોઈ ને માહી તેમની પાસે જઈને આશીવાદ લે છે અને તેમને પોતાનું રિઝલ્ટ કે છે... થોડી વાર માં ત્યાં નીતિન પણ આવી જાય છે... "ભાઈ મારે તમારે સાથે વાત કરવી તી..." માહી બોલે છે... "હા મારે ...Read More

3

The story of love - Season 1 part-3

ૐ નમઃ શિવાય The Story Of love Part-3 અત્યાર સુધી જોયું કે નાવ્યા તેના પાપા વિક્રમ ભાઈ ને તેની લઇ ને માહી ના ઘરે આવે છે અને ત્યાં વિક્રમ ભાઈ નીતિન ને મનાવાની ની કોશિશ કરે છે... "માહી...નવ્યા..." વિક્રમ ભાઈ બોલે છે... આ સાંભળી ને રૂમ માંથી માહી અને નવ્યા રૂમ માંથી બારે આવે છે અને તે બન્ને વિક્રમ ભાઈ નું ઉતરેલું મોઢું જોઈને એવું સમજે છે કે નીતિન એ ના પાડી દીધી છે... માહી ના આંખ માંથી આંશુ નીકળવા લાગે છે અને તેને જોઈને નવ્યા પણ રોવા લાગે છે... "હું તારા વગર નઈ જ જાઉં..." નવ્યા માહી નો ...Read More

4

The story of love - Season 1 part-4

ૐ નમઃ શિવાય The Story Of love Part-4 અત્યાર સુધી આપડે જોયું કે રાતે ૨ વાગે અચાનક દરવાજો ખુલી ના લીધે નવ્યા અને માહી ડરી જાય છે અને જયારે બન્ને દરવાજા સામે જોવે છે... ત્યારે ત્યાં એક છોકરી ઉભી હોય છે અને તેને વાઈટ રંગ ના કપડાં અને એના વાળ ખુલ્લા હોય છે ત્યા એટલું પણ અજવાળું નથી હોતું કે તે બન્ને તેનું મોઢું જોઈ શકે... "બચાઓ... બચાઓ...." બન્ને જોર જોર થી બોલવા લાગે છે.... માહી ભાગીને નવ્યા ના બેડ ઉપર જઈને બેસી જાય છે અને બન્ને જોર જોર થી બૂમ પાડવા લાગે છે... બન્ને નો અવાજ સાંભળી ને ...Read More

5

The story of love - Season 1 part-5

ૐ નમઃ શિવાય The Story Of love Part-5 અત્યાર સુધી આપડે જોયું કે રોઝી રાત ના ૨ વાગે રૂમ બારે જાય છે તેને બારે જતા માહી જોઈ જાય છે... થોડી વાર થઇ જાય છે અને માહી રોઝી ની રાહ જોતી હોય છે પણ તે હજુ નથી આવી હોતી... માહી રૂમ ની બારે જાય છે અને તે જોવે છે તો રોઝી ત્યાં ઉભી હોય છે અને માહી પાછળ થી જઈ ને રોઝી ના ખભા ઉપર હાથ મૂકે છે અને હાથ મુકતાજ રોઝી ડરી જાય છે અને રોઝી બૂમ પડે તે પેલા માહી તેના મોઢા ઉપર હાથ મૂકી દે છે... "અરે ...Read More

6

The story of love - Season 1 part-6

ૐ નમઃ શિવાય The Story Of love Part-6 અત્યાર સુધી આપડે જોયું કે બધા ગાર્ડન માં બેઠા હોય છે માહી માનવ ને વેમ્પાયર ની સ્ટોરી પૂછે ત્યારે માનવ તે બધા ને કેવા નું શરૂ કરે છે... "જોવો આ સ્ટોરી માં ગણી એવી વાતો છે જેના પર તમને વિશ્વાસ નઈ આવે પણ આ સ્ટોરી સાચી છે અને મારી એક સરત છે..." માનવ બોલે છે... "હા બોલ..." નવ્યા બોલે છે... "હું તમને રોજ એક જ ભાગ કઈશ..." માનવ બોલે છે... બધા આ વાત માની છે... "હા તો હવે હું સ્ટોરી ચાલુ કરું છું..." માનવ બોલે છે અને સ્ટોરી ચાલુ કરે છે... ...Read More

