ડ્રેસિંગ ટેબલ

(1k)
  • 40.2k
  • 36
  • 18.4k

કામિની અને સુમિત ને લગ્ન ના પાંચ વર્ષ થઈ ગયાં હતાં. બંને બહુ ખુશ હતા. કામિની ને એન્ટિક વસ્તુઓ ભેગી કરવાનો શોખ હતો. તે એકવાર વષૉ જુનું એક ડ્રેસિંગ ટેબલ ઘરે લઈ આવે છે. ડ્રેસિંગ ટેબલ ના ઘર માં આવ્યા પછી વિચિત્ર ઘટનાઓ બને છે. શું છે તે ડ્રેસિંગ ટેબલ નું રહસ્ય

Full Novel

1

ડ્રેસિંગ ટેબલ - 1

કામિની અને સુમિત ને લગ્ન ના પાંચ વર્ષ થઈ ગયાં હતાં. બંને બહુ ખુશ હતા. કામિની ને એન્ટિક વસ્તુઓ કરવાનો શોખ હતો. તે એકવાર વષૉ જુનું એક ડ્રેસિંગ ટેબલ ઘરે લઈ આવે છે. ડ્રેસિંગ ટેબલ ના ઘર માં આવ્યા પછી વિચિત્ર ઘટનાઓ બને છે. શું છે તે ડ્રેસિંગ ટેબલ નું રહસ્ય ...Read More

2

Dressing table - 2

સુરભિ અરીસા માં પોતાને એકધારી જોઈ રહી હતી ત્યાં તેને અચાનક પોતાના પ્રતિબિંબ માં ગળા ની આજુબાજુ બે કાળા વીંટળાયેલા દેખાયા ‌.બને હાથ માં લાંબા લાંબા તીક્ષ્ણ નખ હતા. તે નખ સુરભિ ના ગળા ની ચામડી માં પેસી રહૃાા હતા. સુરભિ ની ચીસ નીકળી ગઈ અને તે ડ્રેસિંગ ટેબલ થી દુર ખસી ગઈ. તેના હાથ ગળા પાસે ગયા તો કંઈ જ ન હતું.આખરે શું છે તે ડ્રેસિંગ ટેબલ નું રહસ્ય.... ...Read More

3

ડ્રેસિંગ ટેબલ ભાગ ૩

તો તેને કામિની ના બબડવાનો અવાજ આવ્યો. તે આશ્વર્ય થી અંદર ગયો તો તેને કામિની ને જોઈને આંચકો લાગ્યો. ડ્રેસિંગ ટેબલ સામે બેઠી હતી. તેના વાળ છુટા હતા. તે એકધારું અરીસા માં તાકીને બોલતી હતી, નહીં લઈ જવા દઉં. નહીં લઈ જવા દઉં. ...Read More

4

ડ્રેસિંગ ટેબલ ભાગ ૪

સાંજે જશોદા બહેન એ સુમિત ને આ વાત કરી. સુમિત આ વાત સાંભળીને ચોંકી ગયો. તેણે કહ્યું," મને લાગે કે કામિની ને મન માં ડર બેસી ગયો છે એટલે જ તેને આવા વિચારો આવે છે. હવે તે ડ્રેસિંગ ટેબલ જ રુમ માંથી હટાવી દેવું છે. " સુમિત એ નક્કી કર્યું કે કાલે સવારે જ તે એ ડ્રેસિંગ ટેબલ સ્ટોર રૂમ માં મુકાવી દેશે. આજે રાત્રે કામિની તેના મમ્મી સાથે ઉપર ના ફ્લોર પર આવેલા રુમ માં સુવા ગઈ. સુમિત એકલો જ નીચે ના બેડરૂમ માં સુતો. અડધી રાત્રે અચાનક સુમિત ની આંખો ખુલી ગઈ. તેને અવાજ ...Read More

5

ડ્રેસિંગ ટેબલ ભાગ ૫

સુમિત અને રાકેશ રાયપુર સાંજે પહોંચી ગયા.રાત એક હોટલ માં રોકાઈ તે બીજે દિવસે સવાર થી માધવસિંહ ની તપાસ નક્કી કર્યું. અહીં કામિની અને તેના મમ્મી સુરભિ ના ઘરે રહેવા ગયા. રાત ના કામિની અને તેના મમ્મી એક જ રૂમમાં સુતા હતા. સુરભિ બીજા રૂમમાં સુતી હતી. રાત્રે અચાનક જશોદા બહેન ની આંખો ખુલી તો કામિની નહોતી. જશોદા બહેન ચોંકી ગયા . તેમણે બાથરૂમ ચેક કર્યું. ત્યાં પણ કામિની ન હતી. તેમણે સુરભિ ને જગાડી ને આખા ઘર માં જોયું પણ કશે કામિની ન હતી. બેડરૂમ માંથી નાઈટ લેમ્પ નો પ્રકાશ આવી રહ્યો હતો. સુરભિ અને જશોદા બહેન બેડરૂમ તરફ ગયા. ત્યાં નું દશ્ય જોઈ બન્ને ચોંકી ઉઠ્યા. ...Read More

