પ્રેમ ની પરિભાષા સમજ વી જેટલું આસાન સે એટલું જ ખૂબ અઘરું છે... આગળ બતાવેલા અનુક્રમ પ્રમાણે જ પ્રેમ સુધી પહોંચી શકાય છે પ્રેમ ને સમજ વો સામાન્ય વ્યક્તિ ના હાથ માં નથી ખુદ ભગવાન કૃષ્ણ તેમજ શ્રી રાધા પ્રેમ ને સમજાવવા આ પૃથ્વી પર અવતાર લીધો હતો શ્રી રાધા પ્રેમ ની દેવી ગણાય સે અને શ્રી કૃષ્ણ પ્રેમ દેવતા ગણાય સે સતા પણ આ સંસાર ને પ્રેમ સમજાવ વામાં ગણી કથીનાય માં થી પસાર થવું પડ્યું હતું પ્રેમ નો સંદેશો સંતો , મહાપુરુષો, પંડિતો, દેવી,દેવતા, ગંધર્વ, અપ્સરાઓ, તેમજ ઋષિ મુનિ ...વગેરે જેવા મહાન વ્યક્તિ ઓ પ્રેમ સમજાવ વા માં ગણી ભૂમિકા ભજવી સે સતાં મનુષ્ય હજી પ્રેમ સમજી શક્યો જ નથી પ્રેમ આ સંસાર માંથી મુક્તિ નું કામ કરે છે આ સંસાર આખો પ્રેમ થી ચાલે સે આ સંસાર માં કોઈ એવી ચીજ કે વસ્તુ કે વ્યક્તિ નથી જે પ્રેમ થી ના પામી શકાય આ કળિયુગ પ્રેમ વ્યક્તિ ના આત્મા ને મોક્ષ આપવી શકે છે કહેવાય સે કે દુનિયા નું સૌથી મહાન શક્તિ કહો તો એ પ્રેમ ની શક્તિ છે જેને આ સંસાર માં કોઈ હરાવી નથી શકતું પ્રેમ સમજાય સે અને પોતાની અંદર ઉતરી લે સે એ વ્યક્તિ આ સંસાર ના બધા ઋણ માંથી મુક્ત થાય છે જે આ જ્ઞાન ને પામી લે છે ધર્મ નું જ્ઞાન ,વેદોનું જ્ઞાન તમામ સંસાર નું જ્ઞાન આ પ્રેમ ની પરિભાષા મો સમાયલું સે આ સંસાર નું જ્ઞાન,મનુષ્ય જીવન નો સાર પ્રેમ છે હું તમને મારા કાળા કલુદા શબ્દો થી તમને પ્રેમ સમજાવવાનો પ્રયત્ન કરું છુ આમાં મારી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય કે થાય તો મને માફ કરજો.... કેમકે જ્યારે તમે આ પ્રેમ ની પરિભાષા ને સમજાવવા કે વાચવાનું ચાલુ કરશો ત્યારે કેટલીક વાતો તમને આશ્ચર્ય માં પાડી મુક છે અને કેટલીક વાતો તમને અસત્ય જેવી પણ લાગશે ,કેટલાક ને ગુસ્સો પણ આવશે તો કેટલાક ને આત્મા માં પીડા પણ થશે કેમકે જેને પ્રેમ કર્યો હસે તેજ મારી વાત મારા શબ્દો ને લગભગ સમજી સકે છે ગણા ને લગભગ આભાસ થશે કે યે ક્યાં ભૂલ કરી બેઠા સાના કારણે ભૂલ થઇ ક્યાં ફસાયા અને કેમ પ્રેમ પર થી નફરત આજે પહોંચી ગયા ... ગણું બધું સે પ્રેમ માં જે હજી તમે નથી જાણી શક્યા જે આ પુસ્તક તમને સાચું સમજાવ છે એવી આશા કરું શું
Full Novel
પ્રેમ ની પરિભાષા - 1
પ્રેમની પરિભાષા અનુક્રમણિકા * વ્યક્તિ ના મંતવ્ય * 1 આકર્ષણ 2 ભય 3 મોહ 4 ક્રોધ 5 ઇર્ષા 6 7 સમર્પણ 8 પ્રેમ * ઉપદેશ.. પ્રસ્તાવના પ્રેમ ની પરિભાષા સમજ વી જેટલું આસાન સે એટલું જ ખૂબ અઘરું છે...આગળ બતાવેલા અનુક્રમ પ્રમાણે જ પ્રેમ સુધી પહોંચી શકાય છે પ્રેમ ને સમજ વો સામાન્ય વ્યક્તિ ના હાથ માં નથી ખુદ ભગવાન કૃષ્ણ તેમજ શ્રી રાધા પ્રેમ ને સમજાવવા આ પૃથ્વી પર અવતાર લીધો હતો શ્રી રાધાપ્રેમ ની દેવી ગણાય સે અને શ્રી કૃષ્ણ પ્રેમ દેવતા ગણાય સે સતા પણ આસંસાર ને પ્રેમ સમજાવ વામાં ગણી કથીનાય માં થી પસાર ...Read More