7

The story of love - Season 1 part-7

ૐ નમઃ શિવાય The Story Of love Part-7 અત્યાર સુધી આપડે જોયું કે કહાનો નો એક ભાગ તો મનાવ બધા ને કઈ દીધો પણ આગળ નું જાણવા માટે બધા આતુર હતા... બીજા દિવસે કોલેજ માં આવી જાય છે અને કાલ ની જેમ જ લેક્ટર પુરા કરી ને ગાર્ડન માં બધા ભેગા થઇ જાય છે... "અરે માનવ હવે તું જલ્દી થી સ્ટોરી કેવા નું ચાલુ કરીને..." માહી ઉતાવળ માં બોલે છે... "ચાલો કાલ ની અધૂરી સ્ટોરી આજે ચાલુ કરું છું..." માનવ બોલે છે... માનવ સ્ટોરી બોલવાનું ચાલુ કરે છે... ૨૦ year ago... જયારે તેની આંખો ખુલે છે તે જોવે છે ...Read More

8

The story of love - Season 1 part-8

ૐ નમઃ શિવાય The Story Of love Part-8 અત્યાર સુધી જોયું કે માનવી સહીસલામત હોય છે અને તેના પગ વાગ્યું હોવા ના લીધે તે ચાલી નથી શકતી અને તે જાય થી માફી પણ માંગવા માંગતી હોય છે કે તેને એને બચાવી અને તેને એના સાથે આ રીતે વાત કરી... ત્યારે જ દિપાલી બેન રૂમ માં આવે છે.."ચાલ બેટા નાસ્તો કરી લે તું..." દિપાલી બેન બોલે છે અને તે રૂમ ની બારે જાય છે... થોડી વાર માં જ રૂમ માં જાય આવે છે અને તેના હાથ માં પાણી નો જગ હોય છે તે તેની બેડ ની બાજુ માં મૂકે છે... ...Read More

9

The story of love - Season 1 part-9

ૐ નમઃ શિવાય The Story Of love Part-9 અત્યાર સુધી આપડે જોયું કે માનવી ને બચવા વાળો જય નઈ કોઈ બીજું છે એ જોઈ ને માનવી ના મન માં તેને મળવા ની જલ્દી હોય છે... નવ્યા અને માહી બન્ને વાતો કરતા હોય છે... ત્યારે જ ત્યાં રોઝી આવે છે..."હમણાં જ મન રોહિત નો ફોન આવ્યો તો એને અને માનવ એ કાલે મૂવી જોવાનો પ્લાન બનાવ્યો છે..." રોઝી બોલે છે..."હા હું તો તૈયાર જ છું..." નવ્યા ખુશ થઇ ને બોલે છે..."હા અને માહી તું..." રોઝી બોલે છે..."હવે નવ્યા આવે છે તો મારે પણ આવું જ પડશે ને..." માહી હસી ને ...Read More

10

The story of love - Season 1 part-10

ૐ નમઃ શિવાય The Story Of love Part-10 અત્યાર સુધી આપડે જોયું કે માનવ અને માહી કાર માં બધા મુકવા જતા હોય છે અને જ્યારે મૂકી ને પાછા આવતા હોય છે, ત્યારે જ સામે આવતા બાઈક થી માહી ટકરાય તે પહેલા જ માનવ એને તેની તરફ ખેંચી લે છે..."માહી તું ઠીક તો છોને..." માનવ બોલ છે..."હા હું ઠીક છું..." માહી માનવ થી થોડી દૂર થઇ ને પોતાને સાચવતા બોલે છે... પછી તે બન્ને ત્યાં થી મોલ માં જ્યાં રોહિત અને મોની હોય છે ત્યાં પોચી જાય છે... તે બધા ત્યાં સાંજ સુધી ફરે છે..."તમે બધા મારા ઘરે આવો તો..." ...Read More

11

The story of love - Season 1 part-11

ૐ નમઃ શિવાય The Story Of love Part-11 અત્યાર સુધી આપડે જોયું કે માનવી તેની ફ્રેન્ડ પ્રિયા સાથે વાત હોય છે અને તેની સાથે અહીંયા આવ્યા પછી જે પણ થયું તે બધી વાત તેને કે છે... "અરે મને લાગે છે હવે તું ત્યાં ના રે અને અહીંયા પાછી આવી જા અને તું કામ તો પછી પણ કરી શકે છે..." પ્રિયા ચિંતા માં બોલે છે..."ના મારે હજુ અહીંયા રેવું છે અને હજુ તો હું અહીંયા ફરવા માટે પણ નથી ગઈ..." માનવી બોલે છે... પ્રિયા ગણી કોસીસ કરે છે માનવી ને મનાવા ની પણ તે માનતી જ નથી... પણ તે વિચારે ...Read More