6

ડ્રેસિંગ ટેબલ ભાગ ૬

બીરજુ બંને ને પોતાના ઘરે લઈ ગયો. બીરજુ નું ઘર બહુ જુનું અને જજૅરિત હતું. એક રસોડો અને રુમ માં જ ઘર પુરું થઈ જતું હતું બીરજુ અને તેના દાદા આ બે જણ જ સાથે રહેતા હતા. બીરજુ ની નબળી આર્થિક સ્થિતિ નો ખ્યાલ ઘર જોઈને આવી જતો હતો. તેના દાદા એક ખાટલા પર સુતા હતા. તે બહુ જ વૃધ્ધ અને બીમાર દેખાય રહૃાા હતા. બીરજુ રાકેશ અને સુમિત માટે બે કટાઈ ગયેલી બે ખુરશીઓ લઈ આવ્યો. તે ક્ષોભ સાથે બોલ્યો, માફ કરજો. તમને બેસાડવા માટે આ જ છે મારી પાસે.સુમિત બોલ્યો, અરે વાંધો નહીં.અમને ફાવશે આના પર બેસવું. બીરજુ એ બંને ને પાણી ની પુછા કરી પણ ...Read More

7

ડ્રેસિંગ ટેબલ ભાગ ૭

રાજવીર ના એક મામા હતા. તે રાયપુર થી ઘણે દુર આવેલા સંભવપુર ગામ માં રહેતા હતા. તે બહુ સારા હતા. લાકડા માંથી અદભૂત સુંદર વસ્તુ ઓ બનાવતા હતા. રાજવીર ને પણ નવી નવી વસ્તુઓ બનાવાનો ખુબ શોખ હતો. શમશેર તે જાણતો હતો. તેણે એક દિવસ રાજવીર ને કહૃાું," તારા મામા તને બહુ યાદ કરે છે. તેમને એક મદદનીશ ની જરૂર પણ છે. કાલે એમની ચિઠ્ઠી આવી હતી. હું વિચારુ છું કે તું એમની પાસે જા. તું સારો કારીગર પણ બનીશ અને તારા મામા ને મદદરૂપ પણ થઈશ." ૧૫ વર્ષ ના રાજવીર ને આ હવેલી ને ખાસ કરીને ...Read More

8

ડ્રેસિંગ ટેબલ ભાગ ૮

સાંજે રાખેલા જશન ની જોરશોરથી તૈયારીઓ થઈ રહી હતી. રૂપા રાજવીર ને મળવા માગતી હતી.તેને હતું કે રાજવીર તેને ની શુભકામના દેવા આવશે. પણ સાંજ થવા આવી તો પણ રાજવીર ન દેખાયો. રૂપા ને રાજવીર પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો. સાંજ ના જશન માં જુદી જુદી જાગીર ના રાજકુમારો આવ્યા હતા. રાજા માધવસિંહ એ પોતાની આસપાસ ના બધા રાજવીઓ ને નિમંત્રણ આપ્યું હતું. તેઓ ઈરછતા હતા કે તેમાંથી કોઈ રૂપા ને પસંદ પડે તો સારું.પણ તે જાણતા ન હતા કે રૂપા તો પહેલે થી કોઈ ને પસંદ કરી ચુકી હતી. જશન માટે હવેલી ના ...Read More

9

ડ્રેસિંગ ટેબલ ભાગ ૯

રાજા માધવસિંહ ખુબ જ આધાત લાગ્યો હતો. રૂપા તેમની બહુ લાડકી હતી. તેની દરેક ઈચ્છા રાજા માધવસિંહ એ પુરી હતી.પણ તે કોઈ સામાન્ય કારીગર સાથે લગ્ન કરે તે તેમને મંજૂર ન હતું. તેમને રૂપાના લગ્ન માટે ઘણા સપના જોયા હતા. તેમને રૂપા પર બહુ ગુસ્સો આવી રહ્યો.પણ તે વિચારી રહ્યા કે કોઈ એવો રસ્તો શોધી કાઢે કે રૂપા ની બદનામી પણ ન થાય ને તે રાજવીર થી અલગ થઈ જાય.તે ઉંડા વિચારોમાં ખોવાઈ ગયા. રૂપા ની આંખો મોડેથી ખુલ્લી. તેને કાલ ની રાત યાદ આવી ગઈ.તે શરમાઈ ગઈ. તે પોતાના પલંગ માંથી ઉઠી ને સ્નાન ગૃહ માં જતી રહી. રૂપા ના કમરામાં જ તેનું અલગ સ્નાન ગૃહ હતું.તે નાહીને બહાર આવી ને ડ્રેસિંગ ટેબલ સામે બેસી તૈયાર થવા લાગી. ...Read More

10

ડ્રેસિંગ ટેબલ ભાગ ૧૦ ( અંતિમ પ્રકરણ)

સુયૉસ્ત થઈ ગયો હતો. બીરજુ ના ઘરે રાકેશ, સુમિત અને બીરજુ આશ્વર્ય થી જયમલ સામે જોઈ રહૃાા.બીરજુ એ ઘર લાઈટ ચાલુ કરી. જયમલ એ પોતાના આંસુ લુછયા. સુમિત બોલ્યો," શું રાજકુમારી રૂપા નુ બાળક જીવિત હતું? તે અત્યારે ક્યાં છે? શું થયું તેની સાથે ?" જયમલ એ રૂપા ના બાળક ની જે વાત કરી તે સાંભળી ત્રણેય ચોંકી ગયા. જયમલ એ પોતાની પેટી માંથી એક ફોટો કાઢ્યો. જે જોઈ સુમિત અને રાકેશ ની આંખો ફાટી ને ફાટી રહી ગઈ. સુમિત બોલ્યો," જયમલજી, તમે અને બીરજુ મારી સાથે ચાલો. તમે જ મારી મદદ કરી શકો છો. ...Read More