બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી)

(3.1k)
  • 154.1k
  • 176
  • 63.8k

નમસ્કાર મિત્રો, બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) આજે #માત્રુભારતી દ્વારા આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે... અજાણતા થઇ જતો એક સાઇડ નો પ્રેમ..... સામે પક્ષે આજ પ્રોબ્લેમ...!! પણ, એકબીજાને કહેવામાં લાગતો ડર.., Just reading.. Part 1.. માતૃભારતી પર આ વાર્તા 'બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)' વાંચો https://www.matrubharti.com/book/19863481/bas-kar-yaar હસમુખ મેવાડા

New Episodes : : Every Sunday

1

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)

સવારથી બધા વિદ્યાર્થીઓ ખુશ હતા ..કારણ આજે કોલેજનો છેલ્લો દિવસ હતો ... એક બીજા થી બધા મિત્રો અલગ થઈ પછી તો ક્યારે,ક્યાં અચાનક મળવાનુ થશે કે નહી..કોલેજના દિવસો કેટલા ઝડપી પસાર થઈ ગયા ખબર પણ ન પડી...હજુ આવતી કાલે જ તો હું મારું ગામ છોડીને મા બાપુજી ના અરમાન ને પાંખો આપવા.. શહેર આવેલો... મારી નાની બહેન..એની ખામોશી.. એની સજલ આંખો..ના જાણે કેવા તોફાનોને અટકાવી ચહેરા પર આછું સ્મિત લાવી... મને પરાણે શહેર જવાની સજા આપી... વિદાય કરવા ગામને પાદર આવેલી...હું એના ચહેરા ને ભણી લઉં એના પહેલા જ એણે ટીખળ ...Read More

2

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) - 2

Part 2,કોલેજમાં હું એકલો જ નવો નહોતો.. મારી સાથે જોડાનાર દરેક સ્ટુડન્ટ માટે આજનો દિવસ કોલેજ જીવન માટે નવો હતો....બધા સ્ટુડન્ટ વારા ફરતી પોતપોતાનો પરિચય આપી રહ્યા હતા....ત્યાં જ મારી નજર હાલ જ કેમ્પસ માં દાખલ થતી યુવતી પર અટકી...ઓહ, આ તો એજ... પંચરંગી દુપટ્ટા વાળી...!!આજે એજ દુપટ્ટા સાથે આવી હતી...મારા હ્રદય ના તાર પરાણે રણકવા લાગ્યા.... દિલ મા થી અચાનક લાઇક નું સિમ્બોલ સરકી રહ્યું....એની નજર પણ આમતેમ ફરતા ફરતા મારી પાસે આવી આંખો ને કાંઈક કહી ગઈ હોય તેવો આહ્લાદક અનુભવ થયો..ખુશી ના ફુવારા જાણ ...Read More

3

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 3

"બસ કર યાર ભાગ - 3"નમસ્તે વાચક મિત્રો,આપ સહુ નો સસ્નેહ આભાર !! દરિયા કિનારે બેઠાં હોઇએ અને દરિયાનાં શ્રાવણ ના છમકલા સાથે મસ્તી એ ચઢે... તોફાન માં મશગૂલ થઈ.., ચારેકોર પાણી પાણી ના ફુવારા ઉડાડે...એ પાણી ની વાછોટ જેને પણ સ્પર્શે છે.. એ જીવ કયારેય પ્રેમ ને વિચાર્યા વગર કે સમજ્યાં વિના ન રહી શકે....મારી આ વાર્તા "બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)" વન સાઇડ લવ સ્ટોરી છે.. પણ એમાં ખાસિયત એ છે કે એક તરફી પ્રેમ, માત્ર એક તરફથી નહીં પણ બંને બાજુ થી પ્રગટ થાય છે..ભાગ - 3,ફક્ત 2 જ નામ ઉમેદવાર તરીકે જાહે ...Read More

4

બસ કર યાર ભાગ 4 (સંવેદન પ્રેમ સ્ટોરી)

ડૉ, ઘનશ્યામ સર. પોતાની આગવી છટાં માં "વાંચન" વિષય પર સ્પીચ આપી...પુસ્તકાલય ના વિજેતા મંત્રી ની જાહેરાત કરવા જાય જ પહેલા....Part-4,પરવેઝ અને હીના.. સ્ટેજ પર જઈ ડૉ, ઘનશ્યામ સર પાસે ગુસપુસ કરી પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા...ડૉ, ઘનશ્યામ સર દ્વારા જાહેરાત કરવામાં આવી..."આ વર્ષના પુસ્તકાલય ના કારભાર માટે સહુ સ્ટુડન્ટ્સ વતી મહેક ને ચૂંટવામાં આવી છે.."સહુ સ્ટુડન્ટ્સ દ્વારા "મહેક" ને અભિવાદન રૂપ તાળીઓ પાડી વાતાવરણ માં મહેંક પ્રસરાઇ ગઈ...પણ, ડૉ, ઘનશ્યામ સર દ્વારા જાહેરાત કરવામાં આવેલી બીજી ખબર થી... દરેક ...Read More

