The Accident - પ્રેમના પગલાં

(3.3k)
  • 93.9k
  • 34
  • 35.4k

કહે છે જોડી સ્વર્ગમાં બને છે. જ્યાં મન મળે છે ત્યાં કુંડળી મેળવવાની કોઈ જરૂરત નથી. માનવ એક સુપર ટેલેન્ટેડ બોય છે. માધવી ચુલબુલી બબલી ગર્લ છે. બન્નેનાં હ્ર્દય એકસાથે, એક માટે ધડકે છે. છતાં કેમ માધવી માનવને પતિના રૂપમાં સ્વીકારી નથી શકતી? એક Accident માનવ અને માધવીની જિંદગી બદલી નાંખે. વાંચો મારી આ અલગ પ્રકારની રોમેન્ટિક નોવેલ . જાણો પ્રેમનો સાચો અર્થ

Full Novel

1

The Accident - પૂર્વભુમીકા

કહે છે જોડી સ્વર્ગમાં બને છે. જ્યાં મન મળે છે ત્યાં કુંડળી મેળવવાની કોઈ જરૂરત નથી. માનવ એક સુપર બોય છે. માધવી ચુલબુલી બબલી ગર્લ છે. બન્નેનાં હ્ર્દય એકસાથે, એક માટે ધડકે છે. છતાં કેમ માધવી માનવને પતિના રૂપમાં સ્વીકારી નથી શકતી? એક Accident માનવ અને માધવીની જિંદગી બદલી નાંખે. વાંચો મારી આ અલગ પ્રકારની રોમેન્ટિક નોવેલ . જાણો પ્રેમનો સાચો અર્થ ...Read More

2

The Accident - પ્રેમના પગલાં

કહે છે જોડી સ્વર્ગમાં બને છે. જ્યાં મન મળે છે ત્યાં કુંડળી મેળવવાની કોઈ જરૂરત નથી. માનવ એક સુપર બોય છે. માધવી ચુલબુલી બબલી ગર્લ છે. બન્નેનાં હ્ર્દય એકસાથે, એક માટે ધડકે છે. છતાં કેમ માધવી માનવને પતિના રૂપમાં સ્વીકારી નથી શકતી? એક Accident માનવ અને માધવીની જિંદગી બદલી નાંખે. વાંચો મારી આ અલગ પ્રકારની રોમેન્ટિક નોવેલ . જાણો પ્રેમનો સાચો અર્થ ...Read More

3

The Accident - પ્રેમના પગલાં

કહે છે જોડી સ્વર્ગમાં બને છે. જ્યાં મન મળે છે ત્યાં કુંડળી મેળવવાની કોઈ જરૂરત નથી. માનવ એક સુપર બોય છે. માધવી ચુલબુલી બબલી ગર્લ છે. બન્નેનાં હ્ર્દય એકસાથે, એક માટે ધડકે છે. છતાં કેમ માધવી માનવને પતિના રૂપમાં સ્વીકારી નથી શકતી? એક Accident માનવ અને માધવીની જિંદગી બદલી નાંખે. વાંચો મારી આ અલગ પ્રકારની રોમેન્ટિક નોવેલ . જાણો પ્રેમનો સાચો અર્થ ...Read More

4

The Accident - પ્રેમનાં પગલાં

કહે છે જોડી સ્વર્ગમાં બને છે. જ્યાં મન મળે છે ત્યાં કુંડળી મેળવવાની કોઈ જરૂરત નથી. માનવ એક સુપર બોય છે. માધવી ચુલબુલી બબલી ગર્લ છે. બન્નેનાં હ્ર્દય એકસાથે, એક માટે ધડકે છે. છતાં કેમ માધવી માનવને પતિના રૂપમાં સ્વીકારી નથી શકતી? એક Accident માનવ અને માધવીની જિંદગી બદલી નાંખે. વાંચો મારી આ અલગ પ્રકારની રોમેન્ટિક નોવેલ . જાણો પ્રેમનો સાચો અર્થ ...Read More

