વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ

(217)
  • 81.2k
  • 18
  • 46.1k

ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.વીજળી ના ચમકારા થઇ રહ્યા હતા.અને પવન જોર જોર થી ફૂંકાતો હતો. આવા વાતાવરણ માં એક કારપિથોરાગઢ થી બાલકોટ ની પહાડી તરફ આગળ વધી રહી હતી.આ કાર વિશાલ ઠાકુર ડ્રાઈવ કરી રહ્યો હતો.તેની સાથે તેની આસિસ્ટન્ટ સંધ્યા સિંઘ હતી. બંને પિથોરાગઢ થી 5 કિમી અને બાલકોટ થી પહેલા આવેલી પહાડી પર આવેલા બંગલૉ વસંત વિલા તરફ આગળ વધી રહ્યા હતા.વિશાલ એકાએક વસંત વિલા ના વિચારે ચડી ગયો.વસંત વિલા એક હોન્ટેડ હાઉસ હતું.વસંત વિલા એ બાલકોટ ની પહાડી પર અંદાજે એક વીઘા જમીન માં ફેલાયેલો જુનવાણી બંગલૉ હતો. જે કોઈ હવેલી થી કમ ન હતો.વસંત વિલા માં પ્રવેશતા જ મુખ્ય દરવાજ ની અંદર બને બાજુએ વિશાળ ગાર્ડન આવેલું હતું. અને વચ્ચે થી પડતો રસ્તો એ વસંત વીલા બંગલૉ ના પોર્ચ તરફ જતો હતો. જમણી બાજુ એ આવેલા ગાર્ડન માં મંદિર બાંધવામાં આવેલું હતું. જેમાં પંડિત કુટુંબ ના કુળદેવી તથા ભગવાન શિવ ની મૂર્તિઓ રહેલી હતી. જેની પંડિત કુટુંબ ભક્તિભાવ થી પૂજા કરતુ હતું. પરંતુ એ ઘણા વર્ષો થી પૂજાયા વિના ની હતી. કારણ છેલ્લા વિસ વર્ષ થી એ બંગલો માં કોઈ રહેતું ન હતું એ હવેલી જેવો બંગલો ખાલી પડ્યો હતો. એ બંગલૉ નો માલિક સુકેશ આચાર્ય એને ઘણા વર્ષો થી વેચવા માંગતો હતો.

Full Novel

1

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 1

પ્રકરણ 1 ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.વીજળી ના ચમકારા થઇ રહ્યા હતા.અને પવન જોર જોર થી ફૂંકાતો હતો. વાતાવરણ માં એક કારપિથોરાગઢ થી બાલકોટ ની પહાડી તરફ આગળ વધી રહી હતી.આ કાર વિશાલ ઠાકુર ડ્રાઈવ કરી રહ્યો હતો.તેની સાથે તેની આસિસ્ટન્ટ સંધ્યા સિંઘ હતી. બંને પિથોરાગઢ થી 5 કિમી અને બાલકોટ થી પહેલા આવેલી પહાડી પર આવેલા બંગલૉ વસંત વિલા તરફ આગળ વધી રહ્યા હતા.વિશાલ એકાએક વસંત વિલા ના વિચારે ચડી ગયો.વસંત વિલા એક હોન્ટેડ હાઉસ હતું.વસંત વિલા એ બાલકોટ ની પહાડી પર અંદાજે એક વીઘા જમીન માં ફેલાયેલો જુનવાણી બંગલૉ હતો. જે કોઈ હવેલી થી કમ ન ...Read More

2

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 2

પ્રકરણ 2 જેવો વિશાલ રૂમ ના છેવાડે આવેલી છોકરી ને જોય મનાલી આવી એમ બોલી આગળ વધે છે. સિદ્ધિદેવી તેનો હાથ પકડી રોકે છે. અને કહે છે. આમ મનાલી તરફ આગળ વધવું જોખમકારક છે. કારણ કયો આત્મા કયારે કોઈ ના પર હુમલો કરી બેસે તેનું કઈ કહેવાય નહિ. પહેલા મને તેની સાથે વાત કરી ખાતરી કરી લેવા દો પછી જ આપ મનાલી પાસે જાવ તેમાં આપની ભલાઈ છે.તો હું જ્યાં સુધી આપ મનાલી ની તરફ આગળ નહિ વધો ત્યાંજ ઉભા રહી જાઓ. સિદ્ધિદેવી ની વાત સાંભળી વિશાલ ત્યાં જ રોકાઈ જાય છે. સિદ્ધિદેવી ભરત ને ઈશારો કરે છે,સિદ્ધિદેવી ...Read More

