અલ્લડ અને ભોળી શામોલીને પોતાના સ્વપ્નોના રાજકુમારનો ઈંતજાર છે.
Full Novel
પ્યાર Impossible - ભાગ ૧
અલ્લડ અને ભોળી શામોલીને પોતાના સ્વપ્નોના રાજકુમારનો ઈંતજાર છે. ...Read More
પ્યાર Impossible - ભાગ ૨
સ્કૂલમાં સમ્રાટની એન્ટ્રી થાય છે.સેમ માટે નવી નવી girls ને ફ્રેન્ડ બનાવવી, એમની સાથે ફરવું અને એમને kiss કરવી બધું ખૂબ નોર્મલ હતું. સેમની આ bad habit હતી. એના આવા લક્ષણોને લીધે સ્કૂલમાં તે bad boy તરીકે ફેમસ હતો. ...Read More
પ્યાર Impossible - ભાગ ૬
શામોલી વિચારોમાં ગરકાવ થઈ ગઈ. શામોલીના દિલ અને દિમાગ વચ્ચે થોડીવાર લડાઈ ચાલે છે. ...Read More
પ્યાર Impossible - ભાગ ૮
સમ્રાટ શામોલીની નજીક આવવાની કોશિશ કરે છે. પરંતુ શામોલી ના પાડે છે. ...Read More
પ્યાર Impossible - ભાગ ૯
સૂમસામ રસ્તા પર શામોલીને જોઈ ત્રણ અજાણ્યા છોકરા શામોલીને પરેશાન કરે છે. ...Read More
પ્યાર Impossible - ભાગ ૧૦
સમ્રાટ અને શામોલી બંને ફાર્મ હાઉસ જાય છે અને ભવિષ્યના સોનેરી સપના અંગેની વાતો કરે છે. ...Read More
પ્યાર Impossible - ભાગ ૧૧
રોહિત અને શશાંકની વાત સાંભળી શામોલીને સમ્રાટ વિશે ગેરસમજ થાય છે. ...Read More
પ્યાર Impossible - ભાગ ૧૨
એક દિવસે સાંજે સ્કૂલ છૂટતી વખતે સમ્રાટે શામોલીને કહ્યું "એક વાર મારી વાત સાંભળી લે પછી તારો જે નિર્ણય તે મને મંજુર છે. એ પછી હું તને હેરાન નહિ કરીશ. પ્લીઝ શામોલી."શામોલી:- દરરોજ મને હેરાન કરે છે. આજે તારી વાત સાંભળી લઈશ તો કમસેકમ આ દરરોજની ઝંઝટમાંથી મુક્તિ. સારું બોલ. હું પણ તો સાંભળુ તું શું કહેવાનો છે?નવરાત્રીના દિવસથી લઈને શશાંક અને રાહુલ સાથેની યોજના વિશે તથા ફ્લેટ વાળો અનુભવ, રોહિત અને શશાંકે ચોકલેટમાં ભેળવેલી દવા વગેરે બધુ વિગતવાર સમ્રાટ જણાવે છે.શામોલી:- અને મેં સાંભળ્યું તેનુ શું?સમ્રાટ:- શું સાંભળ્યું હતું?"શશાંક, રોહિત અને તું ત્રણેય ઉપરના રૂમમાં ...Read More
પ્યાર Impossible - ભાગ ૧૩
શામોલીએ કહી તો ધીધુ કે પ્રેમ પર વિશ્વાસ કરવું એના માટે Impossible છે પણ પેલું કહેવાય છે ને કે ઝંખના એક પાણી જેવી છે. થોડા સમય પછી તરસ લાગે જ લાગે. પ્રિત એ પ્રિત છે.Hearts break when people change but feelings stay the same. કોલેજનો પહેલો દિવસ હોય છે. સવારે નાસ્તો કરતા સમ્રાટને એના પપ્પા કહે છે કે " બેટા તારી કોલેજમાં શિવાંગી નામની છોકરી આવશે. શિવાંગી મારા ખાસ મિત્રની દીકરી છે. આ શહેર અને આ કોલેજ એના માટે નવી છે એટલે તારે ખાસ એનું ધ્યાન રાખવાનું છે. સમજ્યો?" આટલું કહી સમ્રાટને પોતાના મોબાઈલમાં શિવાંગીનો ...Read More
પ્યાર Impossible - ભાગ ૧૪
રાઘવ અને સ્વરાએ વિચાર્યું કે શામોલી અને સમ્રાટને આપણે મળાવવા જ જોઈએ. પણ કેવી રીતે? બંન્ને એકબીજાને ચાહતા હતા કહી નહોતા શકતા. આખરે રાઘવ સમ્રાટને સમજાવશે અને સ્વરા શામોલીને એવું બંન્ને જણા નક્કી કરીને ગયા.સ્વરા:- શામોલી જો તું અહમમાં રહીશ તો તું સમ્રાટને ખોઈ બેસીશ. સમ્રાટ આજકાલ શિવાંગી સાથે વધારે સમય પસાર કરે છે. પછી તારી ઈચ્છા.શામોલી:- સમ્રાટને હું ચાહું છુ પણ એ શિવાંગી સાથે ભલે ખુશ રહેતો. એના Self respectને મેં ઠેસ પહોંચાડી છે તો બની શકે કે એ હવે મને પ્રેમ ન કરતો હોય.સ્વરા:- ધારો કે સમ્રાટ તને મળવા તૈયાર થાય તો?શામોલી:- મને મળવામાં ...Read More