કોલેજની જિંદગી

(9)
  • 23.5k
  • 6
  • 11k

આ વાત છે બે મિત્રોની જે બહુ લાંબા સમયથી એકબીજા સાથે છે અને તેમની મિત્રતા માટે તો તેમના શિક્ષકો પણ તેમના વખાણ કરે છે.બને ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે અને ખૂબ મજા મસ્તી કરે છે અને અત્યારે તેમની પરીક્ષા ચાલે છે. પણ પરીક્ષા પછી શું થશે? તેમની જિંદગીમાં શું બદલાવ આવશે? તેમની મિત્રતા પર શું પ્રભાવ આવશે? બંનેની જિંદગી કેવી હશે? તેની જ આ વાત છે..... તો તૈયાર થઈ જાવ એક રસપ્રદ અને રોમાંચક વાર્તા માટે.જે તમને તમારા મિત્ર, તમારી કોલેજની જિંદગી અને તમારા માટે કોઈ ખસની તમને યાદ આપવશે.... તો વાંચો હવે આજનો આ ભાગ

1

કોલેજની જિંદગી - 1

આ વાત છે બે મિત્રોની જે બહુ લાંબા સમયથી એકબીજા સાથે છે અને તેમની મિત્રતા માટે તો તેમના શિક્ષકો તેમના વખાણ કરે છે.બને ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે અને ખૂબ મજા મસ્તી કરે છે અને અત્યારે તેમની પરીક્ષા ચાલે છે.પણ પરીક્ષા પછી શું થશે? તેમની જિંદગીમાં શું બદલાવ આવશે?તેમની મિત્રતા પર શું પ્રભાવ આવશે? બંનેની જિંદગી કેવી હશે?તેની જ આ વાત છે.....તો તૈયાર થઈ જાવ એક રસપ્રદ અને રોમાંચક વાર્તા માટે.જે તમને તમારા મિત્ર, તમારી કોલેજની જિંદગી અને તમારા માટે કોઈ ખસની તમને યાદ આપવશે....તો વાંચો હવે આજનો આ ભાગમિત આજે બહુ જ ખુશ હતો.આજે એનું ૧૨ સાયન્સનું છેલ્લું ...Read More

2

કોલેજની જિંદગી - 2

કોલેજનો પહેલો દિવસ.તો આગળના ભાગમાં તમે જોયું કે કેવી રીતે મિત અને પ્રિત બંને પાકા મિત્રો જુદા થયા અને ભારે ગડમથલ સાથે કોલેજ માટે નીકળ્યો.તમને.ઘણા બધા સવાલો થતા હશે જેમ કે....શું થશે હવે?શું બંને મળશે?શું તેમની મિત્રતા આટલી જ હતી?તો બધા સવાલોના જવાબ તમને મળશે આજના આ ભાગમાંતો વાંચો અને આનંદ લો આજનો આ ભાગ- કોલેજનો પહેલો દિવસ.મિત જાતજાતના વિચારો કરતો કરતો ક્યારે કોલેજ પહોંચી ગયો તેની તેને ખબર જ ના પડી. હવે મિત પોતાનું બાઈક પાર્ક કારી કોલેજમાં દાખલ થયો.મિતે કોમ્પ્યૂટર એન્જિનિરિગમાં એડમિશન લીધું હતું.તેણે બે-ત્રણ જણાને પોતાના કલાસ વિશે પૂછ્યું અને તે કલાસમાં પહોચી ગયો.કલાસમાં દાખલ થતા ...Read More

3

કોલેજની જિંદગી - 3

તો આગળના ભાગમાં આપડે જોયું કે મિત તેના ક્લાસમાં ગયો અને ત્યાનો માહોલ તેને જોયો અને બધા લોકો એકબીજા ગ્રુપ બનવીને બેઠા હતા.તેમાં એક વ્યક્તિ જે એકલી હતી તેની બાજુમાં જઈને બેસે છે અનેં તેની સાથેવાત કરવાનો પ્રયત્ન કરે છે પણ તેને કોઈ જવાબ નથી મળતો.ત્યારે જ તે બીજી કોઈ જગ્યા પર બેસવાનું વિચારે છે પણ પોફેસરના આવવાથી તે જઈ શકતો નથી અને તે બાજુમાં બેસેલા વ્યક્તિનો ચહેરો જુએ છે અને બે મિનિટ માટે સ્તબ્ધ થઇ જાય છે.તો કોણ હશે એ વ્યક્તિ?શું મિત તેને ઓળખે છે?શું તે તેનો કોઈ મિત્ર હશે ? કે પછી કોઈ દુશ્મન?આ બધા સવાલોના જવાબ. ...Read More

4

કોલેજની જિંદગી - 4

આજની વાર્તા શરૂ કરતા પહેલા એક ખાસ વાત કહી દવ.આ વાર્તાના કોઈપણ પાત્રના નામ અથવા તો તેમનું કામ કે વાર્તાની કોઈ ઘટનાનો કોઈપણ વ્યક્તિ કે તેમના જીવન સાથે કોઈ સંબંધ નથી.જો કોઈપણ સંજોગમાં કોઈ પાત્ર કે ઘટના કોઈપણ વ્યક્તિને મળતી આવે છે તો આ એક સંજોગ મત છે.આ વાર્તા પૂર્ણરૂપે કાલ્પનિક છે અને તેને કોઈપણ સત્યઘટના સાથે સંબંધ નથી.તો આગળના ભાગમાં આપણે જોયું કે કેવી રીતે મિત અને પ્રિત બંને તેમની કોલેજની જિંદગી એકદમ ખુશી સાથે વિતાવી રહ્યા હતા પણ કહે છે ને કે જ્યારે પણ ખુશી વધી જાય છે ત્યારે દુઃખ પણ આવે છે અને જ્યારે દુઃખ વધી ...Read More