3

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 3

પ્રકરણ 3 હકીકત મનાલી ને જોઈ વિશાલ અને સંધ્યા ચોંકી જાય છે. ભરત અને સિદ્ધિદેવી ગભરાઈ જાય છે’. કારણ મનાલી એ બીજું કોઈ નહિ પણ ભરત ની દિકરી અને સિદ્ધિદેવી ની ભત્રીજી રચના હોય છે.પોતાની પોલ ખુલી જવાથી રચના સિદ્ધિદેવી અને ભરત ગભરાઈ જાય છે. અને બે હાથ જોડી વિશાલ ની માફી માંગવા લાગે છે. આ જોઈ વિશાલ કહે છે. મને પહેલે થી જ તમારા ઢોંગ વિષે ખબર હતી. અને મેં તમારો ઢોંગ પકડવા અને આ વિલા માં કોઈ ભૂત નથી. એ જ સાબિત કરવા માટે મેં પણ નાટક કરેલું હકીકતમાં હું અને સંધ્યા પતિ પત્ની જ નથી. તો ...Read More

4

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 4

પ્રકરણ 4 સંધ્યા ની ચીસ સાંભળી વિશાલ દોડી જાય છે. અને જુએ છે તો સંધ્યા ડાબી બાજુ એ આવેલા માં બેહોશ મળે છે. સવાર થઇ ચુકી હોય છે. વિશાલ પોતાની બેકપેક માંથી પાણી કાઢી સંધ્યા પર છાંટે છે. અને તેને હોશમાં લાવે છે. હોશમાં આવતા જ સંધ્યા ના ચહેરા પર નો ગભરાટ વધી જાય છે. વિશાલ અને એકદમ વળગી પડે છે. અને ધ્રુજતા ધ્રુજતા કહે છે . ચાલો આપણે જલ્દી થી અહીં થી દૂર ચાલી જવું જોઈએ સિદ્ધિદેવી ની વાત સાચી છે. મેં આ કમરામાં ભુત જોયા છે. આ રૂમ માં એક નહિ પરંતુ ત્રણ ત્રણ ભુત હતા. હા ...Read More

5

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 5

પ્રકરણ 5 વિનિતા અને સંધ્યા પર્સમાં રહેલા કેમેરા ચિપ લેપટોપ સાથે કનેક્ટ કરીને વિડિઓ જુએ છે તો જયારે સંધ્યા પ્રવેશે છે. ત્યારે ત્યાં કશું હોતું નથી. પણ થોડી જ સેકન્ડો માં સંધ્યાં પોતાને કોઈ થી બચાવવા ના પ્રયત્નો કરતી હોય દેખાય છે. તે કોઈ ના હુમલા થી બચવા માંગતી હોય તેવું વિડિઓમાં દેખાય છે.પરંતુ તેના પર હુમલો કરનાર દેખાતું નથી. પછીની થોડી જ ક્ષણોમાં સંધ્યા પંખા નીચે હવામાં લટકતી દેખાય છે. તેણે પોતાના બને હાથ વડે ગળામાં રહેલું સુરક્ષાકવચ પકડી રાલહ્યું હોય છે. અચાનકથી તે ડર ના કારણે બેહોશ થઇ જાય છે. અને થોડી જ વારમાં નીચે પટકાય છે. ...Read More

6

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 6

પ્રકરણ 6 વિનિતા અને સંધ્યા રિસેપ્શનિસ્ટ પાસે વાઇફાઇ કનેક્ટ કરી આપવા વિનંતી કરે છે. રિસેપ્શનિસ્ટ વિનિતા અને સંધ્યા પાસવર્ડ વાઇફાઇ કનેક્ટ કરી આપે છે. વાઇફાઇ કનેક્ટ થતા જ બંને ના સેલફોનમાં પેન્ડિંગ વોટ્સએપ મેસેજ આવવા લાગે છે. તેમાંનો એક મેસેજ વિશાલ નો હોય છે.’’ i am going to vasant vila. After completing some work in the local market, don't wait for me tonight. I will come in early tomorrow morning. સંધ્યા અને વિનિતા આ મેસેજ વાંચીને ચિંતા માં પડી જાય છે.તે વિશાલ ને કોલ કરે છે.પણ વિશાલ કોલ રિસીવ કરતો નથી. તેણે વિશાલ ને આઠ થી દસ કોલ કર્યા ...Read More

