પેહલા પેહલા પ્યાર હૈ !!

(1.2k)
  • 86.7k
  • 227
  • 43.4k

પાયલ જલ્દી તૈયાર થઈ જા..આપડે મારા ભત્રીજા ની જનોઈ માં જવાનું છે..વાર ના કરતી - પાયલ ની મોટીમમ્મી નો અવાજ આવે છે.પાયલ એ વખતે નાની હતી. હજુ 7th માં ભણતી હતી. આમ તો એ એના માતા પિતા સાથે વાપી રેહતી પણ વેકેશન માં એના ગામ મેહસાણા ની નજીક વિસનગર એના મોટપપ્પા મોટીમમ્મી અને કાકા કાકી ના ત્યાં રેહવા જતી.એ એના માતા પિતા ની એક ની એક છોકરી હોવાથી ઘર માં બધા ની લાડકી હતી.ઘરમાં બધા એને ઢબુ કહીને સંબોધતા.પાયલ દેખાવ માં એકદમ સુંદર જાણે ભગવાને ત્યાંથી જ makeup કરીને મોકલી હોય, રંગ ગોરો, brownish વાળ,આંખો તો એકદમ અણીદાર( જોતા ની

Full Novel

1

પેહલા પેહલા પ્યાર હૈ!!

પાયલ જલ્દી તૈયાર થઈ જા..આપડે મારા ભત્રીજા ની જનોઈ માં જવાનું છે..વાર ના કરતી - પાયલ ની મોટીમમ્મી નો આવે છે.પાયલ એ વખતે નાની હતી. હજુ 7th માં ભણતી હતી. આમ તો એ એના માતા પિતા સાથે વાપી રેહતી પણ વેકેશન માં એના ગામ મેહસાણા ની નજીક વિસનગર એના મોટપપ્પા મોટીમમ્મી અને કાકા કાકી ના ત્યાં રેહવા જતી.એ એના માતા પિતા ની એક ની એક છોકરી હોવાથી ઘર માં બધા ની લાડકી હતી.ઘરમાં બધા એને ઢબુ કહીને સંબોધતા.પાયલ દેખાવ માં એકદમ સુંદર જાણે ભગવાને ત્યાંથી જ makeup કરીને મોકલી હોય, રંગ ગોરો, brownish વાળ,આંખો તો એકદમ અણીદાર( જોતા ની ...Read More

2

પેહલા પેહલા પ્યાર હે!!! - 2

આકાશ અને પાયલ બન્ને પકડાઈ જાય છે.અને ત્યાર પછી વારી વારી થી બધા નો દાવ આવતા બધા રમે છે સાંજ પડી જાય છે.." ઢબુ ...એ ઢબુ..અહીંયા આવ તો.." મોટીમમ્મી.પાયલ આવે છે."હાં..બોલો મોટી.. શું કામ છે!!"."આ લે 2 મહેંદી ના કોન છે.એક તું લગાવજે અને બીજો અપેક્ષા માટે.. પેલા બાજુવાળા દીદી જોડે તમે બન્ને લગાવી દેજો.." મોટીમમ્મી.પાયલ અપેક્ષા જોડે જાય છે અને પછી બન્ને મહેંદી લગાવવા બાજુ ના ઘર આગળ જાય છે.તે દરમિયાન આકાશ અને વિશાલ એ જમણવાર ની તૈયારી કરવામાં વ્યસ્ત હોય છે.પેહલા પાયલ અપેક્ષા ને મહેંદી લગાવવાનું કહે છે.અને પોતે પછી લગાવશે એમ કરીને બેઠી હોય છે.અપેક્ષા ની ...Read More

3

પેહલા પેહલા પ્યાર હે !! 3

બીજા દિવસે પાયલ વાપી જતી રહે છે.અને આકાશ પણ મન મનાવી લઈને આગળ વધે છે.3 વર્ષ પછી.પાયલ નું 10th વેકેશન પડતાં એ એના મોટાપપ્પા ના ત્યાં રહેવા માટે જાય છે.એના ભાઈ વિશાલ નું પણ એ વખતે કૉલેજ નું છેલ્લું વર્ષ હોય છે. તો પણ પાયલ સાથે સમય વિતાવવા માંગે છે. પાયલ મોટા ના ત્યાં આવીને ખૂબ જ ખુશ હોય છે કારણ કે ઘણા બધા વર્ષ પછી આવી રીતે રહવા આવી હોય છે અને બીજી ખુશી 10th ખતમ થવાની હોય છે. આવીને પછી જમીને થોડો આરામ કરીને સાંજે વિશાલ જોડે ફરવા નીકળે છે. બન્ને ભાઈ બહેન બહાર જ ...Read More