5

બસ કર યાર ભાગ - 5 (સંવેદન પ્રેમ સ્ટોરી)

ભાગ - 4, માં જોયું.... રૂમ નંબર 45...ની સામે એક બેઠક પર બેસવા આગળ વધીએ.. ત્યાં જ.. મહેક ની નો દરવાજો ખુલ્યો..નમસ્કાર.. મીત્રો, આપ સહુ નો ફરીથી આભાર.!! બસ કર યાર ભાગ 5, આપની સમક્ષ મુકતા ખુશી અનુભવુ છું Part-5.. ડોક્ટર અને નર્સ સ્ટાફ રૂમ થી બહાર નીકળયા..હું વિજય ને ઇશારો કરી રૂમ માં દાખલ થયો...સામે જ સીધોચટ ડાબો પગ લંબાવી ને મહેક પલંગ પર સૂતી હતી.. સફેદ રંગના એનાં વસ્ત્રો....રૂમ ની સફેદ ભીંત...સફેદ બારી બારણા... એમાંય પગ પર સફેદ પ્લાસ્ટર... મેચીંગ થતું હતું.. શ્વેત મોગરા ની ખુશ્બુ થઈ રૂમ નું વ ...Read More

6

બસ કર યાર ભાગ - 6

ભાગ 6..સમજવા માટે ભાગ 4,5 વાંચવા જ પડશે..!! બસ કર યાર ભાગ 6,આજે તો ફોન આવવો જ જોઈએ.. તેવા સાથે મોડી રાત સુધી જાગવુ, વહેલા ઊભા થઈ જવું, થોડી થોડી વારે.. મેસેજ ચેક કરવા, વગેરે બાબતો વિજય ને સંકેત કરતી હતી કે "અરુણ" કોઈ પરેશાની મા છે...પૂરાં સાત દિવસ થઈ ગયા હતા.. હું ફોન ની તીવ્ર રાહ જોઈ રહ્યો હતો.. દરરોજ નાં રોજીંદા વહેવાર કરતા હાલ મા મારા સ્વભાવ નો બદલાવ.... ઘણા મિત્રો ની નજરે ચડયો હતો..ખાસ કરીને વિજય અને પવન ની નજરે મને પૂરો સમજી લીધો હતો.."અરુણ" શું આખો દિવસ સૂનમૂન, વિચારો માં ખોવાયેલો ર ...Read More

7

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 7

Part.. 7ગુલાબ ના તાજા ફૂલો ના ગુલદસતા સાથે અરુણ નેહા ની બર્થ ડે પાર્ટી મા જાય છે.. પણ, નેહા ખાસ મિત્ર મહેક ક્યાંય દેખાતી નથી...હવે આગળ...બર્થ ડે સમય ની રાહ જોવાય છે.. 10 મિનિટ ની વાર હોય છે..પવન.. નેહા..નવો નવો પ્રેમ... કેટલો શુકનિયાળ હોય છે.. હ્રદય ના દરેક દર્દો એકસામટા જાણે મટી જાય છે..પ્રેમ, વગર ક્યો જીવ ખુશ થઈ શકે..!પ્રેમ ના પૂજારી ઓ માટે.. દિલ જ એક મુકામ છે, દિલ જ મંદિર છે, દિલ જ ભગવાન છે,..દિલ જ આત્મા, દિલ જ જીવ, દિલ જ જીવન, દિલ જ અંત.. છેનેહા અને પવન.. કોલેજ મા એકમાત્ર રમૂજી લવર્સ હતા. ...Read More

8

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) - ભાગ-8

હું વિચારો ના વાદળો મા પૂરેપૂરો લીન થઈ ગયો હતો.... ત્યાં જ મહેક દ્વારા એક સૂચના અપાઈ...દરેકે દરેક મિત્રો, રમાનારી રમત મા ભાગ લેશે... અને રમત ના નિયમો ને અનુસરશે... જે નિયમ તોડસે તેને.. બધાં મિત્રો નક્કી કરસે તેમ કરવું પડશે...ભાગ 8Please silents.. Every oneમહેક loudly બોલી....રમત ચાલુ કરતાં પહેલાં. નિયમો જાણી લો...1,બોક્સ માં દરેક નાં નામની એક ચિઠ્ઠી રાખવામાં આવશે..2,ચીઠ્ઠી મા જેનુ નામ આવશે તે મિત્ર કોઈ પણ ને સવાલ કરી શકશે... 3,દરેક મિત્રો ને જે question પૂછવામાં આવે તેનો સાચો જવાબ આપશે..4,ખો ...Read More