12

The story of love - Season 1 part-12

ૐ નમઃ શિવાય The Story Of love Part-12 અત્યાર સુધી આપડે જોયું છે કે બધા મોની ના ઘરે જ રાત રેવાનું નક્કી કરે છે અને માહી કે છે જો તું સ્ટોરી કઈશ તો જ અમે રોકાશું..."હા હું બધા ને આગળ નો ભાગ કાઉ..." માનવ બોલે છે...૨૦ વર્ષ પહેલા... માનવી એ દિવસે ખુશ હોય છે કે તેને જે જોતું હતું એ એને મળી ગયું અને તે વિચારતા વિચારતા જ સુઈ જાય છે અને તેની બારી માંથી એક પડછાયો ક્યારે તેની લાલ આંખો થી માનવી ને જ જોઈ રયો હોય છે... જયારે માનવી સુઈ ગઈ છે તે જોવે છે તે પરછાઇ ...Read More

13

The story of love - Season 1 part-13

ૐ નમઃ શિવાય The Story Of love Part-13 અત્યાર સુધી આપડે જોયું કે બધા મોની ના ઘરે ભેગા થયા છે અને માનવ સ્ટોરી કેતો હોય છે અને માનવી ને બન્ને છોકરાઓ તેની સાથે લઇ જતા હોય છે અને જય ને વાગ્યું હોય છે..."માનવી સાથે હવે શું થશે તે તો હવે કાલ ખબર પડશે..." માનવ બોલે છે..."ના ના આજે તું અહીંયા ના મુકી શકે આ સ્ટોરી..." માહી બોલે છે..."હા અને આજ હજુ એક ભાગ કઈ દે અમને..." રોઝી બોલે છે..."હા આમે તમે બધા એક થઇ ગયા છો અને હું એકલો..." માનવ હસી ને બોલે છે...૨૦ વર્ષ પહેલા... બન્ને છોકરાઓ જે ...Read More

14

The story of love - Season 1 part-14

ૐ નમઃ શિવાય The Story Of love Part-14 અત્યાર સુધી આપડે જોયું કે માનવી અને મિહિર બન્ને વાતો કરતા છે, ત્યારે જ ત્યાં પોલીસ આવે છે Present time...."હવે 2 વાગી ગયા છે હવે મારા થી બોલશે નઈ..." માનવ બોલે છે..."હા હવે મને પણ ઊંઘ આવે છે..." મોની બોલે છે..."તમે બન્ને આ રૂમ સુઈ જાઓ..." મોની માનવ અને રોહિત ને એક રૂમ સામે ઈસરો કરી ને બોલે છે... રોહિત તો ત્યાં બેઠો બેઠો જ સુઈ ગયો હોય છે તેને માનવ ઉઠાડે છે અને રૂમ માં લઇ જાય છે..."હું અને રોઝી મારા રૂમ માં સુઈ જઈએ..." રોઝી ને જોઈને બોલે છે..."માહી ...Read More

15

The story of love - Season 1 part-15

ૐ નમઃ શિવાય The Story Of love Part-15 અત્યાર સુધી આપડે જોયું કે માનવી એના રૂમ માં સૂતી હોય ત્યારે એના રૂમ ની બારી માંથી એક કાળા રંગ ની પરછાઇ રૂમ માં આવે છે અને તેની બાજુ માં બેસી જાય છે... ત્યારે અચાનક માનવી ની આંખ ખુલી જાય છે અને તેને એવું લાગે છે કે તેની બાજુ માં કોઈ હતું પણ તેને જોયું તો અહીંયા કોઈ નથી..."મને હંમેશા કેમ એવું લાગે છે કે મારી સાથે કોઈ છે અને કોઈ છે જે મને હંમેશા જોયા કરે છે..." માનવી બોલતી હોય છે અને ફરી સુવાની કોશિશ કરવા લાગે છે પણ હવે ...Read More

16

The story of love - Season 1 part-16

ૐ નમઃ શિવાય The Story Of love Part-16 અત્યાર સુધી આપ જોય કે મિહિર જોવે છે કે માનવી ના માં પ્રિયા નો ફોન આવે છે..."માનવી શું કરે છે તું કેટલા ફોન કર્યા મે..." પ્રિયા ફોન ઉપાડતા તરત જ બોલે છે..."હું મિહિર બોલું છું..." મિહિર બોલે છે..."તમારા પાસે માનવી નો ફોન કેમ છે અને માનવી ક્યાં છે..." પ્રિયા બોલે છે..."માનવી અચાનક બેહોશ થઇ ગઈ અને એને હું હોસ્પિટલ લઈને આવ્યો છું..." મિહિર બોલે છે..."ફરી માનવી સાથે એવું થયું..." પ્રિયા બોલે છે..."ફરી એટલે તેની સાથે પેલા પણ આવું થયું છે..." મિહિર બોલે છે..."હા એને ગણી વાર આવું થાય છે..." પ્રિયા બોલે ...Read More

