ગોસ્ટ પરેન્ક

(209)
  • 14.5k
  • 12
  • 5.2k

ગોસ્ટ પરેન્ક ભાગ:૧ભાઈ આ વખતે તો તુફાની કરવું છે.""હા, ગયા ગોસ્ટ પરેન્ક વિડ્યો પર ખૂબ જ લાઇકો મળ્યા છે. આ વખતે મેં એવી એવી લોકેશન ચોઇસ કરી છે. જ્યાં ખરેખર ભૂત થાય છે.""હા હા હા, એક તો તે જગ્યાઓ પહેલાથી બદનામ છે. ઉપરથી આપણું આ કારસ્તાન તે લોકોને હાર્ડ એટકે અપાવશે..."કેમરામેંન, ભૂતના સફેદ પેહરવેશમાં મેકપ સાથે બે મહિલા એકટર સંજના, પૂજા તૈયાર હતા. તો પુરુષ ભૂતના કોસ્ટયુમમાં મનું તૈયાર હતો.  મેકપ આર્ટીશ અને બીજા કૃ મેમ્બર પણ હતા. તો કોઈ કોઈ જગ્યાએ  હિડન કેમરા ગોઠવાઈ ગયા હતા. વિસ્તાર હતો. શહેરની સહુથી બદનામ જગ્યા, ભૂત બંગલો...અહીં અધારું થતા ભાગ્યે જ કોઈ

Full Novel

1

ગોસ્ટ પ્રાન્ક - 1

ગોસ્ટ પરેન્ક ભાગ:૧ભાઈ આ વખતે તો તુફાની કરવું છે.""હા, ગયા ગોસ્ટ પરેન્ક વિડ્યો પર ખૂબ જ લાઇકો મળ્યા છે. વખતે મેં એવી એવી લોકેશન ચોઇસ કરી છે. જ્યાં ખરેખર ભૂત થાય છે.""હા હા હા, એક તો તે જગ્યાઓ પહેલાથી બદનામ છે. ઉપરથી આપણું આ કારસ્તાન તે લોકોને હાર્ડ એટકે અપાવશે..."કેમરામેંન, ભૂતના સફેદ પેહરવેશમાં મેકપ સાથે બે મહિલા એકટર સંજના, પૂજા તૈયાર હતા. તો પુરુષ ભૂતના કોસ્ટયુમમાં મનું તૈયાર હતો. મેકપ આર્ટીશ અને બીજા કૃ મેમ્બર પણ હતા. તો કોઈ કોઈ જગ્યાએ હિડન કેમરા ગોઠવાઈ ગયા હતા. વિસ્તાર હતો. શહેરની સહુથી બદનામ જગ્યા, ભૂત બંગલો...અહીં અધારું થતા ભાગ્યે જ કોઈ ...Read More

2

ગોસ્ટ પરેન્ક - 2

" ચેતનને પણ કઈ લોલીપોપઆપી જ દિધો લાગે છે. આ વિવલાએ..."" ગાઇસ ગાઇસ કોઈ રસ્તા પરથી આવી રહ્યું છે. તેની પાસે કાર છે."પૂજાએ કહ્યું.સંજના દિવાર પર મકડીની જેમ ચાર પગે ચક્રરાંસનમાં બેઠેલી જોઈને કોઈને પણ હાર્ડએટેક આવી જાય! તેનો કસરતી શરીર તેની આશન કરવાની આદત તેને લાંબા સમય સુધી આવું કરવા માટે મદદ કરતા હતા."પણ તેની પાસે કાર છે." મનું બોલ્યો.."કઈ વાંધો નહિ, આપણે એ રિતે રસ્તામાંથી પસાર થઈ જવાનું કે તે ની નજરમાં આવી જવાય, એને તે ડરી પણ જાય! સામેના કેમરમાંથી સરસ મજાનું દ્રશ્ય આપણા કેમરામેન લઈ લેશે તેની ચિંતા નહિ કર..." રવિને કહ્યું." આ બહુ અઘરું ...Read More

3

ગોસ્ટ પરેન્ક - 3

રવિન ફક્ત સપર્સ મેહશુસ કરી રહ્યો હતો. સ્પર્શ થયા જ જાણે પોતાની આંખો મીંચી દીધી,કેટલા દિવસોથી તે તે સંજના પડ્યો હતો. આજે સંજનાએ આવી જગ્યાએ એકાંતમાં બોલાવ્યો! તે મનોમન હરખાઈ રહ્યો હતો. તેનો સંપર્સ રોમ-રોમ રોમાંચિત કરી રહ્યો હતો. સંજના એ તેને પાછળથી જકળ્યો હતો. તેના બને હાથ રવિનના ચેસ્ટ પર ફેરવી રહી હતી. તે રવિનની ગર્દન પાસે આવી, ચૂમી રહી હતી. તેને ચુંબન હજુ માણ્યું ન માણ્યું, એક માસનો ટુકટો તેના ગર્દનના ભાગેથી અલગ થઈ ગયો. દર્દની કમકમાટી આખા શરીરમાં પ્રસરી ગઈ. પુરી તાકતાથી તે બરાડયો...ફરીને જોયુ તો ત્યાં કોઈ નોહતું. લોહીથી આખું સર્ટ લાલ થઈ ગયું હતું. ...Read More