આર્યરિધ્ધી

(2.9k)
  • 190.5k
  • 179
  • 82.6k

મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે. રિધ્ધિ મુકત વાતાવરણ માં મોટી થઇ હતી.તેના પર કોઈ પણ પ્રકાર નો અંકુશ રાખવામાં આવતો ન હતો.તેને કોઈ પણ વસ્તુ માટે ના પાડવા માં આવતી ન હતી.છતાં તેને પોતાના જીવન માં કંઈક અધૂરું લાગતું હતું. તે વિચાર કરતી કે શુ આ જ મારું જીવન છે.મને આટલું બધું મળ્યું છે.પણ આ બધાનું મારે શુ કરવું જોઈએ ? રિધ્ધિ જયારે પહેલી વાર માધ્યમિક શાળા માં તેના ક્લાસમાં પ્રવેશી ત્યારે સ્મિત તેના મિત્રો સાથે વાતો કરતો હતો. પણ રિધ્ધિ ને જોઈને તે વાત પણ કરવાનું ભૂલી ગયો તે જ્યારે

Full Novel

1

આર્યરિધ્ધી

મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે. રિધ્ધિ મુકત વાતાવરણ માં મોટી હતી.તેના પર કોઈ પણ પ્રકાર નો અંકુશ રાખવામાં આવતો ન હતો.તેને કોઈ પણ વસ્તુ માટે ના પાડવા માં આવતી ન હતી.છતાં તેને પોતાના જીવન માં કંઈક અધૂરું લાગતું હતું. તે વિચાર કરતી કે શુ આ જ મારું જીવન છે.મને આટલું બધું મળ્યું છે.પણ આ બધાનું મારે શુ કરવું જોઈએ ? રિધ્ધિ જયારે પહેલી વાર માધ્યમિક શાળા માં તેના ક્લાસમાં પ્રવેશી ત્યારે સ્મિત તેના મિત્રો સાથે વાતો કરતો હતો. પણ રિધ્ધિ ને જોઈને તે વાત પણ કરવાનું ભૂલી ગયો તે જ્યારે ...Read More

2

આર્યરિધ્ધી ભાગ 2

મિત્રો આ મારી વાર્તા નો બીજો ભાગ છે આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે રિધ્ધી પ્રિન્સિપાલ ઓફિસ માં જઈ ને તેને યુનિવર્સિટી તરફથી મળેલ સ્કોરશિપ નો લેટર અને સર્ટિફિકેટ ની કોપી આપે છે. પ્રિન્સિપાલ રિધ્ધી ના સર્ટિફિકેટ જોઈ ને ખૂશ થાય છે અને રિધ્ધી ને કોંગ્રેચ્યુલેટ કરે છે. આ યુનિવર્સિટી નો નિયમ મુજબ જે પણ સ્ટુડન્ટ ને સ્કોલરશીપ મળી હોય તે સ્ટુડન્ટ તેના સ્કોલરશિપ નો લેટર અને સર્ટિફિકેટ સીધા પ્રિન્સિપાલ પાસે જમા કરવા હતા.તેથી રિધ્ધી તેના સ્કોલરશિપ ના ડોક્યુમેન્ટ પ્રિન્સિપાલ પાસે જમા કરાવ્યા. પછી રિધ્ધી હોસ્ટેલ ના કાર્યાલય માં ગઈ.ત્યાં તેણે હોસ્ટેલ નું ફૉર્મ તથા ડિપોઝીટ ...Read More

3

આર્યરિધ્ધી-૩

વાંચકમિત્રો અત્યાર સુધી આ વાર્તા ના પાછળ ના ભાગ 1 થી 2 મિનિટ માં વંચાઈ જતા હતા પરંતુ હવે ઈચ્છા ને માન આપીને 5 મા ભાગ થી વાર્તા વધુ લખાણ સાથે રજૂ કરી છે. આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે.[અત્યાર સુધી જોયું કે રિધ્ધી ને ન્યૂયોર્ક ની કોલેજ માં એડમિશન મળી જાય છે પણ કોલેજ એના ઘરે થી દુર હોય છે તેથી તે કોલેજ માં દરરોજ આવ જા કરી શકે તેમ ન હતી.તેણે હોસ્ટેલ માં રહેવાનું હતું.પણ રિધ્ધી હોસ્ટેલ માં રહેવા માટે તૈયાર ન હતી. પણ જ્યારે તેના કાકી તેને સમજાવે છે ત્યાર પછી તે હોસ્ટેલ માં ...Read More

4

આર્યરિધ્ધી - 4 અંતિમ ભાગ

મિત્રો આ વાર્તા ના બધા ભાગ માટે રાહ જોઈ અને તમારા આ વાર્તા બાબતે અભિપ્રાય આપ્યો તે બદલ હું આભાર માનું છું. આર્યરિધ્ધી ની વાર્તા આટલી સફળ રહેશે એ મેં વિચાર્યું પણ નહોતુ.પ્રસ્તુત ભાગ આ વાર્તા નો છેલ્લો ભાગ છે. આશા છે તમને આ ભાગ ગમશે.હવે રિધ્ધી ને અહીં હોસ્ટેલમાં રહેવા આવ્યે એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હતો. આ એક વર્ષ દરમિયાન કોલેજમાં લેવામાં આવેલી દરેક પરીક્ષા માં રિધ્ધી ટોપ ટેન માં આવી હતી. આ ઉપરાંત તેણે કોલેજ ની ઇતર પ્રવૃત્તિઓ માં પણ ભાગ લીધો હતો.આ એક વર્ષ માં તે કોલેજ ની સ્ટુડન્ટ કાઉન્સિલ ની લીડર બની ...Read More

5

આર્યરિધ્ધી - ૫

રિધ્ધી પણ આર્યવર્ધન ને બસ જોઈ રહી હતી.આર્યવર્ધન ના અવાજ રિધ્ધી ને એક પ્રકાર જાદુ લાગતું હતું.રિધ્ધી એ આર્યવર્ધન નીચે થી ઉપર સુધી નીરખી ને જોયો. આર્યવર્ધન કોન્ફરન્સ માં વાઇટ શર્ટ અને ડાર્ક બ્લુ રંગ નું પેન્ટ પહેર્યું હતું અને તેના પર પહેરેલો લાઈટનીગ બ્લુ રંગ નું બ્લેઝર તેને વધારે આકર્ષક બનાવી રહ્યું હતું અને આ બધું ઓછું હોય તો આર્યવર્ધન એટલો હેન્ડસમ લાગતો હતો કે કોઈ પણ છોકરી તેની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે તત્પર રહેતી. આર્યવર્ધન નું પ્રેઝન્ટેશન પૂર્ણ થયા પછી IIM-A ના ચેરમેન અને ડીન વારાફરતી બધા વિદ્યાર્થી ઓ નો આ પ્રોગ્રામ માં આવવા બદલ આભાર માન્યો અને.... ...Read More

6

આર્યરિધ્ધી - ૬

રિધ્ધી બીજા દિવસે સવારે થોડી મોડી જાગી. આજે કોઈ જગ્યાએ જવાનું ન હતું એટલે તેને કોઈ ચિંતા ન હતી. વીસ મિનિટ માં નાહી ને તૈયાર થઈ ગઈ. તેણે ઘળીયાળ માં જોયું તો સાડા આઠ વાગ્યા હતા.રિધ્ધી એ વિચાર્યું કે હવે મોડું થઇ ગયું છે એટલે તેણે કોફી હાઉસ માં જઈને જ નાસ્તો કરી લેવો જોઈએ. એટલે તે થોડી વાર પછી કૉફી હાઉસ માં પહોંચી ત્યારે ખૂબ ઓછા લોકો છૂટા છવાયા બેઠેલા હતા. અચાનક તેની નજર આર્યવર્ધન પર પડી.આર્યવર્ધન વેઈટર ને તેનો ઓર્ડર આપી રહ્યો હતો એટલે રિધ્ધી ઝડપથી તેની પાસે પહોંચી ગઈ અને આર્યવર્ધન પૂછ્યું કે હું અહીં બેસી ...Read More

7

આર્યરિધ્ધી - ૭

મિત્રો આ વાર્તા તમને કેવી લાગે છે તેનો પ્રતિભાવ જરૂર થી આપશો.રિધ્ધી તેના રૂમ માં આવી તેના બે કલાક તેની બેસ્ટ ફ્રેન્ડ ક્રિસ્ટલ જે તેની પાર્ટનર હતી તેનો ફોન આવ્યો. ક્રિસ્ટલ રિધ્ધી ને જમવા માટે બોલાવી રહી હતી. પણ રિધ્ધી એ જમવા ની ના પાડી દીધી અને ફોન કટ કરી દીધો.ક્રિસ્ટલે ફરી થી બે વખત રિધ્ધી ને ફોન કર્યો પણ તેણે ફોન રિસીવ કર્યો નહીં એટલે ક્રિસ્ટલ ને રિધ્ધી નું આ પ્રકાર નું વર્તન અજીબ લાગ્યું. કારણ કે રિધ્ધી આ પહેલાં ક્યારેય આવું નહોતું કર્યું.રિધ્ધી ના બીજા સ્ટુડન્ટ પાર્ટનરો જમવા માટે રિધ્ધી ની રાહ જોઈ રહી હતા પણ પંદર ...Read More

