નાની પણ ચોટદાર

(22)
  • 18.7k
  • 6
  • 9.2k

તમે બધાં માને વાંચો છો અને comments માં લખીને motivation કરો છો, આભાર. 365 દિવસ ની સરવાણીઓ લખવાનું ચાલુ કરું છું 1. *આંગળીઓ ભલે અંગુઠા કરતાં મોટી હોય,* *પણ* *વેઢા ગણવા તો અંગુઠો જ કામ લાગે...* દાન આપીને મહાનતા લેવી સસ્તી છે, પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ બતાવવી થોડી અધરી છે..!!

1

નાની પણ ચોટદાર -1

તમે બધાં માને વાંચો છો અને comments માં લખીને motivation કરો છો, આભાર. 365 દિવસ ની સરવાણીઓ લખવાનું ચાલુ છું1.*આંગળીઓ ભલે અંગુઠા કરતાં મોટી હોય,**પણ**વેઢા ગણવા તો અંગુઠો જ કામ લાગે...*દાન આપીને મહાનતા લેવી સસ્તી છે,પરંતુ વ્યવહાર સાચવીને માણસાઈ બતાવવી થોડી અધરી છે..!!2.*વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવકારો સમય ઉમીદ હોય છે અને જે વચ્ચે થી પસાર થાય છે તે જ સાચી જિંદગી છે**જિંદગીનું**સૌથી લાંબુ અંતર**એક મન થી**બીજા મન સુધી**પહોંચવાનું છે.**અને **એમાં જ સૌથી વધારે**સમય લાગે છે...*3.*ઘણીવાર જિંદગી ...Read More

2

નાની પણ ચોટદાર - 2

નાની પણ ચોટદાર વિભાગ 2 માં આપનું સ્વાગત છે. જો દરેક સરવાણી ને શાંતિ થી વાંચવામાં આવે અને અમલ મુકવામાં આવે તો સફળતા જ સફળતા. 16.સંબંધ ગમે તેટલોમજબૂત હોય,સમય તેને એકવારહચમચાવવાની કોશિષઅવશ્ય કરે છે...*”ઢંગ”* થી સંબંધો સાચવવા,*”ઢોંગ”* થી નહિ..કોઈપણ વ્યક્તિની સહનશક્તિ એક ખેંચાયેલા દોરા જેવી હોય છે.. હદથી વધારે ખેંચવામાં આવે તો તેનું તૂટવું નક્કી છે..!! 17. *લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે બાકી ઉંમર લાયક તો બાંકડે બેઠાં બેઠાં પણ થઈ જવાય,**વ્યસ્ત તો આખી દુનિયા છે * *પણ જે વાત કરવા સમય કાઢી લે એનાથી વધારે કોઇ આપણું નહિ...**ભર ઉનાળે જે પાંદડા ભેગા* *મળીને છાંયડો આપે ...Read More

3

નાની પણ ચોટદાર - 3

કેવું લાગ્યું : નાની પણ ચોટદાર : પરિવાર મિત્રો મને 6000 comments મળી તે બદલ તમારો આભાર. અત્યારે સમય ને પોતાને કઈંક આપવું તે બહુ અગત્ય નું છે. લખુ છું પાર્ટ 3. પ્રસાદી સમજી ને વધાશોજી.32. *શબ્દો માં પણ_**_પ્રાણ હોય છે,_**પણ જીભ ને કયાં_* *_એની જાણ હોય છે,?_**કયો શબ્દ કયાં બોલવો એની* *જ રમત છે**બાકી કકકો તો આખી દુનિયા* *નો સરખો જ છે*...33. *માણસને જીવનમાં બધુ જ મળે છે ફક્ત એની ભુલ જ નથી મળતી**સાચા સંબંધની સુંદરતા એકબીજાની ભૂલો સહન કરવામાં જ છે**કારણ કે ભૂલ વગરનો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા રહી જશો*34. *હળવાશથી કહેશો તો……**કોઈની જોડે ...Read More

