પ્રેમ નો પ્રસાદ..

(15)
  • 14k
  • 2
  • 6.7k

કામ મળ્યું એનો આનંદ જ આજે અનેરો છે ને એમાંય કોઈ માથા કુટ નઈ.સીધા ને કાળા વાળ વાળી, પાતળી સોટી જેવી કમર વાળી ને અનીયારું નાક ,નશીલી લાંબી આંખો ને એવી જ એની સાદગી.નામે કેતકી ને એવીજ અજવાળુ કરનારી એની હયાતી.ભોળી એટલી ને નિખાલસ પણ.વાતો કરવા આવે તો મૂકે નઇ અને મૂડ નાં હોય તો કલાકો નાં બોલે.અવાજ કોયલ જેવો તો નથી પણ થોડી વાર વાત કરે તો નશો વગર બોટલે ચડે ખરો.ધીમે ધીમે ગુનાગુનાવતા ગીત સાથે માટે કપડું બાંધી ને મોઢું કવર કરીને ઘર ની છત સાફ કરતી ગયી ને સાથે મ્યુઝિક વગર કંઈ કામ થાય ખરું??

1

પ્રેમ નો પ્રસાદ.. - 1

કામ મળ્યું એનો આનંદ જ આજે અનેરો છે ને એમાંય કોઈ માથા કુટ નઈ.સીધા ને કાળા વાળ વાળી, પાતળી જેવી કમર વાળી ને અનીયારું નાક ,નશીલી લાંબી આંખો ને એવી જ એની સાદગી.નામે કેતકી ને એવીજ અજવાળુ કરનારી એની હયાતી.ભોળી એટલી ને નિખાલસ પણ.વાતો કરવા આવે તો મૂકે નઇ અને મૂડ નાં હોય તો કલાકો નાં બોલે.અવાજ કોયલ જેવો તો નથી પણ થોડી વાર વાત કરે તો નશો વગર બોટલે ચડે ખરો.ધીમે ધીમે ગુનાગુનાવતા ગીત સાથે માટે કપડું બાંધી ને મોઢું કવર કરીને ઘર ની છત સાફ કરતી ગયી ને સાથે મ્યુઝિક વગર કંઈ કામ થાય ખરું??જરાય નઇ!સરસ મજા ...Read More

2

પ્રેમ નો પ્રસાદ.. - 2

ધીરે થી ધીમે ધીમે ડગલાં માંડતી કેતકી ઘર ની અંદર કિચન થી લઇ નીચેના હૉલ, બાલ્કની, વોશરૂમ્સ,ફરી વળી પણ એને ક્યાંય દેખાયો નહીં.ઉપર નાં ફ્લોર પર દિવ્ય નું આખું એમ્પાયર જેમાં કેતકી ને સફાઈ કામ કરવા સિવાય ઉપર જવાની મનાઈ હતી. હા દિવ્ય ને કોઈ કામ હોય તો ઇન્ટરકૉલ કરીને બોલાવતો પણ ભાગ્યેજ!હવે સુ કરવું એની મૂંઝવણ માં આખી ભરાઈ ગયી.કેવી રીતે ઉપર જાઉં ને સર્ ઊઠી ગયા હશે?જીમ માં હશે?નાહવા ગયા હશે??ઉઠ્યા નઈ હોય જેવા તરંગો એના નાનકડા દિમાગ માં ફરવા લાગ્યા.ત્યાજ હૉલ નાં સોફા પર ધડીમ કરતી બેઠી ને આજે તો તુ ગયી કેતકી એમ વિચારી માથું ...Read More

3

પ્રેમ નો પ્રસાદ.. - 3

યસ સર નાં જવાબ સામે ક્યાં છે નાં પ્રશ્ન નો ઉત્તર આપવો અગરો થયી પડ્યો.હોઠ થર થર કાંપવા લાગ્યા અ.. અ...અ..અહી જ છું...પરસેવે રેબઝેબ કેતકી જવાબ આપવા આમ તેમ ફરે છે ત્યાં વરુણ એનો હાથ પકડી રિલેક્સ થવાનું કહે છે ને મોબાઇલ લઈ લે છે ને કેતકી કૉલેજ માં છે મારી સાથે હું મોકલું છું એને લેક્ચર્સ પછી એમ કહેતા દિવ્ય એ ઓકે નો ઇસ્યુ કહી કૉલ કટ કર્યો ત્યાં કેતકી નાં જીવ માં જીવ આવ્યો.ને ગ્લાસ પાણી નો ગટગટાવી ગઈ.જાણે ધબકારા વધી ગયેલા એને શાંત પાડતી હોય એમ શાંત કેતકી શાંત કહી પોતાની જાત ને થપ થપાવે છે ...Read More

4

પ્રેમ નો પ્રસાદ.. - 4

સાંજ નાં જમવા સાથે આજે કઈક સ્પેશિયલ કરવાની ઈચ્છા છે કેતકી ને કેમકે પહેલી વખત દિવ્ય પોતાના અતિશય બિઝી ટેબલ માંથી નવરો ઘરે રોકાયો છે.નોર્મલી સવારે બ્રેક ફાસ્ટ કરી ને નીકળી જાય ને સીધો સાંજે આવે ને એમાંય એને જમવાનું કોંટિનેંટલ ઇન્ડિયન ફૂડ એની ગર્લ ફ્રેન્ડ ને નાં ભાવે તો ક્યારે નાં ખાતો.કેતકી ને બઉ ઈચ્છા થતી કે દિવ્ય માટે જાત જાત ની રેસીપી બનાવે પણ ગર્લ ફ્રેન્ડ નાં ડર થી ખાતો નઈ સાંજે ઘરે હળવું જ જમતો.ક્યારેય દેસી ખાવાનું ખાતો નઈ આજે કેતકી નાં હાથે મોટો મોકો હતો દિવ્ય ને સારું ઇન્ડિયન ફૂડ ખવરાવવાનો.જો બૉસ ને પૂછશે તો ...Read More

5

પ્રેમ નો પ્રસાદ.. - 5

કેતકી નાં પૂછવા સામે દિવ્ય એ કેતકી નાં ખભે થી પકડી ને બેસાડી ખુરસી પર ને જે કીધું એના કેતકી હચમચી ગઈ!સુ કેવું સુ નાં કેવું કંઈ સમજાતું નથી. થોડી વાર માટે આખા રૂમ માં સન્નાટો છવાઈ ગયો.થોડી સ્વસ્થ થયી. જી...... આટલો જવાબ નીકળ્યો કેતકી નાં મોઢે થી ને નીકળી ગયી.ફટાફટ નીચે આવી ને બેઝીન આગળ ઉભી રઈ કાચ માં પોતાનું મોઢું જુએ છે ને ચેહરા ને ધોવે છે ને ફરી કાચ માં પોતાનો ચેહરો જુએ છે.ને સ્વસ્થ થયી કિચન માં જઈ રૂટિન કામ કરવા લાગી એજ સવાર નું કામ દિવ્ય નું.દિવ્ય નીચે આવ્યો બ્રેક ફાસ્ટ કરીને નીકળી ગયો.હવે ...Read More