8

આર્યરિધ્ધી - 8

રિધ્ધી તેની કોલેજ ને સ્ટુડન્ટ એક્ષસચેન્જ પ્રોગ્રામ માં રિપ્રેઝન્ટ કરવા માટે IIM-A અમદાવાદ ખાતે આવે છે. આ પ્રોગ્રામ નું પર લાઈવ પ્રસારણ રિધ્ધી ના કાકા-કાકી અને તેનો ભાઈ જોઈ રહ્યા હતા. ત્યારે રિધ્ધી સ્પીચ પુરી થયા પછી MIT ના લીડર આર્યવર્ધન નો વારો આવે છે.આર્યવર્ધન ને જોતાં જ રિધ્ધી ના કાકા નિમેશભાઈ રિધ્ધી ને પાછી બોલાવી લેવાની વાત કરતાં તેમનું B.P. વધી જતાં બેભાન થઇ જાય છે. એટલે તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવે છે. જ્યાં તેમના ભાન માં આવ્યા બાદ પાર્થ દ્વારા સાચી વાત પૂછતાં નિમેશભાઈ તેમને આર્યવર્ધન ના માતાપિતા અને રિધ્ધી ના માતાપિતા વિષે બધી વાત જણાવે ...Read More

9

આર્યરિધ્ધી - ૯

રિધ્ધી ના કાકા નિમેશભાઈ બધા ને આર્યવર્ધન અને રિધ્ધિ ના પિતા વિશે જણાવતા આગળ કહે છે કેવર્ધમાને વિપુલ, મૈત્રી આર્યા ને થોડા ફોટોગ્રાફ બતાવ્યા. એ ફોટોગ્રાફ જોઈ ને વિપુલ , મૈત્રી અને આર્યા સ્તબ્ધ થઇ ગયા. તેમના પગ નીચે થી જમીન ખસી ગઈ તેવું લાગ્યું.એ ફોટા વર્ધમાન ના હતા. તે ફોટા માં વર્ધમાન એક ઓફીસ માં ટેબલ પર બેઠો હતો. તેની ખુરશી પાછળ FBI નો લોગો હતો. અને ટેબલ પર વર્ધમાન ના નામ ની નેમ પ્લેટ હતી.બીજો ફોટાગ્રાફ માં વર્ધમાન FBI ના બીજા ઓફિસરો સાથે હતો. આ બધા ફોટોગ્રાફ જોઈ ને આર્યા, મૈત્રી અને વિપુલ ખબર પડી ગઈ કે ...Read More

10

આર્યરિધ્ધી - 10

આગળના ભાગ માં જોયું કે રિધ્ધી ના કાકા નિમેશભાઈ બધા ને રિધ્ધી ના પિતા વિપુલ અને આર્યવર્ધન ના પિતા વિશે જણાવે છે.હવે આગળ...વિપુલ મૈત્રી સાથે તેમનું ઘર છોડી દે છે. અને એ દિવસે સાંજે એક દિવસ માટે હોટેલ માં રોકાણ કરે છે. રાતે વિપુલ રૂમ ના સોફા પર બેસી ને હવે ક્યાં જવું એ વિચારે છે. ત્યારે તેના મનમાં એક વિચાર આવે છે એટલે એ રાત્રે જ વિપુલ માયામી થી ન્યુયોર્ક સીટી ની ત્રણ ટિકિટ બુક કરાવે છે.પછી સોફા પર થી ઉભા થઇને બેડ તરફ જાય છે ત્યારે જુએ છે કે મૈત્રી રિધ્ધી અને પાર્થ ને સુવડાવી ને પોતે ...Read More

11

આર્યરિધ્ધી - ૧૧

આગળ ના ભાગમાં આપણે જોયું કે વિપુલ મૈત્રી સાથે વર્ધમાન નું ઘર છોડી દે છે અને ત્યાં થી તે હોટેલ માં રોકાણ કરે છે. ત્યાં વિપુલ ન્યુયોર્ક ની ટિકિટ બુક કરાવે છે. અને ફ્લાઇટ નો સમય થતાં મૈત્રી સાથે જ હોટેલ છોડી ને એરપોર્ટ પર જાય છે. હવે આગળ...વિપુલ અને મૈત્રી એરપોર્ટ પહોંચી જાય છે ત્યારે વિપુલ મૈત્રી ને એરપોર્ટ ના એન્ટ્રન્સ પર છોડીને તેની કાર ને એરપોર્ટ પાર્કિંગ માં મૂકી ને પાછો આવ્યો ત્યાં સુધી મૈત્રી એ એરપોર્ટ ની બહાર જ વિપુલ ના આવવાની રાહ જોઈ.વિપુલ આવી ગયો એટલે એ ચારેય એકસાથે દાખલ થયા. સિક્યુરિટી ની પ્રોસેસ પુરી ...Read More

12

આર્યરિધ્ધી - ૧૨

આગળ ના ભાગ માં જોયું મૈત્રી અને વિપુલ ન્યુ યોર્ક પહોંચી જાય છે.ન્યુ યોર્ક માં આવ્યા પછી મૈત્રી ને પડી કે વિપુલ નો એક ભાઈ છે. એરપોર્ટ પર વિપુલ નો ભાઈ નિમેશ તેમને લેવા માટે આવ્યો હતો. નિમેશ સાથે વિપુલ અને મૈત્રી નિમેશ ના ઘરે આવ્યા. મૈત્રી આ મુસાફરી કરીને થાકી ગઈ હતી એટલે તે નિમેશે ઘર ના બીજા માળ પર બતાવેલા બેડરૂમ માં સુઈ જાય છે. હવે આગળ ..મૈત્રી રૂમ ને બંધ કરી સુઈ રહી હતી પણ તેને ઊંઘ આવતી ન હતી. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વિપુલ અને વર્ધમાન નો ઝઘડો, વિપુલ નું તેની સાથે ઘર છોડી દેવું ...Read More

13

આર્યરિધ્ધી - ૧૩

આગળના ભાગમાં જોયું કે મૈત્રી અને વિપુલ બંને વિપુલ ના ભાઈ નિમેશ ના ઘરે આવે છે. મૈત્રી વિપુલ વિશે વાતો એક પછી એક જાણી ને હેરાન થઈ જાય છે. બીજા દિવસે મૈત્રી નિમેશ ની પત્ની મીના સાથે નાસ્તો બનાવે છે. નાસ્તો કરી લીધા પછી મૈત્રી રિધ્ધી ને જગાડવા માટે જતી હોય છે ત્યારે તે વિપુલ અને નિમેશ ને એકબીજા સાથે વાતો કરતાં સાંભળી ગઈ. હવે આગળ..મૈત્રી તરત જ વિપુલ ની પાછળ થી આવી અને વિપુલ ને સીધું જ પૂછી લીધું કે તમે કયા કામ ની વાત કરી રહ્યા છો. અને ક્યાં જઈ રહ્યા છો.નિમેશ કઈક બોલવા જતો હોય ત્યાં ...Read More

14

આર્યરિધ્ધી - ૧૪

આગળ ના ભાગમાં જોયું કે વિપુલ અને નિમેશ વિપુલ ના આઇડેન્ટિટી કાર્ડ માં વિપુલ નું બદલાવી ને સંજય કરી છે. ઘરે આવી મૈત્રી નું આઇડેન્ટિટી કાર્ડ મૈત્રી ને આપે છે અને ફરી બીજી જગ્યા એ જવા માટે નીકળી જાય છે. અને મૈત્રી મીના સાથે મોલ માં શોપિંગ કરવા માટે જાય છે પણ ત્યારે તેમને ખબર નથી હોતી કે કોઈ તેમના પર નજર રાખી રહ્યું હોય છે. હવે આગળ..મીના અને મૈત્રી શોપિંગ પુરી કરી ને મોલ ના પાર્કિંગ માં પહોંચ્યા. તેમણે ખરીદેલો સામાન કાર ડેકી માં મૂકીને જેવી મૈત્રી ડ્રાયવર સીટ પર બેસવા માટે આગળ વધી ત્યારે જ કોઈ પાછળ ...Read More