5

The Accident - પ્રેમના પગલાં 4

ચા? સાહેબજી એક બહુ મધુર સ્વર મારા કાને અથડાયો. વધુ પડતી જિજ્ઞાષા વશ હું સાડા ચાર વાગે ઉઠી ગયો અને બહુ ઉતાવળ કરી તો ભાઈ મને છ વાગ્યે સ્ટેશન પર ઉતરી ગયા હતા.સાવ સુમસામ સ્ટેશન પર કોઈપણ પ્રકારની હલચલ નહોતી. મેં આંખો પરથી હાથ હટાવ્યા. જાણે કોઈએ મને જોરદાર તમાચો નો માર્યો હોય તેવી મુખાકૃતિથી હું મારી નજર સમક્ષ 7-8 વર્ષના લગભગ સાવ અર્ધનગ્ન બાળકને જોઈ લીધો હતો . ...Read More

6

The Accident - પ્રેમના પગલાં 5

અચાનક પેલી છોકરી બોલી. એ ચાલી મેં તેની સામે વિસ્મીભૂત થઈને જોયું અરે ગાડી ચાલી એમ. તેણે પોતાની દસે દસ આંગળીઓથી પોતાની અચરજ બતાવી. આમ પણ છોકરીઓ કરતા તેમના gesture વધારે બોલકા હોઈ છે. બદલામાં મેં તેને માત્ર એક જ આંગળી ચીંધી. તે પણ બાજુ ના ટ્રેક પર ચાલી રહેલી ટ્રેન પર! ખરેખર બાજુની ટ્રેન ચાલુ થઈ હતી અને આ મેડમ ઉત્સાહિત થઈ ગયા.મારા ચહેરા પર થોડુંક હાસ્ય ઉભરાઈ આવ્યું જોકે બાકીના હાસ્યને મેં મારા અંદર પ્રયત્ન પૂર્વક સાંચવી લીધું.બીજા મુસાફર એટલા બધા સક્ષમ ન હતા તેથી તેઓ એકસાથે ખડખડાટ હસી પડ્યા. ...Read More

7

The Accident - પ્રેમના પગલાં 6

કોઈના ગૂંચવાડા ને સીધું કરવું સહેલું તો નથી જ. ઉપરાંત જ્યારે તમે જે કામ કરવા જઈ રહ્યા હો ત્યાં તમને સહકાર ન આપે તો? શુ માનવ તેની કુનેહ થી આટલા ગોટાળાવાળા હિસાબ telly કરી શકશે? ...Read More

8

The Accident - પ્રેમના પગલાં 7

જેટલા પેપર્સ પેકેટમાં રહી ગયા હતા તેને પણ મેં બહાર કાઢી લીધા અને ફાટેલા પેકેટ ને બદલે નવું પેકેટ હું કાગલોને સમય અને ક્રમાનુસાર કરવા લાગ્યો. અચાનક મારા હાથમાં એક એવું કાગળ આવ્યુ કે જેને જોતા વેંત જમારુ હૃદય તેજ ધબકવા લાગ્યું. મારુ શ્વસનતંત્ર તેજ થઈ ગયું. મારા આંખમાંથી થોડા અશ્રુઓ તે પેપર પર્સ પડ્યા અને મારા હાથમાંથી તે પેપર પડી ગયું. Oh my god મેં આગબબુલા થતા કહ્યું અને તે પેપર સિવાયના બધા જ પેપર એક સાથે પેકેટમાં ઠૂસી દીધાં! ...Read More

9

The Accident - પ્રેમના પગલાં 8

નહીં હજી વાર લાગશે. બે એકાઉન્ટ થઈ ચૂક્યા છે એક બાકી છે અને તેને વાર લાગશે.આપણે આટલી ધીરજ ધરી તો હજી બે દિવસ વધુ ગાંધી સાહેબની આશ્ચર્ય વાત એ છે કે હાયર ઓફિસ પાસે તેઓ મારા માટે વધારે સમય માંગી રહ્યા હતા. અરે યાર વો લડકા ક્યા કર રહા હૈ.મેંને ઇસી લિયે તો ઉસે ભેજા હૈ વડા અધિકારી પૂછી રહ્યા હતા. He is very excellent sir Then tell him to show some Excellency ...Read More