4

પેહલા પેહલા પયાર હે!! 4

(આગળ ના ભાગ માં આપળે જોયું કે પાયલ અને આકાશ એકબીજા ના પ્રેમ ના રંગ માં રંગાઈ જાય છે જ્યારે એ બન્ને સવારે એકબીજા નો હાથ પકડીને બેઠા હોય છે ત્યારે પાયલનો ભાઈ વિશાલ જોઈ જાય છે અને પાયલ ને ડર છે કે ક્યાંક એનો ભાઈ આં વાત એની મમ્મી ને કહી ના દે...હવે આગળ).સવારે પાયલ આકાશ ને message કરીને કહી દે છે કે એ વિશાલ જોડે વાત કરે અને એની મમ્મી ને કેહવાની ના પાડે.... રાતે આકાશ આવે છે અને વિશાલ ને લઈને આંટો મારવા જાય છે..એ દરમિયાન એ વિશાલ ને સમજાવે છે કે આં વાત પાયલ ના ...Read More

5

પેહલા પેહલા પ્યાર હે!! - 5

(તો આપણે પેહલા જોયું કે હવે આકાશ અને પાયલ બન્ને પોત પોતાની જિંદગી માં ખુશ રહેવા લાગ્યા હોય છે..હવે આગળ).2 વર્ષ પછી.પાયલ એ 12th સાયન્સ્ માં બાયોલોજી લીધું હતું..હવે એનું 12th ની બોર્ડ ની પરીક્ષા નું રિસલ્ટ આવવાનું હોય છે. ઘરે બધા ખૂબ જ ટેન્શન માં હોય ...Read More

6

પેહલા પેહલા પ્યાર હે!!! 6

(આગળના ભાગ માં જોયુ કે પાયલ આકાશને એની બધી જ પરેશાનીઓ કહી દે છે.. હવે આગળ)"હેલો.. હેલ્લો... આકાશ.. તું છે ને?" પાયલ" હા..પાયલ..તું તો બહુ સ્ટ્રોંગ નિકળી ને..આટલું બધું થઈ ગયું..તારું નામ ખરાબ થયું સમાજ માં..અને તે હજુ સુધી કોઈને કીધું જ નહી કે તારા મન માં શું ચાલે છે.. વાહ યાર..માની ગયો તને..અને હવેથી તું કઈ ચિંતા નહીં કરતી..હું તારા સાથે છું તું પોતાને એકલી ના સમજતી ..કઈ પણ હોય તું મને બેજીજક કૉલ કરી શકે છે..ચલ છોડ આ બધું.. એ બોલ કે હવે તે આગળ ભણવાનું શું વિચાર્યું છે?"આકાશ" હમણાં તો મે BSC microbiology ના ફોર્મ ભર્યું ...Read More

7

પેહલા પેહલા પ્યાર હૈ!! - 7

(પેહલા ના ભાગમાં આપણે જોયું કે પાયલ ની મમ્મી એને છોકરો બતાવવા માટે લઈ જવાની હોય છે હવે આગળ..)પાયલ ટેન્શન માં હોય છે.એ આકાશ ને મેસેજ કરે છે આવી રીતે એની મમ્મી એને છોકરો જોવા માટે ફોર્સ કરી રહી છે..આકાશ એને કહે છે કે સારું..તું ખાલી મમ્મીનું માન રાખીને છોકરો જોઈ આવ ..પછી ના પાડી દેજે.. પાયલ એની મમ્મી જોડે જાય છે પણ એના સદનસીબે એ છોકરો એના કામ માં વ્યસ્ત હોય છે તો એની મમ્મી જોવાનું ટાળે છે..હવે પાયલ ને હાશ થાય છે..અને એ ત્યાં લગન ચાલતા હોય છે ત્યાં ખુરશી લઈને એના કાકી ની બાજુ માં બેસી જાય ...Read More