15

આર્યરિધ્ધી - ૧૫

આગળના ભાગ માં જોયું કે મૈત્રી અને મીના પર બે શખ્સો હુમલો કરે છે પણ મૈત્રી અને મિના તે શખ્સો પર વળતો હુમલો કરી ને તે શખ્સો ને માત આપી દે છે ત્યાર બાદ પોલીસ તે શખ્સો ને અરેસ્ટ કરીને લઈ જાય છે. સાંજે વિપુલ અને નિમેશ ઘરે આવે છે ત્યારે મૈત્રી વિપુલ ને મોલ માં બનેલી ઘટના વિશે જણાવે છે અને મીના એ કઈ રીતે તે બદમાશો ની પીટાઈ કરી તે પણ જણાવે છે. ત્યાર બાદ નિમેશ મૈત્રી અને મીના ને જણાવે છે કે વિપુલ ને તેની કંપની માં બીજા ડીપાર્ટમેન્ટ માં જોબ મળી ગઈ છે. મૈત્રી આ ...Read More

16

આર્યરિધ્ધી - ૧૬

આગળ ના ભાગ માં જોયું કે વિપુલ અને વર્ધમાન ના અલગ થયા તેના પંદર વર્ષ પછી વર્ધમાન વિપુલ ને કરી ને તેને મુશ્કેલી માં થી બચાવવા માટે મદદ માંગે છે. એટલે વિપુલ મૈત્રી ને સાથે લઈને વર્ધમાન અને આર્યા ને બચાવવા માટે જાય છે. ત્યારે મૈત્રી જતાં પહેલાં નિમેશ ને એક ટ્રેકર ડિવાઇસ આપે છે તેની મદદથી નિમેશ વિપુલ અને તેને શોધી ને તેમની મદદ કરી શકે. નિમેશ અને મીના તે ટ્રેકર ની મદદ વિપુલ ને શોધતા શોધતા એક ખંડેર થઈ ગયેલી જગ્યાએ પહોંચી જાય છે. ત્યાં નિમેશ એક આઉટહાઉસ માં વિપુલ, મૈત્રી, વર્ધમાન અને આર્યા ને ખુરશી પર ...Read More

17

આર્યરિધ્ધી - ૧૭

આગળના ભાગ માં જોયું કે મીના ની સમજાટ બાદ નિમેશ એ જગ્યા છોડવા માટે તૈયાર થાય છે. ત્યાર બાદ અને નિમેશ સ્મિથ ના ઘરે જાય છે. સ્મિથ ના ઘરે રિધ્ધી અને પાર્થ ને સલામત જોઈને તે બંને રાહત અનુભવે છે. નિમેશ મીના ને રિધ્ધી અને પાર્થ નું ધ્યાન રાખવા નું કહી ને સ્મિથ ને લઈને તેના રૂમ જાય છે. નિમેશ સ્મિથ ને વર્ધમાન અને વિપુલ ની હત્યા ની બધી વિગતો કહે છે. ત્યાર બાદ નિમેશ સ્મિથ ના લેપટોપ માં હત્યારા નો સ્કેચ બનાવડાવે છે. એ દરમિયાન રિધ્ધી મીના ને વારંવાર વિપુલ અને મૈત્રી વિશે પૂછે છે. શું જવાબ આપવો ...Read More

18

આર્યરિધ્ધી - ૧૮

આગળ ના ભાગ માં જોયું કે આર્યવર્ધન ની માહિતી મળી ગયા પછી નિમેશ રિધ્ધી ને વિપુલ અને મૈત્રી ના વિશે જણાવે છે. પણ રિધ્ધી તેની વાત માનવા તૈયાર નથી હોતી. ત્યારે જ સ્મિથ બધા ને FBI ના હેડક્વાર્ટર જવાનું કહે છે. એટલે બધા નીકળી જાય છે. સ્મિથ ની કાર માં સ્મિથ એકલો જાય છે અને નિમેશ ની કાર માં નિમેશ, મીના, પાર્થ અને રિધ્ધી હોય છે. તેઓ સ્મિથ ની પાછળ જતાં હોય ત્યારે એક જગ્યા પર એક ટ્રક સાથે સ્મિથ ની કાર નો એક્સિડન્ટ થઈ જાય છે. તે એક્સિડન્ટ માં સ્મિથ નું મોત થઈ જાય છે. તેના થી નિમેશ ...Read More

19

આર્યરિધ્ધી - ૧૯

આગળ ના ભાગમાં જોયું કે નિમેશભાઈ રિધ્ધી ના માતાપિતા અને આર્યવર્ધન ના માતાપિતા નો ભૂતકાળ તથા આર્યવર્ધન દ્વારા તેના અને રિધ્ધી ના માતાપિતા ની હત્યા કરવામાં આવી તે વાત પાર્થ અને મીનાબેન ને જણાવે છે. બીજી બાજુ રિધ્ધી આર્યવર્ધન તરફ આકર્ષાય છે પણ તે આર્યવર્ધન વિશે કઈ જાણતી નહોતી. એટલે તેની ફ્રેન્ડ ક્રિસ્ટલ તેને પોતાની સાથે આર્યવર્ધન ને મળવાનું કહે છે. હવે આગળ...રિધ્ધી અને ક્રિસ્ટલ એક સાથે આર્યવર્ધન ના રૂમ બાજુ જાય છે. તેના રૂમ નો દરવાજો બંધ હોય છે એટલે ક્રિસ્ટલ દરવાજા પર નોક કરે છે એટલે દરવાજા ખુલી જાય છે. અને તે જોવે છે કે આર્યવર્ધન તેના ...Read More

20

આર્યરિધ્ધી - ૨૦

"રિધ્ધી : તું અને તારું નામ " આ મારો પ્રથમ પંક્તિસંગ્રહ છે . તેની પ્રથમ કવિતા અહીં રજૂ છું.રિધ્ધી નથી માત્ર એક નામઝનૂન નું છે બીજું નામ,આપે છે હિંમત મુશ્કેલી માં એ નામસમૃદ્ધિ નું છે બીજું નામ,શક્તિ ની સખી નું છે એ નામરિધ્ધી નથી માત્ર એક નામ,વૈષ્ણવ છે એ નામવિષ્ણુપત્ની નું છે એ નામ,મને લખવાની પ્રેરણા આપનાર નું છે એ નામમારા પ્રેરણાસ્ત્રોત નું છે એ નામ,રિધ્ધી નથી માત્ર એક નામઆર્યવર્ધન ના પ્રેમ નું છે એ નામઆગળ ના ભાગમાં જોયું કે રિધ્ધી આર્યવર્ધન તરફ આકર્ષાય છે પણ તે આર્યવર્ધન ને કહી શકતી નથી. પણ આર્યવર્ધન તેની વાત સમજી જાય છે. ...Read More

21

આર્યરિધ્ધી - ૨૧

મારા પહેલાં પંક્તિસંગ્રહ ની બીજી રચના અહીં રજૂ કરું છું.પવિત્ર છે એ સુંદર નામમન મોહી લે છે એ નામકિંમત હિંમત ની એ નામમંત્રમુગ્ધ કરે છે પ્રત્યેક અક્ષર એ નામ નોભાગ્યશાળી છે એ જેનું આ નામવિષ્ણુ છે એની ચાહત જેનું આ નામસ્વંય શ્રી વસે છે એ નામ માંમહાલક્ષ્મી નો અર્થ છે એ નામઅષ્ટ સિદ્ધિ સાથે બોલાય છે એ નામગણેશ પત્ની નું છે એ નામબુધ્ધિ, સિધ્ધી અધૂરા છે વિના એ નામવિષ્ણુ પૂરક છે એ નામમાટે આર્યવર્ધન નો પ્રેમ છે એ નામઆગળના ભાગમાં જોયું કે પાર્થ રિધ્ધી ને કોલ કરે છે પણ રિધ્ધી નો ફોન આર્યવર્ધન પાસે હોય છે. પાર્થ નો કોલ જોઈ ...Read More

22

આર્યરિધ્ધી - ૨૨

મારા પ્રથમ પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામ ની ત્રીજી કવિતા અહીં રજૂ કરું છું. આપ આ સંગ્રહ બીજી કવિતા પ્રતિલિપિ અને માતૃભારતી પર વાંચી શકો છો.જોઈ રહ્યો છું રાહ તારીમળ્યા વિના તને, સાથે યાદ તારીમુલાકાત થઇ એક, સાથે તારીસમજાઈ નહીં તું, ન સમજાઇ કિંમત તારીરહી અધૂરી મુલાકાત તારીજોઇ રહ્યો છું રાહ તારીન હતી દોસ્તી સાથે તારીદોસ્ત બનાવી દીધો , એ મુસ્કાને તારીગંભીર હતો, રમુજી બનાવ્યોએ હતી કુશળતા તારી ન ઓળખતી , ન જાણતીછતાં બનાવ્યો તારો, એ હતી ખૂબી તારીયુવક હતો, લેખક બનાવ્યોએ હતી ક્ષમતા, એ નામ નીમાટે તું પ્રેમિકા છે આર્યવર્ધન ની આગળના ભાગમાં જોયું કે રિધ્ધી આર્યવર્ધન ને ...Read More