10

The Accident - પ્રેમના પગલાં 9

મેં પાછળ ફરીને જોયું તો એક સુંદર છોકરી હતી. મેં તેને નિહાળી તો બસ નિહાળતો જ રહી ગયો. તે કશું કહી હતી. પણ મારુ focus તો બસ તેના પર સ્થીર થઈ ગયું હતું. મેં કશી પણ પ્રતિક્રિયા ન આપી. તે બોલતી જ રહી. ન જાણે શું કહેતી હતી? કોને ખબર? હું તો માત્ર એટલું જ વર્ણન કરી શકું. નમણો ચહેરો, પાતળી કાયા, દેખાવડી તો ગઝબની , દેખાવથી તો debonair લાગતી હતી. આંખોમાં અજબ ચંચળતા, અનેરી ચમક અને સચ્ચાઈ. એ શું બોલે છે તે કોને ખબર પરંતુ મેં તેના મુખે એક જ શબ્દ સાંભળ્યો હતો અને તે હતો Sorry . ...Read More

11

The Accident - પ્રેમના પગલાં 10

Paper શરૂ થયું Paper અડધુ લખાયું. Suplimantory સ્ટાર્ટ થઈ અને મારીAnswer sheet ને પગ આવી ગયા. તે જાતે પાછળ ગઈ. Paper કમ્પ્લીટ થતાં પહેલા તે મારી પાસે આવી પણ ગઈ અને મેં Almost દસ મિનિટ પહેલા Paper Complete કરી નાખ્યું અને રોજની માફક આજે પણ માધવીએ પોતાનો signature step Paper પર છોડ્યો. બધા Relax હતા.કોઈને ઉતાવળ નહોતી. ચાલો bye માધવી ભારે સ્વરે બોલી Never say good bye, say see you someday again મેં કોઈ હિન્દી ફિલ્મના હીરોની માફક ડાયલોગ ચીપકાવી માર્યો. ...Read More

12

The Accident પ્રેમના પગલાં - 11

love is blind તે સાંભળ્યું છે ને તો હવે જોઈ પણ લે. તેણે પોતાની આંખો કરી જો હું બંધ આંખે તારા માટે પરફેક્ટ દુલ્હન શોધી રહી છું તેણે આંખો બંધ કરતાં પહેલા Match for you પર ક્લિક કરી રાખ્યું હતું. હવે ઢગલાબંધ ઓનલાઈન માંગા આવવાની તૈયારી પર હતા. તેણે પોતાની આંગળી વડે List ને Scroll કર્યું. ઘણા બધા Bio bullet train ની ગતી માફક નીચેથી ઉપર ચાલ્યા ગયા. હવે હું જેના પર આંગળી મૂકીશ. તારે તેને Any how date પર લઈ જવાની છે મારી નાખ્યા આવું. બધુ મને નહીં આવડે મેં માથા પર હાથ મુકતા કહ્યું. ...Read More

13

The Accident - પ્રેમના પગલાં 12

આ સ્વાર્થી જગત છે. અહીં બાપ માટે દીકરો કશું નથી કરતો અને તમે એક એવા વ્યક્તિ પાછળ આટલું મોટું લઇ રહ્યા છો કે જેને તમે માત્ર એક જ વાર મળ્યા છો. આ બધું શું કામ કરો છો ? દુનિયામાં જો બધું જ સ્વાર્થથી ચાલતુ હોત ને તો કદાચ મારા માતા-પિતાએ મને ઉછેર્યો જ ન હોત હું બોલ્યો અને બધા મૌન થઈ ગયા શું બોલુ તેની ન તો માધવીને ખબર હતી નતો પ્રિન્સિપાલને. ...Read More

14

The Accident પ્રેમના પગલાં - 13

શુ થયું હીરો? માધવી એ પૂછ્યું. કાઈ નહીં હું રિજેક્ટ થયો. મેં મોં વકાસીને કહ્યું ઓહ, પૂઅર પણ રિજેક્ટ થવા મારે આ રવીવારે dominozz માં date પર જવું પડશે મેં wink કર્યુ. How did you do that?' માધવી એ excitementમાં પૂછ્યું તું માઝા પી ગોટલા ની ફિકર ન કર મેં bike સ્ટાર્ટ કરતા કહ્યું. ...Read More

