ધબકાર

(11)
  • 7.4k
  • 0
  • 3.6k

કહેવાય છે એક જન્મ ઓછો પડે પ્રેમ કરવા અને નિભાવવા માટે . વર્ષ ૨૦૧૨ સ્કૂલ અને કોલેજ ના દિવસો પૂરા થયા અને આ ભાગ દોડ ની દુનિયા મા પગ મૂકવા નો હતો .. જે મારા માટે સાવ અજાણી હતી ..અને મારા સમજ ની બહાર હતી .. કોલેજ ના દિવસો ની મજા મસ્તી બધુજ છોડી આગળ વધવાનો સમય હતો ... રુદ્ર એક એવો છોકરો જે વધારે લાગણી સિલ છે . introvert પર્સનાલિટી ધરાવે છે . વધારે ભીડ થી દુર રહેવું .. બઉ ઓછા મિત્ર ..અને કામ વગર એક શબ્દ પણ ન બોલવો ...એવો હતો મારો જીગરી મારો મિત્ર રુદ્ર .... સ્કૂલ ના દિવસો થી કોલેજ સુધી અમે સાથે મોટા થયેલા અમારા ગ્રુપ મા હું એટલે કે પંકજ , રુદ્ર ,પાયલ અને ટીનો આમ તો એનું નામ તિલક છે પણ અમે એને સ્કૂલ ટાઇમ થી ટીનો કહેતા ... પાયલ અને ટીનો પડોસી હતા રુદ્ર થોડો દૂર રહેતો અમારા ઘર થી .. કોલેજ પૂરી થયા પછી પાયલ અમારા ગ્રુપ થી થોડી અલગ થઈ ગઈ. કારણ કે એના ઘરના એ એની સગાઈ નક્કી કરિ જેથી અમારી સાથે એ ના ફરી સકે એવું મોટા લોકો નું કહેવું હતું .

1

ધબકાર - 1

કહેવાય છે એક જન્મ ઓછો પડે પ્રેમ કરવા અને નિભાવવા માટે . વર્ષ ૨૦૧૨ સ્કૂલ અને કોલેજ ના દિવસો થયા અને આ ભાગ દોડ ની દુનિયા મા પગ મૂકવા નો હતો .. જે મારા માટે સાવ અજાણી હતી ..અને મારા સમજ ની બહાર હતી ..કોલેજ ના દિવસો ની મજા મસ્તી બધુજ છોડી આગળ વધવાનો સમય હતો ...રુદ્ર એક એવો છોકરો જે વધારે લાગણી સિલ છે . introvert પર્સનાલિટી ધરાવે છે .વધારે ભીડ થી દુર રહેવું .. બઉ ઓછા મિત્ર ..અને કામ વગર એક શબ્દ પણ ન બોલવો ...એવો હતો મારો જીગરી મારો મિત્ર રુદ્ર ....સ્કૂલ ના દિવસો થી કોલેજ ...Read More

2

ધબકાર - 2

પાયલ નો ભાઈ મારા પર કેમ ગુસ્સે હતો .. બઉ બધા ખોટા વિચારો અને ચિંતા સાથે હું ટીના ના આવ્યો..ટીનો પણ ઘરે પહોંચી ગયો હતો . હું કંઇક બોલું એ પહેલાં ટીનો બોલી ઉઠ્યો અરે તું મારા ઘરેજ આવવાનો હતો તો.. સાથેજ આવ્યો હોય તો આમ પાછળ થી કેમ ?? પંકજ - ના એવું ન હતું હું ઘરે જઈ રહ્યો હતો પણ પછી પાયલ ના ઘરે ભીડ જોઈ તો હું ત્યાં ગયો .અને ત્યાં કઈ સમજાય એ પહેલાં હું તારા ઘરે જ આઇ ગયો .ટીનો - હા ભીડ તો મે પણ જોઈ હતી પણ મારે સેઠ નો કોલ આયો ...Read More