મારી અણમોલ યાદો

(4)
  • 4.3k
  • 0
  • 1.5k

( અહીં મેં મારી લાગણીઓ દર્શાવી છે ,આમતો લખવાની કઈ જ્ ઇચ્છા ન્ હતી પરંતુ હું આ વિષય ઉપર લખતા પોતાને રોકી શક્યો નહીં ,હા જેટલું લખાશે એટલું લખીશ બીજો ભાગ પણ ટૂંક સમયમા લખિશ્ , ,સહકાર આપવા ખૂબ ખૂબ આભાર આપનો ) આજે તારીખ 11 એપ્રિલ 2021 ના રવિવાર ના દિવસે , બપોરે જમીને હું સુઈ ગયેલો , આ સપનાની દુનિયા પણ અજીબ હોય છે ક્યારે અચાનક આવે અને શું યાદ અપાવી જાય એ કોઈને ખબર ના પડે આપણે એની સામે વિવશ્ છિએ , બપોર ની ઊંઘ માં હું ખોવાઈ ગયો અચાનક હું એવા સપનામા પ્રવેશ્યો જે જગ્યા થોડી કાલ્પનિક અને થોડી વાસ્તવિક એવી દુનિયા ,એમાં પ્રવેશતા જ્ એ જગ્યા એ જાને એ બિલ્ડીંગ માં આગ લાગી હોય એમ માણસો ભાગતા હતા હું અને મારો ભાઈ પણ લિફ્ટ માં બેસવા ગયા જેનાથી નીચે જલ્દી ઉતરિ શકાય , મેં ઉપર વાળી લિફ્ટ માં પ્રવેશ કરવા ગયો ,ભાઈ એ રોક્યો અને કહ્યું એ ઉપર જશે ત્યાં ખતરો છે તું અહીં આવ નીચે જઈએ હું તે લિફ્ટ માં ગયો ,

1

મારી અનમોલ યાદો - 1

( અહીં મેં મારી લાગણીઓ દર્શાવી છે ,આમતો લખવાની કઈ જ્ ઇચ્છા ન્ હતી પરંતુ હું આ વિષય ઉપર પોતાને રોકી શક્યો નહીં ,હા જેટલું લખાશે એટલું લખીશ બીજો ભાગ પણ ટૂંક સમયમા લખિશ્ , ,સહકાર આપવા ખૂબ ખૂબ આભાર આપનો ) આજે તારીખ 11 એપ્રિલ 2021 ના રવિવાર ના દિવસે , બપોરે જમીને હું સુઈ ગયેલો , આ સપનાની દુનિયા પણ અજીબ હોય છે ક્યારે અચાનક આવે અને શું યાદ અપાવી જાય એ કોઈને ખબર ના પડે આપણે એની સામે વિવશ્ છિએ , બપોર ની ઊંઘ માં હું ખોવાઈ ગયો અચાનક હું એવા સપનામા પ્રવેશ્યો જે જગ્યા થોડી ...Read More