માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી

(29)
  • 16.5k
  • 3
  • 8.2k

(વાચકો તમારા માટે એક નાની સસ્પેન્સ નવલિકા પ્રસ્તુત કરુ છુ આશા છે કદાચ ગમશે.) ગૌતમીએ બ્લાઉઝ ના બટન બંધ કરતા કરતા પુછ્યુ. "કેમ રાકેશ મજા આવીને?" જવાબમાં રાકેશે ધ્રુજતા સ્વરે કહ્યુ. "બસ મામી.બસ.બહુ થયુ હવે..હવેથી મારાથી આ બધું નહીં થાય." આટલુ બોલતા બોલતા રાકેશ લગભગ રડી પડ્યો. અને રાકેશને રડતા જોઈને ગૌતમી ખંધુ હસવા લાગી. "અરે! અરે.રડે છે શુ નાના કિકલાની માફક.ચલ ચુપ થઈ જા જોઉ." "હું.હું ખરુ કહુ છુ મામી.હવેથી મારાથી આ બધુ નહીં થાય.તમે..તમે પ્લીઝ હવેથી મારા રૂમમાં ન આવતા." બિલાડી ઉંદરને મારતા પહેલા ઘણીવાર પોતાના પંજામાં એને રમાડીને આનંદ મેળવતી હોય છે.એમ રાકેશની વાતો સાંભળીને ગૌતમીને જાણે ગમ્મત પડતી હોય એમ નેણા નચાવતા ગોતમી બોલી. "હ.હ.હાં ખરેખર?"

Full Novel

1

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 1

(વાચકો તમારા માટે એક નાની સસ્પેન્સ નવલિકા પ્રસ્તુત કરુ છુ આશા છે કદાચ ગમશે.) ગૌતમીએ બ્લાઉઝ ના બટન બંધ કરતા પુછ્યુ. "કેમ રાકેશ મજા આવીને?" જવાબમાં રાકેશે ધ્રુજતા સ્વરે કહ્યુ. "બસ મામી.બસ.બહુ થયુ હવે..હવેથી મારાથી આ બધું નહીં થાય." આટલુ બોલતા બોલતા રાકેશ લગભગ રડી પડ્યો. અને રાકેશને રડતા જોઈને ગૌતમી ખંધુ હસવા લાગી. "અરે! અરે.રડે છે શુ નાના કિકલાની માફક.ચલ ચુપ થઈ જા જોઉ." "હું.હું ખરુ કહુ છુ મામી.હવેથી મારાથી આ બધુ નહીં થાય.તમે..તમે પ્લીઝ હવેથી મારા રૂમમાં ન આવતા." બિલાડી ઉંદરને મારતા પહેલા ઘણીવાર પોતાના પંજામાં એને રમાડીને આનંદ મેળવતી હોય છે.એમ રાકેશની વાતો સાંભળીને ગૌતમીને જાણે ...Read More

2

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 2

અરવિંદભાઈએ ઘરની બાહર નીકળતા પહેલા રાકેશને કડક શબ્દોમાં તાકીદ કરતા કહ્યુ. "પરીક્ષા નજીક આવે છે માટે ક્યાય ભલો થઈ રખડવા જતો નહી. બરાબર મન લગાવીને લેસન કરજે." પછી ઘરની બહર નીકળતી વખતે શારદા ને પણ સૂચના આપી. "શારદા આનુ ધ્યાન રાખજે અને બરાબર લેસન કરાવજે." "હા ભાઈ હા.તમને એની ચિંતા છે તો અમને નહીં હોય?" શારદાએ બ્રીફકેસ અરવિંદના હાથમાં પકડાવતા કહ્યુ. ઘરની બાહર આવીને અરવિંદે રોજની જેમ રીક્ષા કરી અને રીક્ષાવાળાને પંજાબ નેશનલ બેંક લઈ જવા કહ્યુ. રિક્ષા બેંકની દિશામાં દોડવા લાગી. લગભગ અડધે રસ્તે પહોંચ્યા પછી અચાનક અરવિંદ ને યાદ આવ્યુ કે એક મહત્વની ફાઈલ બ્રીફકેસમાં નાખવાનુ તો ...Read More

3

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 3

શારદા ને ઉપર પહોંચાડીને અરવિંદ જેલમાં ગયો.અને રાકેશ ની હાલત સાવ અનાથ જેવી થઈ ગઈ.ત્યારે પાર્લામાં રહેતા એના મામા મામી ગૌતમીએ એની જવાબદારી ઉપાડી લીધી.શારદાના ક્રિયાક્રમ પતી ગયા પછી એ બન્ને.રાકેશને પોતાની સાથે મુંબઈ લઈ આવ્યા. સમય વિતતા કયા વાર લાગે છે. s.s.c. પાસ કરીને રાકેશે અંધેરીની ચિનોય કોલેજમાં એડમિશન મેળવ્યુ. એ જ્યારે કોલેજના સેકન્ડ યરમાં પહોંચ્યો.ત્યારે ફર્સ્ટ યરમાં દાખલ થયેલી દિવ્યા તરફ આકર્ષાયો. દિવ્યાએ પણ એને લિફ્ટ આપી.અને રાકેશ સાતમા આસમાનમા વિહરવા લાગ્યો. એનુ જીવન દિવ્યામય બની ગયુ. ચારે તરફ એને બસ દિવ્યા જ દિવ્યા નજર આવતી.દિવ્યા સિવાય એને કંઈ જ ન સુજતુ. જ્યા જ્યા એની નજર પડતી ...Read More

