ધાખા ના ગઢ નો ઈતિહાસ

(4)
  • 5k
  • 0
  • 2k

ધાનેરા તાલુકામાં વસેલું એક નાનું એવું ગામડું તેનું નામ ધાખા ગામનું નામ ધાખા કંઈક આવી રીતે પડ્યું પહેલાના સમયમાં આ ગામમાં બારવટીયાઓની ઘણી ધાડ પડતી એટલે આ ગામનું નામ ધાડું નું ગામ ધાખા પડ્યું. ધાખા ની સ્થાપના લગભગ ઈસવીસન પૂર્વે 1500 માં થયેલ ત્યારે ધાખા નગરી તરીકે ઓળખાતી હતી. ધાખામાં પહેલા શાસન દેવડા રાજપુત ઓનું હતું. તેમ નું 50 વર્ષ શાસન ચાલ્યું ત્યારબાદ વાણીયા શાહ અજબાણી તેઓએ ગામ ઉપર 200 વર્ષથી વેપાર અને ગામની હુકુમત સંભાળી. ધાખામાં પહેલા વસ્તી સૌથી વધારે વાણીયાઓ ની હતી જેમના લગભગ ઘર 150 થી 200 ઘરો એમના હતાં. બીજા નંબરમાં બ્રાહ્મણ જેમાં 100 થી 150 ઘર તેમના હતાં ત્રીજા નંબરમાં કણબી પટેલ જેમના 50 થી 100 ઘર તે સમયમાં હતા. ધાખામાં મુખ્યત્વે જાતિ વાણીયા , કણબી, બ્રાહ્મણ, ઘાંચી, ભીલ, એટલી જાતિ હતી. ધાખા એક થી એક રહસ્યમય વાતો અને ઘટનાથી ભરેલું છે ધાખા ગામનો ગઢ લગભગ 500 થી 600 વર્ષ પૂર્વનો ઇતિહાસ છે જે હું તમને આગળ એના વિશે જણાવીશ. પેલું શાસન દેવડા રજપૂતો કર્યું ત્યાર પછી વાણીયા અને ત્યાર પછી કણબી પટેલે તેમની પટલાઈ કરી.

1

ધાખા ના ગઢ નો ઈતિહાસ - 1

ધાનેરા તાલુકામાં વસેલું એક નાનું એવું ગામડું તેનું નામ ધાખા ગામનું નામ ધાખા કંઈક આવી રીતે પડ્યું પહેલાના સમયમાં ગામમાં બારવટીયાઓની ઘણી ધાડ પડતી એટલે આ ગામનું નામ ધાડું નું ગામ ધાખા પડ્યું. ધાખા ની સ્થાપના લગભગ ઈસવીસન પૂર્વે 1500 માં થયેલ ત્યારે ધાખા નગરી તરીકે ઓળખાતી હતી. ધાખામાં પહેલા શાસન દેવડા રાજપુત ઓનું હતું. તેમ નું 50 વર્ષ શાસન ચાલ્યું ત્યારબાદ વાણીયા શાહ અજબાણી તેઓએ ગામ ઉપર 200 વર્ષથી વેપાર અને ગામની હુકુમત સંભાળી. ધાખામાં પહેલા વસ્તી સૌથી વધારે વાણીયાઓ ની હતી જેમના લગભગ ઘર 150 થી 200 ઘરો એમના હતાં. બીજા નંબરમાં બ્રાહ્મણ જેમાં 100 થી 150 ...Read More