સફળ થવાની દવાઓ

(113)
  • 25.6k
  • 32
  • 10.3k

સફળતા થવાની દવા.....સફળતા નો અર્થ મને કોઈ સમજાવશે.....કે સફળતા એટલે શું તે ? પણ સફળ થવા માટે દોડે બધાં.સફળતા તો કોઈક નું સુંદર સપનું બની જાય છે. જો હૈ સૌ હૈ મેરા હૈ સૌ જાવે નહીં જાવૈ હૈ સૌ મેરા નહીં જે પરિસ્થિતિ છે તેનો ખુશી થી સ્વીકાર કરો તો સફળતા મિત્ર બની જાય.દુઃખ નો પણ તમે હસતાં હસતાં સ્વીકાર કરો તો સુખ તમારો હાથ પકડી લે.....ભગવાન હું તુ મને જે રસ્તે લઈ જાય તે રસ્તે હું ચાલે તને ફરી યાદ નહીં કરું કે તે કેમ આવું કર્યું.ત્યારે તનાવ મુક્ત જીવન ની શરૂઆત થાય.સફળતા અને નિષ્ફળતા એક સિક્કા ની બે બાજુ

Full Novel

1

સફળ થવા ની દવા ભાગ - 1

સફળતા થવાની દવા.....સફળતા નો અર્થ મને કોઈ સમજાવશે.....કે સફળતા એટલે શું તે ? પણ સફળ થવા માટે દોડે બધાં.સફળતા કોઈક નું સુંદર સપનું બની જાય છે. જો હૈ સૌ હૈ મેરા હૈ સૌ જાવે નહીં જાવૈ હૈ સૌ મેરા નહીં જે પરિસ્થિતિ છે તેનો ખુશી થી સ્વીકાર કરો તો સફળતા મિત્ર બની જાય.દુઃખ નો પણ તમે હસતાં હસતાં સ્વીકાર કરો તો સુખ તમારો હાથ પકડી લે.....ભગવાન હું તુ મને જે રસ્તે લઈ જાય તે રસ્તે હું ચાલે તને ફરી યાદ નહીં કરું કે તે કેમ આવું કર્યું.ત્યારે તનાવ મુક્ત જીવન ની શરૂઆત થાય.સફળતા અને નિષ્ફળતા એક સિક્કા ની બે બાજુ ...Read More

2

સફળ થવાની દવા ભાગ 2

દરેક ને ખુશ રહેવું છે, દરેક માણસ ખુશ રહેવા માટે જ પૃથ્વી પર આવ્યો છે, પણ આપણો ઉછેર જ રીતે કરવા માં આવ્યો છે, કે બધા તનાવ માં અને નકલી ફેકા ફેકી ના નશા માં અને અંદર થી ઉધઈ લાકડા ને કરડી ખાય ને લાકડું જેમ ક્ષીણ થઇ જાય, તેમ માણસ પણ ઠુંઠા જેવો જ રહે, કોઈ નથી ઈચ્છતા કે તમે મજામાં રહો.તમે ખુશ રહો તો કેટલાય લોકો નો ધંધો બંધ થઇ જાય, માટે ટાંકો જ એવો માર્યો છે, કે કલ્કી ભગવાન નું આખું ખાનદાન અહિયાં આવે ને અવતાર લઈ તો પણ કોઇ ને બચાવી નહીં શકે,નિરાશાજનક પરિસ્થિતિ માંથી. ...Read More

3

સફળ થવાની દવા ભાગ 3

સફળ થવાની દવા ભાગ 3સમસ્યા અને સમાધાન જુદા નથી,કોઈ પણ દર્દ ની દવા હોય જ છે,કાગળીયા જ નક્કી કરે આવું હોય તો પહેલા નંબર વાળા અભણ ના હાથ નીચે કામ કરે, આ તે કેવી સફળતા ની વ્યાખ્યાઓ આપો છો તમે?,દરેક માણસ પોતાની મહેનત અને આત્મવિશ્વાસ થી આગળ આવે છે,કેમ કે કોઈ પુરે પુરો સફળ તો નથી, ગુજરાતી માં એક કહેવત છે,રાંડેલી ને માંડેલી બે રોવે છે.અલા કોઈ નક્કી કરશે મારી કેટેગરી. કોઈ મન રાહ બતાવે,જે રસ્તે પોતે ખોટવાતો ચાલે તે મને સલાહ આપે ને હું એના કહેવાથી ગાંડી કે ગાંડો, અને કોઈ નું સાંભળીને ચાલ્યા તો જાણે તમે ગયા,જીવન ...Read More

4

સફળ થવાની દવા ભાગ - 4

સફળ થવાની દવા ભાગ :4આપણે હારવાને બદલે મહેનત કરવાની જરુર છે,અને પડી જાવો તો ક્યારે નિરાશ થવુ ન જોઇએ,ને મનોબળ રાખવું. આપણું જો મન મક્કમ હોય અને તો કોઈ ના બાપ ની તાકાત નથી કે તમને રોકી શકે પણ મનોબળ સખ્ત અને ઊંચુ રાખવાની જરુર છે.કોઇ પરિક્ષાના આધારે,કોઇ નું ભવિષ્ય કેવી રીતે નક્કી થાય મને આ સમજ જ નથી પડતી. તે ત્રણ કલાક માં કોઈની હોશીયારી કેવી રીતે નક્કી થઇ શકે.અત્યારે સૌથી વધુ પાણી ના ભાવે શિખામણો જ અપાય છે, એ દરેક લોકો આપનાર તો એવું સમજે છે કે આ બીજા માટે છે માટે આપણું ટેપ ચાલું રાખો. શીખામણો ...Read More

5

સફળ થવાની દવા ભાગ - 5

સફળતા ની બીજી સાદી વ્યાખ્યા એ કે તમે જોઇ રહ્યા છો કલ્પના થકી તેની હકીકત,સપનાં તો ઘણા જુએ છે,ને જોઇએ એતો મફત છે,એમાં કોઇ પૈસા થતાં નથી.કોઈ પણ કામ તમે પુરી નિષ્ટા અને ઇમાનદારી થી કરો પોતાની જાત પર વિશ્વાસ રાખી તો તમારી કલ્પના ઓ ને હકીકત બનતા કોઇ નથી રોકી શકે. કેમકે ભગવાન અલગ નથી બધા માટે તે સરખું જ કામ કરે છે, પણ હા મહેનત તો તમારે જ કરવાની હોય છે,જય માતાજી કે હરહર મહાદેવ બોલવા થી દિવસો ની જાય 20કલાક વધુ માં વધુ ઓછા માં ઓછી 15કલાક એનાથી ઓછી નહીં ચાલે. તમને ...Read More

6

સફળ થવાની દવા - ભાગ 6

સફળ થવાની દવા ભાગ 6 " ગત સંપત ફરસા પડે ગયા વળે છે,વહાણ ગત આવે નહીં ગયા ન આવે પ્રાણ" આ સુભાષિત માં કહેવામાં આવ્યું છે. કે ગયેલું કદી પાછું આવતું નથી, એ સમય હોય કે મળેલી એક સુવર્ણ તક હોય તેને પકડવી પડે છે. એને ઝડપી ને તેમાં લાગેલા જ રહેવું પડે છે.કેમકે સમય કમાન માંથી છુટેલા તીર જેવો હોય છે. કદી પાછો નહીં આવે માટે મિત્રો લડી લો મુસીબતો સામે પછી તક તમને નહીં મળે કાલ પર ન છોડો કાલ ક્યારે નહીં આવે તમારી જે છે,તે આજ જ છે.આપણે ઉધારી ના ...Read More