એક બહેનનો તેના ભાઈ ને પત્ર... હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં આપેલી તેની બહેનની ડેડબોડીને લેવા પહોંચેલા માનવની બહેન આજે હંમેશા માટે આ દુનિયામાંથી ચાલી ગઇ હતી... લોકો કહે છે તેને આત્મહત્યા કરી હતી પરંતુ આ વાત તેનો ભાઈ માનવા તૈયાર નહોતો કારણ હંમેશા ખુશ મિજાજ માં રહેતી તેની બહેન લોકોને ડિપ્રેશનમાંથી બહાર આવતી જે લોકોને જીવવાની રાહ બતાવતી તે છોકરી આત્મહત્યા કઈ રીતે કરી શકે તેનો મુખ્ય વિષય જ મનોવિજ્ઞાન હતો જે વ્યક્તિ ને લોકોના મનની વાત ની સમજ હોય તે છોકરી આ રીતે તેનું જીવન કઈ રીતે ટૂંકાવી શકે....? માનવ ના મન માં ઘણા સવાલો હતા.... જેના જવાબ તેની બહેનને ચાલી શકતી હતી પરંતુ તે આ દુનિયામાં રહી હતી નહીં..રુચિકા...તેની નાની બહેન... થોડા દિવસો પહેલાની તો આ વાત હતી,,જ્યારે માનવ તેની રોજની આદત મુજબ તેની નાની બહેન રુચિકાને ચીડવવા માટે બેઠકરૂમમાં બુમો પાડી રહ્યો હતો.. "મમ્મી ચકલી,, ઉઠી નહિ,, હવે તો તે ચાલીસ વર્ષની થઈ,,આમ જ ભેંસની જેમ પડી રહશે તો સાસરે જઈને શુ કરશે,, મને તો મારા સાળા પર દયા આવે છે..બિચારો માથે ઓઢીને રડશે.."
ભાઈ ની બેની - ભાગ 1
એક બહેનનો તેના ભાઈ ને પત્ર... હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં આપેલી તેની બહેનની ડેડબોડીને લેવા પહોંચેલા માનવની બહેન આજે હંમેશા માટે દુનિયામાંથી ચાલી ગઇ હતી... લોકો કહે છે તેને આત્મહત્યા કરી હતી પરંતુ આ વાત તેનો ભાઈ માનવા તૈયાર નહોતો કારણ હંમેશા ખુશ મિજાજ માં રહેતી તેની બહેન લોકોને ડિપ્રેશનમાંથી બહાર આવતી જે લોકોને જીવવાની રાહ બતાવતી તે છોકરી આત્મહત્યા કઈ રીતે કરી શકે તેનો મુખ્ય વિષય જ મનોવિજ્ઞાન હતો જે વ્યક્તિ ને લોકોના મનની વાત ની સમજ હોય તે છોકરી આ રીતે તેનું જીવન કઈ રીતે ટૂંકાવી શકે....? માનવ ના મન માં ઘણા સવાલો હતા.... જેના જવાબ તેની બહેનને ચાલી ...Read More