5

કોલેજની જિંદગી - 5

આગળના ભાગમાં આપણે જોયું કે મિત અને રાઘવ બંને અથડાઈ જાય છે અને રાઘવ નીચે પડી જાય છે.મિત રાઘવને પણ કહે છે પરંતુ તેના ક્લાસમેટના હસવાથી રાઘવને મિત પર ગુસ્સો આવી જાય છે.તે કોલેજમાંથી બહાર જતો રહે છે અને મીત સાથે બદલો લેવાનું વિચારે છે.તે દરમિયાનજ તને એક ફોન કોલ આવે છે અને તેને કોલેજ પર આવવા માટે જણાવે છે.આ કોલ કોનો હશે?કોલેજમાં એવું તો શું થયું હશે..?રાઘવ હવે શું કરશે?અને આ બધાથી મહત્વનો સવાલ....મિતનું શું થશે....?આ બધા સવાલોના જવાબ મળશે આજના આ ભાગમાં જેનું નામ છે - પરિસ્થિતિથી અજાણ મિત...પરિસ્થિતિથી અજાણ મિત...રાઘવ ફોન કિસ્સામાં મૂકે છે એટલામાં જ ...Read More

6

કોલેજની જિંદગી - 6

આગળના ભાગમાં આપણે જોયું કે પ્રિન્સિપાલનાં આદેશથી મિત હવે કોલેજ સ્ટુડન્ટ યુનિયમ લીડરનું ઇલેશન લડવાનો છે.એ પણ રાઘવની સામે.જેની છેલ્લા બે વર્ષથી ઉભું રહેવાની કોઈની હિંમત નહતી થઈ.તે સની અને બીજા લોકોને મિતને ગોતીને તેની પાસે લાવવા માટે મોકલે છે.આ બાજુ મિતના ક્લાસમેટ તેને અભિનંદન આપતા હતા.કોઈને પણ આવનારી પરિસ્થિતિની કલ્પના પણ ન હતી.આ બધા વચ્ચે મિત એક વ્યકિત સાથે હાથ મિલાવે છે અને તેને જાણે પોતાના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ હોય તેવું લાગે છે.મિત તેનો ચહેરો જોવા માંગે છે પણ આટલા લોકો વચ્ચે મિત તેનો ચહેરો જોઈ શકતો નથી.તો કોણ હશે એ વ્યક્તિ?શું મિત તેને જોઈ શકશે?શું ...Read More

7

કોલેજની જિંદગી - 7

આગળના ભાગમાં આપણે જોયું કે મિતના સ્ટુડન્ટ યુનિયન લીડર ઇલેક્શનમાં ઉભા રહેવાના કારણે બધા લોકો તેને અભિનંદન આપતા હતા.તેમાં તેની મિત્ર પિંકી મિતને યામિની સાથે ઓળખાણ કરાવે છે.યમિનીને જોઈને મિતને એવું થઈ જાય છે કે કાશ,.આ પળ અહીં જ રોકાઈ જાય.તે યમિનીને જોતો જ રહી જાય છે.આ બાજુ પ્રિત યામિની વિશે જાણવા માંગે છે.પણ તેનો ઉત્સાહ જોઈને પિંકી તેનાથી રિસાઈ જાય છે.પિંકી ક્લાસની બહાર જતી રહે છે અને તેને મનાવવા માટે પ્રિત પણ તેની પાછળ જાય છે. યામિની પ્રિતની બાજુમાં બેસે છે ત્યાં જ કોઈ વ્યક્તિ મિતની બેન્ચ પર હાથ પછાડે છે. કોણ હશે એ વ્યક્તિ? શું મિત અને ...Read More

8

કોલેજની જિંદગી - 8

આગળના ભાગમાં આપણે જોયું કે સની અને તેના મિત્રો મિતને લેવા માટે તેની પાસે આવે છે અને તેમની વચ્ચે બોલાચાલી થઈ છે.અવાજ સાંભળીને બહાર ઉભેલા પ્રિત અને પિંકી ત્યાં આવી જાય છે. સની જ્યારે મિત સાથે બળજબરી કરવા જાય છે ત્યારે પ્રિત તેને બરાબર પાઠ ભણાવે છે.તે રાઘબના નામની ચેતવણી આપીને ત્યાંથી ચાલ્યો જાય છે.તમને થતું હશે કે હવે તો નક્કી મિત ફસાઈ ગયો.મિત સાથે હવે શું થશે?શું મિત ઈલેકશન લડશે?શું યામિની અને મિત વચ્ચે કંઈ થશે?આ બધા સવાલોના જવાબ તમને મળશે આજના ભાગમાં.જેનું નામ છે- "આ તો ગજબ થયું..."આ તો ગજબ થયું...મિત અને યામિની બેન્ચ પર બેઠા હતા.પ્રિત ...Read More