ઓપરેશન રૂમ ની બહાર પ્રીત ખુરશી પર બેસી ને પગ હલાવી રહ્યો હતો. વારે વારે ઓપરેશન રૂમ ના દરવાજા પર જતી હતી... થોડી વાર થાય તો ફરી ઊભા થઈ ને ચાલવા લાગે ફરી આવી ને તે જ ખુરશી પર બેસી જાય ફરી પગ હલાવવા લાગે... તેના મન માં વિચારો નું વાવાઝોડું ચાલી રહ્યું હતું... રવિ તેની બાજુમાં આવી ને તેના ખંભા પર હાથ મૂકી ને તેની સામે જોવે છે...આજ પ્રીત ને આમ જોઈ ને પિહું ના મમ્મી પુષ્પાબેન અને પપ્પા રમેશભાઈ ને આજ થી બરાબર છત્રીસ વર્ષ પેહલા નો આજ નો દિવસ યાદ આવી ગયો... છત્રીસ વર્ષ પહેલાં તા. 20/10/1984
IVF - ભાગ 1
ઓપરેશન રૂમ ની બહાર પ્રીત ખુરશી પર બેસી ને પગ હલાવી રહ્યો હતો. વારે વારે ઓપરેશન રૂમ ના દરવાજા જતી હતી... થોડી વાર થાય તો ફરી ઊભા થઈ ને ચાલવા લાગે ફરી આવી ને તે જ ખુરશી પર બેસી જાય ફરી પગ હલાવવા લાગે... તેના મન માં વિચારો નું વાવાઝોડું ચાલી રહ્યું હતું... રવિ તેની બાજુમાં આવી ને તેના ખંભા પર હાથ મૂકી ને તેની સામે જોવે છે...આજ પ્રીત ને આમ જોઈ ને પિહું ના મમ્મી પુષ્પાબેન અને પપ્પા રમેશભાઈ ને આજ થી બરાબર છત્રીસ વર્ષ પેહલા નો આજ નો દિવસ યાદ આવી ગયો... છત્રીસ વર્ષ પહેલાં તા. 20/10/1984 ...Read More
IVF - ભાગ 2
પ્રીત ના મોટા ભાઈ મિહિર ની પત્ની પ્રેગનેટ હતી તે વાત ની જાણ પ્રીત થાય છે.. તે વિચારે છે હવે પોતે પણ કંઈક કામ ચાલુ કરી લે તો ઘર માં થોડી મદદ થઈ જશે... તે lic agent બને છે ઘીમે ધીમે કામ શરૂ કરે છે... તેના મમ્મી ભાવના ની ખુશી કોઈ થી છુપી ના હતી આ સમયે તે જાણે હવા માં ચાલતા હતા.. મોટા દીકરા ને તે સારા સમાચાર હતા અને નાનો દીકરો પોતાની જીંદગી માં ધીમે ધીમે એક એક પગલું આગળ વધી રહ્યો હતો... પપ્પા મહેશભાઈ ને હરખ એટલો જ હતો પણ ફરક એટલો હતો કે તે વ્યક્ત ...Read More