જીત હારેલા ની....

(15)
  • 14.4k
  • 3
  • 6.4k

અરે વાહ! આ ગુલાબી ટોપ તને બહુ જ શોભી રહ્યું છે. જાણે તું સ્વર્ગ ની અપ્સરા...અહાહા!!!શું તારા વાળ,સુ તારી ચાલ,સુ તારા ગાલ ને સુ તારી જાળ....... રેવાદે હવે બઉ ચણા નાં જાડ પર નાં ચડાવ મને... લે ચણા નું પણ જાડ હોય છે???હા હા હા... ક્રિષ્ના અને દર્શન વચ્ચે વાત ચિત ચાલી... મોબાઈલ માં દર્શન નાં ફોટો જોતી ગઈ ને ક્રિષ્ના હસતી ગઈ. ભૂતકાળ માં ખોવાયેલી ક્રિષ્ના પછી વર્તમાન માં આવી જ્યારે એનો મોબાઈલ વાગ્યો. ક્રિષ્ના:હલ્લો..હા મમ્મી બોલ... મમ્મી સાથે વાત કરી ક્રિષ્ના એ કૉલ કાપ્યો. ક્રિષ્ના પોતાના નાનકડા ફ્લેટ માં બેઠી બેઠી ભૂતકાળ ને વાગોળી રહી હતી ને એની આંખો ભીની હતી. સાંજ પડી ગયેલી ને જમવાનું પણ બનાવવું હતું.ત્યાં ડોર બેલ વાગી. ડોર ખોલ્યો..જોયું તો સામે નાં ફ્લેટ માં રેતા હંસા માસી હતા. હંસા માસી:બેટા અંદર આવું?? ક્રિષ્ના:હા હા માસી આવો આવો. કેમ નહિ?? ક્રિષ્ના એ દરવાજો ખોલ્યો ને હંસા માસી અંદર આવ્યા.સોફા પર બેઠા ને ફ્લેટ ને છત થી લઇ ફ્લોર સુધી ,દક્ષિણ થી ઉત્તર ને પૂર્વ થી પશ્ચિમ સુધી નીરખી લીધો.

1

જીત હારેલા ની.... - 1

અરે વાહ! આ ગુલાબી ટોપ તને બહુ જ શોભી રહ્યું છે. જાણે તું સ્વર્ગ ની અપ્સરા...અહાહા!!!શું તારા વાળ,સુ તારી તારા ગાલ ને સુ તારી જાળ....... રેવાદે હવે બઉ ચણા નાં જાડ પર નાં ચડાવ મને... લે ચણા નું પણ જાડ હોય છે???હા હા હા... ક્રિષ્ના અને દર્શન વચ્ચે વાત ચિત ચાલી... મોબાઈલ માં દર્શન નાં ફોટો જોતી ગઈ ને ક્રિષ્ના હસતી ગઈ. ભૂતકાળ માં ખોવાયેલી ક્રિષ્ના પછી વર્તમાન માં આવી જ્યારે એનો મોબાઈલ વાગ્યો. ક્રિષ્ના:હલ્લો..હા મમ્મી બોલ... મમ્મી સાથે વાત કરી ક્રિષ્ના એ કૉલ કાપ્યો. ક્રિષ્ના પોતાના નાનકડા ફ્લેટ માં બેઠી બેઠી ભૂતકાળ ને વાગોળી રહી હતી ને એની ...Read More

2

જીત હારેલા ની.... - 2

ક્રિષ્ના એટલું કહીને નીકળી ગઈ.આઇસીયુ ફર્સ્ટ ફ્લોર પર હતું એટલે ક્રિષ્ના ને સીડીઓ પર ચાલવું જ યોગ્ય લાગ્યું. દર્દી સગાઓ,હોસ્પિટલ નો સ્ટાફ આવતો જતો દેખાતો હતો.કોઈ વ્હીલ ચેર પર દર્દી ને લઈ જતું,કોઈ આખા બેડ સાથે નળીઓ લગાવેલી હોય ને દોડમ દોડમ થતી હોય. સીડીઓ પર કોઈ બેઠા હોય ત્યાં સફાઈ કામ વાળા લોકો લોબી સાફ કરતા હોય ત્યારે બુમો પાડે જો કોઈ પોતા ફેરવેલી જગ્યા માંથી નીકળી ગયું હોય તો. બધું જોતાં જોતા ક્રિષ્ના સીડીઓ ઉતારવા લાગી. ઉતરતા ઉતરતા એનો પગ લપસી ગયો ને એ પડવા જતી હતી ત્યાં પાછળ થી કોઈએ એનો દુપટ્ટો ખેંચી ને ઉલ્ટી દિશા ...Read More

3

જીત હારેલા ની.... - 3

સવારે વહેલા ઊઠી પોતાની દૈનિક ક્રિયાઓ પતાવી તૈયાર થઈ એ નક્કી કર્યું કે પહેલા રમેશ કાકા ને મળશે ને ઓફિસ જશે. પોતાનો ફ્લેટ બંધ કરી લોક કરી ક્રિષ્ના સીડીઓ નીચે ઉતરતી હતી ત્યાં બહાર નીચે કોઈ વોચ મેન જોડે જગડી રહ્યું હતું. ફટાફટ જઈને જોયું તો ત્રણ ચાર છોકરા ઓ વોચમેન ને મારી રહ્યા હતા. ક્રિષ્ના:(પોતાનું ટિફિન ને પર્સ નીચે ફેંકી ક્રિષ્ના દોડી) હેય શું કરો છો?છોડો કાકા ને છોડો.... આટલું બોલી એ છોકરાઓ વચ્ચે પડી ને ને કાકા ને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. એક છોકરા એ ધોલ મારી ને ક્રિષ્ના સીધી જમીન પર પડી. એમાંનો એક છોકરો ...Read More

4

જીત હારેલા ની.... - 4

તો વેલકમ કરીએ શ્રી હેમંતભાઈ શાહ ને.... તાળીઓ નાં ગડગડાટ વચ્ચે હેમંત શાહ આવીને ઉભા રહ્યા... હેમંત ભાઈ ને ક્રિષ્ના હક્કી બક્કી થઈ ગઈ. પોતાની ફિલિંગ ને વશ માં કરતા ક્રિષ્ના તાળીઓ પાડવા લાગી ને ખોટી ખોટી સ્માઇલ આપવા લાગી. વાદળી રંગ ની હળવી લાઈટ માં વાદળી ચેહરા વાળા બધા હેમંત શાહ ને વેલકમ કરી ને હાથ મિલાવી રહ્યા હતા.બધા ને મળતા મળતા હેમંત શાહ ક્રિષ્ના જોડે આવ્યા.ક્રિષ્ના એમને જોઈ ચૂપ ચાપ ઉભી રહી.હેમંત શાહ એ હાથ લાંબો કર્યો ત્યારે અચકાતા અચકાતા ક્રિષ્ના એ હાથ મિલાવ્યો. હેમંત શાહ:(હસતાં હસતાં) અચ્છા તો સમાજ સેવીકા અહી જોબ કરે છે? ક્રિષ્ના:(ધીમે થી) ...Read More