23

આર્યરિધ્ધી - ૨૩

પ્રસ્તુત છે મારા પ્રથમ પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામ નું ચોથું કાવ્ય.ધૂરી છે મુલાકાત સાથે તારી,અપુર્ણ છે યાદો તારીઅધૂરી છે એ યાદો વિના તારા.ખુશ છે તું હંમેશાં, ખુશ છું હું વિના તારાઅધૂરી મુલાકાત રહે અધૂરી સાથે તારીએવી છે ઈચ્છા મારી, એમાં સહમતિ તારી.જીવવા માંગુ સાથે અધૂરી યાદો તારીજીવવા માંગુ સાથે અધૂરી મૂલાકાત તારીજીવવા માંગુ સાથે દર્દ જુદાઈ તારી.જાણું હું તેને ,નથી જાણ મારી તનેજાણું હું તારા દિલ ને, નથી જાણ મારી તને.લેખક છું પણ રચવી છે તારી કવિતાપણ છે તું મહાન લેખક વિષ્ણુ ની કવિતામાટે છે તું પ્રેમિકા આર્યવર્ધન ની.આગળ ના ભાગ માં જોયું કે આર્યવર્ધન પિસ્તોલ ...Read More

24

આર્યરિધ્ધી - ૨૪

પ્રસ્તુત છે મારા પ્રથમ પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામની પાંચમી કવિતા.શોધી રહ્યો છું તને તારામાંનામ શોધ્યું છે માંન જાણે છે કોઈ તને તારામાંજાણું છું તારા નામ ને તારામાંછે તું પરિપૂર્ણ તારામાંપણ અધુરો હું તારામાંશોધવી છે ખુશી તારામાંઢંઢોળવું છે ભવિષ્ય તારામાંબની વિષ્ણુ જોવું શ્રી ને તારામાંબની આર્યવર્ધન જોવું રિધ્ધી ને તારામાંઆગળ ના ભાગ માં જોયું કે આર્યવર્ધન રિધ્ધી ની મુલાકાત તેની ફોઈ ની દીકરી, તેની બહેન મેગના સાથે કરાવે છે. મેગના આર્યવર્ધન ના ભાઈ રાજવર્ધન ની પત્ની હોય છે. આર્યવર્ધન રિધ્ધી અને મેગના ને જણાવે છે કે વિપુલ ની બહેન નિકિતા આશિષ સાથે ભાગી ને લગ્ન કરી લે ...Read More

25

આર્યરિધ્ધી - ૨૫

રિધ્ધી : તું અને તારું નામ એ મારો પ્રથમ પંક્તિસંગ્રહ છે. તેની છઠ્ઠા ક્રમની કવિતા આપની સમક્ષ રજૂ કરું માત્ર એક નામવર્ધન છે આર્ય ખાતર તારા નામવર્ધનવંશ ની પ્રથમ સ્ત્રી એ તારું નામવીરવર્ધન ની જનેતા એ તારું નામઅષ્ટાંગલક્ષ્મી નો પ્રથમ અંશ એ તારું નામગરુડ ની દીકરી એ તારું નામશક્તિ અંશ ની સખી એ તારું નામસપ્તમ મુક્તિ એ તારું નામનાગ પ્રિય છે એ તારું નામખુદ વર્ધન છે ધર્મ ખાતર તારા નામતું નથી માત્ર એક નામતું છે આર્યવર્ધન ના પ્રેમનું નામઆગળના ભાગમાં જોયું રિધ્ધી ના પગે ઇજા થઇ હોવાથી આર્યવર્ધન ડોક્ટર ને બોલાવે છે. ડોક્ટર રિધ્ધી ના પગની તપાસ કરી ને ...Read More

26

આર્યરિધ્ધી - ૨૬

રિધ્ધી : તું અને તારું નામ પંક્તિસંગ્રહ ની સાતમી કવિતા આપની સમક્ષ રજૂ કરું છું.નથી માત્ર એક નામ તુંલેખન નું કારણ છે તુંકવિતા લખવાનું કારણ છે તુંવાર્તા રચવા ની પ્રેરણા છે તુંદરેક સવાલ નો જવાબ છે તુંમુશ્કેલી નું સમાધાન છે તુંનથી સામાન્ય સ્ત્રી તુંદૈવી અંશ નો વિસ્તાર છે તુંદોસ્તી નું પ્રતીક છે તુંપ્રેમ નો અર્થ છે તુંકલી ની હાર નું કારણ છે તુંમાટે આર્યવર્ધન નો પ્રેમ છે તુંરિધ્ધી એ પૂછેલા સવાલ થી મેગના એકદમ ડઘાઇ જ ગઈ. મેગના નો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો. એ જોઈ રિધ્ધી હસી પડી અને બોલી," રિલેક્સ હું તો મઝાક કરું છું." પણ આ વાત ...Read More

27

આર્યરિધ્ધી - ૨૭

પ્રસ્તુત છે રિધ્ધી : તું અને તારું નામ પંક્તિસંગ્રહ ની આઠમી કવિતા..છે શ્રી તુંછે લાગણી તુંછે પ્રેમ તુંઆર્યવર્ધન નો છે તુંરાજવર્ધન ની ઉદારતા છે તુંધર્મવર્ધન નું જ્ઞાન છે તુંશ્રી ની પ્રતિનિધિ છે તુંવિષ્ણુઅંશ ની પત્ની છે તુંવર્ધમાન ની દીકરી છે તુંઆર્યવર્ધન ના સંઘર્ષ નું કારણ છે તુંરાજવર્ધન ના વિજય નું કારણ છે તુંધર્મવર્ધન ના દેવત્વ નું કારણ છે તુંઆર્યવર્ધન ની રિધ્ધી છે તુંરાજવર્ધન ની રાજશ્રી છે તુંધર્મવર્ધન ની શ્રી છે તુંનથી સામાન્ય તુંઆર્યવર્ધન ની પ્રેમિકા છે તુંઆર્યવર્ધન ના કહેવા થી મેગના રાજવર્ધન ને કોલ કરે છે. રાજવર્ધન કોલ રિસીવ કરે છે ત્યારે મેગના રાજવર્ધન ને ઝડપથી રિધ્ધી ના રૂમ ...Read More

28

આર્યરિધ્ધી - ૨૮

મારા પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામ ની નવમી કવિતાન જોઈ તને છતાં માની તને,ન જોઈ તને ચાહી તને.ન જોઈ તને છતાં ચાહી તને,ન સાંભળી તને છતાં ચાહી તને.ન જાણી તને છતાં ચાહી તને,ન બોલી તું છતાં ચાહી તને.જાણ્યું તારું મન છતાં ચાહી તને,માન્યું નહિ તારું દિલ છતાં ચાહી તને.ન જોયું રૂપ તારું છતાં ચાહી તને,ન ચાહ્યો તારા દેહને , ચાહી તારી આત્મા ને.માની દિલ ને સમજાવી મન ને,માની આર્યવર્ધન ની પ્રેમિકા તને.ક્રિસ્ટલ આર્યવર્ધન ના રૂમ પાસે મેનેજર ના આવવાની રાહ જોઈ રહી હતી ત્યારે જ રાજવર્ધન ત્યાં આવ્યો. ક્રિસ્ટલ ને દરવાજા પાસે ઉભેલી જોઈ રાજવર્ધને તેને ત્યાં ...Read More

29

આર્યરિધ્ધી - ૨૯

સર્વત્ર તુંછે સર્વસ્વ તુંછે પ્રાણ આર્ય નો તુંછે ધડકન રાજ ની તુંછે શ્વાસ ધર્મ નો તુંનથી ક્યાંય છવાઈ તુંછતાં છે તુંશ્વાસ નું નામ છે તુંઆત્મા નો ચહેરો છે તુંભૂમિપુત્રી છે તુંશ્રી અંશ છે તુંખુદના બદલાવ નું કારણ છે તુંઅંતિમ અંતની શરૂઆત નું કારણ તુંઅંતિમ યુદ્ધ માં આર્ય ની સાથી છે તુંમાટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તુંઆર્યવર્ધન રિધ્ધી ને રાજવર્ધન અને મેગના સાથે એરપોર્ટ પર મુકી ને જતો રહ્યો ત્યાર બાદ સિક્યુરીટી ચેક પોઈન્ટ પર મેગના નું ચેકીંગ થઈ ગયા પછી રિધ્ધી નો નંબર આવ્યો પણ રિધ્ધી તો હોશ માં નહોતી.એટલે સિક્યુરિટી ઓફિસરને થોડો શક ગયો કે કંઈક ગરબડ છે. ...Read More

