આરવની આસ્થા એક અદભુત પ્રેમ કહાની..

(6)
  • 2.9k
  • 0
  • 1.4k

આરવ કેટલી વાર છે જલદી નીચે આવ . આરવની મમ્મી ( કિર્તી બેન ) આરવને બોલાવતા હતા આરવ ની મમ્મી એક બિઝનેસ વુમન હોય છે આરવ ચાલ મોડું થાય છે કિર્તી બેન આરવ ને સ્કૂલે મૂકી ને પોતાની ઓફિસ એ જાય છે એ એક બ્યુટીશયન છે આરવ નીચે આવે છે અને એની મમ્મી જોડે સ્કૂલ જાય છે આરવ અંતર્મુખી છોકરો હોય છે એના મિત્રો પણ ઓછા હોય છે આરવ બાર કોમર્સ માં ધોરણમાં અભ્યાસ કરતો હોય છે. આરવ ના પપ્પા ( રાજેશ ભાઈ ઠક્કર) બહુ મોટા બિઝનેસમેન હોય છે આરવ ને બે ભાઈ અને એક બહેન હોય છે આરવ ના ત્રણેય ભાઈ - બહેન વિદેશ રહેતા હોય છે આરવ ઘરે એકલો જ હોય છે હંમેશા . જ્યારે આરવ સાતમા ધોરણમાં હોય જ છે ત્યારે આરવ મોટો ભાઈ અક્ષય એની વાઈફ જલ્પા ( રાજેશ ભાઈ ના ખાસ મિત્ર દિલીપ ની દીકરી ) સાથે અમેરિકા જતો રહ્યો હોય છે એનો બીજો ભાઈ શુભમ એ આરવ જ્યારે નવમા ધોરણમાં હોય છે ત્યારે લંડન જતો રહ્યો હોય છે એની બહેન પાંખી પણ શુભમ જાય છે ત્યારે જ જતી રહે છે ઓસ્ટ્રેલિયા . આરવ ના પપ્પા ની ઈચ્છા હોય છે કે આરવ પણ કોલેજ માં આવે ત્યારે એને અમેરિકા મોકલવો છે પણ આરવ ને તો અહીંયા જ રહેવું હતું અને એના પપ્પા નો આ મોટો બિઝનેસ સંભાળવાનો હોય છે .

1

આરવની આસ્થા એક અદભુત પ્રેમ કહાની.. - 1

આરવ કેટલી વાર છે જલદી નીચે આવ . આરવની મમ્મી ( કિર્તી બેન ) આરવને બોલાવતા હતા આરવ ની એક બિઝનેસ વુમન હોય છે આરવ ચાલ મોડું થાય છે કિર્તી બેન આરવ ને સ્કૂલે મૂકી ને પોતાની ઓફિસ એ જાય છે એ એક બ્યુટીશયન છે આરવ નીચે આવે છે અને એની મમ્મી જોડે સ્કૂલ જાય છે આરવ અંતર્મુખી છોકરો હોય છે એના મિત્રો પણ ઓછા હોય છે આરવ બાર કોમર્સ માં ધોરણમાં અભ્યાસ કરતો હોય છે. આરવ ના પપ્પા ( રાજેશ ભાઈ ઠક્કર) બહુ મોટા બિઝનેસમેન હોય છે આરવ ને બે ભાઈ અને એક બહેન હોય છે આરવ ના ...Read More