અલખ નિરંજન

(153)
  • 32.1k
  • 30
  • 9.1k

સવાર પડતાં રમા ઘર નો સમાન લઈ ખેતર મા જતો રહ્યો ,ત્યાં નાની કુટીર બનવી વસવાટ કરવા લાગ્યો.કુટીર નજીક એણે નાનકડું શિવલિંગ બનાવ્યું એ પણ એણે ખેતર ની માટી માથી . રોજ રમા ભગવાન ની આરાધના કરતો.આખું વર્ષ મેહનત કૃ થોડો પાક ઊગ્યો એના વેચાણ અર્થે બીજા દિવસે એ નગર મા જવાનું વિચારતો હતો .રાત્રે ખૂબ વર્ષા થવા લાગી આકાશ મા વીજળીઓ થવા લાગી. રમા એ બધો પાક એની નાનકડી કુટીરમા સાચવ્યો, અડધી રાત થઈ કોઈ એ રમા ની કુટીર નો દરવાજો ખટખટવ્યો .રમા એ ઊભો થઈ દરવાજો ખોલ્યો એ ફાટેલા તૂટેલા કપડાં પહરેલો વ્યક્તિ લાંબા વાળ ભીંજાયેલી હાલત મા એના દ્વારે ઊભો હતો.રમા એ એણે અંદર બોલાવ્યો ખાટ પર બેસાડયો વ્યક્તિ બોલ્યો

New Episodes : : Every Tuesday & Saturday

1

અલખ નિરંજન - 1

સવાર પડતાં રમા ઘર નો સમાન લઈ ખેતર મા જતો રહ્યો ,ત્યાં નાની કુટીર બનવી વસવાટ કરવા લાગ્યો.કુટીર નજીક નાનકડું શિવલિંગ બનાવ્યું એ પણ એણે ખેતર ની માટી માથી . રોજ રમા ભગવાન ની આરાધના કરતો.આખું વર્ષ મેહનત કૃ થોડો પાક ઊગ્યો એના વેચાણ અર્થે બીજા દિવસે એ નગર મા જવાનું વિચારતો હતો .રાત્રે ખૂબ વર્ષા થવા લાગી આકાશ મા વીજળીઓ થવા લાગી. રમા એ બધો પાક એની નાનકડી કુટીરમા સાચવ્યો, અડધી રાત થઈ કોઈ એ રમા ની કુટીર નો દરવાજો ખટખટવ્યો .રમા એ ઊભો થઈ દરવાજો ખોલ્યો એ ફાટેલા તૂટેલા કપડાં પહરેલો વ્યક્તિ લાંબા વાળ ભીંજાયેલી હાલત મા એના દ્વારે ઊભો હતો.રમા એ એણે અંદર બોલાવ્યો ખાટ પર બેસાડયો વ્યક્તિ બોલ્યો ...Read More

2

અલખ નિરંજન ભાગ 2

આખી રાત ભયંકર વર્ષા ,રમા ની આંખો ખૂલતાં તે બહાર ગયો ,બહાર નું દ્રશ્ય જોઈ તેની આંખો ખૂલી રહી ગઈ ... રમા ના આખા ખેતર માં ઊભો પાક લહરાતો હતો ,આ જોઈ રમા મુગ્ધ બની ગયો એના સમજ માં કઈ આવતું નહતું તે દોડતો ગયો ખેતર માં ચારેય બાજુ ભાગ્યો એને એની આંખો પર વિશ્વાસ નહોતો હજુ તો ગઈ કાલે જ આખા ખેતર નો પાક લણી લીધો તો આ પાક ક્યાથી આવ્યો કાલે રાતે તો આખું ખેતર સાવ ખાલીખમ હતું, એણે ફટાફટ સાધનો કાઢ્યા અને આખું ખેતર ફરી થી લણી લીધું ,અને બધો પાક જઈને નગર માં વેચી આવ્યો ...Read More

3

અલખ નિરંજન ભાગ ૩

રમાશંકર ની મુલાકાત વ્યક્તિ સાથે સરોવર પાસે થાય છે એ વ્યક્તિ રમા ને લઈ જઈને ને શીલા પર બેસાડે અને પોતે માન સરોવર માથી જળ લાવી રમા ના ચરણ નું પ્રક્ષાલન કરે છે ,રમા તેને અટકાવે છે “ આ શું કરો છો મહાશય ?” એ વ્યક્તિ ઉત્તર આપે છે “ અમારા સ્વામી નો આદેશ છે કે તમારી આવભગત મા કોઈ ત્રુટિ ના રહેવી જોઈએ તમે અમારા સ્વામી ના અત્યંત પ્રિય છો એટ્લે મને મારી ફરજ પૂરી કરવા દો” .રમા બોલ્યો “તમે ખૂબ નમ્ર અને વિવેકી છો અને સાથે સાથે તમારી વાતો પણ અત્યંત આકર્ષક છે , તમારું શુભનામ શું ...Read More

4

અલખ નિરંજન ભાગ ૪

આપણે આગળ ના ભાગ માં રમાશંકર થી અલખ ધણી ની યાત્રા જોઈ ,હવે આરંભ થશે અલખ નિરંજન ની ...... ભગવાન મહાદેવ ના આશીર્વાદ લઇ અલખ પોતાના ઘર પાછા આવ્યા ...હવે તો એ ઘર શું ...એતો આશ્રમ થઇ ગયું છે ,અલખ નું ધામ અલખધામ થઇ ગયું છે. અલખ ધણી એ સામાન્ય વસ્ત્રો છોડી ને સન્યાસી વસ્ત્રો ધારણ કર્યા ,એમ પણ એમનું જીવન પહેલે થી જ પરોપકારી તો હતું જ ,પરંતુ હવે સમય આવી ગયો હતો લોકો ને સાચા અર્થ માં સત્ય અને ભક્તિ નો માર્ગ બતાવવાનો. અલખ તો સવાર થી જ બેસી ગયા ત્યાં મંદિર ના ઓટલે અને શિવ ધૂન ...Read More