9

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) - ભાગ 9

મારા હાથમાં આવેલી ચિઠ્ઠી મા નામ હતું.... મહેક હેલો.. ફ્રેન્ડ્સ,આપણે પાસ્ટ માં જોયું.. નેહા ના જન્મદિવસની ઉજવણી મા રમત આવી..... નિયમ મુજબ ચિઠ્ઠી મા નામ આવે તે.. ચિઠ્ઠી મા નામ વાંચનાર ના સવાલ મુજબ અનુસરે....અરુણ ની ચિઠ્ઠી મા મહેક નું નામ આવે છે....હવે આગળ.... ભાગ 9....હું એની તરફ નજર કરી સવાલ કરું એના પહેલાં જ એની આંખો ના સસ્નેહ ઇશારા મારા દિલ પર ધબકારા ને તીવ્રતા આપતાં હતાં...સિમ્પલ સવાલ માટે આજીજી કરતી મહેક ની નજર ને હું દિલ થી સમજી શકતો હતો...મારો સવાલ હતો....તમે.. કોઈથી પ્રેમ થયો છે... ...Read More

10

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૦

Hii.. Friends... ભાગ 8..માં... મહેક ની પ્રોબ્લેમ અરુણ સમજી જાય છે. અને આઇસક્રીમ માટે વ્યવસ્થા કરે છે... મહેક પણ નો આભાર માને છે.... મહેક અને અરુણ વચ્ચે આંખો થી થતા સંકેત ને નેહા સમજી જાય છે.... હવે આગળ ભાગ 9.. આઇસક્રીમ આવતા ની સાથે સહુ મિત્રો પોતાનો ભાગ લેવા તુટી પડ્યા..... હું એકસાઇડે ઊભો ઊભો માત્ર.. વેનીલા ની મહેક અનુભવતો હતો....મહેક મારી પાસે આવી... આઇસક્રીમ કપ મારી સામે કરી બોલી.. "અરુણ, thanks..."શા માટે..?મે સહજ થઇ કપ લેતા પૂછ્યું..એની આંગળીઓ નો સ્પર્શ મારી આંગળી પર થતા હું નિશબ્દ બની ...Read More

11

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 11

ખાલી મારા મોબાઇલ ને જ ખબર છૈકે દિવસ માં કેટલી વાર તારુ નામ સચઁ થાય છૈબસ કર યાર.. ભાગ. સમય કરતાં વહેલા હું કોલેજ આવી ગયો.. મારી આંખો માત્ર ને માત્ર મહેક ને જ શોધતી હતી...સમય, સમય કરતાં આગળ નીકળતો હતો.. મહેક ના ઈંતજારમાં એકાંત ખૂણામાં હું રાહ જોઈ રહ્યો હતો... મને ખબર હતી આજે જરૂર આવશે... જરૂર આવશે ... પણ,આજે ન મહેક આવી... કે ન યાદો ના હ્રદય માં ચાલી રહેલા સોમ્ય તોફાનને એક પળ માં હોંઠ સુધી લાવી દે તેવાં મીત્ર ની ટિખળ..ભરી કોમેન્ટ...હું નીરસ બની.. એક મીઠી અમી નજર ની ઉમળકા ભેર રાહ જોતો રહ્યો.. ...Read More

12

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૨

નથી માહિતી મારી પાસે કોઈપણ હવામાન ની..! ફક્ત એટલું જાણું છું કે તારી લહેરાતી લટ વાવાઝોડુ લાવે છે...!આગળ આપણે અરુણ લેટર લઇ કોરીડોર માં નીકળે છે.. ત્યારે નેહા અને પવન ની યારી જોઈ...જાગતી આંખે મહેક ના સપના માં ખોવાઈ જાય છે..અરુણ, ક્યાં હતો... તું..અને આ.. કાગળ શેનું છે...?પવને મારા હાથ માંથી લેટર લેતા કહ્યું.....અરે, જોને... કઇંક ફંકશન નું આયોજન કરવા બાબત છે..!!! મેં એક નજર નેહા સામે નજર કરી કહ્યું...ઓહ, યુવા મહોત્સવ..!!!Waw.. Enjoy day.. પવને નેહા સાથે તાળી લેતા મોટેથી ખુશી થી બોલ્યો....આ ...Read More

13

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 13

આ વખતે મળવા આવે તો ગુલાબ ના બગીચા મા આવજે...ગુલાબ ને પણ ખબર પડે કે એક ગુલાબ મારી પાસે છે...Part 13..બસ કર યાર... "હેલો અરુણ" મહેક નું અભિવાદન મારા રોમ રોમ મા પ્રસરી ગયું...ચહેરા પર ખીલી ઉઠેલા.. જાજરમાન દેદીપ્ય... થી મહેક વેરાન વગડામાં મીઠી પરબડી જેવી લાગતી હતી...હું ક્ષણ ભર જ નજર નાખી શકયો.. મારા અંતર ના તાર ગૂંચવાઈ ગયા... કોઈ શબ્દ.. થી હું મહેક ને રીપલાય આપી શકુ તેવી પોઝિશન હતી જ નહિ..ડો, ઘનશ્યામ સર... સામે જ હતાં..થોડી વાર હું નિશબ્દ ત્યાં જ ઊભો રહ્યો... ત્યાં.. બીજાં સાત.. આઠ સ્ટુડન્ટ આવી ...Read More