7

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 7

પ્રકરણ 7 વિનિતા અને વિશાલ જમીને થોડી વાર આરામ કરી વિલાનો ખૂણે ખૂણો ફરી લેવાનું નક્કી કરે છે. અને વખતે બને સાથે જ રહીને વિલા ફરશે. જેથી ગઈ કાલે સંધ્યા સાથે જે બન્યું હતું તે વિનિતા સાથે ના બને. વિનિતા અને વિશાલ પહેલા વિલા ની ડાબી તરફ આવેલીવિન્ગમાં જવા નું નક્કી કરે છે. કે જે તરફ સંધ્યા તપાસ માટે ગઈ હતી અને ડાબી બાજુ ની વિન્ગ માં રહેલા રૂમમાં થી તે બેહોશ મળી આવી હતી. તેન કહેવા મુજબ તેણીએ ત્યાં ત્રણ ભુત જોયા હતા. વસંત વિલા ની રચના કઈંક આ પ્રકારે હતી. મુખ્ય દરવાજા માં થી પ્રવેશ કરો એટલે ...Read More

8

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 8

પ્રકરણ 8 અચાનક બાજુના રૂમમાં થી અવાજ આવતા વિશાલ અને વિનિતા બાજુના રૂમમાં દોડી જાય છે. પરંતુ ત્યાં કઈ હોતું નથી બિલાડી રૂમ થી દોડીને ભાર જતી દેખાય છે અને બિલાડી ના ટકરાવ થી પિત્તળ નું ફ્લાવરવાઝ પડી ગયું હોય છે. તેનો અવાજ થયો હોય છે કારણ રૂમમા પિત્તળ નું પડેલું ફ્લાવરવાઝ દેખાય છે. જે થોડું થોડું હાલતું હોય છે. તેના પર થી અનુમાન લગાવી શકાય કે તે હમણાં જ પડી ગયું હશે.વિશાલ સેલફોનમાં જુએ છે. રાતના ચાર વાગ્યા નો સમય થયો હોય છે. એટલામાં સંધ્યા પવિત્ર જળ થી ભરેલો કળશ લઇ આવી પહોંચે છે. અને વિનિતાના હાથમાં આપતા ...Read More

9

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 9

પ્રકરણ 9 સંધ્યા જે કાર લઇ ને ગઈ હતી તેનો પતો લાગતા ક્રેઈન બોલવામાં આવી હતી. તે ક્રેઈન આવીને કામ શરુ કર્યું. અને લગભગ બે કલાક ની જહેમત પછી કાર ને ઉપર લઇ આવવામાં સફળતા મળી હતી. કાર નું બારણું ખોલતા જ સંધ્યા સીટ પર થી બહાર ઢળી પડી હતી. તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.કાર ને ખીણમાં પડેલી જોઈને હોટેલ ના સ્ટાફ ના સભ્યએ લોકલ પોલીસ ને જાણ કરી દીધી હતી. એટલે પોલીસ પણ આવી પહોંચી હતી. અને એમ્બ્યુલન્સ ને પણ બોલાવી લેવાઈ હતી. પોલીસે પંચનામા ની વિધિ પતાવી એટલે હોટેલની કાર ને ગૅરેજ મોકલી આપવામાં આવી ...Read More

10

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 10

પ્રકરણ 10 સંધ્યા ના અચાનક થયેલા મૃત્યુ થી વિશાલ અને વિનિતા ખુબ જ દુઃખી હતા. કારણ કે સંધ્યા સાથે ખુબજ લાગણી નો સંબંધ હતો. ત્રણેય જીંદગી નો સુખદુઃખ નો ઘણો સમય સાથે વિતાવ્યો હતો. બંને હોસ્પિટલ થી પરત હોટેલ પર આવી ગયા હતા. હોટેલ પર આવીને વિશાલે પોતાની ટીમ ના સભ્યો ને સંધ્યા ના અકસ્માતે થયેલા મૃત્યુ ની જાણ બધા ને ફોન કરી ને કરી અને બધાં ને શક્ય હોય તો બીજા દિવસે સંધ્યાના અંતિમ સંસ્કારમાં બપોરે પહોંચવા જણાવ્યું. પછી તેણે કાકા પ્રતાપસિંહ ને સંધ્યા ના મૃત્યુ ની જાણ કરતો ફોન કર્યો કારણકે પ્રતાપસિંહ ને સંધ્યા માટે દિકરી જેવી ...Read More

