પ્રેમ રોગ

(51)
  • 20.4k
  • 7
  • 11.6k

કહેવાય છે કે દુનિયામાં બધા રોગનું નિવારણ છે પણ આ પ્રેમ રોગનું કોઈ નિવારણ નથી. આની માત્ર એક જ દવા છે અને તે છે તેનો પ્રેમી કે પ્રેમિકા. પ્રેમ એટલે કે કોઈ જબરદસ્તી વિના બે દિલોનું બંધન. એકબીજાથી તદ્દન અલગ પણ એકબીજાના દિલથી જોડાયેલ. આવી જ એક કહાની છે અનુરાગ,મૈત્રી અને દીપની. દીપ અને અનુરાગ બંને ભાઈઓ હોય છે. અનુરાગ જે શાંત અને નિખાલસ હોય છે ત્યાં જ દીપ જે હૉટ અને હૅન્ડસમ હોય છે. કૉલેજની બધી જ છોકરીઓ તેની દીવાની હોય છે. બંને ભાઈઓની વચ્ચે મૈત્રી નામની છોકરી આવે છે. બંને ભાઈઓનું દિલ મૈત્રી પર આવી જાય છે હવે જોવાનું એ છે કે મૈત્રીનું દિલ કોના પર આવે છે.... મહુવા થી અમદાવાદ કોલેજ ટ્રાન્સફર કર્યા બાદ આજે મૈત્રી નો પહેલો દિવસ હતો. મૈત્રી કોલેજના બીજા વર્ષને વિદ્યાર્થીની છે. તેના માટે અમદાવાદની કોલેજ તદ્દન અલગ છે. તે સવારે જલ્દીથી તૈયાર થઈને નાસ્તો કરીને કોલેજ જવા માટે નીકળે છે. કોલેજ નો પહેલો દિવસ હોવાથી તે કાળા રંગનો ડ્રેસ, કપાળમાં બિંદી, ખંભા પર દુપટ્ટો, સરસ મજાની હેર સ્ટાઈલ અને હાથમાં બે બુક લઈને જાય છે. આજે પહેલો દિવસ હોવાથી મૈત્રીના પપ્પા તેને કોલેજ મૂકી જાય છે. મૈત્રી કોલેજ પહોંચતા તેનો ક્લાસ શોધતી હોય છે ત્યાં તેને કોલેજ કેમ્પસ માંથી નાચવા અને ગાવાનો અવાજ આવે છે. એ તરત જ કોલેજ કેમ્પસમાં થાય છે.

Full Novel

1

પ્રેમ રોગ - 1

કહેવાય છે કે દુનિયામાં બધા રોગનું નિવારણ છે પણ આ પ્રેમ રોગનું કોઈ નિવારણ નથી. આની માત્ર એક જ છે અને તે છે તેનો પ્રેમી કે પ્રેમિકા. પ્રેમ એટલે કે કોઈ જબરદસ્તી વિના બે દિલોનું બંધન. એકબીજાથી તદ્દન અલગ પણ એકબીજાના દિલથી જોડાયેલ. આવી જ એક કહાની છે અનુરાગ,મૈત્રી અને દીપની. દીપ અને અનુરાગ બંને ભાઈઓ હોય છે. અનુરાગ જે શાંત અને નિખાલસ હોય છે ત્યાં જ દીપ જે હૉટ અને હૅન્ડસમ હોય છે. કૉલેજની બધી જ છોકરીઓ તેની દીવાની હોય છે. બંને ભાઈઓની વચ્ચે મૈત્રી નામની છોકરી આવે છે. બંને ભાઈઓનું દિલ મૈત્રી પર આવી જાય છે હવે ...Read More

2

પ્રેમ રોગ - 2

પહેલો દિવસ તો જેમ તેમ નીકળી ગયો પણ હવે આગળ નું શું વિચાર્યું છે. આજે કોલેજ નો બીજો દિવસ ગયો. જેવું વિચાર્યું હતું એવું કંઈ પણ ન થયું. આગળ હવે શું થાય છે એ જોઈએ. મૈત્રી કોલેજમાં પ્રવેશે છે " અરે હાય મૈત્રી. કેમ છો? મજામાં ને. " દીપે પૂછ્યું." અત્યાર સુધી તો મજામાં હતી પણ હવે તને જોયા પછી ખબર નહીં. "" યાર બધી વાત ના ઉંધા જવાબ આપવા જરૂરી છે? ક્યારેક તો આમ હસીને વાત કર "" તારી સાથે વાત જ કોણ કરવા માંગે છે. મારે બીજા પણ કામ છે તો બાજુમાં રહે અને મને જગ્યા આપ. ...Read More