પ્રેમ ની પરિભાષા - 2
નમસ્કાર મિત્રો હવે તમે પ્રેમ ની પરિભાષા માં આગળ ના પડાવ માટે તૈયાર છો? મોહ સમજાય ગયા પછી નો આવે છે..ક્રોધ... ચાલો સમજીએ.. ક્રોધ ક્રોધ એટલે ગુસ્સો..... માફી ચાહું છું.? આટલી રાહ જોવડાવી ભાગ 2બનાવવા માં તો ક્રોધ સમજાય જ ગયો હશે ને કે ક્રોધ શું.? કેમ કે ક્રોધ ના ગણા કારણો હોય સે પણ એમાં એક કારણ ઇંતજાર પણ હોય સે હવે કદાચ કોઈ પ્રેમી કે પાત્ર મોહ ના પડાવ પાર કરે એટલે તે ક્રોધ ના પડાવ માં ફસાય જાય સે આમાં પાત્ર એક બીજાને રાહ કે ઇંતજાર કરાવે છે આના કારણે બીજા પાત્ર ને તેના પર ક્રોધ ...Read More
પ્રેમ ની પરિભાષા - 3
નમસ્કાર મિત્રો ...તમે પ્રેમ ની પરિભાષા માં ખૂબ વચો વચ આવી ગયા છો તમે પ્રેમ ની પરિભાષા 1 આકર્ષણ ભય 3ક્રોધ આ બધું સમજી ગયા છો અને તમને થયું હસે કે ક્યાંક ને ક્યાંક આમાં પ્રેમીઓ ભૂલ કરે છે અને અલગ થાય છે અને કયા કારણ અલગ થાય છે તે જાણવા મળી ગયું હસે પણ હજી યે પ્રેમ સુધી તો નથી પહોંચી યા કેમ કે હવે ના જે પડાવ આવે છે તેમાં પ્રેમી યો ને ખૂબ સાચવી ને ચાલવાનું હોય છે..તો ચાલો આગળ ની વાત કરીએ ક્રોધ પછી જે આવે છે તે પડાવ નું નામ .. @મનોજભાઈ સોલંકી {પ્રેમ ...Read More
પ્રેમ ની પરિભાષા - 4
નમસ્કાર મિત્રો પ્રેમ ની પરિભાષા માં તેમને સમજાવવા માટે હું ખુદ મારા અનુભવ કરી ને કહું શું તમે પ્રેમ પરિભાષા માં 1 ભય,2 મોહ,3 ક્રોધ,અને 4 ઇર્ષા સુધી તો સમજી જ ગયા હશો ....ઈર્ષા પછી નો જે મનુષ્ય ના અંદર આવતો વિકાર છે તે 5 મો વિકાર અહંકાર છે જેને આપણે સમજવા જયી રહ્યા છીએ... સોલંકી મનોજભાઇ .બી(8401523670)પ્રેમ ની શોધ માં અહંકારનામનો વિકાર દરેક મનુષ્ય ના અંદર હોય છે અને અહંકાર નું નામ આવે એટલે આપણે સીધો રાવણ યાદ આવે કેમ કે રાવણ એક અહંકાર નું પ્રતીક કહો તો ય સાચું જ કહેવાય કેમ કે રાવણ ને પોતાનો વિનાશ ...Read More
પ્રેમ ની પરિભાષા - 5
નમસ્કાર મિત્રો .... કેમ મજા માં ! પ્રેમ ની પરિભાષા માં આપણે છેક છેલ્લા પડાવ પર આવી ગયા તમે ક્રોધ ઈર્ષા,અને અહંકાર બરાબર સમજી ગયા હશો હવે ખાલી બાકી રહ્યું સમજવાનું તે પડાવ નું નામ છે સમર્પણ હવે આપણે આગળ વધીએ પહેલા તેના પહેલા એક વાત કરવી છેસોલંકી મનોજભાઇપ્રેમ ની શોધ માં(8401523670) મારા મિત્ર એ મને કહ્યું કે શું પ્રેમ લગ્ન કરાઇ?..... મારો જવાબ એટલો જ હતો કે હુ પ્રેમ ની પરિભાષા કહ્યુ છું અને જવાબ તમારે જાતે શોધ વાનો રહસે...પ્રેમ માં લગ્ન ની વાત આવી એટલે તમને હું પાછો અહંકાર ના પડાવ ...Read More