14

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ -૧૪

ક્યાં વટાવવો લાગણી નો આ કોરો ચેક,એનાં દીલ સિવાય બીજે ક્યાંય મારે ખાતું નથી.!!ભાગ - ૧૪ બસ કર યાર.....આજે માં કૈક પુસ્તકો મહેક ના સ્પર્શ માટે તલપાપડ હતા...હું પણ..મારા મિત્ર સાથે લાયબ્રેરી હતો ...અરુણ,આજે સવાર સવાર થી લાયબ્રેરી...? સુનીલ બોલ્યો હા,એક એસાઇમેન્ટ માટે ..!!કે,પછી.. આવાની છે.અહિયાં..?પવન થી બોલતા બોલાઈ ગયું..બધા હસી પડ્યા..નજર લાયબ્રેરી ના ડોર બાજુ ગઈ .મહેક..આવી હતી..હું મીત્રો ના હાસ્ય સંગઠન થી અલગ થયો ... સુન..ચૂપચાપ..!!Hi.. everybody...મહેક બોલી..Everybody..??બધા..,?હું . ...Read More

15

બસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ -૧૫

એ તો તમારો પ્રેમ મને ખેંચી લાવે છે દોસ્તો..મને કયા પગાર મળે છે પૉસ્ટ મૂકવાનો ..ભાગ - ૧૫..અરુણ...પોતાના ગીત સ્ટેજ ... રજુ કરે છે....વાત કહું છું એ વખતની.. અમે મળ્યા'તા અજનબી થઈશરમાતા એના વદન જોઇ.. જાગ્યા'તા દિલ માં અરમાન કઈ...વરસી રહ્યો'તો મેહ મિલન નો..ગરજી રહ્યા'તા મેઘ મોબત ના... ભીજાતા તારા અંગ જોઇ... જાગ્યા'તા દિલ મા અરમાન કઈ...અમે હાસ્ય છૂપાવી હસતા'તા... ફૂલ રંગબેરંગી મહેકતા'તા....કોઈ છાનું છપનું મળતુ'તું બાગમાં,કોઈ ફરતાં'તા હાથમાં હાથ લઇ..કૈં કહેવાને ફફડ્યાં ફક્ત હોઠ ને..કાને પડઘા પ્રેમ ન ...Read More

16

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૬

પ્રેમ કયાં અહીં પૂછીને થાય છે..એ તો બસ તમે ગમો એટલે થાય છેભાગ - ૧૬....મહેક સાથે અરુણ નો સમય પસાર થતો હતો..કોલેજ જ નહીં...કોઈ મિત્ર ના શુભ પ્રસંગે પણ આ જોડી સાથે જ હાજર રહેતી..અરુણ પોતાની જાત કરતા મહેક ને વધુ ચાહવા લાગ્યો હતો...કોલેજ કેમ્પસમાં પણ દરેક મિત્રો સાથે એનું ધ્યાન માત્ર મહેક પૂરતું જ સીમિત હતું...એની નજર હંમેશાં કેમ્પસ માં આવેલા એક લીમડાના ઝાડ પાસે ઉભા રહી...દૂર દૂર થી આછી આછી જણાઈ આવતી મહેક ની પ્રતિમા ને નીરખ્યા કરતી....મહેક પણ ખરેખર અરુણ ને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી..પોતાની ...Read More

17

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૭

હું પડ્યો છું પ્રેમ માં કે તું પડી છે પ્રેમ માં... ક્યાંય એવું તો નથી બન્ને છીએ વહેમ માં.... કર યાર ...Read More

18

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ ૧૮

હવે વરસાદ થાય તો સારું....તારી યાદો નો બફારો સહન નથી થતો..!!!નમસ્કાર..!સહુ મિત્રો નો સસ્નેહ આભાર..!!પાર્ટ ૧૭..માં અરુણ પોતાના હ્રદય વાત મહેક ને કહેવાનો પ્રયાસ કરે છે...કહી પણ દે છે..પણ,અરુણ ના આ પ્રસ્તાવ ને મહેક ગંભીતાપૂર્વક નથી લેતી...મજાક જેવું સમજે છે...પણ,અરુણ દ્વારા ઈમોશનલ થઈ વારંવાર કહેવાથી...2 દિવસ નો સમય માંગે છે....!!બસ કર યાર..ભાગ - ૧૮..આજે ફરીથી એજ લીમડાના ઝાડ નીચે...ઊભો રહી લાલ એક્ટિવા ની ટગર ટગર રાહ જોઈ રહ્યો...આજે નિર્ણય જો થવાનો હતો .!!..અંતે...લાલ એક્ટિવા આવી પહોંચી ..Hii.અરુ ...Read More

