મારો પ્રેમ

(16)
  • 9.9k
  • 2
  • 4.3k

મારી કહાની માં હું મનીષ મારી ઉંમર 30 વર્ષ આજે યે ભૂતકાળ વિશે બતાવીશ જેમાં તમને વિશ્વાસ નહી થાય ?કે મેં પ્રેમ ની શરૂઆત મે 12 વર્ષ ની ઉંમરે કરી હતી. જે ઉંમર પ્રેમ એટલે શું ?એ પણ ખબર ન હતી .આજે મારા જીવન ના બધા પ્રશ્નો ના જવાબ મળી ગયા 12 વર્ષ થી માંડી 30 વર્ષ સુધી ના મારા પ્રયત્નો જે હર ક્ષણે મને નવી ઉમીદ,અને નવી નિરાશા સાથે ના અનુભવો તમને બતાવવા માગું છું. પ્રેમ ને જે લોકો સમજી શક્યા નથી તેઓ પ્રેમ ના વિરોધી બને છે. મારા આ 19 વર્ષ મે જે પ્રેમ ની શોધ માં ગુજરીયા તેને મને ગણું બધું શીખવાડી દીધું કે એક પ્રેમ જ છે જે આ દુનિયા માં થી આપણને પરમાત્મા સુધી લય જાય છે આજે બધું સમજાય ગયું કે આ સંસાર એક પ્રેમ થીજ ચાલે છે. જે દિવસે આ સંસાર માં પ્રેમ નું નામે નિશાન નહી હોય તે દિવસે આ સંસાર નો અંત જરૂર થશે માફ કરજો હું તમને મારી પાછળની જીદગી માં લય જવાનું ભૂલી ગયો .ચાલો આગળ વધીએ ...

1

મારો પ્રેમ - ભાગ 1

મારી કહાની માં હું મનીષ મારી ઉંમર 30 વર્ષ આજે યે ભૂતકાળ વિશે બતાવીશ જેમાં તમને વિશ્વાસ નહી થાય મેં પ્રેમ ની શરૂઆત મે 12 વર્ષ ની ઉંમરે કરી હતી. જે ઉંમર પ્રેમ એટલે શું ?એ પણ ખબર ન હતી .આજે મારા જીવન ના બધા પ્રશ્નો ના જવાબ મળી ગયા 12 વર્ષ થી માંડી 30 વર્ષ સુધી ના મારા પ્રયત્નો જે હર ક્ષણે મને નવી ઉમીદ,અને નવી નિરાશા સાથે ના અનુભવો તમને બતાવવા માગું છું. પ્રેમ ને જે લોકો સમજી શક્યા નથી તેઓ પ્રેમ ના વિરોધી બને છે. મારા આ 19 વર્ષ મે જે પ્રેમ ની શોધ માં ગુજરીયા ...Read More

2

મારો પ્રેમ - ભાગ 2

મારો પ્રેમ(વેકેશન ) માં તમને એક પાત્ર મળી ગયું તેનું નામ તનું હતું. તનું કેવી દેખાય છે એ તો ખબર પડી પણ આગળની કહાની માટે પાછું મારા ભુતકાળ માં જઈએ તે દિવસે બપોરે ચાય પી ને તનું તેના કાકી ના ઘરે જતી રહી તેના મમ્મી ,પપ્પા હજી યે મારા ઘરે જ બેઠા હતા તમને હતું હસે કે તનું કેમ જતી રહી પણ એવું નથી કેમ કે તે ઓ મહેમાન શે પણ મારા કાકી ના ભાઈ અને ભાભી અને તનું અહી નવી શે તો સ્વભાવિક કે તે તેના ફઈ ના ઘરે જ જાય ને બીજે ક્યાં જાય? હું પણ તમને ...Read More

3

મારો પ્રેમ - ભાગ 3

આગળ વાંચો તે પહેલાં તમારો આભાર ..જયારે સવારે ઊભા થય જોવું તો તનું હતીજ નહી હવે કયા ગઈ હશે..? તેમ ગોતવા લાગ્યો પણ આટલા બધા મહેમાનો વચ્ચે ક્યાં મળે આખરે કંટાળી મારા કાકી ને કહ્યું તનું ક્યાં છે?કેમ દેખાતી નથી !....મારા કાકી થોડું હસી અને કહે તારે શું કામ છે.?હું આગળ કંઈ બોલી જ ના શક્યો ત્યાં થી ચાલતો થયો મારી આંખ પણ ભીની થઇ ગઈ સવાર ની હજી ચાય કે નાસ્તો પણ નથી કર્યો કાઈ બાજુ જાવ કોને કહું ખબર નહતી પડતી એવા માં મારી મમ્મી મને શોધતી શોધતી મારી પાસે આવી કહે શું કરે છે અહી.... ચેહરો ...Read More