30

આર્યરિધ્ધી - ૩૦

રિધ્ધી : તું અને તારું નામ ની અગિયારમી કવિતાન ભૂતકાળમાં તુંન ભવિષ્ય માં તુંછે વર્તમાન મારા હદયમાં તુંભૂતકાળ કારણ તુંવર્તમાન લેખન નું કારણ તુંભવિષ્ય ટકાવવા નું કારણ તુંવિજ્ઞાન માંથી જ્ઞાન બનવાનું કારણ તુંયુવક માંથી લેખક બનવાનું કારણ તુંસામાન્ય માંથી આર્યવર્ધન બનવાનું કારણ તુંઆર્ય, રાજ, ધર્મ ની જન્મદાતા તુંસેરાહ, માહી ની સર્જક તુંવર્ધન ની સ્થાપક તુંછે રૂદ્રપ્રિયે તુંનથી સામાન્ય તુંછે આર્યવર્ધન ની પ્રેમિકા તું.આર્યવર્ધન સવારે તૈયાર થઈ ને હોટેલની કોફીશોપ માં કોફી અને સેન્ડવીચ નો ઓર્ડર આપીને બેઠા બેઠા અત્યાર સુધી બનેલી ઘટનાઓ યાદ કરી રહ્યો હતો. રિધ્ધી સાથે થયેલી પ્રથમ મુલાકાત, પાર્ટી તેની સાથે કરેલો કપલ ડાન્સ, રિધ્ધી નો ...Read More

31

આર્યરિધ્ધી - ૩૧

રિધ્ધી માટે આર્યવર્ધન તરફથી રચાયેલી એક રચનાદિલ માં વસેલો પ્રાણ છે તુંશરીર જીવંત રાખનાર આત્મા છે તુંમગજને કામ કરતું ચેતના તુંહદયને ધબકતું રાખનાર ધબકાર તુંમારા સર્વસ્વ માં રહેલી તુંમારુ સર્વત્ર છે તુંશૂન્ય માં એક છે તુંએક માં અનંત છે તુંઆરંભ નો અંત છે તુંઅંત નો આરંભ છે તુંવૈષ્ણવી છે તુંરુદ્રાસખી છે તુંછે ખૂબ જ ખાસ તુંઆર્યવર્ધન ની પ્રેમિકા છે તું રિધ્ધીઆર્યવર્ધન ને હસતો જોઇને ક્રિસ્ટલ ગુસ્સે થઈ. તેણે ટેબલ પર હાથ પછાડી આર્યવર્ધન ને ચૂપ થવા માટે કહ્યું. એટલે આર્યવર્ધન માંડ માંડ પોતાનું હસવું રોકી શક્યો. પછી થોડી વાર સુધી બેમાંથી કોઈ કઈ પણ બોલ્યું નહીં.ક્રિસ્ટલે આર્યવર્ધને ફરીથી પૂછ્યું ...Read More

32

આર્યરિધ્ધી - ૩૨

રિધ્ધી ને થોડી વાર પછી હોશ આવ્યો ત્યારે તેણે જોયું કે પોતે પહેલાં જે ચેમ્બરમાં હતી ત્યાં હતી. એટલે ને લાગ્યું કે તેણે જે કઈ જોયું તે એક સપનું હતું.રિધ્ધી એ ચેમ્બરને ખોલવાનો પ્રયત્ન કર્યો તો ચેમ્બર તરત ખુલી ગઈ. એટલે રિધ્ધી ઉભી થઇ ને લેબોરેટરીમાં આવી. પછી લેબોરેટરીના બધા ઇન્સ્ટ્રુમેન્ટ એક વખત ધ્યાનથી જોયા. રિધ્ધી પોતે આઇટી ની વિદ્યાર્થી હતી એટલે તેને એટલો ખ્યાલ આવી ગયો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મેડિકલ રિસર્ચ માટે છે.પછી રિધ્ધી તે રૂમમાં થી બહાર નીકળી ને લીફ્ટ માં ગઈ. એટલે લિફ્ટ નો દરવાજો રિધ્ધી કોઈ ફ્લોર પર જવાનું બટન દબાવે તે પહેલાં આપમેળે જ ...Read More

33

આર્યરિધ્ધી - ૩૩

મેગના અને રિધ્ધી થોડી સુધી રડ્યા પછી મૈત્રી એ તે બંને ને શાંત કર્યા. ત્યાર બાદ કોઈ પણ થોડી સુધી બોલ્યું નહીં એટલે મૈત્રી એ મેગના ને પીવાના પાણીની બોટલ લેવા માટે મોકલી.મેગના ના ગયા પછી મૈત્રી એ રિધ્ધી ને પૂછ્યું, બેટા, આ મેગના કોણ છે ? અને તું એને કઈ રીતે ઓળખે છે ? ત્યારે જવાબ માં રિધ્ધી એ તેની આર્યવર્ધન સાથે બગીચામાં થયેલી મુલાકાત વિશે જણાવ્યું.મૈત્રી મેગના ના માતાપિતા વિશે જાણી ને હેરાન થઈ ગઈ કેમકે વિપુલ કે નિમેશે પોતાની બહેન નિકિતા વિશે તેને કઈ પણ કહ્યું નહોતું. રિધ્ધી ની વાત સાંભળીને મૈત્રી એ નિસાસો નાંખ્યો. અને ...Read More

34

આર્યરિધ્ધી - ૩૪

તમે જયારે કોઈને ખુદ કરતાં વધુ ચાહો એ જ જ્યારે તમને દગો કરે ત્યારે તમે તૂટી જાવ છો. ખુદને શકતા નથી. આવું જ કંઈક અંશે મારી સાથે થયું છે. ઘણા વાંચકોએ સવાલ પૂછ્યો હતો કે નવો ભાગ કેમ ખૂબ ટૂંકો હોય છે અને મોડો આવે છે તો તેનું આ કારણ છે.આર્યવર્ધને પોતાનો સામાન વીરા અને અનુજ ને તેની કાર સુધી મૂકી જવા માટે કહ્યું. વીરા અને અનુજે થોડી વાર પછી આર્યવર્ધન ના બધા બેગ્સ તેની કાર માં ગોઠવી દીધા પણ ક્રિસ્ટલ ની બોડી ને આર્યવર્ધને બેગ માં થી બહાર કાઢી ને કારની પાછળ ની સીટ પર સુવડાવી દેવા માટે ...Read More

35

આર્યરિધ્ધી - ૩૫

લંડન ફ્લાઈટની એનાઉન્સમેન્ટ થતાં ક્રિસ્ટલ ની આંખો ખુલી ગઈ. તે ઝડપથી ઉભી થઈ ને ટર્મિનલ તરફ દોડવા લાગી. ક્રિસ્ટલ કોઈ સામાન હતો નહીં એટલે તેને સિક્યુરિટી ચેકીંગ માં વધારે સમય લાગ્યો નહીં.ક્રિસ્ટલ બિઝનેસ ક્લાસમાં વિન્ડો સીટ પાસે જઈને બેસી ગઈ. થોડી વારમાં ફ્લાઇટ ટેકઓફ થઈ એટલે ક્રિસ્ટલ આંખો બંધ કરીને ભૂતકાળના વિચારોમાં ખોવાઈ ગઈ ગઈ. જ્યારે તે તેના ફ્રેન્ડ્સ સાથે સ્ટર્જિસ ખાતે બાઇક રેલી માં ગઈ હતી ત્યારે ત્યાં આર્યવર્ધન તેને પહેલી વખત મળ્યો હતો.સ્ટર્જિસની સૌથી પ્રખ્યાત બાઇક રેસ યોજાઈ ત્યારે ક્રિસ્ટલે આર્યવર્ધન ની સાથે તેમાં ભાગ લીધો હતો. એ રેસમાં આર્યવર્ધન વિજેતા બન્યો અને ક્રિસ્ટલ બીજા નંબરે આવી. ...Read More

36

આર્યરિધ્ધી - ૩૬

ત્રણ કલાક પછી ભૂમિ અને ક્રિસ્ટલ બંને એ પેલેસ પર પહોંચી ગયા જ્યાં રિધ્ધી અને મેગના હતા. ક્રિસ્ટલ કાર નીચે ઉતરી. તેણે ગાઉન પહેર્યું હતું એટલે તેને ચાલવામાં થોડી તકલીફ પડી રહી હતી. એટલે ભૂમિ એ તેનો હાથ પકડયો ત્યાર બાદ બંને એકસાથે ચાલવા લાગ્યા. ક્રિસ્ટલ ના બીજા હાથમાં હજી પણ આર્યવર્ધને આપેલી બ્રિફકેસ હતી.ક્રિસ્ટલ ચાલતી વખતે પેલેસ ની સુંદરતા જોવામાં વ્યસ્ત હતી. પેલેસ ના મધ્ય ભાગમાં આવેલા ગુંબજ નીચે પહોંચ્યા બાદ ત્યાં રહેલી ચાર લિફ્ટ માંથી એક લિફ્ટ માં ભૂમિ ક્રિસ્ટલ ને લઈ ગઈ. લિફ્ટમાં ગયા પછી ક્રિસ્ટલે ભૂમિ ને પૂછ્યું, તું મને અહીં શા માટે લઈને આવી ...Read More