19

બસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૯

તું મારી આંખો ના ઇશારે ના નીકળ...તું મારી વિશેના વિચારે ના નીકળ....પ્રણયનો આ દરિયો ડુબાડી દેશે,પલળવું ના હો તો ના નીકળ...3 વાગવા ને હજુ 30 મિનિટ ની વાર હતી.... પણ હું.. અત્યારથી જ કેન્ટિન માં એક સ્ટુલ પર ગોઠવાઈ ગયો હતો...આજે વાતાવરણ પલટાઈ ગયું હતું...વાવાઝોડું વરસાદ ને સાથે લઈ આવી શકે તેવી શક્યતા હતી...પાર્ટ.. 19અંતે...બરાબર 3 ના સમયે મહેંક આવી ખરી...મેં સામે પડેલ સ્ટુલ પર vબેસવા ઈશારો કર્યો..આજે એનું હાસ્ય કેમ જાણે વરસાદ પહેલા ના બફારા જેવુ લાગતુ હતુ...હું પણ એના હાસ્ય માં મારું હાસ્ય પર ...Read More

20

બસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૦

મને મુશળધાર જ ગમે છે...ભલે ને એ પછી વરસાદ હોય... કે,પ્રેમ હોય કે નફરત...!!!બસ કર યાર...ભાગ - ૨૦...ઓહ..તો...હું તારી માં ફેલ થયો..એમને ..??મે રુંધાતા ગળા થી પરાણે બોલવાનો પ્રયત્ન કર્યો ..અરુણ..આ કોઈ એક્ઝામ કે કોઈ લેવલ નથી જે..ફેલ કરે કે પાસ કરી શકે..!!મહેક ના અવાજ માં ખમીર પણું દેખાતું હતું..તો...મારી લાગણી ના છોડ ને તો મારે હવે ન ઉછેરવો...એમને..??તારી લાગણી...તારા પ્રેમ નો અધિકાર તારો છે....યાર.એમાં બીજા કોઈ ની મંજૂરી કેવી રીતે હોય.. કે એને ઊછેરવો કે ઉખાડી ફેકવો....મહેક ના અવાજ માં વજન હતું..પણ ચહેરા પર ફિક્કું હાસ્ય જણાઈ રહ્યું હતું..તો..શું સમજુ.હા.. કે...???મે ફરીથી એકવાર પ્રયત્ન કર્યો,એના જવાબ ને જાણવાનો..અરે..પાગલ..તું ...Read More

21

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૧

બે વાદળ શુ વરસ્યા, ચાર વાદળ શું ગર્જયા ?કોઈને જામ યાદ આવ્યા તો કોઈને નામ યાદ આવ્યા...આભાર..!મિત્રો..અરુણ અને મહેક...છૂટા છે... આપણે ગયા ભાગ માં જોયું..!!હવે...આગળભાગ - ૨૧...મહેક...ખરેખર એ દિવસ પછી મારાથી સહજ દૂર થઈ હતી ...એ જયારે પણ ચાન્સ મળે ..મારા દિલ ની હાલત ની કાળજી લેતી...પણ..હું ના ઇચ્છતા પણ કેમ જાણે એના થી દુર થતો હતો...મારું આ વર્તન મહેક ને પસંદ નહોતું..છતાંય મને ખુશ રાખવા પોતે ચહેરા પર નકલી સ્મિત રાખતી...હું જાણતો હતો...એકવાર મે કહેલું પણ.."ચહેરા પર નકાબ રાખી ક્યાં સુધી મન મેળવવાનો ખોટો પ્રયાસ કરશો...!!"ત્યારે એ મૌન રહી હતી...પણ, હું એના મન ની મથામણ સમજી શકતો હતો..એ ...Read More

22

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૨

અફસોસ થાય છે આજે પોતાની હાલત પર,કે પોતાને ખોઈ દીધો પણ તને પામી ના શક્યો !!પાર્ટ...૨૧...માં...આવતા વિક એન્ડ માં નું આયોજન કરવામાં આવ્યું હતું..દરેક સ્ટુડન્ટ્સ જવા માટે ઉત્સુક હતા જ....!!!પણ, હું મહેક ને કેવી રીતે કહું કે તું આવે છે..?મે જાતે જ અબોલડાં લીધા હતા...પણ..હા, એ જરૂર સામેથી આવી મને ખબર આપશે..પ્રવાસ ની..ત્યારે..?બસ કર યાર પાર્ટ-૨૨...આજે કોલેજ કેન્ટીન પર એકલો જ હતો..હવે..એ લીમડા નું ઝાડ પણ જાણે મારાથી સહજ દ્વેષ ભાવ રાખતું હતું...સત્ય તો એ પણ હતું... કે હું જ એ રસ્તો ટાળતો...હતો,હા એના સાંકેતિક સ્પંદનો મને મળતા હોય તેવો આભાસ જરૂર થતો...પણ..!હું હવે ત્યાં થી કોની રાહ જોઉં..હવે ...Read More

