નાગિન - એક વિષેલી પ્રેમ કથા

(12)
  • 7k
  • 1
  • 3.1k

આપણા પુરાતન સમય થી લઈને નાગ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને હજુ પણ આપણે નાગપંચમી નાં દિવસે નાગ ની પૂજા કરતા હોઈએ છીએ. ગણા ઓછા લોકો જાણે છે કે નાગો નો પણ મનુષ્ય જીવન ની જેમ જ ગણો જૂનો અને પૌરાણિક ઇતિહાસ છે. આપણે હાલ ના સમય મા અમુક પુરાણ વાતો ને સાચી માનવા ને બદલે તે વાત ને નકારતા હોઈએ છીએ, પરંતુ આપને એ વાત થી અજાણ હોઈએ છેકે અમુક બાબતો સાચી અને ઇતિહાસ મા ઘટેલી છ, અને સત્ય હકીકત છે... તો એવી જ એક પુરાણ ઘટના ને કાલ્પનિક રીતે હુ અહી રજુ કરવા જઈ રહ્યો છું. મારી આ ઘટના એક નાગ કન્યા ના જીવન પર આધારિત છે. કહેવાય છે કે નાગ વંશ ને મહાદેવ તરફ થી એક કિંમતી પથ્થર આપવા મા આવ્યો હતો , જેના દ્વારા નાગ નગીનો પોતાના વંશ ની રક્ષા કરી શકે અને તે પથ્થર માજ નાગ નાગીનો નો શક્તિ રહેલી હતી. તે પથ્થર નેજ નાગમણી કહે છે. જે એટલી શક્તિ શાળી હતી કે તે જેની પાસે હોય તેને કોઈજ પ્રકાર ની ખોટ રહેતી નથી, જેના દ્વારા વિશ્વ ના તમામ સુખ ભોગવી શકાય છે. જેથી નાગ વંશ તે મણી ને પણ ભગવાન નું સ્વરૂપ માનતો હતો. મણી ની સાથે સાથે નાગ નગીનો નો ને ભગવાન શિવે ૧૦૦ વર્ષ ની તપસ્યા કરવાથી અમર અને ઈચ્છાધારી સ્વરૂપ લેવાનુ પણ વરદાન આપ્યું હતું. જેના કારણે જે નાગ કે નાગિન ૧૦૦ વર્ષ ની તપસ્યા કરતું તેને તેમની ઈચ્છા મુજબ રૂપ ધારણ કરવાનુ વરદાન મળતું હતુ. આમ ઘણા નાગ નાગીનો એ તપ કરીને આ વરદાન પ્રાપ્ત કર્યું હતુ.

1

નાગિન - એક વિષેલી પ્રેમ કથા - 1

આપણા પુરાતન સમય થી લઈને નાગ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને હજુ પણ આપણે નાગપંચમી નાં દિવસે ની પૂજા કરતા હોઈએ છીએ. ગણા ઓછા લોકો જાણે છે કે નાગો નો પણ મનુષ્ય જીવન ની જેમ જ ગણો જૂનો અને પૌરાણિક ઇતિહાસ છે. આપણે હાલ ના સમય મા અમુક પુરાણ વાતો ને સાચી માનવા ને બદલે તે વાત ને નકારતા હોઈએ છીએ, પરંતુ આપને એ વાત થી અજાણ હોઈએ છેકે અમુક બાબતો સાચી અને ઇતિહાસ મા ઘટેલી છ, અને સત્ય હકીકત છે... તો એવી જ એક પુરાણ ઘટના ને કાલ્પનિક રીતે હુ અહી રજુ કરવા જઈ રહ્યો છું. ...Read More

2

નાગિન - એક વિષેલી પ્રેમ કથા - 2

(ક્રમશ:)નાગપંચમી ના દિવસે યામિની અને માળી એ મળીને એક યોજના ઘડી. નાગપંચમી નાં રોજ દર વર્ષ મૂજબ નાગ નાગિનો માં નાગ મણી ની પૂજા કરવા ભેગા થયા. જે પૂજામાં ઈચ્છાધારી નાગો સાથે તેમના રક્ષક રાજા ઋષિવર્ પણ આવ્યા હતાં સાથે સાથે યામિની પણ યોજના બનાવી ને ત્યા ઉપસ્થિત હતી. તેમજ એક અગોરી કપાલી નામની સ્ત્રી અને અન્ય ૫ વ્યક્તિ પણ યોજના મૂજબ યામિની સાથે આવી. તેને પોતાનાં જાદુઈ મંત્રો થી તમામ નાગ નગીનો ને વશ મા કરી લીધા અને યામિની એ નાગો પાસેથી નાગ મણી બળજબરી થી મેળવી લીધી. માળી એ યામિની નાં ભાઈ રાજાઋષીવાર પર પાછળ થી હુમલો ...Read More