37

આર્યરિધ્ધી - ૩૭

રિધ્ધી, મેઘના, ભૂમિ ક્રિસ્ટલ બધા લેપટોપ ની સ્ક્રીનને તાકી ને જોઈ રહ્યા હતા. સ્ક્રીન પર આર્યવર્ધન અને વિપુલ વચ્ચે રહેલી વાતચીત નો વીડિયો હતો. પણ તે વીડિયો માં થી અવાજ કાઢી નાખવામાં આવ્યો હતો. રિધ્ધી ની સાથે રાજવર્ધન અને બીજા લોકો પણ વિચાર માં પડી ગયા. કારણ કે વિપુલે વર્ધમાન નું ઘર છોડ્યા પછી તેને ફરી ક્યારેય મળ્યો નહોતો તો આ વીડિયો ક્યારે બનાવવા માં આવ્યો હશે.રાજવર્ધને એ વીડિયો ને બંધ કરીને પેનદ્રાઇવ ની બીજી ફાઇલ ઓપન કરી પણ તેમાં તેને ઓર્ગેનિક સ્ટ્રક્ચર અને ડીએનએ વેરીએશન્સ ડિઝાઇન સિવાય બીજું કંઈ મળ્યું એટલે રાજવર્ધને નિરાશ થઈ ને તે વિન્ડોને ક્લોઝ ...Read More

38

આર્યરિધ્ધી - ૩૮

નિધિ અને ખુશી બધા ને નમસ્કાર કરી ને લિફ્ટ તરફ ગયા એટલે મેઘના તેમની પાછળ ગઈ. રિધ્ધી, ક્રિસ્ટલ ત્યાં ઉભા રહ્યા. એટલે ભૂમિ બોલી, "ચાલો, હું તમને બહાર ફરવા માટે લઈ જાવ છું. " આટલું કહીને ભૂમિ તે બંને ને હાથ પકડી ને બહાર લઈ ગઈ. એક બટલર ભૂમિ ને કાર ચાવી આપી ગયો. એટલે ભૂમિ તે કાર ને ગરાજ માં થી બહાર કાઢી લાવી એટલે ક્રિસ્ટલ અને રિધ્ધી કાર માં સવાર થયા ગયા. રાજવર્ધન થોડી વાર હોલ માં ઉભો રહ્યો પછી તે મેઘના ની પાછળ ચાલ્યો ગયો. તે ચારેય મૈત્રી ને જે રૂમ માં રાખવા માં આવી ...Read More

39

આર્યરિધ્ધી - ૩૯

રિધ્ધી એ પોતાની આંખો ખોલી ત્યારે તેણે જોયું કે તે જમીન પર સૂતી છે. એટલે તે તરત ઉભી થઈ અને થોડુંક ચાલી પણ તેને આસપાસ ચારે બાજુ સફેદ વાદળ સિવાય બીજું કંઈ દેખાયું નહીં. એટલે તે આગળ ચાલવા લાગી. થોડી વાર પછી તેને એક આકૃતિ તેની તરફ આવતી દેખાઈ.એટલે રિધ્ધી અટકી ગઈ. રિધ્ધી એ તે આકૃતિ ને ધ્યાન થી જોઈ. આકૃતિ નજીક આવતા રિધ્ધી તેને ઓળખી ગઈ. તે આર્યવર્ધન હતો. આર્યવર્ધન ને જોઈ રિધ્ધી હસીને દોડી ને આર્યવર્ધન ને ગળે મળી. એટલે આર્યવર્ધને પણ રિધ્ધી ને પોતાની બાહો માં જકડી લીધી. થોડી વાર સુધી એ જ સ્થિતિ માં રહ્યા ...Read More

40

આર્યરિધ્ધી - ૪૦

રિધ્ધી બાલ્કનીમાં ઊભી રહી હતી અને બોલી, “આર્યવર્ધન ની એક નિશાની મારી પાસે છે. મારા પેટમાં.” આટલું કહીને રિધ્ધી પોતાના પેટ પર હાથ ફેરવ્યો. બધા રિધ્ધી સામે જોઈ રહ્યા હતા. કોઈને પણ શું કહેવું તે સમજાતું નહોતું. તેમાં ક્રિસ્ટલ વધારે પરેશાન હતી. કેમકે તેને ખબર હતી કે આર્યવર્ધન અને રિધ્ધી ક્યારેય એકલા મળ્યા નથી અને તેમની વચ્ચે કંઈ પણ થયું નથી તો રિધ્ધી પ્રેગનન્ટ કઈ રીતે થઈ શકે ?ક્રિસ્ટલ રિધ્ધીને કંઇક પૂછવા માટે આગળ આવી પણ ત્યાં જ નિધિ ની સ્માર્ટવોચ માં એક એલાર્મ વાગ્યું એટલે નિધિ એ રાજવર્ધન સામે જોઇને હકારમાં માથું ઝુકાવ્યું. એટલે નિધિ અને ખુશી તરત ...Read More

41

આર્યરિધ્ધી - ૪૧

"હું આર્યવર્ધન ની ફિયાન્સી છું. મારી અને તેની સગાઈ થઈ ચૂકી હતી અને લગ્ન થવાના હતા પણ એ પહેલાં તે મને છોડીને જતો રહ્યો.” આટલું કહીને ક્રિસ્ટલ રડવા લાગી. રિધ્ધી અને ભૂમિ તો જાણે પૂતળું બની ગયા એમ ત્યાં જ ઉભા રહી ગયા.ભૂમિ ને પરિસ્થિતિ નું ભાન થતાં તેણે ક્રિસ્ટલના હાથ ખોલી નાખ્યા. ક્રિસ્ટલ હજુ પણ રડતી હતી એટલે રિધ્ધી તેને ગળે મળી. આખરે ક્રિસ્ટલ તેની બેસ્ટ ફ્રેન્ડ હતી. ભૂમિ ને આ જોઈને ત્યાં રોકાવા નું યોગ્ય લાગ્યું નહીં એટલે ભૂમિ એ રૂમ ની બહાર નીકળી ને દરવાજો બંધ કરી દીધો.ભૂમિ લિફ્ટ પાસે જઈને લિફ્ટ આવવાની રાહ જોવા લાગી. ...Read More

42

આર્યરિધ્ધી - ૪૨

"આપણે આર્યવર્ધનનું ડીએનએ કઈ રીતે મેળવીશું?" નિધિએ રાજવર્ધનને સવાલ કર્યો. એ સવાલ સાંભળીને રાજવર્ધન મુંજવણમાં મુકાઇ ગયો.જ્યારે ખુશી બીજું વિચારી રહી હતી. તેણે રિદ્ધિ સવાલ પુછ્યોં, "રિદ્ધિ, સિરમના વેરીએશન્સમાં રાજવર્ધનનું ડીએનએ 99.2 % મેચ થયું પણ તારું ડીએનએ 99.8 % જેટલું મેચ થયું તેનું કારણ શું છે?”રાજવર્ધન આ સાભળીને વધુ મુંજાઈ ગયો. તે ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેણે બધાને ચૂપ થઈ જવા માટે કહ્યું . મેઘનાએ જોયું કે રાજવર્ધન થોડો ગુસ્સે થયેલો હતો એટલે તેણે ખુશી, નિધિ, રિદ્ધિ એમ બધાને લેબમાથી બહાર નીકળી જવા માટે કહ્યું. અને તે પોતે પણ બહાર નીકળી ગઈ.મેઘના , ભૂમિ, ક્રિસ્ટલ, રિદ્ધિ, ખુશી ...Read More