23

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૩

"હું નથી આવતી એટલે..?" એના અવાજ માં વજન હતું... એ મને ઘણું બધું કહેવા માગતી હતી.. પણ હું એના એક પળ રોકાયા વગર કેમ્પસ માં આવી ગયો..બસ કર યાર ભાગ - ૨૩..આજે ઘરે જતા ખબર પડી કે વરસાદ નાં કારણે બાઈક સ્લીપ થતાં પવન પડી ગયેલો ...થોડી ઇજા પહોંચી હતી..પણ તે સ્વસ્થ હતો...બીજા દિવસે થોડો થોડો લંગડાતા લંગડાતા કોલેજ જરૂર આવી ગયો...!અરે..આવે જ ને..!નેહા.. જો એની રાહ જોતી હોય..!હું,વિજય..અને બીજા મિત્રો નો જમાવડો પવન નાં ઓવારણાં કરવામાં વ્યસ્ત હતા...ત્યાં જ નેહા તોફાન ની જેમ ઘસી આવી...એની આંખો માં પણ આંસુ ...Read More

24

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ- ૨૪

ભરી મહેફિલ માં પાછું વાળીને હસતી ગઈ..તું મને ગમે છે એવું નજરોથી કહેતી ગઈ ..!!બસ કર યાર..પાર્ટ - ૨૪..સમય સાથે...જ ટ્રાવેલ્સ હાજર થઈ ગઈ..સહુ પોતપોતાની ગમતી શિટ પર સેટ થઈ ગયા...અને...ટ્રાવેલ્સ કોઈની પરવા કર્યા વગર પૂરપાટ દોડી ગઈ..માઉન્ટ આબુ ની સફરે....!!અમારી ટુર બે દિવસ ની હતી. ઊગતા સૂરજને સમક્ષ નિહાળી શકાય તેવા અરમાનો નાં મન લઈ સૂર્યોદય પહેલા આવતા લેટ થઈ ગયા.વરસાદ નહોતો પણ વાતાવરણ ધુમ્મસ થી છવાયેલું હતું..એકદમ ગીચ ધુમ્મસ..!પાંચ મીટર નાં અંતર માં જ એકબીજાને ઓળખી શકાય.. બાકી બસ વાદળાં જ વાદળાં.. ...Read More

25

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૫

અનુભવ તો નથી કોઈ વાત નો પણ...મળે જ્યાં જખમ ત્યાં થોડું શીખી લઉં છું...મોગરા ની ખુશ્બૂ આખાય રેસ્ટોરન્ટ માં રહી હતી..પણ કોઈ ને ખબર નહોતી કે આટલી ખૂશનુમાં સુગંધ નું એપી સેન્ટર ક્યાં છે..!મહેક..જ મહેકતી હતી...મોગરા ની શ્વેત મહેક લઈને...હા,મોગરા નું ફૂલ મને ય ગમતું...પણ, મારા પ્રિય પાત્ર ની પસંદ હું સહુ મિત્રો ની સામે જાહેર માં દેખાવ કરું તો....બધા મને પ્રેમ નો પાગલ કહી ને ઉતારી પાડે...બસ કર યાર..ભાગ - ૨૫.."હાય.. અરુ..ણ..!!"મહેક નાં દાડમ ના દાણા જેવા ચમકતા દાંત સહુ કોઈનું ધ્યાન ખેંચતા હતા .મે એક નજર કરી મહેક ને માત્ર ઈશારા થી અભિવાદન આપ્યું ..મારા અને મહેક ...Read More

26

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૬

ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઈ..તું મને ગમે છે એવું નજરોથી કહેતી ગઈ..બસ કર યાર..ભાગ - ૨૬..છેવટે..અરુણે મૌન એમ સોરી..મહેક.!!"મહેક ની આંખોમાં ખુશીની ચમક જણાઈ આવતી હતી..નેહા અને પવન પણ એકબીજાને અંગૂઠો બતાવી પોતાના કાર્ય માં સફળ થયા તે માટે ડન કહેતા હતા.."અરુણ, ઇટ સ ઓકે..!"કહેતી મહેક અરુણ ની પાસે આવી ગઈ.."અરુણ,મહેક..લીસન..હવે એકજ વરસ રહ્યું છે સાથે રહેવાનું...પછી ક્યાં કોઈ ને મળશું ..શું ખબર..!!"પવને કહ્યું"હા,કોણ જાણે ક્યાં આમને સામને થશું..કોઈ યાદ પણ રાખશે યાં નહિ...શું ખબર..!"નેહા ના અવાજ માં સ્મિત ખખડતું હતું..અરુણ હજુ શાંત હતો..પવને નેહા ને આંખ થી ઈશારો કર્યો..નેહા સહજ સંકેત સમજી ગઈ...તરત મહેક અને અરુણ ...Read More

