દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત

(629)
  • 43.7k
  • 52
  • 18k

આ કહાની દર્શાવવા માટે પાત્રોના નામ અને સ્થાનના નામ બદલેલ છે. પ્રેમ જેટલો મીઠો છે એટલો જ દર્દભર્યો પણ છે, આવો જ પ્રેમ એક યુવાન નું જીવન બરબાદ કરી નાખે છે. માધ્યમિક શાળામાં શરૂ થયેલો પ્રેમ કયા અંશે જઈને પૂરો થાય છે એનો તર્ક સમજાવતી હાલના સમયની પ્રેમ કહાની. મહેસાણા જીલ્લાના બલોલ ગામમાં આવેલી આઈ.એમ.જે. હાઈસ્કુલમાં પ્રાથમિક અને માધ્યમીક અને એમાં બોઇઝ હોસ્ટેલ પણ છે. બલોલ ગામના અને આજુબાજુના ગામના પંદરસો જેટલા વિદ્યાર્થીઓ અહિયાં અભ્યાસ કરે છે, બીજા ગામથી આવતા વિદ્યાર્થીઓ બસ માં અપડાઉન કરીન

1

દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત

આ કહાની દર્શાવવા માટે પાત્રોના નામ અને સ્થાનના નામ બદલેલ છે. પ્રેમ જેટલો મીઠો છે એટલો જ દર્દભર્યો છે, આવો જ પ્રેમ એક યુવાન નું જીવન બરબાદ કરી નાખે છે. માધ્યમિક શાળામાં શરૂ થયેલો પ્રેમ કયા અંશે જઈને પૂરો થાય છે એનો તર્ક સ ...Read More

2

દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત ભાગ - 2

મહેસાણા ના વાઈડ એંગલ થિયેટર માં મૂવી માં ચાલી રહેલા રોમેન્ટિક સીન જોઈને પંકજ અને આશા બંને એકબીજાને બાહો સમાવી લે છે અને ફરીથી અધર અને ગાલ પર ચુંબન કરે જાય છે, લગાતાર દસ મિનીટ સુધી ચુંબન નું ચાલુ રહે છે, આવું કરવાથી બંને એટલા પ્રભાવિત થઈ જાય છે કે અનાયાસે પંકજ નો હાથ આશા ના ઉન્નત ઉરોજ પર જતો રહે છે અને આશા પણ એ માટે રોકતી નથી, કદાચ પંકજ ની આવી પ્રેમ થી કરાતી હરકત એને તૃપ્તિ આપી રહી હોય છે. ત્રીસેક મિનીટ આવું ચાલ્યા કરે છે.મૂવી નું પૂર્ણ થઈ જવાથી થિયેટર ના અંદર ...Read More

3

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 3

પંકજ આશાને મનાવવા પ્રેમ માં બોલાતા શબ્દો ના બધા પાસા એક પછી એક ફેંકી રહ્યો છે પણ આશા નું હૈયું અંદર થી તૂટી ગયું હોય એમ આશા પર પંકજના કૂણાં તણખલા જેવા પ્રેમરસ થી ભરેલા શબ્દો ધારદાર તલવાર ની જેમ આશાને જખ્મી કરી રહ્યા હોય છે, આશા નું હૃદય પંકજ ના શબ્દો થી ચીરાઇ રહ્યું હોય છે. આશા પંકજને કહે છે કે મારે અત્યારે જ ઘરે જવું છે તો પંકજ કહે છે કે આપણે પહેલા ફરી લઈએ પછી તને ઘરે મૂકી જઈશ. ના..મેં કહ્યું ને કે મારે અત્યારે જ ઘરે જવું છે તો જવું છે, પંકજ ના ...Read More

4

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 4

આશા અને પંકજ ની વચ્ચે એક અઠવાડિયા સુધી અબોલા રહે છે, બંને પોતપોતાની જગ્યા એ ખુદ ને દોષી માની હોય છે, એમાંય પણ સાચા પ્રેમમાં દિલમાં ઉઠી રહેલી ઉર્મિઓ મનગમતા પાત્ર ને મળવા વિવશ કરી જ દે. જેવી રીતે સ્વાદ વિનાનું ખાવાનું ભાવતું નથી તે રીતે જીવન માં પ્રેમ વિના બધું બેકાર લાગે છે, એવી રીતે આ પણ બંને ને મળવા તલપાપડ થઇ રહ્યા હતા. બંને એકબીજાની સામે પોતાની ભૂલ ની માફી માંગી લેવા માંગે છે. હાલ ના થતાં પ્રેમ માં તો Break Up અને Petch Up થવું એતો Normal થઇ ગયું છે, પણ આ બંને ...Read More