43

આર્યરિધ્ધી - ૪૩

રાજવર્ધને મેઘનાને કોલ કરીને રિધ્ધી, ખુશીએ તમામને લઈને લેબમાં આવવા માટે કહ્યું એટલે મેઘના ભૂમિ સાથે ટેરેસ પરથી લિફ્ટમાં આવી. ભૂમિએ નિધિને કોલ કર્યો અને મેઘનાએ રિધ્ધીને કોલ કરીને હોલમાં આવવા માટે કહ્યું. થોડી વાર પછી બધા હોલમાં ભેગા થયા એટલે નિધિએ મેઘનાને બોલાવવાનું કારણ પુછ્યું ત્યારે મેઘના બોલી, “રાજવર્ધનને પ્રોબ્લેમનું કઈક સોલ્યુશન મળી ગયું હોય એવું લાગે છે એટલે તેણે બધાને એકસાથે લઈને લેબમાં આવવા માટે કહ્યું છે.”આ સાંભળીને રિધ્ધી બોલી, “તો પછી આપણે અહી કેમ ઊભા રહ્યા છીએ, જલ્દીથી ચાલો લેબમાં જઈએ.” આટલું બોલીને રિધ્ધી ઉતાવળા પગલે લિફ્ટ તરફ ચાલવા લાગી એટલે બધા તેની પાછળ ચાલવા લાગ્યા. થોડી ...Read More

44

આર્યરિધ્ધી - ૪૪

ક્રિસ્ટલ પોતાના રૂમમાં બેડ પર બેસીને આર્યવર્ધનને યાદ કરતી હતી ત્યારે તેને આર્યવર્ધન સાથે થયેલી છેલ્લી વાત યાદ જ્યારે તે બંને છેલ્લી વખત મળ્યા હતા ત્યારે આર્યવર્ધને ક્રિસ્ટલને કહ્યું હતું, “મારા જીવનનું એક જ લક્ષ છે, મારા મમ્મી-પપ્પા, રિદ્ધિના મમ્મી-પપ્પાની બીમારીનો ઈલાજ કરીને તેમને બચાવવા અને રિદ્ધિની રક્ષા કરવી અને જે વ્યક્તિના કારણે મારા પેરેન્ટ્સની આ હાલત થઈ છે તેની પાસેથી બદલો લેવો.” આ દરમિયાન કોઈએ ક્રિસ્ટલના રૂમનો દરવાજો નોક કર્યો એટલે ક્રિસ્ટલે બેડ પરથી ઊભી થઈને દરવાજો ખોલ્યો ત્યારે જોયું કે દરવાજા પર ભૂમિ ઊભી હતી. ક્રિસ્ટલે ભૂમિને રૂમમાં આવવા દીધી ત્યારબાદ રૂમનો દરવાજો બંધ કરી દીધો. ભૂમિ બાલ્કની ...Read More

45

આર્યરિધ્ધી - ૪૫

રિદ્ધિ બાથરૂમાંથી બહાર આવી ત્યારે તેના બધા કપડાં ભીના થઈ ગયા હતા પણ તેનું મન પ્રફુલિત થઈ ગયું હતું. બાજુ લેબમાં રાજવર્ધન મેઘના , નિધિ અને ખુશી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મેઘના પર ભૂમિનો કોલ આવ્યો એટલે મેઘના ઝડપથી રિદ્ધિના રૂમ તરફ ગઈ.ભૂમિ અને ક્રિસ્ટલ રિદ્ધિના રૂમની બહાર મેઘનાના આવવાની રાહ જોવા લાગ્યા. પાંચ મિનિટ પછી મેઘના ભૂમિ પાસે પહોચી ગઈ. ભૂમિને મેઘના પોતાને બોલાવવાનું કારણ પૂછ્યું ત્યારે ભૂમિએ ટૂંકમાં મેઘનાને બધી વાત જણાવી દીધી એટલે મેઘના આખી પરિસ્થિતિ સમજી ગઈ. મેઘનાએ રિદ્ધિના રૂમનો દરવાજો નોક કર્યો તો તરત દરવાજો ખૂલી ગયો. એટલે મેઘના, ક્રિસ્ટલ અને ભૂમિ ત્રણેય ...Read More

46

આર્યરિધ્ધી - ૪૬

સંધ્યાને જોઈને ક્રિસ્ટલ અને મેઘનાને અજીબ લાગ્યું પણ તે બંનેમાંથી કોઈએ કઈ કહ્યું નહીં. સંધ્યા ભૂમિને ગળે મળી ત્યારબાદ સંધ્યાને મેઘના અને ક્રિસ્ટલનો પરિચય આપતા કહ્યું, “આ મેઘના છે, રાજવર્ધનની પત્ની અને આ ક્રિસ્ટલ છે, આર્યવર્ધનની ફિયાન્સી.” મેઘનાનો પરિચય મેળવ્યા પછી સંધ્યાએ મેઘના અને ક્રિસ્ટલ સાથે હાથ મિલાવ્યો.સંધ્યા બોલી, “ભૂમિ, રાજવર્ધન ક્યાં છે?” એટલે તરત ભૂમિએ જવાબ આપતાં કહ્યું, “રાજવર્ધન, અત્યારે લેબમાં છે.” આ સાંભળીને સંધ્યા બોલી, “oky, તમે બધા લેબમાં જાવ, હું ફ્રેશ થઈને આવું છુ.” આટલું કહીને સંધ્યા તેના રૂમ તરફ ચાલી ગઈ. સંધ્યાના ગયા પછી ક્રિસ્ટલે ભૂમિને પૂછ્યું, “આ યુવતીનો ઇંડિયન છે તો તે રાજકુમારી કઈ રીતે ...Read More

47

આર્યરિધ્ધી - ૪૭

સાંજનો સમય થયો હતો ત્યારે રાજવર્ધન પોતાના રૂમમાં બેસીને વિચારી રહ્યો હતો કે હવે આગળ શું કરવું જોઈએ જેથી તેના બાળકનું ડીએનએ આપવા માટે તૈયાર થઈ જાય. ત્યાં દરવાજો નોક થયો એટલે તેણે દરવાજો ખોલ્યો તો સામે મેઘના ઊભી હતી.આ જોઈને રાજવર્ધન કઈ બોલ્યો નહીં. મેઘના રૂમમાં આવી એટલે તેણે દરવાજો બંધ કરી દીધો ત્યારબાદ મેઘના રાજવર્ધન સામે જોઈને બોલી, “તું કેમ મને ઈગનોર કરી રહ્યો છે, હું તારી પત્ની છું. મારા પર ફક્ત તારો હક છે અને તારી દરેક તકલીફ, દુઃખમાં સાથ આપવો એ મારી ફરજ છે. તું મને તારી તકલીફ જણાવી શકે છે.” આટલું સાંભળીને રાજવર્ધને મેઘનાને ગળે ...Read More

48

આર્યરિધ્ધી - ૪૮

સંધ્યાની વાત સાંભળીને રિદ્ધિ, મેઘના સહિત બધા એકબીજા સામે જોવા લાગ્યા. કોઈપણ સંધ્યાની વાત માનવા માટે તૈયાર નહોતું. આર્યવર્મનને આર્યવર્ધન સમજી રહ્યા હતા. રિદ્ધિ ગુસ્સાથી બોલી, “સંધ્યા, તું ખોટું કહી રહી છે. આ તારો પતિ નથી. આ આર્યવર્ધન છે, મારો પ્રેમ.” એટલે આર્યવર્મન સંધ્યા પાસે આવ્યો અને તેના ખભા પર હાથ મૂકીને રિદ્ધિ સામે જોઈને બોલ્યો, “પ્રેમ અને વહેમમાં ખૂબ જ ઓછું અંતર હોય છે. અને આપ સૌના મનમાં અત્યારે ઘણા પ્રશ્નો થઈ રહ્યા હશે. પણ અત્યારે રાત થઈ ગઈ છે એટલે તમે અત્યારે આરામ કરી લો. હું તમને બધાને પ્રોમિસ કરું છું કે કાલે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ ...Read More

49

આર્યરિધ્ધી - ૪૯

આખરે એ દિવસની સવાર થઈ ગઈ જ્યારે આર્યવર્મન બધાની સમક્ષ એક એવી હકીકત કહેવાનો હતો જે સાંભળીને બધાની ઊંઘ જવાની હતી. સંધ્યાએ આંખો ખોલી ત્યારે જોયું કે આર્યવર્મન તેને પોતાની બાહોમાં જકડીને સૂઈ રહ્યો હતો. સંધ્યાએ ઊભા થવા માટે પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પોતાને છોડાવી શકી નહીં એટલે તે થોડીવાર સુધી સૂતાં સૂતાં આર્યવર્મન નિહાળતી રહી. આર્યવર્મને આંખો ખોલી ત્યારે તેણે જોયું કે સંધ્યા તેની બાહોમાં સમાઈને તેણે નિહાળી રહી હતી. એટલે તે તરત સંધ્યાને મુક્ત કરીને બેઠો થઈ ગયો. સંધ્યા પણ ઊભી થઈને બોલી, “આર્ય, હું શાવર લઈને આવું છું. ત્યાં સુધી તું પણ તૈયાર થઈ જા.” આટલું ...Read More