4

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 4

ગૌતમીને રમવા માટે રાકેશ નામનુ એક રમકડુ મળી ગયુ હતુ.હવે એને મહારાજની ખોટ સાલતી ન હતી. પણ બીજી તરફ સાથેના પહેલીવારના મિલન પછી તરત જ પછતાવા લાગ્યો હતો. "હે પ્રભુ.આ મારાથી શું થઈ ગયુ? જે ભલા મામાએ મને આસરો આપ્યો. એમની જ પત્ની સાથે હુ પાપ આચરી બેઠો.હુ અનાથ હતો.અને મામા મારા નાથ બન્યા.મારા ઉછેરની તમામ જવાબદારીઓ જે હસતા મુખે ઉપાડી રહ્યા છે.એ મામાની પીઠ પાછળ હુ એમની પત્ની સાથે આવુ અધમ કૃત્ય કરી બેઠો." આવુ આજ સુધીમાં ટોટલ ચાર વાર થયું હતુ.રાકેશ પહેલા હંમેશા ના ના કર્યા કરતો.અને પછી મામીને થોડીક જબરજસ્તી.અને થોડીક સુવાળપ આગળ હારી જતો.અને ફરી ...Read More

5

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 5

ટ્રીન..ટ્રીન..ટ્રીન ફોનની ઘંટડી વાગતા ઘનશ્યામદાસે રીસીવર ઉપાડીને કાને માંડ્યુ. "હેલો.કોણ?" " પ્લીઝ જરા ઘનશ્યામદાસ ને ફોન આપશો." સામે છેડે વિવેક પૂર્ણ શબ્દો સંભળાયા. "હા.હુ ઘનશ્યામ જ બોલુ છુ.તમે કોણ?" " હુ ઇન્સ્પેક્ટર સાળુંખે.ડી.એન.નગર પોલીસ સ્ટેશન.તમે અત્યારે જ તમારા ઘરે આવવા રવાના થાવ." "શુ…શુ.વાત છે. ઇન્સ્પેકટર?" ઘનશ્યામ દાસના અવાજમાં થડકારો આવી ગયો.ગભરાટમાં રીસીવર હાથમાંથી છૂટતા છુટતા બચ્યુ. સામેથી ઇ. સાળુંખેને અંદાજો આવી ગયો કે ઘનશ્યામદાસ ગભરાઈ ગયો છે. એટલે એમને હિંમત બંધાવતા કહ્યુ. "પ્લીઝ.હિંમત રાખો.ઘરે આવશો એટલે બધું સમજાઈ જશે." સામેથી ફોન કટ થઈ ગયો. પોતાના નાનકડા બંગલા પાસે ઘનશ્યામે ટોળુ જમા થયેલુ જોયુ.ત્યારે જ એને લાગ્યું કે નક્કી કંઈક ...Read More

6

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 6 - છેલ્લો ભાગ

"હા મામા આ સાચુ છે." રાકેશે રડમસ સ્વરે ખુલાસો કરતા કહ્યુ"પણ તારા મામી નુ ખૂન કરતા મહારાજ રંગે હાથે છે એનુ શુ?"જવાબમાં રાકેશે કહ્યુ. "મેં ઇન્સ્પેક્ટર સાહેબને મારુ સ્ટેટમેન્ટ લખાવ્યુ છે.એ તમને સ્ટેટમેન્ટ વાંચીને સંભળાવશે." સાળુંખેએ ઘનશ્યાદાસને કહ્યુ. "રાકેશે જે સ્ટેટમેન્ટ આપ્યુ છે.એ હુ તમને વાંચીને સંભળાવુ છુ"" મામીના એ બળાત્કારોથી હું ત્રાસી ગયો હતો.મામીને જ્યારે મેં કહ્યું કે હુ હવે કોઈ પણ ભોગે તમારો સાથ નહીં જ આપુ.ત્યારે એમણે મને ઘરેથી હાંકી કઢાવવાની ધમકી આપી હતી.અને હું મારા મામા ને મૂકીને ક્યાંય જવા માંગતો ન હતો.અને એ બિલાડીના પંજામાંથી છૂટવા પણ માંગતો હતો. સવારે સાડા નવ વાગે.મામા જ્યારે ...Read More