11

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 11

પ્રકરણ 11 આ બાજુ બીજી હોટેલમાં રોકાયેલો સુકેશ આચાર્ય પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયો હતો. વસંત વિલા અને અન્ય પ્રોપર્ટી પંડિત પરિવાર ની હતી.તેમાંથી પોતાને પણ હિસ્સો મળી રહે એ ગણતરીએ આજથી સત્યાવીસ વરસ પહેલા તેને આરાધના પંડિત ને પોતાની પ્રેમજાળ માં ફસાવી હતી. આરાધના નો ભાઈ શ્યામ અને સુકેશ એક જ કૉલેજમાં દહેરાદૂનમાં સાથે ભણતા હતા. તેથી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઈ હતી. આરાધના શ્યામ થી બે વરસ નાની હતી. શ્યામ પંડિતના બાપદાદા રજવાડા ના સમયમાં રાજ્યમાં દિવાન રહી ચુક્યા હતા. શ્યામના દાદા પ્રથમેશ પંડિત ને રજવાડા તરફ થી પિથોરાગઢમાં પાંચસો વિધા જમીન ભેટમાં મળી હતી. વસંતવિલા પણ ...Read More

12

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 12

પ્રકરણ 12 સુકેશ ની વિચારધારા સેલફોન ની રીંગ ના અવાજ થી તૂટી તેને હોન હાથમાં લઇ જોયું તો ડિસ્પ્લે વિશાલ નો નંબર હતો. ફોન રિસિવ કરતા જ વિશાલે કહ્યું આજની અંતિમક્રિયા ની વિધિ પતિ ગઈ છે. હવે કાલે કોઈ કામ બાકી નથી. હું કાલે બપોરે ફ્રી જ હોઈશ. તો આપણે કાલે પેમેન્ટ અને બાનાખત ની વિધિ કાલે જ પતાવી લઇએ.સુકેશ પણ જવાબમાં સહમત થતા કયું તો આપણે કાલે બાર વાગ્યે રજિસ્ટ્રાર ઓફિસે એડવોકેટ ને બોલાવી ને મળી બધી કાયદાકીય પ્રક્રિયા પતાવી લઈશું. અને પછી કોલ ડિસ્કનેક્ટ કર્યો. કોલ પતાવ્યા બાદ બનેએ નિંદ્રારાણી ને જાત સોંપી દીધી. ________________________________XXXXX _____________________________________ બીજા ...Read More

13

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 13

પ્રકરણ 13 વિશાલ અને સુકેશ રજીસ્ટ્રાર ઓફિસમાં પોતાનો વારો આવતા વસંતવિલા ના વેચાણ નું બાનાખત રજીસ્ટર કરાવી લે છે. બાકીનું પેમેન્ટ વિશાલે એક મહિનામાં પતાવી દસ્તાવેજ નું પણ કામ પતાવી લેવાની વાત કરી અને સુકેશે પણ તે માન્ય રાખી. વિશાલે સુકેશ પાસે વસંતવિલા ના દસ્તાવેજ ની કોપી માંગી તેણ કાકા પ્રતાપસિંહ ને તે કોપી જોવી છે તો સુ સુકેશ એક કોપી તેની દહેરાદુન વળી ઓફિસ પર પહોંચાડી શકશે તેવા મતલબ નું પૂછતાં સુકેશે કહ્યું મારા એડવોકેટ ને ત્યાંથી આવતી કાલે એક કોપી તમારી ઓફિસ પર પહોંચી જશે. ડોન્ટ વરી. સુકેશે વિશાલ ને પૂછયું જો હવે તે ફરીથી હમણાં વસંતવિલા ...Read More

