Emotional Attachment

(5)
  • 2.9k
  • 0
  • 1k

આ વાર્તા છે બે પ્રેમીઓની... બીજાથી તદ્ ન જુદી મોર્ડન અને અનોખી... બે અલગ પ્રરકારની વ્યક્તિત્વ ધરાવતા અને આ love story થોડા અંશે સત્ય ઘટના પર આધારિત છે. પાત્રોના નામ સિદ્ધાર્થ અને સના. આ એક માત્ર ધારાાવાહિક નો થોડો ભાગ છે આમ કેહવાય કે માત્ર trailer jevu che, but આ વાંચી તમને આનંદ થશે મજા આવશે એવી આશા. તું મને છોડી દેવાનો જ હતો તો પેહલાંથી કીધું કેમ નહિ..?! તારે મને અને તારી માં અને તારી બેનનો વિચાર ના આવ્યો તું આવું કરશે તેમની સાથે ....!! ખબર છે ને તને હું તારા વગર નથી રહી શકતી. બસ હું ક્યાંય પણ હોવ મને તારી જ યાદ આવ્યા કરે ... બસ તું મારી સાથે જ વાતો કર્યા કર મારું મન ફ્રેશ થઇ જાય. તારું hug કરવું, મારી care કરવી, મારી મશ્કરી કરવી,મને જાડી જાડી કરીને ચીડવવી, મારા માથે વ્હાલ થી kiss કરવી, મને માથામાં મસાજ કરી આપવી એ બધું હું હવે કોને કહીશ...? કોણ મને તારા જેટલું સાચવશે? કોણ મારો હાલચાલ પૂછશે તારા વગર તો મારી જીંદગી વિચારવી જ આગ્રી લાગે.... તું n hoi to mare pan Nathi જીવવું... તું જ તો મને સમજી શકે છે બાકી કોઈ મને નથી સમજતું... મને બસ તું જ જોઈએ .... બસ તું જ... તારી સાથે મારી emotinal attachment che...tu bas maro. j che maro j...sana. ni aakho ભીની થઈ તે પોતાને મજબુત કરી રહી હતી...

1

Emotional Attachment - 1

આ વાર્તા છે બે પ્રેમીઓની... બીજાથી તદ્ ન જુદી મોર્ડન અને અનોખી... બે અલગ પ્રરકારની વ્યક્તિત્વ ધરાવતા અને આ story થોડા અંશે સત્ય ઘટના પર આધારિત છે. પાત્રોના નામ સિદ્ધાર્થ અને સના. આ એક માત્ર ધારાાવાહિક નો થોડો ભાગ છે આમ કેહવાય કે માત્ર trailer jevu che, but આ વાંચી તમને આનંદ થશે મજા આવશે એવી આશા. તું મને છોડી દેવાનો જ હતો તો પેહલાંથી કીધું કેમ નહિ..?! તારે મને અને તારી માં અને તારી બેનનો વિચાર ના આવ્યો તું આવું કરશે તેમની સાથે ....!! ખબર છે ને તને હું તારા વગર નથી રહી શકતી. બસ હું ક્યાંય પણ ...Read More