15

The Accident પ્રેમના પગલાં -14

હું ઘોર આત્મગ્લાનીથી પીડાઈ રહ્યો હતો. કોણ જાણે કેમ પરંતુ મારા મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે કારણે એક નિર્દોષ બાળકની અવદશા થઈ. મેં માધવીને ફોન લગાડ્યો અને તેને આખી ઘટના સંભળાવી. મારું ધ્યાન માત્ર જમીન પર જ હતું આસપાસની મને કંઈ જ ખબર નહોતી. અને મારે તે જાણવાની જરૂર પણ નહોતી કે મારી આસપાસ શું થઈ રહ્યું છે? મારી અંદર જે ચાલી રહ્યું છે તેને મેં માધવી સાથે share કરી લીધું. માધવી માત્ર સાંભળતી રહી . ...Read More

16

The Accident પ્રેમના પગલાં - 15

મે તેને Hug કરીને તેને સાંત્વના આપી અને તે મને વિટળાઈને વધારે રડવા લાગી. આ દ્રશ્ય મેગા સીટીમાં કદાચ હશે પરંતુ ભાવનગરમાં છોકરો છોકરીને Hug કરે, અને એ પણ જાહેર સ્થળમાં એટલે કયામત આવી જાય. બ્રેકિંગ ન્યુઝ થઈ જાય. બધા લોકો ચાતક નજરે અમારી સામે જોઈ રહ્યા હતા. સિમ્પલને પરિસ્થિતિનો ખ્યાલ આવી જતાં તેણે મને દૂર કર્યો અને ટોળું વિખેરાઈ ગયુ. ...Read More

17

The Accident પ્રેમના પગલાં - 16

કોઈ વાંધો નહીં. તારા માટે હું બીજી કોઈ બેસ્ટ ગર્લ શોધી લઈશ જો જે. ના મને લાગે છે હું જ્યાં સુધી તારી સાથે છું. મારે બીજા કોઈની જરૂર નથી હું બોલ્યો કદાચ આ બોલતી વખતે મારુ હૃદય ધડકવાનું ભૂલી ગયું હશે. તેવી જ રીતે કદાચ માધવીનું હૃદય પણ ભુલક્કડ બની ગયું હશે. તે પણ મને એકીટશે જોઈ રહી હતી. ...Read More

18

The Accident પ્રેમના પગલાં -17

કોઈના કૈં પણ કહેવાથી આપણે આપણા સંબંધ પર સવાલ કરવાનો? માનવ સવાલ તો એ જ છે કે આપણા નામ શું છે? મારા સબંધનું નામ તો માધવી છે તારા સબંધનું નામ તને ખબર મેં માધવીની આંખોમાંથી વરસી રહેલી ઝીણી ઝરમરને લૂછી. I love you માનવ જે રીતે વૃક્ષને વેલ વીંટળાયેલી હોય તેમ માધવી મને ભેટી પડી.તે રડી રહી હતી અને મારી પીઠ પર પ્રેમથી થપ્પડ મારી રહી હતી. ...Read More

19

The Accident પ્રેમના પગલાં - 18

મારા અને માધવી ના સબંધ માં શું સ્પેશ્યલ છે જે આખા જગતને દેખાય છે. પણ અમને નથી કે પછી અમે ક્યારેય તે જોવાની કોશિશ જ નથી કરી. કદાચ શ્વાસ લીધા વગર પણ થોડા સમય ચાલે પરંતુ માધવી વગર નથી ચાલતું. આ શું છે આ કેવો અહેસાસ છે આ બધા સવાલ થી પણ અઘરો સવાલ એ છે બોસ, શું મારે માધવીને પ્રપોઝ કરવી જોઈએ અને જો હા તો કેવી રીતે પછી માધવીનું રીએકશન શું હશે શું તે હસીને Yes I Do કહેશે થશે કે પછી last time cafeની માફક ચુપચાપ ચાલી જશે. ...Read More

