દિલની ચાહના, એક ભાવના

(3)
  • 7.3k
  • 0
  • 3.5k

"યાર, પણ હું તો પ્રહલાદ બોલવા માંગતી હતી, પણ 'પાદ' નીકળી ગયું!!!" રોશની બોલતી હતી. "મતલબ 'પાદ' નીકળી ગયું એમ જ ને!!!" મોહન એની ભાભી રોશની નો બોલાઈ ગયું ને બદલે નીકળી ગયું નો અર્થ લઈ રહ્યો હતો. ટ્રેન ના એ ડબ્બા માં રહેલા લગભગ બધા જ રોશની ની વાતો થી હસતા હતા. એક તો પ્રહલાદ ને બદલે પાદ અને હવે બોલાય ગયા ને બદલે નીકળી ગયું!!! સૌ ટ્રેઈન માં કપડાં ખરીદવા જઈ રહ્યા હતા. બહેનો - જીજાજી ઓ અને ભાઈ - ભાભી ઓ સૌ આજે મસ્તી ના મૂડ માં હતા. સૌ માસી - માસી અને મામા ફોઈ ના છોકરાઓ ભાઈ બહેનો પોતાના નવા પતિ અને પત્ની સાથે મસ્તીના મૂડ માં હતા. આ બધામાં કેવળ મોહન અને દિવ્યા જ સિંગલ હતા. અને રોશની ના પતિ અને મોહન નો ભાઈ આવ્યો નહોતો. મોહન એના નામ પ્રમાણે જ બહુ જ મસ્તીખોર હતો અને મહેફિલ ની જાન પણ હતો. અમુક જીજાજી અને અમુક ભાભી તો એના જોકસ સાંભળવા માટે જ આવ્યા હતા! દિવ્યા એની મોહન ની માસી ની છોકરી ના પતિ અને મોહનના જીજાજી ની બહેન હતી. સાવ એવું પણ નહોતું કે બંને બિલકુલ અજાણ્યા જ હતા એમ. ઈન ફેકટ, સૌપ્રથમ વાર બંને એ કોલ પર વાત કરેલી.

Full Novel

1

દિલની ચાહના, એક ભાવના - 1

દિલની ચાહના, એક ભાવના "યાર, પણ હું તો પ્રહલાદ બોલવા માંગતી હતી, પણ 'પાદ' નીકળી ગયું!!!" રોશની બોલતી હતી. 'પાદ' નીકળી ગયું એમ જ ને!!!" મોહન એની ભાભી રોશની નો બોલાઈ ગયું ને બદલે નીકળી ગયું નો અર્થ લઈ રહ્યો હતો. ટ્રેન ના એ ડબ્બા માં રહેલા લગભગ બધા જ રોશની ની વાતો થી હસતા હતા. એક તો પ્રહલાદ ને બદલે પાદ અને હવે બોલાય ગયા ને બદલે નીકળી ગયું!!! સૌ ટ્રેઈન માં કપડાં ખરીદવા જઈ રહ્યા હતા. બહેનો - જીજાજી ઓ અને ભાઈ - ભાભી ઓ સૌ આજે મસ્તી ના મૂડ માં હતા. સૌ માસી - માસી અને ...Read More

2

દિલની ચાહના, એક ભાવના - 2

કહાની અબ તક: ટ્રેનના ડબ્બામાં મસ્તી ચાલે છે. રોશની મોહનની ભાભી છે અને દિવ્યા મોહનની માસી ની છોકરી ના અને મોહનના જીજાજી ની બહેન હતી. બંને એકલા જ સિંગલ ટ્રેઈન માં હતા, બાકી બધા જ મોહનના બનેવી અને બહેન હતા. એક જીજાજી જ્યારે દિવ્યાને મજાકમાં કહે છે કે એ એના બોયફ્રેન્ડ ને યાદ કરે છે તો એના આંસુઓ નીકળી આવે છે, મોહન એને એક બાજુ લઈ ને સમજાવે છે. હવે આગળ: બંને ક્યારે ઘણા જ કરીબ આવી ગયા કોઈ ને ના જાણ રહી. દિવ્યા હવે મોહન ની બાહો માં હતી. મોહન નું જેકેટ એણે ઓઢી લીધું હતું! "મોહન જાન!" ...Read More

3

દિલની ચાહના, એક ભાવના - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

દિલની ચાહના, એક ભાવના - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) કહાની અબ તક: દિવ્યા એ મોહન ની માસી ની ના પતિ અને મોહનના જીજાજી ની બહેન હતી, બંને બધા સાથે ટ્રેઈન માં મસ્તી કરે છે. એક જીજાજી જ્યારે દિવ્યા ને કહે છે કે પોતે એના બોયફ્રેન્ડ ને યાદ કરે છે તો એને નહિ ગમતું, એ આંસુઓ સારે છે. એ મોહન ની બાહો માં આવી જાય છે ત્યારે જ મોહન ની ભાભી રોશની એને સૌથી આગળ લઈ જાય છે. બીજા કોઈ જીજાજી જ્યારે ફરી મોહન ની મજાક ઉડાવે છે ત્યારે રોશની સામે જવાબ આપે છે, એના થી દિવ્યા પણ ખુશી ...Read More