17

The story of love - Season 1 part-17

ૐ નમઃ શિવાય The Story Of love Part-17 અત્યાર સુધી આપડે જોયું કે માનવ અને માહી જતા હોય છે માનવ ને એવું લાગે છે કે બાઈક તેમની પાછળ જ આવે છે.. માનવ પોતાની કાર ધીમી કરે છે તો તે બાઈક પણ ધીમી કરી દે છે..."માહી આપડી પાછળ ૨ બાઈક છે જે ક્યાર ના આપડી પાછળ આવે છે..." માનવ બોલે છે..."હા તો એ કોણ છે..." માનવી પાછળ જોવે છે તો ત્યાં બે બાઈક આવતા હોય છે એને જોઈ ને બોલે છે..."ચાલ ચિંતા ના કરીશ...." માનવ બોલે છે... ત્યારે એ બાઈક તેમની પાસે આવે છે અને તેમને કાર ઉભી રાખવા નો ...Read More

18

The story of love - Season 1 part-18

ૐ નમઃ શિવાય The Story Of love Part-18 અત્યાર સુધી જોયું કે બધા બેઠા હોય છે અને માનવ તે મહેલ માં જવાનું કે ચ જ્યાં આ સ્ટોરી ની શરૂવાત થઇ હોય છે... "પણ ત્યાં કઈ રીતે જશું..." માહી બોલે છે..."અરે ત્યાં હોટેલ બનાવી તી પણ એ તો બંધ થઇ ગઈ તી પણ જે મારા પાપા ના ફ્રેન્ડ છે જેમને આ સ્ટોરી લખી છે એમને ખરીદી લીધી છે...." માનવ બોલે છે..."પણ કોલેજ ચાલુ છે અને પરીક્ષા પણ આવે છે..." નવ્યા બોલે છે..."જોવો હવે કાલ થી રજા ચાલુ થાય છે તો કાલે સાંજે આપડે નીકળીએ તો ૨ દિવસ ત્યાં રાઈશુ અને ...Read More

19

The story of love - Season 1 part-19

ૐ નમઃ શિવાય The Story Of love Part-19 અત્યાર સુધી આપડે જોયું કે માનવી જોરજોર થી રાડો પડતી હોય અને જોડે જ મિહિર અને જય હોય છે જે એના ઘરે હોય છે તે માનવી નો આવાજ સાંભળી ને તે તરફ ભાગે છે... એ બન્ને ભાગી ને ગાર્ડન માં આવે છે અને જયારે માનવ જોવે છે કે માનવી ત્યાં બેહોશ પડી હોય છે... મિહિર તેને તેના ખોળા માં ઉપાડે છે અને ત્યાં દિપાલી બેન ને જોઈને સમજી જાય છે કે શું થયું છે તે કાય બોલ્યા વગર ત્યાં થી માનવી ને લઇ ને એના રૂમ માં જાય છે..."માનવી... માનવી..." મિહિર ...Read More

20

The story of love - Season 1 part-20

ૐ નમઃ શિવાય The Story Of love Part-20 અત્યાર સુધી આપડે જોયું કે બધા તે જ મહેલ માં પોચી જ્યાં મિહિર અને માનવી ની સ્ટોરી બની હતી અને બધા ત્યાં જઈ ને જમી ને બધા આગળ ની સ્ટોરી સાંભળવા બેસી જાય છે..."બસ કર રોહિત એને ડરવાની જરૂર નથી..." માનવ બોલે છે... નવ્યા જઈ ને માહી જોડે જઈ ને બેસી જાય છે..."અરે નવ્યા તું ડર નઈ..." રોઝી પણ તેની બાજુ માં બેસતા બોલે છે... ત્યારે જ ત્યાં રોહિત ના ફોન ની રિંગ વાગે છે અને તે ફોન સામે જોવે છે..."અરે મોની નો ફોન આવ્યો તમે સ્ટોરી ચાલુ કરો હું થોડી ...Read More

21

The story of love - Season 1 part-21

ૐ નમઃ શિવાય The Story Of love Part-21 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર અને માનવી એક બીજા ને તો કરતા હોય છે પણ એક બીજા ને આ વસ્તુ હજુ સુધી કીધું નથી હોતું... મિહિર અને માનવી એ દિવસે બારે મળે છે અને એ દિવસે માનવી ની કોઈ પણ વાત સાંભળ્યા વગર મિહિર તેના મન ની બધી વાત તે માનવી ને કઈ દે છે... "હવે તારા ઉપર છે જો તું મને પસંદ કરતી હોઈશ તો મને હમણાં જ કઈ દેજે શું ખબર ક્યારે શું થાય..." મિહિર બોલે છે... માનવી પણ તેને પસંદ કરતી હોય છે અને તે પણ તેને ...Read More