20

The Accident પ્રેમના પગલાં - 19

માધવી મારા શ્વાસની સુગંધ, મારા જીવનનું અજવાળું , મારી કસ્તુરી બીજું કોઈ નહીં તું છો I love માધવી. will you merry me અઠવાડિયા પહેલા ખરીદી રાખેલ Diamond studed golden ring તનીષ્ક ના stylish boxમાં હતી. મેં તેને open કરી માધવીના હાથમાં મૂકતા કહ્યું. પાછળ ઊભેલા સિમ્પલ અને રાજી થઈને એકબીજાને ભેટી પડ્યા અને માધવીની પ્રતિક્રિયાની રાહ જોવા લાગ્યા. ...Read More

21

The Accident પ્રેમના પગલાં - 20

તારે મરી જવું છે ને. આ લે તારા માટે wide range મા option લાવી છું. સિમ્પલ બોલી rubbish, baby લકી બોલ્યો આ માણસ રૂમ બંધ કરીને બેઠો છે, મોબાઈલ બંધ કરીને બેઠો છે અને મનના દ્વાર પણ બંધ કરીને બેઠો છે. આ બધા જ મુખ્ય લક્ષણ છે કે તેને જીવનને પણ બંધ કરી દેવું છે સિમ્પલ ગુસ્સામાં એકધારી બોલી રહી હતી. ...Read More

22

The Accident પ્રેમના પગલાં - 21

તોગો આખો ઘટનાક્રમ દૂરથી જોઈ રહ્યો હતો. વૃક્ષના થડ પાસે હું દર્દ થી કણસી રહ્યો હતો. મારા કપાળમાંથી લોહી રહ્યું હતું. મારી પીઠ પર પછડાટ લાગવાથી અતીશય દુખાવો થઈ રહ્યો હતો. તોગો પોતાની ડ્રાઈવર કેબિનમાંથી ઉતર્યો અને મારી સામે આવ્યો. તેના હાથમાં ગાડીનો excel rod હતો.એક્સિડન્ટના કારણે મને બધું ધૂંધળું દેખાતું હતું. તોગો મારી પાસે આવીને બોલ્યો હરામખોર તે મારી જિંદગી બરબાદ કરી નાખી અને હવે તારે ઇન્ટરવ્યૂ દેવા જવું છે તેને મારા પર એક્સેલ રોડથી પ્રહાર કર્યો અને હું ત્યાં જ બેભાન થઈ ગયો ...Read More

23

The Accident પ્રેમના પગલાં - 22

માધવી લાયકાત તો કોઈ ઇન્ટરવ્યૂ માં તપાસવાની હોય. જિંદગીની તો માત્ર એક જ લાયકાત હોય છે પ્રેમ તું અગર મારા લાયક નથી. તો મીહીરને નેહા તો બંન્ને નોર્મલ છે. વિદેશમાં ભણેલા ગણેલા છે. છતાં કેમ ઝઘડે છે બધો જ વાંક આ સમાજનો છે. તે પહેલેથી માત્ર દયા ખાતા શીખવે છે. સહકાર આપતા નહીં. તે અંધને સુરદાસ કહીને પોતાનો દંભ છુપાવી લે છે. અને એકાંતમાં તે જ અંધને બાડો કહે છે. નામ બદલવાથી કૈં વિચારધારા નથી બદલી જતી. આપણો સંબંધ પણ આ વિચારધારાનો શીકાર થઈ ગયો છે. માધવી જિંદગી જીવવા પગની નહીં પ્રેમની જરૂર પડે છે . મેં કહ્યું અને મેં મારી જિંદગીમાં ત્રીજી વાર પ્રપોઝ કર્યું. Will you merry me વાંચો મારો આ વાર્તાનો અંતીમ જવાબ શું છે માધવીના દિલનો હાલ! અને હા તે સાથે એક અંતીમ રહસ્ય પણ ખુલશે . તે જાણવા વાંચવો પડશે આ ભાગ. ...Read More