8

પેહલા પેહલા પ્યાર હે !!! - 8

પાયલ એના પરિવાર સાથે વાપી જતી રહે છે અને પોતાની રૂટિન લાઈફ જીવવા લાગે છે.. પાયલ અને આકાશ હવે એકબીજા જોડે વાતો કરે છે .. એકબીજા ને નાના માં નાની વસ્તુ બધું જ શેર કરે છે અને એકબીજા ને દરરોજ પ્રોમિસ કરે છે કે જલ્દી જ એકબીજા ના ઘર માં બધું જણાવીને સાથે થઈ જઈશું..પાયલના ઘરે એની મમ્મી એના માટે છોકરો જોવાનું શરૂ કરી દે છે..પાયલ આકાશ ને ખુબ ફોર્સ કરે છે કે એ એના ઘરે જણાવી દે નહિ તો એની મમ્મી બીજે ક્યાંક પાક્કું કરી દેશે...પણ આકાશ જાણતો હોવા છતા અજાણ બને છે..અચાનક એક દિવસ પાયલને એના cousin ...Read More

9

પેહલા પેહલા પ્યાર હે !!! - 9

(આગળના ભાગ માં જોયુ કે રવિવારે પાયલ ને છોકરો જોવા આવવાનો હોય છે. પાયલ ને હજુ સુધી આકાશ થી પડવાનું દુઃખ હોય છે પણ એ એની મમ્મી ની કસમ આગળ કંઈ નથી કરી શકતી..પણ એના દિલ માં તો હજુ પણ આકાશ જ હોય છે..હવે આગળ જોઈએ..)રવિવારે પાયલ બે મને તૈયાર થાય છે..છતાં પણ એ બ્લેક કલર ની કુર્તી અને વ્હાઇટ કલર ની લેંગિંસ માં ખુબ જ સરસ લાગતી હોય છે. એના ગાલ પર પડતાં એ ખાડા એની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવતાં હોય છે.છોકરા વાળા આવવાનો સમય થઇ જાય છે. પાયલ અંદર રસોડા માં બેસી હોય છે.એનું મન હજુ ...Read More

10

પેહલા પેહલા પ્યાર હૈ!! - 10

( પેહલા ના ભાગ જોયું કે પાયલ એક જબરદસ્તી ના બંધન માંથી મુક્ત થાય છે અને એની જિંદગી માં વધે છે..હવે આગળ..)પાયલ થોડા દિવસ પછી આં બધા માંથી બહાર આવે છે.. એ હવે હસી રહી છે,મસ્તી કરી રહી છે,નોર્મલ લાઈફ જીવી રહી છે.. એને અચાનક કંઇક યાદ આવતા તરત જ મોબાઈલ પકડે છે અને આકાશ ને બધી સાઇટ પરથી unblock કરે છે.. અને તરત જ એને મેસેજ કરે છે.. એ મેસેજ નો reply છેક રાતે મોડેથી આવે છે...પાયલ એના જ મેસેજ નો રાહ જોતી હોય તેમ એ તરત જ મોબાઈલ ખોલીને એના જોડે વાત ચીત શુરૂ કર છે..આકાશ: " ...Read More

11

પેહલા પેહલા પ્યાર હે!!! - 11

(પહેલા ભાગ માં જોયું કે આકાશ અને પાયલ બન્ને હવે અલગ થઈ ગયા છે..પાયલ એની જિંદગી માં આગળ વધી છે અને બહુ બદલાય ગઈ છે..હવે આગળ..)પાયલ હવે ખાલી એના કેરિયર પર જ ફોકસ કરે છે..અને કૉલેજ માં દર વખતે નવા નવા ઇનામો અને બધી જ પરીક્ષા માં distinction લાવે છે..હવે એના બધા ખૂબ જ સરસ ફ્ ફ્રેન્ડ્સ બની ગયા છે..બસ હવે એ પોતાની જિંદગી એન્જોય કરવામાં જ માને છે.. જે આકાશ પર એને આટલો બધો ભરોસો કર્યો હતો..એ આકાશ જ એને જિંદગી નું બધા થી મોટું પ્રકરણ શીખવી ગયો..એટલે હવે એને છોકરાઓ માં કે પ્રેમ અને લગન માં કોઈ ...Read More