14

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 14

પ્રકરણ 14 બાજુના રૂમમા થી આવેલી ચીસ સાંભળી સુકેશ ત્યાં દોડી જાય છે. પણ રૂમમાં કોઈ હોતું નથી. તે રૂમમાં પણ જોઈ આવે છે. પણ ક્યાંય કશું કળાતું નથી. આથી તે ડ્રોઈંગ રૂમમાં પાછો ફરે છે. તે ડ્રોઈગ રૂમમાં બેસી ને તેના આસિસ્ટન્ટ ગોઠવેલ ફૂડમાં તેથી થોડો નાસ્તો કરવા બેસે છે. નાસ્તો પતાવી સિગરેટ પેટાવી તેના કશ લેતો બેઠો હોય છે. ધ્રુમસેર ને તાકતો પાછો પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે. આરાધના સાથે તેના ધડીયા લગ્ન લેવાયા બાદ તે સાતમા આસમાનમાં વિહરતો હતો.પોતે એમ વિચારતો હતો કે હવે થી આ ખેતરો પર મારો જ હક છે. અને પંડિત પરિવાર ની ...Read More

15

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 15

પ્રકરણ 15 સુકેશ અચાનક થી જ સુઈ ગયો હતો. પણ જેવો રાત્રી નો બીજો પ્રહર વીત્યો તેવી જ ડ્રોઈંગરૂમમાં થી વીજળીના કડાકા નો અવાજ સંભળાવા લાગ્યો એન એ અવાજ થી સુકેતુ જાગી ગયો. તેને જોયું તો બહાર વીજળી ના ચમકારા થતા હતા. ઘુવડના બોલવાં નો અવાજ પણ સંભળાવા લાગ્યો હતો. દૂર દૂર થી શિયાળો ની ચીસો પણ સામળતી હતી. વાતાવરણ એકદમથી ડરાવનું બની ગયું હતું. દૂર દૂર જંગલમાં થી રાની પશુઓ નો અવાજ આવતો હતો.અચાનક હવામાં થી સાત ઓળાઓ ડ્રોઈંગ રૂમમાં પ્રગટ થયા હતા. જેને જોતા જ સુકેશ ની હાલત ખરાબ થઇ ગઈ એકદમ જ તેને પોતાનું હૃદય બંધ ...Read More

16

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 16

પ્રકરણ 16 સુકેશ અવાજની દિશામાં દોડી જાય છે. પણ તેને ત્યાં કોઈ દેખાતું નથી. તે આખું વસંતવિલા ફરી નાખે પણ તેને માત્ર રડવાનો અવાજ જ સંભળાય છે. તે કઈ બાજુથી આવે છે તે નક્કી કરી શકતો નથી. આમ તે પોતાને ભ્રમ છે કે કોઈ સાચે રડી રહ્યું છે તે નક્કી કરી શકતો નથી. આવી બેચેન અવસથ માં તે લગભગ કલાક સુધી દોડાદોડ કરે છે પણ કઈ સમજાતું નથી. લગભગ સવાર થવાની તૈયારી હોય છે. અને તે અવાજ આવતો બંધ થઇ જાય છે. સુકેશ સવાર થતા જ આખું વિલા ફરી વળે છે. પણ તેને ક્યાંય કઈ અજુગતું દેખાતું નથી. પછી ...Read More

17

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 17

પ્રકરણ 17 જયપાલ સુતેલા માણસ ને જોઈને ચોકી ઉઠે છે. તે પુછે છે કે સુકેશ અહીં ક્યાંથી ? જવાબમાં માણસ કહે છે. હું સુકેશ નહિ પણ સુકેશ નો ભાઈ લોકેશ છું. સુકેશે મને છેલ્લા મહિના થી અહીં કેદ કરીને રાખ્યો છે. જેથી તેને કરેલા ગુનાઓ નો ભેદ ના ખુલે પણ તમે કોણ છો અને અહીંની જડબેસલાક સિક્યોરિટી ભેદી ને તમે અંદર કઈ રીતે આવ્યા ? જવાબમાં જયપાલ કહે છે. હું એક પ્રાઇવેટ ડિટેકટિવ છું. સુકેશ ની જાસૂસી નું કામ મારી એજન્સી ને સોંપવામાં આવ્યું છે. સુકેશ ના કોઈ સંબંધી ને સુકેશ હિલચાલ ભેદી લાગતા તેની જાસૂસી કરી સુકેશ હાલ ...Read More

