ભાઈનો ઇ-મેઇલ

(36)
  • 11.4k
  • 5
  • 3.4k

.......રાજેશ ને ઘરે આવું માટેની પરવાનગી મળતી નથી બહેન પણ સામેથી મળવા આવવાની ના પાડે છે.ઘણા પ્રયાસો કરે છે પરંતુ તે ઘરે આવી શકતો નથી તે કાવ્યા ને કોલ પણ કરી શકતો નથી અને ફ્રી સમયમાં પોતાના રૂમમાં જાય છે. અચાનક કંઈક યાદ આવતાં સિનિયર પાસે જાય છે, અને એક ફોન કરવાની પરવાનગી માગે છે આ વખતે તે સફળ બને છે અને તે એક કોલ કરે છે હવે આગળ......) તે એનો બાળપણનો મિત્ર હતો. અચાનક રાજેશ ના આવેલા કોલ પરથી તેને આશ્ચર્ય થયું. રાજેશે તેને કહ્યું કે પોતે તેના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે અને

Full Novel

1

ભાઈનો ઇ-મેઇલ ભાગ ૧

કાવ્યા અને રાજેશ બંને ભાઈ બહેન એકબીજાથી એક મિનિટ પણ અલગ રહી શકે નહિ. નાને થીજ એક શાળા માં સાથે શાળાએ જાય અને સાથે જ આવે. કવ્યા નાની હતી છતાં પણ ભાઈ નું દફતર તથા નાસ્તાનો ડબ્બો પોતે જ ઉપાડે.રાજેશ થોડો તોફાની પોતાનો ડબ્બો તો જમે પરંતુ કાવ્યા નો નાસ્તો પણ એ જમતો. થોડી ઉંમર થઈ અને ધીમે ધીમે બંને પોતાના રુચિ ના વિષય માં આગળ ભણવા લાગ્યા. આ દુનિયામાં ભાઈ બહેનના સંબંધ જેવો કોઈ સંબંધ નથી. આ સંબંધમાં ઉમર કે શરીર કઈ જોવાતો નથી. માત્ર ને માત્ર પ્રેમ બસ. અને એ જ પ્રેમમાં ...Read More

2

ભાઈ નો ઈમેલ ભાગ - ૨

(કોલેજમાં ભણવા નું ટેન્શન અને સમયના અભાવના કારણે રાજેશ ઇન્ડિયા આવી શકતો નથી, બહેન નારાજ હતી. એવામાં કોલેજમાંથી સેમિનારો અને એ પણ ઇન્ડિયામાં રાજેશે કવ્યા ને આ વાતની જાણ કરી....) રાજેશે બધા નિયમો જાણી પોતે પણ સેમિનારમાં ભાગ લીધો. સેમિનારમાં અલગ-અલગ શહેરોમાં જવાનું હતું એમાં એક શહેર કે જ્યાં રાજેશ ના મમ્મી પપ્પા અને બહેન રહેતા હતા. રાજેશ થોડી મહેનત કરી અને પોતાને પોતાના શહેરમાં સેમિનારમાં જવાનું થાય તેવું ગોઠવ્યું. રાજેશ બધું પેકિંગ કરવાનું શરૂ કર્યું. આજે રાત્રે રાજેશ ને ઈન્ડિયાની ફ્લાઈટ હતી. સમયસર બધા એરપોર્ટ પર પહોંચી ગયા. સફર ના અંતે બધાને ...Read More

3

ભાઈ નો ઈ-મેઈલ ભાગ ૩

.......રાજેશ ને ઘરે આવું માટેની પરવાનગી મળતી નથી બહેન પણ સામેથી મળવા આવવાની ના પાડે છે.ઘણા પ્રયાસો કરે છે તે ઘરે આવી શકતો નથી તે કાવ્યા ને કોલ પણ કરી શકતો નથી અને ફ્રી સમયમાં પોતાના રૂમમાં જાય છે. અચાનક કંઈક યાદ આવતાં સિનિયર પાસે જાય છે, અને એક ફોન કરવાની પરવાનગી માગે છે આ વખતે તે સફળ બને છે અને તે એક કોલ કરે છે હવે આગળ......) તે એનો બાળપણનો મિત્ર હતો. અચાનક રાજેશ ના આવેલા કોલ પરથી તેને આશ્ચર્ય થયું. રાજેશે તેને કહ્યું કે પોતે તેના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે અને તેનું તાત્કાલ ...Read More