સત્યનવેશી ઇતિહાસની ખોજમાં

(6)
  • 5.7k
  • 0
  • 2.6k

ઇતિહાસએ માત્ર કોઈ કલ્પના નથી પરંતુ ઇતિહાસએ આપણી આગવી ધરોહર છે, આધુનિક યુગના સાંપ્રત કાળમાં ઘણા જ લોકો ઇતિહાસને અમુક અંશે મીથ માનતા હોય છે, પરંતુ માત્ર તેમનામાં એક પ્રકાશરૂપી સમજણનો અભાવ છે. કહેવામાં આવે છે ને કે પાર્વતોને કોઈના આદેશની જરૂર નથી પડતી એમ ઇતિહાસને પણ તેનામાં રસ ધરાવનાર જ સમજી શક લખવાનુંતો મેં લઘભગ 3 વર્ષ પહેલા જ શરુ કરેલું પણ અમુક અંશે બાધાઓને કારણે મારાથી કરીએટિવટી અને કરીએટીવ રાઇટિંગ વિશે લખવામાં રસ જાગ્યો કારણકે બાધાઓ પણ ક્યાં સુધી સત્યનવેશીને જકડી શકે? આ અનેરા ઇતિહાસ ના વિષય ઉપર લખવાનો વિચાર મારો ક્યારનો હતો પણ થોડી આળસને કારણે લેટ થયું પણ હવે ધીરે ધીરે હું અનેક ઇતિહાસને લાગતા પ્રશ્નો અને જવાબો તમારી સમક્ષ મુકીશ. આઈ હોપ કે તમને જરૂર ગમશે... પહેલા ભાગમાં આપણે અરેબિયન સમુદ્ર વિશે વાત કરીએ તો ભગવાન શ્રી હરિ વિષ્ણુના 8 માં અવતાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને જે સમગ્ર કાળાઓના ધણી હતા તેમના સમયમાં ગીતાનો દિવ્ય સંદેશ સમગ્ર માનવ સમાજ માટે અપાયો...

1

સત્યનવેશી ઇતિહાસની ખોજમાં (ch -1)

ઇતિહાસએ માત્ર કોઈ કલ્પના નથી પરંતુ ઇતિહાસએ આપણી આગવી ધરોહર છે,આધુનિક યુગના સાંપ્રત કાળમાં ઘણા જ લોકો ઇતિહાસને અમુક મીથ માનતા હોય છે, પરંતુ માત્ર તેમનામાં એક પ્રકાશરૂપી સમજણનો અભાવ છે.કહેવામાં આવે છે ને કે પાર્વતોને કોઈના આદેશની જરૂર નથી પડતી એમ ઇતિહાસને પણ તેનામાં રસ ધરાવનાર જ સમજી શકેલખવાનુંતો મેં લઘભગ 3 વર્ષ પહેલા જ શરુ કરેલું પણ અમુક અંશે બાધાઓને કારણે મારાથી કરીએટિવટી અને કરીએટીવ રાઇટિંગ વિશે લખવામાં રસ જાગ્યો કારણકે બાધાઓ પણ ક્યાં સુધી સત્યનવેશીને જકડી શકે?આ અનેરા ઇતિહાસ ના વિષય ઉપર લખવાનો વિચાર મારો ક્યારનો હતો પણ થોડી આળસને કારણે લેટ થયું પણ હવે ધીરે ...Read More

2

સત્યનવેશી ઇતિહાસની ખોજમાં (ch -2)

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીથી આપની સમક્ષ છું એક નવા વિષયની વાતો સાથેઆજે આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીશું આશા તમને મારું લખાણ ગમશે અને તમે યોગ્ય પ્રતિભાવથી સજ્જ કરશો ભારતીય ઇતિહાસમાં આપણી ભારતીય સંસ્કૃતિનું એક આગવું સ્થાન છે, જે પેઢી - દર પેઢી તમારા પૂર્વજો તરફથી તમને મળી આવે છે.અમુક અંશે તે વારસામાં હોય છે તો અમુક તમારા લોહીમાં, હવે તમને આશ્ચર્ય થશે કે વળી લોહીમાં કેવી રીતે હોઈ શકે ભલું? હા હોઈ શકે જેમકે એક ઓરા જે તમને મળે મારી અંદર મારાં પૂર્વજો તરફથી મળેલી એક ભેટ એટલે મારી લખાણ પ્રત્યેની લાગણી કંઈક નવું જાણવાની તથા તેણે શોધવાની ...Read More