5

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 5

આશા એ રાતે જ પંકજ ને Msg કરીને બીજા દિવસે મળવાનું કહી દીધું હોવાથી પંકજ તો કેટલીય ખુશી થી જ તૈયાર થઈને મહેસાણા પહોંચી પણ જાય છે, અને આશા પણ તૈયાર થઈને પંકજને મળવા મહેસાણા પોતાના ગામના બસસ્ટેશન પર આવીને ઉભી હોય છે અને Call કરીને પંકજને એ મળવા માટે ઘરે થી નીકળી ગઈ છે એવું જણાવી દે છે. મહેસાણા ની મોઢેરા ચોકડી પાસે આવેલી મુરલી ફાસ્ટ હાઉસ જેમાં કોલેજ ના તરુણ અવસ્થા એ પહોંચેલા અને દિલમાંથી પ્રેમ નો ફુવારો ઉછળે એવા પ્રેમ સ્ફુરતાં Couples પોતાનો અડ્ડો જમાવીને અહીંયા જ પ્રેમગોષ્ઠી કરવા બેસતાં. કોલેજ ના Couples ...Read More

6

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 6

પ્રેમ માં શું શું થાય છે?એતો એક આશીક જાણે છે અને ભગવાન જ જાણે છે..પણ આ પ્રેમ કહાની માં જાણે શું થશે?કેમ કે આ બંને હવે તો પહેલાં થી પણ વધારે પ્રેમમાં દિવાના થઈ ગયા લાગે છે. એવી જ કંઈક હરકતો આ બંને કરી રહ્યા હોય છે. નયનરમ ...Read More

7

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 7

આશા અને પંકજ Hotel ના Room માં જઈ ઉત્તેજનાજનક પ્રેમચેષ્ઠાઓ કરી રહ્યા હતા. બંને એકબીજાના ચહેરા પર કોઈ આવરણ જાય એટલી ભીંજવી નાખતી Kisses કરી રહ્યા હતા. આવું કરતાં પંકજ ના હાથ આશાના ઉન્નત ઉરોજ પર ફરવા લાગે છે અને ધીરે ધીરે પંકજ પોતાના હાથ નું દબાણ વધારી રહ્યો હતો. પંકજ ની આવી હરકતથી આશાના મોં માંથી એક મીઠો ઉંહકારો નીકળી જાય છે. આશા પણ પંકજની છાતી પર એક બિલાડી ના પંજાની જેમ પોતાના હાથ ફેરવી વધારે પંકજને ઉત્તેજિત કરી રહી હતી. બંને એટલા Romantic Mood માં આવી ગયા હતા કે દુનિયાની બધી લાજોશરામ મૂકી ...Read More

8

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત - ભાગ - 8

પંકજ અને આશા Hotel ના Room માં Romantic અને ખુશનુમા Feel થાય એવી અતરંગ પળોને માણીને બહુ ખુશ હતા બંને બાઈક પર બેસીને પોતાના ઘરે જવા નીકળી જાય છે. રસ્તામાં એક Boyfriend અને Girlfriend કરે એવી હરકતો અને વાતો કરતા પંકજ આશાને એના ગામના સ્ટેશન પર ઉતારીને પોતાના ગામ તરફ જવા નીકળી જાય છે. ઘરે પહોંચતા રાત થઇ ગઈ હોય છે એટલે બંને Fresh થઈને જમવાનું પતાવી ને બીજા થોડા ઘણા કામ કરીને મોબાઈલ માં Chat ચાલુ કરે છે. મોબાઈલ માં બંનેની Scrin પર એકબીજાના Namepage ની Profile જ ખુલ્લી હોય છે.બંને જેવા Msg ...Read More

9

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત -ભાગ - 9

મને દિલદાર બનવા કરતાં દિલબર બનવું સારું લાગશે, મને આશિક બનવા કરતાં પાગલ બનવું સારું લાગશે, હું નહીં પણ પ્રેમજોગી બની જવું એ સારું લાગશે, હું "મારો નહીં" પણ "હું તારો" બની જવું એ સારું લાગશે. પંકજ હવે કંઈપણ કાળે તમામ ખુશીઓ આશા ના પગ નીચે લાવી દેવા માંગતો હતો, પણ એવુ પણ હતું કે પંકજ હવે આશાને મેળવી પણ લેવા માંગતો હતો, પંકજ આશા સાથે એનું બાકીનું જીવન જીવી લેવા માંગતો હતો.એવું કહેવાય છે ને કે જયારે નદી નું પાણી રોકવા નદી પર સેતુ બાંધવામાં આવે અને એ સેતુ પરથી પાણી વહેવા લાગે અને એ પાણી કોઈ ...Read More

10

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 10

પંકજ અને આશા Coffee Bar માં પ્રેમાલાપ કરીને ઘરે જવા માટે Coffee Bar માંથી બહાર નીકળે છે, પણ બંને વાત થી અજાણ હોય છે આજ થી બંને ને એકબીજાની જુદાઈ માં જીવવું પડશે. હાલ પૂરતા તો બંને ના ચહેરા પર પ્રેમરૂપી ખુશી છવાયેલી હોય છે. ગમે તેવા સમય પર અને અને ગમે તેવા હાલ પર એકબીજાનો સાથ આપવો એવી કસમો ખાઈ ને બેઠેલા આ પ્રેમીપંખીડાં બહુ જલદી વિરહ ની વેદના માં ઝૂરવા ના હતા. પંકજ અને આશા બંને બાઈક પર બેસીને ઘર તરફ જવા રવાના થઈ જાય છે. બાઈક પર આશા પંકજ ને એવી રીતે ચીપકી ...Read More