દિલની માગણી, પ્યારની લાગણી

(17)
  • 10.4k
  • 7
  • 5.3k

"પ્યાર.." નીતા ને એક ઝાટકો લાગ્યો. "તું હિનાને પ્યાર કરે છે?!" નીતાએ ફરી એ જ સવાલ કર્યો. "હા, હું હિના ને પ્યાર કરું છું!" સંદીપે કહ્યું તો નીતા તો ત્યા એક સેકંડ માટે પણ ઊભી રહેવા અસમર્થ હતી! એ તુરંત જ કઈ પણ કહ્યાં વગર ત્યાંથી ચાલી ગઈ. એ પછી તો સંદીપ પણ એના કામો માં બિઝી થઈ ગયો! કોઈ મહેમાન આવે તો એ ઘરનાં છોકરાને તો બસ બધું લાવવા જ મોકલી દેવામાં આવતો હોય છે ને! એની સાથે પણ એવું જ થયું. શુરૂમાં આવતા જ બસ આટલી થોડી જ વાત થઈ શકી હતી. એનાથી તો સારું એ જ હતું કે બંને પોતપોતાના ઘરે હોતા, ત્યાંથી વાત તો થઈ શકતી હતી ને! નીતાને વિચાર આવ્યો અને એનું મન સંદીપ સાથે વાત કરવા માટે અધીરું થઈ ગયું! વાત થશે પણ કે નહિ?! એને વિચાર આવ્યો તો એને મહેસૂસ કર્યું કે એના ગળામાં કઈક ડૂમો ભરાઈ ગયો. આખરે લાસ્ટ ટાઇમ પર કહેલું પણ કેવું કે પોતે હિનાને પ્યાર કરે છે! નીતા વધારે ને વધારે અધીરી થઈ ગઈ અને આખરે એણે બધાથી દૂર જઈને સંદીપને કોલ કરી જ દીધો.

Full Novel

1

દિલની માગણી, પ્યારની લાગણી - 1

"પ્યાર.." નીતા ને એક ઝાટકો લાગ્યો. "તું હિનાને પ્યાર કરે છે?!" નીતાએ ફરી એ જ સવાલ કર્યો. "હા, હું ને પ્યાર કરું છું!" સંદીપે કહ્યું તો નીતા તો ત્યા એક સેકંડ માટે પણ ઊભી રહેવા અસમર્થ હતી! એ તુરંત જ કઈ પણ કહ્યાં વગર ત્યાંથી ચાલી ગઈ. એ પછી તો સંદીપ પણ એના કામો માં બિઝી થઈ ગયો! કોઈ મહેમાન આવે તો એ ઘરનાં છોકરાને તો બસ બધું લાવવા જ મોકલી દેવામાં આવતો હોય છે ને! એની સાથે પણ એવું જ થયું. શુરૂમાં આવતા જ બસ આટલી થોડી જ વાત થઈ શકી હતી. એનાથી તો સારું એ જ હતું ...Read More

2

દિલની માગણી, પ્યારની લાગણી - 2

કહાની અબ તક: નીતા સંદીપ ના ઘરે છે, પણ સંદીપ પોતે બહાર એના ભાઈ સાથે એનાં ભાઈની સાસરીમાં હતો! માસીની દવા શોધવામાં પણ મોડું થઈ ગયું હતું! નીતા ને શુરુમાં જે થોડું કહેલું કે પોતે સંદીપ હિના ને પ્યાર કરે છે તો નીતાથી રહેવાતું નહીં. એ એને કોલ કરે છે તો જાણે છે કે સંદીપ મજાક કરતો હતો. એના ખરાબ વિચારો અને ખ્યાલો બંધ કરવા માટે એટલું ઈનફ હતું. એ ઘરે પહોંચ્યો તો સાંજ થઈ ગઈ હતી. મોટા ભાઈને એમના કામ બદલ બધા તરફથી ઠપકો મળી રહ્યો હતો. હવે આગળ: એટલા બધા લોકોની વચ્ચે પણ સંદીપ તો બસ નીતાને ...Read More

3

દિલની માગણી, પ્યારની લાગણી - 3

કહાની અબ તક: ઘરે ગમે એટલું ખાસ મહેમાન કેમ ના આવ્યું હોય, એક છોકરાને તો બહાર બસ બધું લેવા મોકલી દેવામાં આવે છે. સંદીપ સાથે પણ એવું જ થયું હતું. બસ એની ભૂલ એટલી થઈ ગઈ હતી કે પોતે એને નીતા ને હિનાને લવ કરું છું એવું કહ્યું હતું. નીતા થી ના રહેવાયું તો એ એને કોલ કરે છે, સંદીપ પણ એને જવાબ આપે છે કે પોતે મજાક કરતો હતો. નીતાને હાશ થાય છે. એને ઘરે આવતા સાંજ થઈ જાય છે. નીતા એને એની પસંદ ની કોફી આપે છે. સૌ યુથ ટીમ બહાર ગાર્ડનમાં જવાનું કહે છે તો નીતા ...Read More

4

દિલની માગણી, પ્યારની લાગણી - 4 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

( ) કહાની અબ તક: ઘરે ગમે એટલું ખાસ મહેમાન કેમ ના આવ્યું હોય, એક છોકરાને તો બહાર બસ લેવા જ મોકલી દેવામાં આવે છે. સંદીપ સાથે પણ એવું જ થયું હતું. બસ એની ભૂલ એટલી થઈ ગઈ હતી કે પોતે એને નીતા ને હિનાને લવ કરું છું એવું કહ્યું હતું. નીતા થી ના રહેવાયું તો એ એને કોલ કરે છે, સંદીપ પણ એને જવાબ આપે છે કે પોતે મજાક કરતો હતો. નીતાને હાશ થાય છે. એને ઘરે આવતા સાંજ થઈ જાય છે. નીતા એને એની પસંદ ની કોફી આપે છે. સૌ યુથ ટીમ બહાર ગાર્ડનમાં જવાનું કહે છે ...Read More