માનસ તરફ થી થયેલી પહેલ મિષ્ટી ના જીવન નુ પાનુ ઉલટાવી દેશે ક્યાં ખબર હતી., તુટેલી મિષ્ટી ને સગપણ માટે આવેલી બધી વાતો ને નકારતી. એ ભાઈબીજ નો દિવસ અને ઈન્સાગ્રામ પર આવેલ એક "Happy new year"મેસેજ મિષ્ટી જીવનના પાના મા ગૂંચવાયેલી જવાબ આપ્યો " Happy bhaibij".જીદગી જેમ મળે તેમ જીવવુ હતું. પણ ભગવાન એ પણ કાઈ વિચાર્યુ હશે. ધીરે- ધીરે માનસ અને મિષ્ટી ગાઢ મિત્રતા મા કયાંક અને કયાંક ખોવાઇ ગયા. આમ તો બન્ને ને એક બીજા ની જરૂર અને એક બીજા ની હુંફ ની જરૂર. આ મિત્રતા હવે પ્રેમ મા પરિવર્તિત થતો હતો, પણ મિષ્ટી ને તુટેલા વિશ્વાસ એ ફરીથી એક વાર ઊભા થવું મુશ્કેલ હતુ. માનસ ના વિશ્વાસ એ ફરી વાર ઊભી થઈ અને અંતે મિષ્ટી એ પણ પ્રેમ નો સ્વીકાર કર્યો, દિવસ હતો એ હોળી નો. માનસ તો મસ્ત હતો એની મસ્તી માં અને રાહ જોઈ રહી હતી મિષ્ટી. 2 દિવસ થયા ના કોઈ વાત અને ના કોઈ ફોન. આખરે 2 દિવસ પછી કારણ સાથે જવાબ આવ્યો અને મિષ્ટી ને હતાશ થઈ, આ શું હતુ સાથે ઘણા બધા પ્રશ્ન ના જવાબ મળ્યા. આવ્યો એ દિવસ જ્યાં વાત કરવાની આવી પોતાના ઘરે, પણ મિષ્ટી ની શરત હતી પહેલા મિષ્ટી ના ઘરે પછી માનસ ના ઘરે. આખરે બન્ને ફેમિલી એ મળવાનું નક્કી કર્યુ પણ આ કોરોના કાળ પણ વચ્ચે આવી ઊભો રહ્યો.

1

પ્રેમ - 1

માનસ તરફ થી થયેલી પહેલ મિષ્ટી ના જીવન નુ પાનુ ઉલટાવી દેશે ક્યાં ખબર હતી., તુટેલી મિષ્ટી ને સગપણ આવેલી બધી વાતો ને નકારતી. એ ભાઈબીજ નો દિવસ અને ઈન્સાગ્રામ પર આવેલ એક "Happy new year"મેસેજ મિષ્ટી જીવનના પાના મા ગૂંચવાયેલી જવાબ આપ્યો " Happy bhaibij".જીદગી જેમ મળે તેમ જીવવુ હતું. પણ ભગવાન એ પણ કાઈ વિચાર્યુ હશે. ધીરે- ધીરે માનસ અને મિષ્ટી ગાઢ મિત્રતા મા કયાંક અને કયાંક ખોવાઇ ગયા. આમ તો બન્ને ને એક બીજા ની જરૂર અને એક બીજા ની હુંફ ની જરૂર. આ મિત્રતા હવે પ્રેમ મા પરિવર્તિત થતો હતો, પણ મિષ્ટી ને તુટેલા વિશ્વાસ ...Read More