50

આર્યરિધ્ધી - ૫૦

મિત્રો આશા રાખું છું કે આ ભાગ આપને ગમશે. આર્યરિદ્ધિના આ ભાગમાં મોટા ભાગના રહસ્યો ખુલી ગયા છે. જો મનમાં હજી કોઈ સવાલ હોય તો આપ મને 8238332583 નંબર પર whatsapp પર મેસેજ કરીને પૂછી શકો છો.રિદ્ધિને મયુરીની વાત પર વિશ્વાસ થયો નહીં એટલે તે તરત બોલી ઉઠી, “તું ખોટું બોલી રહી છે, મારા આંટી ક્યારેય પણ આવું ના કરી શકે.” મયુરી અકે નિસાસો નાખીને બોલી, “રિદ્ધિ, તારા કહેવાથી હકીકત બદલવાની નથી. તારા અંકલ નિમેશભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ કાલે સાંજે તારા ઘરમાં એક ગેસ એક્સપ્લોઝન થયું તેમાં તારા અંકલનું મૃત્યુ થઈ ગયું અને તારા ભાઈની આ ...Read More

51

આર્યરિધ્ધી - ૫૧

આર્યવર્મન જેમ જેમ બોલી રહ્યો હતો તેમ બધા ચહેરા પરના ભાવ બદલાઈ રહ્યા હતા. રિદ્ધિની પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ મૃત્યુની કગારે પહોંચેલા માતપિતા, પિતા સમાન એવા અંકલનું મૃત્યુ, ગંભીર રીતે ઘાયલ થયેલો ભાઈ અને જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂક્યો તેવા આંટી જ તેના ગુનેગાર નીકળ્યાં.આટઆટલું થયું હોવાં છતાં રિદ્ધિ કોઈ પણ ઘટનાને પોતાનાં પર હાવી થવા દે તેમ નહોતું કેમકે તેનાથી તેના ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ અસર થાય તેમ હતું. એટલે રિદ્ધિ ખૂબ હિમતથી ખુદને સાંભળી રહી હતી.આર્યવર્મનની વાત પૂરી થઈ એટલે રિદ્ધિએ તેને ફરીથી સવાલ પૂછ્યો, “જો આર્યવર્ધને આ બધું નાટક કર્યું હતું તો શું મારા ...Read More

52

આર્યરિધ્ધી - ૫૨

આર્યવર્મનની વાત સાંભળીને બધાના ચહેરાનો રંગ ઊડી ગયો. આગળ શું કરવું તે કોઈને સૂઝી રહ્યું નહોતું. આર્યવર્મને રિદ્ધિને જરૂરી આપ્યા પછી બધાને પોતપોતાના રૂમમાં જવા માટે કહ્યું. પછી તે બધાથી પહેલાં લેબમાંથી બહાર નીકળી ગયો. એટલે બધા પોતપોતાના રૂમમાં પહોચી ગયા. આર્યવર્મન પોતાના રૂમમાં એક ખુરશી બેસીને કાન પર હેડફોન લગાવ્યા અને આંખો બંધ કરીને ગીત સાંભળવા લાગ્યો. થોડીવાર પછી સંધ્યાએ રૂમમાં આવીને આર્યવર્મનને ગીત સાંભળતા જોયો એટલે તે સમજી ગઈ કે રિદ્ધિની કોઈ સમસ્યા મોટી છે તેથી જ આર્યવર્મન આ રીતે અહી ગીત સાંભાળીને કોઈ સમાધાન વિચારી રહ્યો છે. જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે આર્યવર્મન આવું જ વર્તન ...Read More

53

આર્યરિધ્ધી - ૫૩

રિદ્ધિ અને આર્યવર્મનની બધી વાતચીત મયુરી સાંભળી રહી હતી પણ તે કઈ બોલ્યા વગર ચૂપચાપ ઊભી રહી હતી. જ્યારે આર્યવર્મનને કહ્યું કે તે એક શરતે ઓપરેશન માટે તૈયાર થશે એટલે મયુરી રિદ્ધિ પાસે આવીને ઊભી રહી. આર્યવર્મન પાછો રિદ્ધિ પાસે આવીને બેઠો અને બોલ્યો, “શું શરત છે તારી?” “આ ઓપરેશન અત્યારે જ કરવું પડશે અને મારા બાળકની સરોગેટ મધર ક્રિસ્ટલ હશે, મેઘના નહીં.” રિદ્ધિ મક્કમ અવાજે બોલી. આર્યવર્મન થોડીવાર સુધી વિચાર્યા પછી બોલ્યો, “તારી આ શરત મંજૂર છે, પણ તું સરોગેટ મધર માટે ક્રિસ્ટલને પસંદ કરવાનું કારણ જણાવીશ.”રિદ્ધિ હસીને બોલી, “જવાબ તને ખબર છે છતાં પણ કેમ પૂછે છે?” આ વાત ...Read More

54

આર્યરિધ્ધી - ૫૪

રિદ્ધિએ પોતાની આંખો ખોલીને જોયું તો તે ફરીથી એ જ જગ્યાએ ઊભી હતી જ્યાં તેણે આર્યવર્ધનને છેલ્લી વાર જોયો પણ તેના આશ્ચર્ય વચ્ચે આર્યવર્ધન તેની આંખો સામે હાથ ફેલાવીને ઊભો હતો. રિદ્ધિ દોડીને તેની પાસે જઈને તેની બાહોમાં સમાઈ ગઈ. રિદ્ધિના ચહેરા પર ખુશીની લાગણી છવાયેલી હતી. થોડીવાર પછી એકબીજાથી અલગ થયાં બાદ આર્યવર્ધન બોલ્યો, “તું બહુ જલ્દી આવી ગઈ. મને લાગ્યું નહોતું કે તું આટલી જલ્દી આવીશ.”“હું મારૂ પ્રોમિસ પૂરું કરવા માટે ગઈ હતી અને આ વખતે હું પ્રોમિસ પૂરું કરીને આવી છું. આપણાં પ્રેમની નિશાની, ભવિષ્ય, એક સુરક્ષિત હાથમાં સોપીને આવી છું. મને વિશ્વાસ છે કે તને ...Read More

55

આર્યરિધ્ધી - ૫૫

Aryriddhi - 58આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે આર્યવર્મન ક્રિસ્ટલના ગર્ભમાં રહેલા રિદ્ધિના બાળકનું ડીએનએ સેમ્પલ શકે. તે દિવસે સવારે આર્યવર્મને બધાને ફોનમાં ગ્રૂપ મેસેજ કરીને લેબમાં આવવા માટે કહ્યું એટલે બધા 10 મિનિટ માં લેબમાં આવી ગયા. ત્યારબાદ આર્યવર્મને રાજવર્ધનને સિરમનો ફોર્મ્યુલા ફરીથી તૈયાર કરવા માટે કહ્યું અને તેણે પોતે ક્રિસ્ટલને બેડ પર સૂઈ જવા માટે કહ્યું. મેઘના અને રાજવર્ધન નિધિએ શોધેલી અલ્ગોરિધમ પ્રોગ્રામમાં સિરમનો ફોર્મ્યુલા ફરીથી બનાવવા લાગ્યા. મેઘના અને રાજવર્ધન એ ઝડપથી સિરમને બનાવવાની બધી કામગીરી પૂરી કરી દીધી. અને સિરમના ચાર ડોઝ પણ તૈયાર કરી દીધા. હવે તેમાં ફક્ત ડીએનએ સેમ્પલ જ ઉમેરવાનું બાકી રહેતું હતું. ...Read More

56

આર્યરિધ્ધી - ૫૬ (અંતિમ ભાગ )

આર્યવર્મનની વાત સાંભળીને રાજવર્ધન સિરમના બીજા ડોઝ બનાવવાના કામમાં લાગી ગયો. મોડી રાત સુધીમાં તેણે બીજા છ ડોઝ બનાવી આ સમય દરમિયાન આર્યવર્મન લેબમાં જ રહીને તેનું કામ કરતો રહ્યો. જ્યારે ડોઝ તૈયાર થઈ ગયા એટલે આર્યવર્મને રાજવર્ધનને એક પ્રોટેકશન સૂટ આપીને પહેરી લેવા માટે કહ્યું. રાજવર્ધને તે સૂટ પહેરવાનું કારણ પૂછયું ત્યારે આર્યવર્મને જવાબ આપતાં કહ્યું, “આપણે મમ્મીપપ્પા ને આ સિરમનો ડોઝ આપવા માટે તેમના રૂમમાં જઈએ છીએ. તેમના શરીરના રેડીએશનની આપણને અસર ન થાય તે માટે સૂટ પહેરવો જરૂરી છે.”આર્યવર્મનની વાત સાંભળીને રાજવર્ધને કઈ બોલ્યા વગર સૂટ પહેરી લીધો. થોડીવાર પછી તે બંને મૈત્રીના રૂમમાં દાખલ થયાં. મોડી ...Read More