18

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 18

પ્રકરણ 18 જયપાલ બહાર જઈને જુએ છે તો જે.ડી. અને પ્રતાપસિંહ આવ્યા હોય છે. જે.ડી. એ ના પડી હોવા પ્રતાપસિંહ જીદ કરી તેની સાથે આવ્યા હતા. તે જાણવા માટે અધીરા થયા હતા કે આખરે સુકેશ શું ખેલ ખેલી રહ્યો છે ? તેમ પોતાના વ્હાલા વિશાલ ને કોઈ જોખમ તો નથી ને? જે.ડી ને જોઈ ને જયપાલ ને રાહત થાય છે. તે જે.ડી અને પ્રતાપસિંહ ને લઇ ને અંદર જાય છે. જ્યાં લોકેશ બેઠો હોય છે. લોકેશ ને જોઈ ને જે.ડી અને પ્રતાપસિંહ આશ્ચર્યચકિત થઇ જાય છે ત્યારે જયપાલ ખુલાસો કરે છે કે આ લોકેશ છે સુકેશ નો જોડિયો ભાઈ ...Read More

19

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 19

પ્રકરણ 19 સુકેશ રમેશના રૂમમાં પહોંચે છે. ત્યાંનું દ્રશ્ય જોઈ ડરનો મારો ધ્રુજવા લાગે છે. તે જુએ છે કે રૂમની છત પર ઉલટો લટકી ને ઝૂલતો હોય છે. તેની પત્ની દિવાલ પર ગરોળી ની જેમ ફરતી હોય છે. બને ની આંખોમાંથી આગ વરસતી હોય છે. જય પંડિત રમેશ નો નવ વરસ નો દીકરો એકદમ થી કૂદીને સુકેશ ની ડોક પર વળગી પડે છે અને તેની ડોકમાં તેના દાંત ખૂંપાવી દે છે અને લોહી ચૂસવા લાગે છે. સુકેશ પીડા થી ચિત્કારી ઉઠે છે. રમેશ એકદમ થી જય ને રોકી પડે છે. જય તારી આ ઈચ્છા પણ પુરી થઈ જશે. તને ...Read More

20

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 20

પ્રકરણ 20 સુકેશ પંખા ઉપર ઊંધો લટકેલો હતો અને પંખો એકદમ ઝડપથી ફરતો હાટ અને સુકેશની ચીસો સંભળાતી હતી. જ ક્ષણોમાં પંખો રોકાઈ ગયો.સુકેશ ગભરાટનો ને માર્યો આંખો ખોલતો નહોતો. એકદમથી જ સુકેશ જમીન પર પછડાયો. જમીન પર પછડાતાની સાથે જ જાય તેના ગળે વળગી ગયો ને લોહી ચૂસવા લાગ્યો. સુકેશ ની દર્દના લીધે મોમાં થી ચીસ પણ નીકળી શક્તિ નહોતી. શ્યામે તેની આંખો પાર હુમલો કર્યો અને તેની આંખો ફોડી નાખી.આરાધનાએ હાથી નખો ભરાવી ને તેની છાતી ચીરી નાખી અને કહ્યું આ જ઼ હૃદયથી તે પ્રેમ કર્યો હતો ને ચાલ આજે અને જ કાઢી નાખું છું તેવું કહી ...Read More

21

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 21

પ્રકરણ 21 ડોરબેલ સાંભળીને વિશાલ દરવાજો ખોલે છે તો સામે સિદ્ધિદેવી હોય છે. વિશાલ ખસી ને તેમને રૂમમાં અંદર કહે છે. તે વિશાલને પૂછે છે પોતે જે સાંભળ્યું કે વસંતવિલામાં તેના માલિક સુકેશની લાશ બહુ ખરાબ હાલતમાં મળી આવી છે તે વાત સાચી છે કે અફવા તે જાણવા આવી છું. વિશાલ કહે છે કે તે વાત બિલકુલ સાચી છે. હું આજે સવારે જ વસંતવિલા ગયો હતો. દહેરાદુનથી પોલીસ સુકેશનું અરેરેસ્ટ વોરંટ લઇ ને તેની તપાસમાં આવી હતી. તેઓ વસંતવિલા જતા પહેલા મને તેમની સાથે લઇ ગયા હતા પ્રતાપ અંકલે આ વસંતવિલા ખરીદતા પહેલા તેના દસ્તાવેજ જોઈ ને કઈંક શંકાસ્પદ ...Read More