22

The story of love - Season 1 part-22

ૐ નમઃ શિવાય The Story Of love Part-22 અત્યાર સુધી આપડે જોયું કે જયદીપ આવે છે જેમને આ બુક હોય છે અને મિહિર જે એના મમ્મી પપ્પા ના રૂમ માં જાય છે રૂપાલી નો આવાજ સાંભળી ને પણ તે ત્યાં જોઈને ડરી જાય છે... બધા એક સાથે બેઠા હોય છે અને બધા મળી ને એક બીજા થી વાતો કરતા હોય છે..."અરે હવે બધા ને આગળ ની સ્ટોરી સાંભળવી છે..." માનવ બોલે છે..."હા તો તમે લોકો અહીંયા બેસો હું ફ્રેશ થઇ ને આવું અને પછી સ્ટોરી ચાલુ કરું..." જયદીપ બોલે છે અને ત્યાં થી તેના રૂમ માં જાય છે... આ ...Read More

23

The story of love - Season 1 part-23

ૐ નમઃ શિવાય The Story Of love Part-23 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર પણ બેહોશ થઇ જાય છે જય ને જોઈને સમજાતું નતું કે આ બધું શું થઇ રયુ હતું... "અરે હું તો ભૂલી ગઈ હતી કે કાલે તો માહી નો જન્મ દિવસ છે..." નવ્યા બોલે છે..."કાલે માહી નો પણ જન્મદિવસ છે ..." રોઝી બોલે છે..."તો બીજા કોઈનો પણ છે..." નવ્યા બોલે છે..."હા કાલે માનવ નો પણ જન્મ દિવસ છે..." રોઝી બોલે છે..."અરે તો કાલે તો પાર્ટી કરવી જ પડે ને..." નવ્યા બોલે છે..."હા..." રોઝી બોલે છે અને પછી પેલા તો તે લોકો આખો મહેલ જોવા નું નક્કી ...Read More

24

The story of love - Season 1 part-24

ૐ નમઃ શિવાય The Story Of love Part-24 અત્યાર સુધી આપડે જોયું કે દિપાલી બેન કોઈ વ્યક્તિ ને મળે અને તે તેમને પૈસા કઈ રીતે મળશે એના વિશે કે છે... "એને અમને એક પેંટીગ આપી હતી જે તેમના દેવતા ની હતી અને એમની પૂજા કરી ને આપડે અમને આપડી સોલ આપી ને તે આપડી બધી માંગ પુરી કરી આપે છે..." અશોક ભાઈ બોલે છે... "એના બીજા જ દિવસે દિપાલી બેન એ મારા સિવાય બધા નોકર ને નીકળી દીધા અને ૨ ચોકીદાર રાખી દીધા..." સુરેશ ભાઈ બોલે છે... "થોડા દિવસ થયા અને અમારા શરીર માં બદલાવ આવા ના શરૂ થઇ ...Read More

25

The story of love - Season 1 part-25

ૐ નમઃ શિવાય The Story Of love Part-25 અત્યાર સુધી આપડે જોયું કે નવ્યા ગાર્ડન માં હોય છે અને જ તે બેહોશ થઇ જાય છે ણ પછી જયારે એ હોશ માં આવે છે ત્યારે એ કે ચ કે તેને ગાર્ડન માં લાલ આંખો જોઈ અને એને જોઈ ને તે ડરી ગઈ... આ સાંભળી ને માહી પોતાના માથા ઉપર હાથ મૂકે છે..."અરે શું તું પણ યાર જો મારી વાત સાંભળ આપડે કેટલા દિવસ થી આ સ્ટોરી સાંભળીએ છીએ અને એના લીધે જ તન એવું લાગ્યું અને થોડું ઓછું વિચારવા નું રાખ..." માહી બોલે છે... માહી તેને સમજાવી ને ગમે તે ...Read More

26

The story of love - Season 1 part-26

ૐ નમઃ શિવાય The Story Of love Part-26 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર માનવી ને મળવા માટે આવે ત્યાં મિહિર કાય બોલતો જ નથી અને આ વાત માનવી ને થોડી અજીબ લાગે છે... થોડી વાર પછી ફરી જયારે માનવી મિહિર સામે જોવે છે ત્યારે એની આંખો માં જોતા જ માનવી સુઈ જાય છે અને એના પછી માનવી થોડી વાર માં જેવી ઉઠે છે તો તેની જોડે કોઈ નથી હોતું..."આ એક સપનું હતું મને લાગ્યું મિહિર તું આવી ગયો મારી પાસે..." આટલું બોલી ને માનવી ત્યાં જોર જોર થી રોવા લાગે છે અને મિહિર ત્યાં જ પરદા ની પાછળ ...Read More