12

પેહલા પેહલા પ્યાર હૈ !! - 12

(આગળનાં ભાગ માં જોયું કે પાયલ બસ માં અંશ ને મળે છે અને થોડી ઘણી વાતચીત થાય છે..હવે આગળ..) એના ઘરે પહોંચી ને ફ્રેશ થઈ જાય છે અને એના ભાઈ ને મળવા જાય છે.. એનો ભાઈ હમણાં આકાશ જોડે હોય છે એટલે એ હમણાં એના ભાઈ ને મળવાનું ટાળે છે.. ઘરે આવીને એ બધા ને કામ માં મદદ કરે છે થોડી વાર પછી બધા cousins ભેગા થઈને ખૂબ મસ્તી કરે છે..પાયલ બધા થી નાની હોવાથી ઘર માં બધા ની લાડકી હોય છે એટલે પાયલ ના આવવાથી ઘરમાં એક અલગ જ રોનક આવી જાય છે.. એનો બીજો ભાઈ શિવમ એની ...Read More

13

પેહલા પેહલા પ્યાર હૈ !! - 13

(આગળ ના ભાગ માં જોયું કે અંશ અને પાયલ બન્ને મળીને ખૂબ વાતો કરે છે..હવે આગળ..) બીજા દિવસે લગ્ન છે એટલે બધા તૈયારી કરતા હોય છે અને સવારે પીઠી ની પણ વિધિ હોય છે એમાં બધા એ પીળા રંગના જ કપડાં પેહરવના હોય છે.. પેહલા બધી સુહાગણો વિશાલ ને પીઠી લગાવે છે અને પછી પાછળ થી આવીને પાયલ વિશાલ નું આખું મોઢું રંગી કાઢે છે ..વિશાલ એને મસ્તી માં મારવા માટે ઊભો થઈ જાય છે એટલે પાયલ દોડવા લાગે છે .. દોડતા દોડતા એ અંશ ને ટકરાય છે અને એના હળદર વાળા હાથ અંશ ના કુર્તા પર લાગી જાય ...Read More

14

પેહલા પેહલા પ્યાર હૈ !! - 14

(આગળના ભાગ માં જોયું કે પાયલ વાપી જવા માટે નિકળી જાય છે) પાયલ વાપી આવીને એની રૂટિન લાઈફ માં જાય છે અને એમાં જ વ્યસ્ત રહે છે.. પણ હવે એ રોજ જ અંશ જોડે અચૂક વાત કરે છે..એ બન્ને બહુ કલોઝ આવી રહ્યા હોય છે જેનાથી બન્ને અજાણ હોય છે.. દરરોજ સવારે પેહલા ગુડ મોર્નિંગ થી લઈને રાતે મોડા સુધી વાત કરવી એ હવે પાયલ અને અંશ નું રૂટિન થઈ ગયું હોય છે.. પાયલ એની લાઈફ ની બધી જ વાતો અંશ ને કહી દે છે અને અંશ એના જીવનની બધી વાત પાયલ ને કરે છે.. બન્ને એકબીજા માટે કંઇક ...Read More

15

પેહલા પેહલા પ્યાર હૈ !! - 15

(પહેલા ના ભાગ માં જોયું કે અંશ પાયલ માટે કંઇક સરપ્રાઈઝ તૈયાર કરતો હોય છે..હવે આગળ) પાયલ સવારે જલ્દી તૈયાર થઈને જાન માં ભાઈ ની બાજુ માં બેસીને નિકળી જાય છે.. લગ્નઃસ્થળ આવતા બધા ઉતરીને ફ્રેશ થવા જાય છે.. ફ્રેશ થઈને બધા લગ્ન ની વિધિ ચાલુ કરે છે..અને પછી બધા એ મંડપ તરફ જવાનું હોય છે.. પાયલ ને ઘણું કામ હોવાથી એ બધાથી છેલ્લે મંડપ માં પોહચે છે અને જોવે છે તો કોઈ પણ એના ઘર નું હોતું નથી મંડપ આગળ.. તો એ બીજા મહેમાન ને પૂછીને બધા ને શોધવા લાગે છે.. પછી એક નાનો છોકરો આવે છે અને ...Read More