27

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૭

મારી શાયરી માં તારું નામ નથી હોતું...પણ એની શરૂઆત તારાથી જ થાય છે...નમસ્કાર મિત્રો..!!ભાગ...૨૭....લવર પોઈન્ટ પર સાચા અર્થ માં પોઈન્ટ નાં દર્શન થયા..અહિયાં જ્યાં જુઓ ત્યાં લવ જ લવ..!!એકબીજાના હાથ માં હાથ તો શરમાતા યુવાનો પકડે..બાકી બિન્દાસ્ત લવરો એકબીજાના હોઠ ને ચૂમતા ખુલ્લા દેખાઈ રહ્યા..અમે બધા એક સાથે હતા..ત્યાં જ એક ગાઈડ આવી પહોંચ્યો..અને "વેલ્કમ સા આબુ..આપ સભી લવર પોઈન્ટ પર હો..યહાં કી એક માન્યતા હે કી આપ યહાં જીસે કિસ કરતે હો ઉસી સે આપકી શાદી જરૂર હોની હે..સો આપકો મેરા નિવેદન હે જીનકો શાદ ...Read More

28

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૮

"હા..તો જ્યારે આબુ પ્રદેશ ગુજરાત ના સીમાંકન માં આવતો ત્યારે એટલે કે વસ્તુપાળ તેજપાલ નાં શાસન સમયે દેલવાડા દેરાસર બનાવવા માટે દેશભર માંથી નકશી કારો અને દેરાસર બાંધકામ નાં કારીગરો ને આમંત્રણ આપવામાં આવ્યું...ત્યારે રશિયા વાલમ નામનો એક દૈવી શક્તિ નો ઉપાસક નકશી અને મૂર્તિકાર કડીઓ ગુજરાત થી આવેલો..અને નકશી કામ કરતા કરતા દેલવાડા નાં દેહરા નાં કર્તાહર્તા શેઠ ની સોંદર્ય સ્વરૂપ છોકરી સાથે આંખો મળી ગઈ...શેઠ દ્વારા છોકરી ને ખુબ સમજાવવા પ્રયત્ન કર્યો પણ..વ્યર્થ ...!છેવટે..શેઠે એક ઈમ્પોસિબલ કાવતરું ઘડયું...રશિયા વાલમ સાથે શરત કરી.અગર એક રાત માં સવારે કૂકડો બોલે તે સમય સુધી જો પોતાના હાથ નાં નખો થી ...Read More

29

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૯

નાજુક હૃદય ને કાયમ બોજ ન આપી શકું.પ્રેમ છે જ એના પુરાવા રોજ ન આપી શકું.આગળનો ભાગ આપને ગમ્યો ..કદાચ...મિત્રો...હવે આગળ...બસ કર યાર..ભાગ ૨૯...આજે એક દિવસ નાં થાક પછી હું ને પવન,વિજય સાથે સાથે કોલેજ માં હતા..માઉન્ટ આબુ ની મધુરી યાદો હજુ પણ એક મેક નાં ચહેરે તાજી જણાઈ આવતી હતી...કોલેજ માં દરેક સ્ટુડન્ટ્સ એકબીજાને પોતાના પ્રવાસ ની ચકમક વાર્તા શેઅર કરતા હતા..તો કોઈ પોતાની યાદો ને લાઈફ ટાઈમ માટે સંઘરી રાખવા ડાયરી માં ટપકાવી રહ્યા હતા..હું પણ ..મારી સાથે મહેક નાં સીમિત સંગાથ ને કોઈ કાગળ કે બુક માં નહિ પણ...દિલ ના એક ખૂણા માં અવાવરૂ પડેલી જગ્યા ...Read More

30

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૦

એકેટલી ધીરજ હશે એ "ટપાલ"ના જમાના માં...આજે બે મિનિટ મોડા રિપ્લાયમાં પણ લોકોને ખોટું લાગી જાય છે.બસ કર યાર..આગળ માં..અરુણ મહેક નાં વોટ્સઅપ પર ટ્રાય કરે છે..પણ ઓફ્લાઇન આવે છે..છેવટે પોતાના ગામ જવા બસ નો સમય થઈ જતાં..પોતે બસ સ્ટેન્ડ જાય છે..બસ માં બેસે છે..ત્યાં જ બસ માં મહેક આવી પહોંચે છે..આભાર મિત્રો..આગળ ભાગ ૩૦...અરે..હા, એ ખુશ્બૂ ની છોળો ઉડાડતી...ને આખાય વાતાવરણ ને પરાણે મુગ્ધ કરી દેતી... નમણી યુવતી બીજી કોઈ નહિ પણ..મહેક જ હતી..મને હજુ સુધી કોઈએ કહ્યું જ નહોતું કે મહેક પણ આજેજ આ જ બસ માં અન ...Read More