27

The story of love - Season 1 part-27

ૐ નમઃ શિવાય The Story Of love Part-27 અત્યાર સુધી જોયું કે સુરેશ અને દિપાલી બેન તે છોકરી ના માં જાય છે અને તેના જાગતા હોવા ના લીધે તે તેનું અસલી રૂમ જોઈ ને ડરી જાય છે અને ભાગી ને બાથરૂમ માં જાય છે અને ત્યાં લપસી જાય છે... બીજા દિવસે પોલીસ ને જોઈ ને દિપાલી બેન અને સુરજ ડરી જાય છે ... ત્યારે પોલીસ કાઉન્ટર પર આવી ને ઉભા રે છે... "સોનાલી નો રૂમ કયો છે..." ઈંસ્પેક્ટર બોલે છે અને ત્યાં ઉભેલો સુરજ તે નામ પર થી નંબર જોવા લાગે છે અને તે જેવો નંબર જોવે છે તે ...Read More

28

The story of love - Season 1 part-28

ૐ નમઃ શિવાય The Story Of love Part-28 અત્યાર સુધી જોયું કે મિહિર તેના રૂમ માં સુવા ની કોશિશ છે પણ તેને ઊંઘ નથી આવતી અને એના લીધે તે માનવી ના રૂમ માં જાય છે અને ત્યાં જ સુઈ જાય છે... જયારે તેની આંખ ખુલે છે તે જોવે છે તો તે માનવી ના બેડ પર સૂતો હોય છે અને એન બેલકેટ પણ ઓઢ્યું હોય છે... "અરે યાર હું તો માનવી ના રૂમ માં જ સુઈ ગયો..." મિહિર એના મન માં બોલે છે... તે તેની બાજુ માં જોવે છે તો માનવી નથી હોતી અને તે ધીમે થી ઉભો થઇ ને ...Read More

29

The story of love - Season 1 part-29

ૐ નમઃ શિવાય The Story Of love Part-29 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર અને માનવ બારે ગયા હોય જયારે મિહિર એના વિચારો માં ખોવાયેલો હોય છે ત્યારે માનવી તેન ટોકે છે અને તે તેના વિચારો માં થી બારે આવી ને કાર ચાલુ કરે છે... થોડા હજુ આગળ ગયા જ હતા અને માનવ ફરી કાર ઉભી રાખી દે છે... "હવે ફરી કેમ ઉભી રાખી દીધી..." માનવી બોલે છે... "માનવી મારે તને કંઈક કેવું છે..." મિહિર માનવી સામે ફરી ને બોલે છે... "એ જ ને કે તું મને પ્રેમ કરે છે..." માનવી બોલે છે... આ સાંભળી ને મિહિર તેની સામે ...Read More

30

The story of love - Season 1 part-30

ૐ નમઃ શિવાય The Story Of love Part-30 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર અને માનવી એક થઇ જાય અને તે બન્ને એક બીજા ને બધી વાત કઈ દે છે.... માનવી અને મિહિર સાંજે બારે જાય છે અને જયારે પાછા આવે છે અને જોવે છે કે ત્યાં ગણા પોલીસ વાળા હોય છે અને એ બધા મળીને હોટેલ ના બધા લોકો ને ત્યાં થી નીકળતા હોય છે અને આ જોઈ ને મિહિર અને માનવી એક બીજા સામે જોવે છે... મિહિર સીધો જઈને સામે જ્યાં જય ઉભો હોય છે ત્યાં જાય છે અને એને પૂછે છે કે શું થયું... "અહીંયા સંદીપ ...Read More

31

The story of love - Season 2 - Part 1

ૐ નમઃ શિવાયઃ હું મીરા ફરી આવી ગઈ છું મારી કહાની સાથે પણ આજે હું કોઈ નવી કહાની નથી પણ એજ કહાની જેને મેં અધૂરી મૂકી હતી એને જ આગળ વધારીશ... THE STORY OF LOVE કહાની ના જે સવાલો મેં તમારા માટે મુક્યા હતા એના જ જવાબો સાથે હું આવી છું અને સાથે સાથે નવા પાત્રો પણ જોડાશે તો તૈયાર થઇ જજો મારા જૂની કહાની ના નવા સફર માં.... હા માનું છું થોડો વધારે જ સમય લઇ લીધો છે મેં આ કહાની ના બીજા સીઝન ને લાવા માટે પણ હવે આ કહાની સમય સર તમારી પાસે આવતી રહેશે તો ...Read More