16

પેહલા પેહલા પ્યાર હૈ !! - 16

( પહેલા ના ભાગ માં જોયું કે પાયલ અને અંશ સાથે થઈ જાય છે અને 1 મહિના પછી બન્ને લગ્ન હોય છે..તો બધા લગ્ન ની તૈયારીઓ કરી રહ્યા હોય છે..હવે આગળ) પાયલ અને અંશ ના લગ્ન ની ધૂમધામથી તૈયારીઓ ચાલતી હોય છે..ઘરે બધા જ ખુશી ખુશી તૈયારીઓ કરે છે.. અને જોત જોતામાં લગ્ન નો દિવસ પણ આવી જાય છે અને પાયલ અને અંશ હમેશા માટે એકબીજા ના જીવનસાથી બની જાય છે..અને પાયલ એના ઘરેથી વિદાય લે છે.. અંશ અને પાયલ અંશ ના ઘરે અમદાવાદ જાય છે..અને બધી વિધિઓ પતાવીને એ બન્ને થોડાક જ દિવસો માં કેનેડા માટે નિકળી જાય ...Read More

17

પેહલા પેહલા પ્યાર હૈ !! - 17

(આગળના ભાગ માં જોયું કે પાયલ ને આઘાત લાગતા એ ઘર છોડી ને નિકળી જાય છે હવે આગળ) 6 પછી... પાયલ એક મોટી કંપનીમાં manager હોય છે..અને પોતે એ કંપની માં 5 વર્ષ થી કામ કરતી હોય છે એટલે ત્યાં એ બધા થી પરિચિત પણ હોય છે અને બધા ની પ્રિય પણ હોય છે.. એ પોતે એક અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ પણ ચલાવતી હોય છે અને ત્યાં જ રેહતી હોય છે.. અને એને એક છોકરી પણ હોય છે જેનું નામ એને ક્રિયા રાખેલું હોય છે એ હમણાં 1st standard માં ભણતી હોય છે અને હમણાંથી જ એની ઉંમર પ્રમાણે બહુ ...Read More

18

પેહલા પેહલા પ્યાર હૈ !! - 18

(આગળ ના ભાગ માં જોયું કે પાયલ હવે એની જીંદગી માં આગળ વધી ગઈ હોય છે..અને એના બોસ એ છોડીને અબ્રોડ જતા રહે છે..અને એ કંપની નો માલિક હવે બીજો કોઈક હોય છે..પાયલને લેટ થતાં એ ઓફિસ એ લેટ પહોંચે છે..હવે આગળ) એ માણસ ખુરશી પલટે છે.. AM બીજું કોઈ નહિ પણ અંશ મહેતા હોય છે..પાયલ એને જોઈને એકદમ શૉક થઈ જાય છે અને ચૂપ ચાપ ત્યાં જ ઊભી રહે છે..અંશ પણ 5 મિનિટ સુધી ખાલી પાયલ ને જ જોયા કરે છે..આખરે અંશની સેક્રેટરી પરાણે ખાંસી ખાઇને એ બન્ને ની તંદ્રા તોડે છે.. અને અંશ અને પાયલ વર્તમાન ની ...Read More

19

પેહલા પેહલા પ્યાર હૈ !! - 19 - Last Part

(આગળના ભાગ માં જોયું કે પાયલ અને અંશ ફરી એક વાર મળે છે..પરંતુ અંશ ને લાગે છે કે પાયલ લગ્ન ફરી થઈ ગયા છે..એટલે એ પાર્ટી માં નેહા ને બોલાવીને એની સાથે સગાઇ કરે છે અને આં બધું જોઈને પાયલ તૂટી જાય છે..એટલે એ દોડતી દોડતી gate ના બહાર જતી રહે છે..અને રોડ પર બેસીને રડવા લાગે છે..હવે આગળ) પાયલ રોડ પર બેસીને જોર જોર થી રડતી હોય છે..અને ત્યાં અંશ આવી જાય જાય છે અને ગાડી માંથી નીચે ઉતરી ને પાયલ જોડે જાય છે.. પાયલ અંશ સામે જોવે છે અને ઊભી થઈને ચાલવા લાગે છે.. ત્યારે અંશ પણ ...Read More