કલ્પવૃક્ષ

(1)
  • 6.2k
  • 0
  • 2.4k

“આવો, આવો, બિઝીએસ્ટ પર્સન ઓન ધ અર્થ .. તમારી જ રાહ જોતી તી” કંટાળેલી નેહા બોલી. “હા, હવે સોરી પણ.. પ્લીઝ ને યાર નેક્સ્ટ ટાઇમ આવું નહીં થાય” આમ કહીને અમન નેહાની સામેની ખુરશીમાં બેસે છે અને બેગમાંથી 5 સ્ટાર કાઢીને નેહાની સામે મૂકે છે. 5 સ્ટાર જોતાં જ નેહાનો ગુસ્સો ઉતરી જાય છે. “બડી, તું બહુ સ્માર્ટ છે તને ખબર છે કે હું 5 સ્ટાર જોઈને ગમે તેટલો ગુસ્સો હશે તોય પીગળી જઈશ” “ઓફ કોર્સ આઈ નો, આઇ એમ સો.. હોશિયાર ... હા હા” થોડું મોઢું બગાડતાં નેહા બોલી “હા હોં.. ડાહ્યા” --------------- હાઇ ! હું છું નેહા બેબીની ડાયરી... નેહા બેબી વિશે જે કોઈ નથી જાણતું તે બધું જ હું જાણું છું. આમ તો મારી વાત માત્ર નેહા સાથે જ થાય છે પણ ચાલો, આજે તમારી સાથે પણ થોડી વાત કરી જ લઉં...

New Episodes : : Every Monday & Wednesday

1

કલ્પવૃક્ષ - 1

કલ્પવૃક્ષ “આવો, આવો, બિઝીએસ્ટ પર્સન ઓન ધ અર્થ .. તમારી જ રાહ જોતી તી” કંટાળેલી નેહા બોલી. “હા, હવે પણ.. પ્લીઝ ને યાર નેક્સ્ટ ટાઇમ આવું નહીં થાય” આમ કહીને અમન નેહાની સામેની ખુરશીમાં બેસે છે અને બેગમાંથી 5 સ્ટાર કાઢીને નેહાની સામે મૂકે છે. 5 સ્ટાર જોતાં જ નેહાનો ગુસ્સો ઉતરી જાય છે. “બડી, તું બહુ સ્માર્ટ છે તને ખબર છે કે હું 5 સ્ટાર જોઈને ગમે તેટલો ગુસ્સો હશે તોય પીગળી જઈશ” “ઓફ કોર્સ આઈ નો, આઇ એમ સો.. હોશિયાર ... હા હા” થોડું મોઢું બગાડતાં નેહા બોલી “હા હોં.. ડાહ્યા” --------------- હાઇ ! હું છું ...Read More

2

કલ્પવૃક્ષ - 2

નેહા અને અમનની મોટાભાગની મુલાકાતોનો અહેમ હિસ્સો છે તેમનું ‘પ્લીઝ ને... હા સારું’ એ પછી કોઈ સિરિયસ વાત હોય ભલેને પછી એકબીજાને હેરાન જ કેમ ન કરતાં હોય... એમનું ‘પ્લીઝ ને... હા સારું’ તો વચ્ચે આવે આવે ને આવે જ જાણે તેમની તકીયાકલમ... હવે તમને હું નેહાના ઘરમાં તેની ફ્રેન્ડ ક્રિના સાથેની મુલાકાતમાં લઈ જઇ રહી છું જ્યાં છે તીવ્ર ઇચ્છાશક્તિ, કલ્પનાશક્તિ, manifestation power… --------------- ક્રિના ઘણા દિવસો બાદ નેહાને મળવા આવી છે. નેહા તેનું કબાટ સાફ કરી રહી છે એટ્લે તેણે કબાટમાંની બધી વસ્તુઓ જૂની ડાયરીઓ, ચોપડીઓ, ફાઇલ અને સ્ટેશનરી બધું જ બેડ પર ફેલાવીને રાખ્યું છે ...Read More