32

The story of love - Season 2 - Part 2

ૐ નમઃ શિવાયઃ The Story of Love Season-2 PART-2 એક આલીશાન બંગલો, જે કોઈ મહેલ થી ઓછો નથી. જેમાં પણ લાઈટ ચાલુ નથી ઘોર અંધારું છે અને જે દિવસે એટલો સુંદર લાગે છે કે દરેક વ્યક્તિ ને ત્યાં રેવાનું મન થાય પણ રાત થતા જ ત્યાં જવાથી ડર લાગે. આજુ બાજુ બસ ઝાડ જ છે અને શહેર થી દૂર હોવા ના લીધે ત્યાં ના તો કોઈ અવાજ કે ના તો ગાડી નો કોઈ સોર સંભળાય છે... બસ તેના પર પડતી ચંદ્ર ની એ શીતળ છાયા જેવા થી તેની સુંદરતા વધતી જાય છે બસ ત્યાં જ એક રૂમ જ્યાં એટલું ...Read More

33

The story of love - Season 2 - Part 3

ૐ નમઃ શિવાયઃ The Story of Love Season-2 PART-3 અત્યાર સુધી આપડે જોયું કે જોસના બેન અને ભાવિક ભાઈ રસ્તા પર જતા હોય છે અને જોસના બેન ચિંતા કરતા હોય છે કે નીતિન અને માહી ઘરે એકલા છે, ત્યારે ભાવિક ભાઈ તેમને સમજાવે છે કે તેમની સાથે વિક્રમ ભાઈ છે તો ચિંતા કરવાની જરૂર નથી... ત્યારે તે બન્ને ને સામે કોઈ ની કાર ઝાડ પર ટકરાય છે અને એ જોઈને તે બન્ને ડરી જાય છે ભાવિક ભાઈ જલ્દી થી કાર ને ઉભી રાખે છે અને જલ્દી થી ઉતરી ને તે તરફ જવા લાગે છે... "સાંભળો છો આમ તમે ત્યાં ...Read More

34

The story of love - Season 2 - Part 4

ૐ નમઃ શિવાયઃ The Story of Love Season-2 PART-4 અત્યાર સુધી આપડે જોયું કે જોસના બેન અને ભાવિક ભાઈ થી ભાગવામાં સફળ તો થઇ જાય છે પણ તે ચાર લોકો તેની પાછળ પડી જાય છે અને છેલ્લે તે બન્ને ની બધી કોશિશ ના કામ સાબિત થાય છે તે બન્ને પકડાઈ જાય છે... ફરી થી તે બન્ને ને એ જ જગ્યા પર લઈને આવા માં આવે છે જ્યાં પેલા બાંધી ને રાખ્યા હતા... જોશના બેન અને ભાવિક ભાઈ ને ફરી થી ત્યાં બાંધી દે છે અને ત્યારે જ રૂમ માં બે લોકો પ્રવેશ કરે છે તે બન્ને આવી ને ભાવિક ...Read More

35

The story of love - Season 2 - Part 5

ૐ નમઃ શિવાયઃ The Story of Love Season-2 PART-5 અત્યાર સુધી આપડે જોયું કે ભાવિક ભાઈ અને જોસના બેન માં થી નીકળવા માટે એક છોકરી ની મદદ લે છે... "જો તમે બન્ને ત્યાં થી એક વર્ષ પેહલા જ નીકળી ગયા હતા તો આજે જ કેમ તમે આમારી પાસે આવ્યા અને અત્યાર સુધી તમે બન્ને ક્યાં હતા..." માહી બોલે છે... "અમે બન્ને પેલા તો એ જ વિચાર્યું કે સીધા તમારા બન્ને પાસે જ આવી જઈએ પણ અમને એ ડર હતો કે જો અમે પકડાઈ ગયા તો મિહિર પણ માહી સુધી પોચી જશે અને આ ડર થી અમે તારી પાસે નતા ...Read More

36

The story of love - Season 2 - Part 6

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 6 અત્યાર સુધી આપડે જોયું કે ત્યાં એ છોકરી આવે છે જોસના બેન અને ભાવિક ભાઈ ની મદદ કરી હોય છે કેદ માંથી નીકળવા માં પણ જયારે બધા ને એ વાત ની જાણ થાય છે કે ત્યાં તે છોકરી માનવી ને ગોતવા માટે ગઈ હતી અને તે માનવી ની ફ્રેન્ડ પ્રિયા છે તો આ વાત જાણી ને બધા ચોકી જાય છે અને આ વાત પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ હોય છે કે દરેક વસ્તુ એક બીજા થી કેમ આટલી સંકળાયેલી છે... આ વાત જાણ્યા પછી કે હવે પ્રિયા છે જે તેમની ...Read More

