7 જાન્યુઆરી 2016 ની એ સવાર, આમ તો કઈ ખાસ હતું નહીં એ સવાર માં પણ એક અધૂરી પ્રેમ કથાની શરૂઆત થવાની હતી.હા દોસ્તો આ કહાની છે એક પ્રેમ કથા પણ અધૂરી અને એક અલગ જ પ્રેમકથા કે કદાચ તમે સાંભળી પણ ના હોય. શિવા અને રાધેય ની એક અધૂરી પ્રેમ કથા જેમાં ઘણો પ્રેમ પણ છે અને બીજા સંબંધો ની જેમ ઝઘડો પણ અને ખૂબ Different. તો આવો ચાલુ કરીયે એક અધૂરી પ્રેમ કથાનો સફર.***************************************શિવા એક સામાન્ય ઘરમાંથી હતો એકદમ શાંત સ્વભાવ અને વધારે ના બોલવાવાળો જોકે બોલવામાંં કુશળ. એકવાર બોલવાનું ચાલુ કરે તો પછી સામેવાળો વ્યક્તિ બસ એને એમ જ મન
LOVE........ Is it exists?
7 જાન્યુઆરી 2016 ની એ સવાર, આમ તો કઈ ખાસ હતું નહીં એ સવાર માં પણ એક અધૂરી પ્રેમ શરૂઆત થવાની હતી.હા દોસ્તો આ કહાની છે એક પ્રેમ કથા પણ અધૂરી અને એક અલગ જ પ્રેમકથા કે કદાચ તમે સાંભળી પણ ના હોય. શિવા અને રાધેય ની એક અધૂરી પ્રેમ કથા જેમાં ઘણો પ્રેમ પણ છે અને બીજા સંબંધો ની જેમ ઝઘડો પણ અને ખૂબ Different. તો આવો ચાલુ કરીયે એક અધૂરી પ્રેમ કથાનો સફર.***************************************શિવાએક સામાન્ય ઘરમાંથી હતો એકદમ શાંત સ્વભાવ અને વધારે ના બોલવાવાળો જોકે બોલવામાંંકુશળ.એકવાર બોલવાનું ચાલુ કરે તો પછી સામેવાળો વ્યક્તિ બસ એને એમ જ મન ...Read More
Love.....Is It Exists 2
નમસ્કાર દોસ્તો, એકવાર ફરી હાજર છું તમારી સમક્ષ Love.....Is It Exists - ભાગ 2 લઈને. હા દોસ્તો એજ કહાની અધૂરી હતી.પહેલા ભાગમાં જોયું તેમ શિવા અને સ્નેહા વચ્ચેનો સંબંધ અને શિવા India છોડી જતો રહે છે. પણ ત્યાં પણ એ એકલો જ હોય છે. હવે આગળ વધીએ.અને બધા મિત્રોને ધન્યવાદ જેમને આ વાર્તા વાંચી અને રેટિંગ આપ્યું એ બદલ.ખૂબ સારી પંક્તિઓ છે लहरो से डर कर नौका पार नही होती, कोशिश करने वालों की कभी हार नही होती કદાચ તમને થયું હશે કે હું કેમ અત્યારે આ પંક્તિ યાદ કરું છું પણ શીવા નું જીવન પણ કંઈક અંશે આવું ...Read More
LOVE........ Is it exists? - ભાગ - ૩