4

નાની પણ ચોટદાર - 4

વાહ તમોને ધન્ય છે, એટલું બધું વાંચ્યું અને પ્રતિભાવો પણ આપ્યા. આભાર for Motivation.50. *તમે શું છો એ ભૂલી તો ચાલશે પણ તમે શું હતા એ યાદ રહેવું જોઈએ.**તમે અયોધ્યા માં છો કે લંકા માં એ અગત્યનું નથી,**મહત્વનું એ છે કે તમારી ભૂમિકા મંથરા જેવી છે કે વિભીષણ જેવી..* 51. ધન થી નહીં પણ મન થી ધનવાન બનવું ,કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ ના કળશ લાગેલા હોય,માથું તો પગથિયા પર જ નમાવવુ પડે છે !!!સંબંધ હોવાથી સંબંધ નથી બનતો ,સંબંધ નિભાવવા થી સંબંધ બંને છે52. *વિચારોના પરિવર્તનથી નવો દિવસ ઉગે છે ...!!..**શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર,વ્યક્તિના વિચાર અને પ્રયત્નો ...Read More

5

નાની પણ ચોટદાર - 5

કેમછો મિત્રો, ભાઇઓ અને બહેનો,હમણાં થી પ્રતિભાવ બંધ થયી ગયા છેવરસાદ માં ક્યાંક ખોવાઈ ગયા છો....ચેપ્ટર 5 તમારી સમક્ષ છું.1234.*વગર બોલ્યે વેદના વાંચી લે, બસ એ જ સાચો સંબંધ!!**સંબંધો નિભાવવા માટે બુદ્ધિ નહીં દિલની શુદ્ધિ હોવી જરૂરી છે...**સાચું કહો - સ્પષ્ટ કહો -**સંબધ સંબધમાં ફેર હોય છે ..**ક્યાંક લાગણી ની જરૂરિયાત હોય છે તો ક્યાંક જરૂરિયાત મુજબ લાગણી હોય છે *1235.*"જીવનમાં ત્યાં સુધી નમવું જોઈએ,**જ્યાં સુધી સંબંધોમાં માન અને મનમાં આત્મસન્માન બન્યું રહે...”**જીંદગીની ભાગદોડમાં એટલું ધ્યાન રાખજો**અજાણ્યાને ઈમ્પ્રેસ કરવામાં કોઈ પોતાના છૂટી ના જાય..!!*1236.*કાચા કાન, શંકાશીલ નજર,* *અને* *નબળું મન**માણસ ને સારી સમૃધ્ધિ માં પણ,**નરક નો અનુભવ કરાવે છે...**કોણ ...Read More

6

નાની પણ ચોટદાર - 6

નાની પણ ચોટદાર, શાંતિ થી વાંચો તો જીવન માં જોરદાર ફરક આવે, જીવન શાંતિમય બની જાય...1246.*માર્ગદર્શન સાચું હોઈ તો અજવાળું સૂર્યપ્રકાશ નું કામ આપે છે.**સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિ ની કરો,* *જે તમારી બધી વાતો સમાવી લે..* *ખાબોચિયા જેવા વ્યક્તિ ની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે…*1247.*સુંદર શબ્દો નુ સર્જન અવશ્ય કોઈ ના હ્રદય ને સ્પર્શી શકે , પરંતુ નિખાલસ હ્રદય નું સર્જન કોઈ ના હ્રદય મા અનંત સુધી જીવંત રહે છે..**ગુલાબનું ફુલ કઈ શીખ આપે છે* *તમે ઉગશો એટલે લોકો**તોડવા જ ઊભા છે...**તમારામાં ખૂબી હોવી જોઈએ**કે તોડ્યા પછી ...Read More

7

નાની પણ ચોટદાર - 7

1258.*ભેગું એની પાસે જ થાય છે , જે વહેંચી શકે છે.,,,* *પછી ભલે એ પ્રેમ હોય, પૈસો હોય, ભોજન કે માન સન્માન હોય .**સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે..* *અને**સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે...*1259.*અમુક સંબંધ કપાસના ફૂલ જેવા હોય છે...**એ સુગંધ ભલે નથી આપતા* *પણ વસ્ત્ર બની આપણી ઈજ્જત ઢાંકે છે...**જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાથી જુદા છે...**એ દિવસ થી જીવન ના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે...*1260.*પંખી માળો ગૂંથે છે,**એ મૂરત નથી જોવડાવતાં,**કે નથી ગૃહશાંતિ કે ગ્રહશાંતિ કરાવતા.**એમના ઘર ભાંગતા નથી,**કારણ કે એ માળા ગૂંથે ...Read More