3

પ્રેમ રોગ - 3

"હાય મૈત્રી "" હાય દીપ, આજે તું ફ્રી છો? મારે તારી સાથે વાત કરવી છે."" આમ તો મારે ઘણું છે પણ તમારા માટે હું હંમેશા ફ્રી જ છું "" ઓકે, તો આપણે ક્યાંક બહાર જઈને વાત કરીએ "" બહાર એટલે કોલેજની બહાર કે... "" હા કોલેજની બહાર. કોઈક સારી જગ્યાએ "" ઓકે તો ચાલ હું તને મારી મનપસંદ જગ્યાએ લઈ જાવ છો "" ઓકે કંઈ વાંધો નહીં "" શું વાત છે આજે તો તમે બંને એક સાથે છો" અનુરાગ દીપ અને મૈત્રીને વાત કરતા જુએ છે તો" હા મને અનુભવ થયો કે જે પણ થયું તેમાં દીપનો કોઈ વાંક ...Read More

4

પ્રેમ રોગ - 4

દીપ ઘરે જાય છે તો અનુરાગ ને આ વિશે વાત કરે છે. અનુરાગ ખુશ હોય છે કે આ બંને ઝઘડાઓ બંધ થઈ ગયા." અનુરાગ આ મૈત્રી એટલે ખરાબ તો નથી. ખરેખર તે બહુ સારી છોકરી છે "" હા એ તો છે. તે દિલની એકદમ સાફ છે."" તું મને થોડી નોવેલ વિશે જણાવો ને!"" તું અને નોવેલ વાંચીશ! શું વાત છે આજે તો દિવસ ક્યાં ઉગ્યો છે "" ના બસ મને વાંચવાનું મન થયું "" વાંધો નહીં. તું કાલે લાઈબ્રેરીમાં આવી જાજે. હું તને નોવેલ્સ વાંચવા માટે આપીશ. અત્યારે સુઈ જા ગુડ નાઈટ "" ઓકે ગુડ નાઈટ"કાલે તો દીપ માટે ...Read More

5

પ્રેમ રોગ - 5

દીપ આવે છે અને દીપ ને મૈત્રી બંને અનુરાગ ને ઘરે લઈ જાય છે. મૈત્રી અનુરાગ માટે વિચાર કરતી છે. આજે જે પણ થયું તે માત્ર મમ્મી પપ્પા વિશે પૂછવાથી થયું. અનુરાગ નશા ની હાલતમાં બધું બોલે છે કે તેને શા માટે નશો કર્યો.રાતના મૈત્રી નો ફોન દીપ ને આવે છે " હાય દીપ, તું ક્યાં છો? "" મૈત્રી અત્યારે હું ક્યાં હોવ.ઘરે જ છું યાર "" તો તને અનુરાગ વિશે કંઈ પણ નથી ખબર!"" ના અનુરાગ ક્યાંક બહાર ગયો લાગે છે. કેમ તારે કંઈ કામ હતું અને અનુરાગનું"" દીપ અત્યારે આપણે જ્યાં હોટલે આવ્યા હતા ત્યાં અનુરાગ છે. ...Read More

6

પ્રેમ રોગ - 6

" હું કંઈ પણ નથી કરતી. જે કરે છે એ તું જ કરે છે. તને થોડો પણ વિચાર ન કે મને કેવું લાગશે. " મૈત્રી તેનું કામ કરવા લાગે છે" એક મિનિટ મૈત્રી પહેલા મારી વાતનો જવાબ આપ. શું કેવું લાગશે? મેં શું કર્યું? " તેનો હાથ પકડતા કહે છે." અનુરાગ કાલ રાત વિશે તને કંઈ પણ યાદ છે? "" હા એ પણ તને કોણે કહ્યું? જરૂર આ વાત તને દીપે કહી હશે. "" દીપ ને તો આ વાત વિશે ખબર પણ ના હતી. દીપ ને મે ખુદ એ કહ્યું. કાલે રાતના તું આટલો નશામાં હતો તને કંઈ વાતની ...Read More

7

પ્રેમ રોગ - અંતિમ ભાગ

ત્રણેય ની મંજિલ તો એક હતી પણ રસ્તાઓ અલગ હતા. કોલેજ નું છેલ્લું વર્ષ આવી જાય છે. દીપ અને દોસ્તી વિશે બંનેના પરિવારને ખબર હતી. દીપના મમ્મી અને પપ્પા આ રિલેશનને આગળ વધારવા માંગતા હતા. દિપ ના મમ્મી દીપ અને અનુરાગ બંને ના પ્યાર વિશે જાણતા હતા.તેઓ દીપ અને મૈત્રી ને એક કરવા માટે તેમના રિશ્તાની વાત લઈને મૈત્રી ના ઘરે જાય છે અને મૈત્રી નો પરિવાર પણ આ વાત માટે માની જાય છે.આ વાતની જાણ બધાને કરવામાં આવે છે અને ટૂંક સમય માં જ તેમની સગાઇ કરવાના હતા. દીપ ખુશ હોય ત્યાં બીજી બાજુ અનુરાગ મૈત્રી થી દૂર ...Read More