એકલતા નું અંધારું

(17)
  • 13.1k
  • 5
  • 6.5k

આ મારી પેલી નવલકથા તમરી આગળ મૂકું છું જો પસંદ આવે તો લાઈક કરજો અને વધારે કોમેન્ટ માં જણાવજોઆ વાત છે એક શહેરમાં રહેતી નાયરા ની આમ જોવા જાવ તો આ શહેર પોતાના માં જ એટલું વ્યસ્ત હતું કે, ત્યાં ના લોકો ને બીજા માટે સમય જ નોતો બધા પોતાની દુનિયા માં વ્યસ્ત હતા.ત્યાં એક સુંદર દરિયા કિનારે એક સુંદર બંગ્લો આવેલ છે. જેમાં કોણ જાણે કોઈ રહેતું જ ના હોય એમ સુમસાન પડેલો હતો. પણ બાર થી જોવા માં તો આ એક રાજ મહેલ જેવું લાગતું હતું.પણ આ બાંગ્લ માં કોઈ જાજી ચહલ-પહલ નોતી આ સવાર હતી એક ભયાનક

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

એકલતા નું અંધારું - 1

આ મારી પેલી નવલકથા તમાંરી આગળ મૂકું છું જો પસંદ આવે તો લાઈક કરજો અને વધારે કોમેન્ટ માં જણાવજોઆ છે એક શહેરમાં રહેતી નાયરા ની આમ જોવા જાવ તો આ શહેર પોતાના માં જ એટલું વ્યસ્ત હતું કે, ત્યાં ના લોકો ને બીજા માટે સમય જ નોતો બધા પોતાની દુનિયા માં વ્યસ્ત હતા.ત્યાં એક સુંદર દરિયા કિનારે એક સુંદર બંગ્લો આવેલ છે. જેમાં કોણ જાણે કોઈ રહેતું જ ના હોય એમ સુમસાન પડેલો હતો. પણ બાર થી જોવા માં તો આ એક રાજ મહેલ જેવું લાગતું હતું.પણ આ બાંગ્લ માં કોઈ જાજી ચહલ-પહલ નોતી આ સવાર હતી એક ભયાનક ...Read More

2

એકલતા નું અંધારું - 2

એકલતા નું અંધારું પ્રકરણ 2નાયરા ને જતી જોવે છે ને પછી કૈલાસ ભાઈ અને કવીતા બેન ઘરે આવ્યાં ને જૂની યાદો માં સરી પડ્યા. અને મન માં તેની સ્મૃતિ ઓ ને વાગોળવા માંડ્યા**********************નાયરા એરપોર્ટ માં અંદર બધી વિધિ પૂરી કરી ને પોતાની ફ્લાઇટ માં બેસી જાય છે. તેને પણ મમ્મી અનેપપ્પા ને યાદ આવતી હતી.દિલ્હી એરપોર્ટ પર નાયરા ની ફ્લાઇટ લેન્ડ થય અને તેને ત્યાં થી ટેક્સી કરી ને પોતાના ને હોસ્ટેલ એ ગય.પછી પોતાનું રજી્ટ્રેશન કરાવી ને તે પોતાના રૂમ માં ગય ત્યાં અને સાથે જ જોયું કે ત્યાં બીજી બે તેની રૂમ પાર્ટનર છે. અને તને જોય ...Read More

3

એકલતા નું અંધારું - 3

આગળ ના ભાગ માં આપડે જોયુ કે નાયરા કોલેજ જતાં રસ્તા માં તેના ઘર ને યાદ આવે છે... હવે માં નાયરા ને ક્યાંક ખોવાઇ ગયેલી જોય એટલે સેજલ બોલી ઓય કોના વિચારો માં ખોવાય ગય?.એટલે તેને કીધું કય નય યાર ઘર ને યાદ આવી ગઈ. આમ વાત કરતા કોલેજ પણ આવી ગય. અંદર જતા પહેલા એક મોટો ગેટ હતો એને પછી કેમ્પર્સ આવતું થોડે આગળ એક ગ્રાઉન્ડ હતું. આમ તો કોલેજ જોવા મા તો સારી લાગતી હતી સાચી ખબર તો પછી જ પડસે. પછી નાયરા પેલા ઓફિસ માં ગય ને તેના ડોક્યુમેન્ટ જમાં કરવા અને ત્યાર પછી બાકી ને ...Read More

4

એકલતા નું અંધારું - 4

આપડે આગળ નાં ભાગ માં જોઈ ગયા કે તેની સાથે ઓલો છોકરો ટકરાય છે ને નાયરા ને ગુસ્સો આવ્યો તો.....ત્યાં લોકો ભેગા થય જાય છે. પછી નાયરા ને સેજલ અને કિંજલ તેને લય જાય છે ને ત્યાં થી લોકો ની ભીડ પન વિખાય જાય છે પણ પેલો છોકરો ત્યાં જ ઊભો રહી જાય છે અને મન માં ને મન માં બોલે છે,' શું કયામત છે ઉફ્ફ એક દમ સિંહણ જેવી છે, શું અદા છે એની હાય હું તો ઘાયલ થય ગયો...'પછી તે અચાનક યાદ આવતા પાછળ જોવે છે તો તે ગાયપ થય ગય હતી. તેને યાદ આવ્યું કે તે ...Read More

5

એકલતા નું અંધારું - 5

આપડે આગળ ના પ્રકરણ માં જોઈ ગયા કે, નીલ તેના friends વાતો કરતા હોય છે ત્યાં નાયરા પાછળ ફરી છે એન્ડ બોલે છે તું અહીંયા? ને હવે આગળ.... ********************નાયરા એ પાછળ જોયુ ને કીધું તું અહીંયા શું કરશ? એટલે નીલ એ કીધું ઓહ હેલ્લો અહીંયા બધાં ભણવા j આવે છે તમારી જાણ ખાતર મેડમ.. એટલે નાયરા ને ગુસ્સો આવે છે અને તે આગળ ફરી જાય છે, ત્યા જ પ્રીન્સિપલ આવી જાય છે એન્ડ તેની સાથે પ્રોફેસર પણ આવે છે પછી બધી information આપે છે પોતાની કોલેજ ની અને બધાં ને બીજી માહિતી આપે છે પછી બધા ને best of ...Read More

6

એકલતા નું અંધારું - 6

આપડે આગળ ના ભાગ માં જોઈ ગયા કે પોતાના ઘરે જવા માટે નીકળે છે અને તે ફ્લાઇટ માં બેસી છે.... હવે આગળ*.*.*.*.*.*.*.*.*.*.*.*. મુંબઈ નાં એરપોર્ટ પર ઉતરે છે જોકે કોય ને ખબર નથી એટલે તે જાતે જ ટેક્સી કરી ને પોતાના ઘરે જવા માટે નીકળે છે. રસ્તા માં તે ને ઘણા વિચારો આવે છે અને કેમ સરપ્રાઈઝ આપીશ? સુ કરીશ? એવા ઘણા બધા સવાલ એ પોતાને જ પૂછી રહી હતી ને સાથે મમ્મી અને પપ્પા ને માળવા માટે તે ખૂબ જ ખુશ હતી..*****************નીલ ને કોણ જાણે આજે નાયરા ની વધારે યાદ આવતી હતી એટલા દિવસો માં તે ખાલી નાયરા ...Read More