નમસ્કાર દોસ્તો, ફરી એકવાર હાજર છું તમારી સમક્ષ એક નવો ભાગ લઈને એજ આપણી જૂની પ્રેમ કથા રાધે અને ની......... ભાગ 2 માં જોયું શિવા પાછો આવી જાય છે આફ્રિકાથી અને પાછો પુના જાય છે જોબ કરવા અને ત્યાં ખૂબ સારી જગ્યાએ નોકરી લાગી જાય છે, ખૂબ ખુશ હોય છે શિવા.જયારે શિવા સ્નેહા ને ફોન કરે છે ત્યારે ખૂબ જ ગભરાટ મહેસુસ કરે છે, પણ છેલ્લે એ ફોન કરી જ દે છે. સવારે 11 વાગ્યાનો સમય હતો શિવા સ્નેહા ને ફોન કરે છે અને વાત કરે છે. પણ સ્નેહા ખૂબ ગુસ્સામાં હોય છે અને હોવી પણ જોઈએ કેમ કે ...Read More
LOVE........ Is it exists? - ભાગ ૪
નમસ્કાર દોસ્તો ફરી એકવાર હજાર છું તમારી સમક્ષ એજ આપણી શિવા અને રાધે ની પ્રેમ કહાની લઈને. ભાગ ૩ તમને ખાસ કોઈ મજા નહીં આવી હોય પણ સમયની કમી ના કારણે વધારે ના લખી શક્યો, પણ આ ભાગમાં તમને વધારે વાંચવા મળશે.શિવા પાછો જતો રહે છે પૂણે, અને હવે બસ માત્ર એ અને એનું કામ બીજી કોઈપણ મગજમારી નહોતો ઇચ્છતો.. જેથી કરીને હવે એ પોતાના કામ પર વધારે ધ્યાન આપવા લાગ્યો. ફરી એકવાર એ ખોવાઈ ગયો એના કામમાં. એની બસ હવે એક જ ઈચ્છા હતી કે ગમે તેમ કરીને બસ હવે પૈસા કમાવવા. પણ કદાચ નામ અને શોહરત સાથે ...Read More
LOVE...... Is it exists ? - ભાગ - ૫
૫નમસ્કાર દોસ્તો ફરી એકવાર હાજર છું આપની સમક્ષ, એજ આપની શિવા અને રાધે ની પ્રેમ કહાની લઈને. માફ કરજો થોડા ટાઈમના અભાવે આ વખતે થોડું મોડું થયું વાર્તા પ્રકાશિત કરવામાં, પણ મને ખબર છે કે તમે લોકો ખોટું નહીં લગાવો એ વાતનું.ગયા ભાગમાં તમે શિવા વિશે ઘણુંબધું જાણ્યું અને શિવાને પણ જાણ્યો હવે વાત આવે છે આપણી નાયિકાની. તો ચાલો શરૂઆત કરીએ....આ વાત છે એ દિવસોની કે જ્યારે મૌસમ એની ફુલગુલાબી ઠંડી પાથરી રહ્યો હતો. એ દિવસ જ્યારે શિવાએ સૌપ્રથમવાર રાધેને જોઈ હતી. એ કામણગારી કાયા જેને જોઈને કદાચ સૌ કોઈ સંમોહિત થઈ જાય, હા એ શિવા ની રાધે ...Read More
LOVE........ Is it exists? - ભાગ ૬
૬નમસ્કાર દોસ્તો ફરી એકવાર હાજીર છું આપણી સમક્ષ એજ આપણી શિવા અને રાધેની પ્રેમ કહાની લઈને. માફ કરજો દોસ્તો પારિવારિક તકલીફના કારણે લખી નહોતો શક્યો પણ હવે ચાલુ કર્યું છે તો આશા કરું છું કે તમે બધા સહયોગ આપશો.ગયા ભાગમાં તમે જોયું શિવા અને રાધેની પહેલી મુલાકાત, હવે આગળ વધીએ તો ચાલો શરૂઆત કરીએ...શિવા એ દિવસે એમ જ વિચારતો રહ્યો કે આ છોકરી મારી સાથે કામ કરે તો કેટલું સારું, પણ કહેવાય છે ને કે ભગવાન ક્યારેક તો કોઈનું સાંભળે છે. રોજની જેમ જ શિવા સવારે તૈયાર થઈને ઓફિસ જાય છે અને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. થોડા ...Read More