31

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૧

ક્યાં ખબર હતી મને કે..પ્રેમ થઈ જશે...!!મને તો બસ તારું હસવું જ,સારું લાગતું હતું.....!!બસ કર યાર...ભાગ - ૩૧.મહેક નાં એ અલોપ થઇ ગઇ..સમય નાં સથવારે સવાર ની ખુશનુમા વાતાવરણ સાથે હું બસ ની બારી માંથી દૂર દૂર નજર નાખતો રહ્યો...ગામડું...ખરેખર રાષ્ટ્ર ની પરિભાષા છે..સવાર ના સાત વાગી ગયા હતા..હું મારા ગામ ની ભાગોળ વટાવતાં ચાલતા મારા ઘર તરફ આવી પહોંચ્યો..મારા આવવાના સમાચાર મે ઘરે પહેલેથી જ આપી દીધેલા..તેથી મારી નટખટ નાનકી મારી રાહ જોતી ઉંબરે જ ઊભી હતી..મને જોતા વેંત દોડી આવી..ને મારા સામાન પર કબજો જમાવી લીધો...માં બાપ ની અમી દ્રષ્ટિ જ મારા અરમાનો પૂર્ણ કરવાના એકમાત્ર આશીર્વાદ ...Read More

32

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૨

ભીની ભીની મહેક કોઈ,મને ભીતર સુધી વીંધે...!ફૂલોએ પૂછ્યુ સરનામું તો,એ તારી તરફ આંગળી ચીંધે...!બસ કર યાર.....ભાગ - ૩૨,કોલેજ માં વર્ષમાં...મારો પ્રથમ દિવસ હતો..આજે ઉત્સાહ થી થનગનતા સ્ટુડન્ટ્સ ની સાથે પ્રથમ વરસ ના એડમિશન માટે નવા સ્ટુડન્ટ્સ પણ કોલેજ ની પરિક્રમા કરી ખુશી અનુભવી રહ્યા હતા..મારી નજરો કેમ્પસ માં ચારે કોર ફરી વળી હતી..પવન,વિજય,અમિત,નિલેશ,કૃણાલ,મનીષ,વિકાસ...નેહા,પરવેઝ, રીટા,વીણા,ખુશી...વગેરે મિત્રો અનાયાસે નજર સમક્ષ થઈ..ફરીથી દિલ ખોલી મસ્તી ની મોજ માણવા તૈયાર થઈ ગયા...પણ..આ અનેરી મોજ માં એક કમી જણાઈ રહી હતી..!મહેક..ની ખુશ્બૂ ની..આજે ફરીથી એજ લીમડાના વૃક્ષ નીચે બેસીને રેડ કલર ની એક્ટિવા ની રાહ જોતા જોતા કોલેજ ના કેમ્પસ નાં દરેક સ્ટુડન્ટ્સ ક્યાં ...Read More

33

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૩

હવે તો મહેક નાં ઘર ની સાઈડ થી દરરોજ નું આવવા જવાનું થઈ ગયું...પાચ છ દિવસ થી બે બે લટાર મારતો રહ્યો.. એપાર્ટમેન્ટ ની સામે ઊભી રહેતી દાબેલી વાળા ની લારી એ પણ નાં ભાવતા છતાં બે બે દાબેલી ઓ પરાણે ખાઇ ખાઇ ને થોડો સમય એના માટે કાઢ્યો પણ નાં મહેક મળી.. કે નાં એને મહેકાવનાર કોઈ ફૂલ..!મે...કઈ વાર ફોન લગાડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો..નેહા પાસે જેટલી મદદ જોઈતી હતી તે વિના સંકોચે છીનવી લીધી...પણ એકય કોશિશ મહેક નાં માત્ર સમાચાર પુરતી પણ કામયાબ ન થઈ..સમય પણ કેવા ખેલ ખેલીને મઝા લે છે...હું એને પરાણે પ્રેમ કરતો હતો ત્યારે ...Read More

34

બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૪

બે શહેર વચ્ચેના અંતરની શું કિંમત....જ્યારે બે દિલ એકબીજાથી વફાદાર હોય...નમસ્કાર મિત્રો..!!આપની સમક્ષ ભાગ - ૩૪ મૂકતા હર્ષ અનુભવું સુધી મૂકેલા ટોટલ ૩૩ ભાગ ને ખુબ જ સરસ પ્રતિસાદ મળ્યો...આપ સહુ નાં સસ્નેહ અને સહયોગ થી મારા ૨૫૦૦૦ ડાઉનલોડ પૂરા થઈ ગયા...જીવન માં નવરાશ ની પળો જ માણસ ને કવિ યાં લેખક બનાવે છે એવું નથી...!!ઘણીવાર હ્રદય નાં એકાંત ખૂણા માં પણ લાગણી ની પાંખો ને હવા સાથે ખુલ્લું આકાશ મળી જાય છે અને લખવાનુ ક્યારે ચાલુ થઈ જાય અને ક્યાં પહોંચી જવાય છે...એની ક્યારેય ખબર નથી રહેતી ...આમ જાણે કે એક આદત પડી જાય છે...એ..જ....આદત ના એ રસ્તે... સાથે...સાથે...નવા ...Read More