સ્નેહ સંબંધ

(19)
  • 10.2k
  • 5
  • 5k

મારી વાર્તા "જાનકી" ને આટલો પ્રેમ આપવા માટે હું આપ બધાં ની આભારી છું... આજ ફરી એક નવી જ લવ સ્ટોરી લઈ ને આવી છું, હું કોઈ બોઉં મોટી લેખક નથી પણ આશા રાખું છું આપને આ નવલકથા ગમશે... આ નવલકથા એક પ્રેમ કથા, થોડી સામાજિક વાર્તા અને થોડું સસ્પેન્સ પેદા કરશે સાથે સાથે જરા રોમાન્સ પણ જોવા મળશે.... તો જરૂર થી વાંચજો , આપના અમુલ્ય પ્રતિભાવો જણાવો... આપના પ્રતિભાવ વધુ આગળ લખવા પ્રોત્સાહન આપે છે... --------------------------------------------- રીક્ષા ચાલકે ગર્લ્સ હોસ્ટેલ ની બહાર મેઈન ગેટ પર રીક્ષા ઊભી રાખી... તેમાં થી શ્રેયા તેના મમ્મી પપ્પા સાથે નીચે ઉતરી અને ત્યાં થી પોતાની બેગ લઈ ને અંદર જાય છે... હોસ્ટેલ ચાર માડ ની હતી ત્યાં સીડી પાસે જ એક લગભગ ચાલીસ વર્ષ ના મહિલા ટેબલ પર બુક અને પેન લઈ ને બેઠા હતા.. તે આ હોસ્ટેલ ને સાંભળતા હતા તેમનું નામ સરલા બેન હતુ... શ્રેયા ત્યાં તેની પાસે પોહચી ને તેમની સાથે વાત કરે છે... " આપ સરલા બેન.?"

1

સ્નેહ સંબંધ - 1

મારી વાર્તા "જાનકી" ને આટલો પ્રેમ આપવા માટે હું આપ બધાં ની આભારી છું... આજ ફરી એક નવી જ સ્ટોરી લઈ ને આવી છું, હું કોઈ બોઉં મોટી લેખક નથી પણ આશા રાખું છું આપને આ નવલકથા ગમશે... આ નવલકથા એક પ્રેમ કથા, થોડી સામાજિક વાર્તા અને થોડું સસ્પેન્સ પેદા કરશે સાથે સાથે જરા રોમાન્સ પણ જોવા મળશે.... તો જરૂર થી વાંચજો , આપના અમુલ્ય પ્રતિભાવો જણાવો... આપના પ્રતિભાવ વધુ આગળ લખવા પ્રોત્સાહન આપે છે... ---------------------------------------------રીક્ષા ચાલકે ગર્લ્સ હોસ્ટેલ ની બહાર મેઈન ગેટ પર રીક્ષા ઊભી રાખી... તેમાં થી શ્રેયા તેના મમ્મી પપ્પા સાથે નીચે ઉતરી અને ત્યાં થી ...Read More

2

સ્નેહ સંબંધ - 2

આગળ ના ભાગ માં આપણે જોયુ કે...શ્રેયા નિધિ ની આતુરતા થી રાહ જોઈ રહી હતી... અને નિધિ આવી બંન્ને ઓ એક બીજા ને મળી ને ખૂબ ખુશ હતી... હવે બધા સાથે જમવા જાય છે....હવે આગળ.....--------------------------શ્રેયા અને નિધિ પોત પોતાની મમ્મી સાથે નીચે આવે છે બંન્ને ના પપ્પા ત્યાં એક ઝાળ નીચે આવેલ બાકળા પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા... આ લોકો ને આવતા જોઈ તે બંન્ને ઉભા થઈ બહાર જવા માટે નિધિ શ્રેયા અને તેમની મમ્મી ઓ ને ઈશારો કરી પોતે ચાલતા થાય છે... બધા હોસ્ટેલ થી થોડી દૂર આવેલ "સ્વાગતમ્" રેસ્ટોરન્ટ માં જમવા જાય છે... જમતાં જમતાં ...Read More

3

સ્નેહ સંબંધ - 3

આગળ ના ભાગ માં આપણે જોયું કે...શ્રેયા નિધિ અને સ્વાતિ સાથે હોસ્ટેલ ની ભોજનાલય માં જમી ને રૂમ પર છે... નિધિ ના મમ્મી નો ફોન આવે છે શ્રેયા અને નિધિ તેની સાથે વાત કરી છે... બધા બીજા દિવસે કોલેજ નો પેહલો દિવસ છે તો જરા ચિંતા માં હતા... હવે આગળ...------------------------------ત્રણેય વાતો કરતા અને વિચારતા વિચારતા સુઈ જાય છે.... બીજા દિવસે સ્વાતિ ની આંખ પેહલા ખૂલે છે... તે નાહી ને ફ્રેશ થઈ પછી નિધિ ને ઉઠાડે છે તો નિધિ બાજુ માં સુતેલી શ્રેયા ના કહે છે..." શ્રેયું તું નાહી આવ ને જા ને પછી હું ઉઠી જઈશ..."શ્રેયા પણ ખૂબ નીંદર ...Read More

4

સ્નેહ સંબંધ - 4

આપણે આગળ ના ભાગ માં જોયું કે... શ્રેયા માટે નિધિ એક ટોપ લઈ ને આવી હતી તે પહેરી ને કોલેજ જવા તૈયાર થઈ હતી... બધા કોલેજ આવી ને જરા ચિંતા માં હતા કે તે લોકો કોઈ ને ઓળખતા પણ નથી અહીં... તેટલી વાર માં કોઈક નિધિ ને અવાજ આપે છે... નિધિ પણ તેને સહેલાઈ થી ઓળખી જાય છે અને તેને સાગર કહી ને બોલાવે છે.... હવે આગળ.... ---------------------------------------- નિધિ સાગર ની નજીક જઈ ને એક દમ ખૂશી સાથે કહે છે.... " સાગર, તું અહીં...? " સાગર પણ ને ડગલાં આગળ આવતા બોલ્યો... " હું આ જ કોલેજ માં છું..." ...Read More