37

The story of love - Season 2 - Part 7

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 7 અત્યાર સુધી જોયું કે પ્રિયા વધ ને સુરક્ષીત રાખવા માટે ઘરે લઈને જાય છે. તેનું ઘર શહેર થી થોડું દુર હોય છે અને ત્યાં એવું નથી કે બીજા ઘર નથી પણ ત્યાં જોઈને એવું લાગતું હોય છે કે કોઈ રેતુ પણ હશે...? પણ જયારે બધા ત્યાં જોવે છે તો એ એક ખડેર જેવું દેખાતું હતું ત્યાં બીજા ઘર પણ એવા જ હતા અને જયારે બધા ઘર ની અંદર જાય છે ત્યારે બધા અંદર થી ઘર જોઈને ચોકી જાય છે જેવું ઘર બાર થી હતું તેવું તો અંદર થી નતું જ... ...Read More

38

The story of love - Season 2 - Part 8

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 8 અત્યાર સુધી આપડે જોયું કે અભિનવ અને અનુરાગ બન્ને એક કારખાના માં જાય છે અને ત્યાં જે અભિ નો જ માણસ હતો જોસીફ તેને જ બાંધી ને રાખ્યો હોય છે અને તે કોના માટે કામ કરે છે તેનું નામ બોલવા માટે તેના માણસો છેલ્લા 2 દિવસ થી કોશિશ કરતા હતા પણ તેને કોઈનું નામ નતું લીધું તેના લીધે જ અભિ ને અહીંયા આવું પડ્યું હતું... તે પોતાના પોકેટ માં થી એક ગન નીકળે છે અને જોસીફ ની આગળ કરી દે છે... "તું આ શું કરી રહ્યો છે અભિ... આ આપડો ...Read More

39

The story of love - Season 2 - Part 9

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 9 અત્યાર સુધી આપડે જોયું કે આકાશ અને રોહિત પણ પ્રિયા ઘરે આવી જાય છે અને આકાશ ના ચહેરા પર ચિંતા જોઈ ને જયદીપ ને ઓન ચિંતા થવા લાગે છે અને તે આકાશ ને જ્યાં બધા બેઠા હોય છે ત્યાં થી થોડો દૂર લઇ જાય છે... "આપડા ને જે વાત નો શક હતો એવું જ થયું છે..." આકાશ બોલે છે... "મતલબ કે આ બીજા લોકો છે..." જયદીપ બોલે છે... "હા અને આપડે બઉ જલ્દી જ બધી વસ્તુ ને આપડા મુજબ કરવી પડશે નહિ તો તે મુશ્કેલી માં આવી જશે..." આકાશ બોલે ...Read More

40

The story of love - Season 2 - Part 10

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 10 અત્યાર સુધી આપડે જોયું કે માહી એક રૂમ માં હોય જ્યાં તેને ખુરશી થી બાંધી હોય છે અને બધા તેને ત્યાં થી એક રૂમ માં લઈને જાય છે અને હજુ એની હાલાત માં થોડો સુધાર આવ્યો હતો, પણ જોસના બેન અને ભાવિક ભાઈ વિશે તેમને કોઈ ખબર મળતી નથી... "હું માહી સાથે જ રઉ છું તમે બધા આરામ કરો..." પ્રિયા બોલે છે... તે બધા પોત પોતાના રૂમ માં જતા હોય છે ત્યારે પ્રિયા ની નજર બસ આકાશ પર જ હોય છે અને આકાશ ના ચહેરા પર રહેલી સ્માઈલ તેને બઉ ...Read More

41

The story of love - Season 2 - Part 11

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 11 અત્યાર સુધી આપડે જોયું કે બધા બીજા દિવસે સવારે વેલા થી નીકળવાનું નક્કી કરે છે, પણ પ્રિયા ને તેના ઘરે રેવા માટે કે છે, પણ પ્રિયા ને આ વાત યૌગ્ય નથી લાગતી પણ બધા ની સહમતી હોવા ના કારણે તે પણ તે બધા ની વાત માની લે છે અને આકાશ ને પણ પ્રિયા સાથે ત્યાં જ રેવાનું કે છે... બધા રૂમ માં જતા રે છે. માહી ની સાથે રોઝી અને નવ્યા સુતા હોય છે. તેના લીધે પ્રિયા સીધી તેની રૂમ માં જાય છે... ત્યારે તે પોતાના બેગ માં થી તેનું ...Read More